ⓘ Free online encyclopedia. Did you know? page 100

વીંછણ (તા. માંડલ)

વીંછણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા માંડલ તાલુકામાં આવેલું એક ગામ છે. માંડલ તાલુકામાં,ચુંવાળના પરઞણામાં વીંછણ નામની એક નાનકડી ગામડી આવેલી છે. આશરે ૧૦૦૦ જેટલી વ ...

વીંછુડો

ગુજરાતમાં અનુસરવામાં આવતા પંચાંગ પ્રમાણે દર મહિને વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી શરુ કરી ને જયેષ્ઠા નક્ષત્રના અંત સુધીનો સમય મળીને જે સવા બે દિવસનો સમય થાય છે, તેને વીંછુડો કહેવાય છે. વીંછુડામાં વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા એમ કુલ ત્રણ નક્ષત્ર ...

વીડી (તા. અંજાર)

વીડી ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ...

વીણા

વીણા, એ એક તાર વાદ્ય છે. વીણાના ઘણા પ્રકાર જોવા મળે છે. વીણા વાદકને વૈણિક અથવા વૈંણિકા કહેવામાં આવે છે.

વીરકસેટ

વીરકસેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. વીરકસેટ ગામમાં ૧૦૦ ...

વીરથવા

વીરથવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકાનું ગામ છે. ડુંગરાળ વિસ્તારમાં અને ગાઢ જંગલમાં આવેલા વીરથવા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે, જેમાં મુખ્યત્વે ગામિત ...

વીરનગર (તા. જસદણ)

વીરનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક ગામ છે. વીરનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્ય ...

વીરપુર (તા. ઇડર)

વીરપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે. વીરપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમ ...

વીરપુર (રાજકોટ)

વીરપુર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં આવેલું ગામ છે. અહીંથી રાજકોટથી જૂનાગઢ જતા રેલ્વે માર્ગ તેમ જ રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે.

વીરપોર (માંડવી,સુરત)

વીરપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. વીરપોર ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગ ...

વીરા (તા. અંજાર)

વીરા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ...

વીસડાલીયા

વીસડાલીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. વીસડાલીયા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડ ...

વેંજાલી (તા. ઉમરપાડા)

વેંજાલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનું ગામ છે. વેંજાલી ગામના લોકોના મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામ જંગલ વિસ્તારમાં આવેલું ડુંગરાળ ભૂપૃષ્ઠ ધરાવતું ગામ છે. અહીં મુખ્યત્વે વસાવા, ચ ...

વેગણ (કપરાડા)

વેગણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. વેગણ ગામમાં ૧૦૦ ટકા આદ ...

વેગી (માંડવી,સુરત)

વેગી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. વેગી ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે ...

વેજલપુર (તા. કાલોલ)

વેજલપુર તા.કાલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. વેજલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવેર તેમ ...

વેજળકા

વેજળકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલું એક ગામ છે. વેજળકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીન ...

વેડચ (તા.જંબુસર)

વેડચ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકામાં આવેલું એક ગામ છે. વેડચ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકન ...

વેડછા (તા.ડેડીયાપાડા)

વેડછા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

વેડછી

વેડછી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા વાલોડ તાલુકાનું ગામ છે. વેડછી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેર ...

વેડા (તા. કલોલ)

વેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા કલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. વેડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બા ...

વેણીવદર (તા. અમરેલી)

વેણીવદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા અમરેલી તાલુકાનું એક ગામ છે. વેણીવદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી ...

વેરાકુઇ

વેરાકુઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. વેરાકુઇ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્ ...

વેરાવળ (શાપર)

વેરાવળ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કોટડા-સાંગાણી તાલુકાનું એક ગામ છે. આ ગામ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ૮બી ઉપર આવેલું છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખા ...

વેરીભવાડા

વેરીભવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. વેરીભવાડા ગામમાં ...

વેલણપુર, મહુવા તાલુકો, સુરત જિલ્લો

વેલણપુર, મહુવા તાલુકો, સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે. વેલણપુર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામની વચ્ચેથી કાકરાપાર સિંચાઇ યોજના ની નવસારી તેમ જ વલસાડ જિલ્લા તરફ જતી નહેર પસા ...

વેલાછા

વેલાછા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. વેલાછા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત ...

વેળાવાપુરા (તા. ડીસા)

વેળાવાપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ તાલુકાઓ પૈકીના એક એવા ડીસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ ડીસા-પાલનપુર ધોરીમાર્ગ પર આવેલું છે. વેળાવાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખ ...

વેસા (તા. વડગામ)

વેસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. વેસાનો ઉચ્ચાર ઘણીવાર વેંસા તરીકે પણ કરવામાં આવે છે. વેસા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેત ...

વેસ્ટ બ્રોમવિચ એલ્બિયન ફૂટબોલ ક્લબ

વેસ્ટ બ્રોમવિચ એલ્બિયન ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે, આ વેસ્ટ બ્રોમવિચ, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ હાથોર્ન્સ, વેસ્ટ બ્રોમવિચ આધારિત છે, તેઓ પ્રીમિયર લીગમાં રમે છે.

વૈશાખ

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો બીજો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિ ...

વોંધ (તા. ભચાઉ)

વોંધ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ...

વોલ્વરહેમ્પ્ટન વેન્ડરર્સ ફૂટબૉલ ક્લબ

વોલ્વરહેમ્પ્ટન વેન્ડરર્સ ફૂટબૉલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે, આ વોલ્વરહેમ્પ્ટન, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ મોલિનીઊ સ્ટેડિયમ, વોલ્વરહેમ્પ્ટન માં આધારિત છે, તેઓ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપમાં રમે છે.

વૌઠા

વૌઠા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા ધોળકા તાલુકામાં આવેલું એક ગામ છે. વૌઠા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બ ...

વ્યારા

વ્યારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનું નગર તેમ જ વ્યારા તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા નગરનું શાસન નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે.

વ્રત

વ્રત એટલે નિયમ લઈને આચારવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિંદુ ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. હિન્દૂ પૌરાણિક કથાઓમાં વિવિધ વ્રતો વિષયક જાણકારીઓ અને રીતો મળી આવે છે. શબ્દકોશમાં વ્રત શબ્દના અન્ય અર્થો; પ્રતિજ્ઞા, અગડ, આખડી, નિયમપૂર્વ ...

શંખેશ્વર (તા. શંખેશ્વર)

શંખેશ્વર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકામાં આવેલું એક નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. શંખેશ્વર નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, જ ...

શંખેશ્વર જૈન તીર્થ

શંખેશ્વર જૈન તીર્થ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં શંખેશ્વર ખાતે આવેલું જૈન તીર્થ સ્થળ છે. આ મંદિરના મૂળનાયક તીર્થંકર પાર્શ્વનાથ છે. આ સ્થળ ૧૨૫ સે.મી. ઊંચી પદ્માવતી દેવીની પ્રતિમા માટે પ્રસિદ્ધ છે. પદ્માવતીની મૂર્તિ ઉપરાંત સરસ્વતી, મહાલક્ષ્મી, નાકો ...

શંખેશ્વર તાલુકો

વર્ષ ૨૦૧૨માં થયેલી જાહેરાત મુજબ વાગડોદ તાલુકો રદ કરી દેવામાં આવ્યો અને જે ગામો પહેલા આ તાલુકામાં સમાવવામાં આવ્યા હતા તે ગામો સરસ્વતી તાલુકામાં ભેળવી દેવામાં આવ્યાં. પાટણ જિલ્લામાં મૂળ સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલ ...

શંખેશ્વરધામ કામણ તીર્થ

શંખેશ્વરધામ કામણ તીર્થ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ નજીક આવેલું એક જૈનોનું ધાર્મિક સ્થળ છે. આ સ્થળ બોરીવલીથી ભીંવડી જતા માર્ગ પર વસઈ નજીક કામણ ગામ ખાતે આવેલું છે. નાના ડુંગર ઉપર આવેલા આ સ્થળની આજુબાજુ ડુંગરાળ વિસ્તાર હો ...

શક સંવત

શક સંવત એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે અમાસ આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા ...

શનિવાર

શનિવાર એ અઠવાડિયાનો સાતમો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. શનિવાર પહેલાંનો દિવસ શુક્રવાર તેમ જ શનિવાર પછીનો દિવસ રવિવાર હોય છે. સંસ્કૃતમાં શનિવારને स्थिरवासरम् થી ઓળખવામાં આવે છે. હિંદુ શ્રધ્ધાળુઓમાં શનિવાર શનિદેવ તથા હનુમાનની પુજા અર્ચન ...

શર્યાતિ

શર્યાતિ એ વૈવસ્વત મનુના દસ પુત્રોમાંનો ત્રીજો પુત્ર હતો. એ શૂરવીર અને વેદવેદાંગનો ઊંડો અભ્યાસી હતો. એને ઉત્તાનબર્હિ, આનર્ત, ભૂરિષેણ, હૈહય અને તાલજંઘ એમ પાંચ પુત્રો હતા તથા સુકન્યા નામની એક દિકરી હતી. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર, તેની પુત્રી સુકન્યાએ ...

શહેરાવ (તા.નાંદોદ)

શહેરાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. શહેરાવ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ ...

શાપર (વેરાવળ)

શાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કોટડા-સાંગાણી તાલુકાનું એક ગામ છે. આ ગામ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ૮બી ઉપર આવેલું છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનુ, ...

શામગહાન

શામગહાન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. શામગહાન ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુક ...

શામળસર (તા. દ્વારકા)

શામળસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ છે. શામળસર ગામન ...

શામળાજી

શામળાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ અને પ્રાચીન યાત્રાસ્થળ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપ ...

શાહ (માંગરોળ)

શાહ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. શાહ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખે ...

શાહુડા

શાહુડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. શાહુડા ગામમાં ૧૦૦ ટક ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →