ⓘ Free online encyclopedia. Did you know? page 101

શિંદે છત્રી, પુના

શિંદે છત્રી એ મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેર નજીક વાનવડી ગામ ખાતે આવેલ એક ઐતિહાસિક સ્મારક છે. આ સ્મારક ઈ. સ. ૧૮મી સદીમાં મરાઠા સામ્રાજ્ય ના મુત્સદ્દી સેનાની મહાદજી શિંદે ની સ્મૃતિમાં બંધાવવામાં આવેલ છે. પાણિપતના ત્રીજા યુદ્ધ પછી મહાદજી શિંદેએ મરાઠા ...

શિકરા (તા. ભચાઉ)

શિકરા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ...

શિકા (તા. ધનસુરા)

શિકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા ધનસુરા તાલુકામાં આવેલું એક ગામ છે. શિકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

શિરડી

શિરડી મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લોનો રહતા તાલુકોનો અન્તર્ગત એક કસ્બો છે. એમની સ્થિતિ 19.77°N 74.48°E પર છે. આ અહમદનગર-મનમાડ રાજમાર્ગ સંખ્યા-૧૦ પર અહમદનગરથી તકરીબન ૮૩ કિલોમીટર દૂર સ્થિત છે. આ કોપરગાંઉથી તકરીબન ૧૬ કિલોમીટર દૂર છે. આ સ્થળ શિરડીના સાં ...

શિરપુર

શિરપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક વિભાગ માં આવતા ધુલિયા જિલ્લાનો મહત્વના શિરપુર તાલુકાનું મુખ્ય મથક છે. આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. મુંબઈ થી આગ્રા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૩ પર આવેલ આ શહેર રાજ્ય ...

શિવગંગાઇ જિલ્લો

શિવગંગાઇ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. શિવગંગાઇ જિલ્લાનું મુખ્ય મથક શિવગંગાઇ શહેર ખાતે આવેલું છે.

શિવબારા

શિવબારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. શિવબારા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. ત ...

શિવરાજપુર

શિવરાજપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. શિવરાજપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુ ...

શિવારીમાળ

શિવારીમાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. શિવારીમાળ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પ ...

શિહિ

શિહિ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે બાજરી, ઘઉં, રાઇ, એરંડા, તેમ જ અન્ય પાકની ખેતી ...

શિહોરા (તા. ડેસર)

શિહોરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા ડેસર તાલુકામાં આવેલું એક મહ્ત્વનું ગામ છે. શિહોરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ ...

શિહોરી (તા. કાંકરેજ)

શિહોરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. શિહોરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીર ...

શીતળા માતા

શીતળા માતા હિંદુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે. શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભને દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ, સૂપ, માર્જન અને લીમડાનાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવા ...

શીયાણી (તા. લીંબડી)

શીયાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા લીંબડી તાલુકામાં આવેલું એક ગામ છે. શીયાણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમ ...

શીર (વાલિયા)

શીર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. શીર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દ ...

શીલી (તા. ઉમરેઠ)

શીલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ તાલુકામાં આવેલું એક ગામ છે. શીલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શ ...

શીવપુર (તા. હળવદ)

શીવપુર કે શિવપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક એવા હળવદ તાલુકામાં આવેલું એક ગામ છે. શીવપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, તેમજ છે. આ ગામમાં મુખ્યત્વે બાગાય ...

શીશખુંટા

શીશખુંટા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી ...

શીશા (તા.ડેડીયાપાડા)

શીશા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

શુકલતીર્થ

 શુકલતીર્થ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ નવ તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ધાર્મિક મહત્વ ધરાવતું ગામ છે. શુકલતીર્થ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ ...

શૂદ્ર

શુદ્ર એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. શુદ્ર શબ્દ ઋગ્વેદમાં માત્ર એક જ વખત આવે છે પરંતુ ઋગ્વેદ કાળ પછીના પૌરાણિક કાળ દરમિયાન શુદ્ર સમાજ અંગે નિયમો વધુ કઠોર બન્યા. પૌરાણિક કાળ પછીના મધ્યક ...

શેખપાટ (તા. જામનગર)

શેખપાટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. શેખપાટત ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ ...

શેઠી (માંગરોળ)

શેઠી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. શેઠી ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ...

શેર (તા. માંડલ)

શેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા માંડલ તાલુકામાં આવેલું એક ગામ છે. શેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીર ...

શેરડી (તા. માણાવદર)

શેરડી, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પ ...

શેરવાઇ

શેરવાઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહ ...

શેરીમાળ

શેરીમાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. શેરીમાળ ગામમાં પ્રાથમિક શાળા, દુધની ડેરી, આંગણવાડી ત ...

શેહરે પનાહ

શેહરે પનાહ એ ઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ થાય છે શહેર ને આશ્રય- સુરક્ષા આપવી. ૧૬ મી સદી દરમ્યાન જ્યારે સુરત સમગ્ર ભારતનું સૌથી ધનાઢ્ય અને વિક્સીત શહેર તથા બંદર હતું, સુરત સોનાની મૂરત ગણાતું. મોગલ સામ્રાજ્યના શાહી ખજાનાની મોટા ભાગની આવક અહીની જકાત અને ...

શોભાયડા (જાગીરી)

શોભાયડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક ગામ છે. શોભાયડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ ...

શોભાવડ (તા. તળાજા)

શોભાવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

શોભાસણ (તા. વડનગર)

શોભાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા વડનગર તાલુકામાં આવેલું એક ગામ છે. શોભાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘ ...

શ્રાવણ

શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછ ...

શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા

શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા ભાવનગરમાં આવેલી શિક્ષણ સંસ્થા છે. તેની સ્થાપના મહારાજા ભાવસિંહજી ગોહીલના સમય દરમ્યાન તખ્તસિંહજી ધર્મશાળાના મકાનના બે રૂમમાં ઈ.સ. ૧૯૧૦ ના વર્ષમાં શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી. સમય જતા એમની સાથે ૧૩ નવેમ્બર ૧૯૧૬ ન ...

શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક

નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આવેલું શિવ મંદિર છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા- ...

શ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટી

શ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે આવેલો સંત શામળાબાપાનો આશ્રમ છે.

શ્રીરામપૂર

શ્રીરામપૂર ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા હુગલી જિલ્લામાં આવેલું એક મહત્વનું, ઐતિહાસિક અને પ્રખ્યાત સબ-ડિવિઝનલ શહેર છે.

શ્રીહરિકોટા

શ્રીહરિકોટા ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યમાં પુલીકટ નજીક આવેલું એક ગામ છે, જે ટાપુ પર વસેલ છે. અહીં સતિષ ધવન અવકાશ કેન્દ્ર આવેલું છે, જ્યાંથી ભારતે પોતાનાં ઘણાં ઉપગ્રહો અવકાશમાં મોકલ્યાં છે. શ્રીહરિકોટા પુલીકટ સરોવર અને બંગાળની ખાડી વચ્ચે આવેલ છે ...

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલ એક ભારતીય પાર્શ્વ ગાયિકા છે. તેણીએ બૉલીવુડના, ક્ષેત્રીય ચલચિત્રો માટે ઘણાં બધાં ગીતો ગાયાં છે અને કસ્તૂરી જેવા ભારતીય ધારાવાહિકો માટે પણ તેણીએ પોતાના અવાજમાં ગાયું છે. હિંદી ચલચિત્રો સિવાય, તેણીએ ગુજરાતી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી ...

શ્વેત ક્રાંતિ

ઇ.સ. ૧૯૬૪માં તત્કાલિન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને કેટલ ફીડ પ્લાંટનું ઉદઘાટન કરવા માટે આમંત્રિત કર્યા હતા. યોજના અનુસાર તેઓને તેજ દિવસે પરત થવાનુ હતું, પરંતુ તેઓ સહકારી મંડળીની સફળતા જાણવા ત્યાંજ રોકાયા. તેઓએ ડો. વર્ગીસ સાથે સહકારી મંડળીનુ ...

સંખેડા

આ ગામ તેમાં બનાવાતા સંખેડા રાચરચીલા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વિશિષ્ઠ પ્રકારનાં ચિત્રો અને લીકર વર્કથી બનતું ફર્નિચર આખાય ગુજરાતની અનેરી ઓળખ છે. આ રાચરચીલું સાગના અથવા અન્ય વૃક્ષના લાકડામાંથી બનાવાય છે અને સાદા લાકડા ઉપર આ પ્રકારના કામને કારણે ઊભરી ...

સંગીત

સંગીતી સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણવ્યા પ્રમાણે ગીતં, વાધં નર્તન ચ ...

સંજાણ

સંજાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક એવા ઉમરગામ તાલુકામાં આવેલું ગામ છે. સંજાણ ગામમાં ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ...

સંજીવ કુમાર

સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું ઠાકુર નું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ...

સંડેર (તા. પાટણ)

સંડેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા પાટણ તાલુકામાં આવેલું એક ગામ છે. સંડેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. સંડેર ગામના મોટા ભાગના લોકો ...

સંત તારણ

તેમનો જન્મ વિ.સં. ૧૫૦૫માં પુષ્પાવતી નગરીમાં થયો હતો. તેમના માતા વીરશ્રી અને પિતા ગઢાશાહ હતા. સંત તારણની દીક્ષા વસંત પંચમીને દિવસે સેમરખેડીમાં થઈ હતી. તેમની વિહાર ભૂમિ સૂખા નિસઇજી છે. સંત તારણની સમાધિ વિ.સં. ૧૫૭૨ ને નિસઇજી મલ્હારગઢમાં થઈ હતી. તેઓ ...

સંત મહિપતિ

સંત કવિ મહિપતિ મહારાજ, સોળમી સદીના સમયના સંત કવિ હતા જેમણે ભારતીય સંતોનો પદ્યમય પરિચય સંત લીલામૃત, ભક્તિ વિજય વગેરે ગ્રંથો દ્વારા આપ્યો છે. સંત તુકારામના આદેશ પ્રમાણે એમણે સંત પરિચય સબંધિત ગ્રંથોની રચના કરી હતી. મરાઠી ભાષાના કવિ મોરોપંતજીએ સંત કવ ...

સંતોલાદેવી મંદિર, દહેરાદૂન

ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય શહેર દેહરાદૂન શહેરથી લગભગ ૧૫ કિ.મી. દૂર સ્થિત પ્રસિદ્ધ સંતોલાદેવી મંદિર પંહોચવા માટે બસ દ્વારા જૈતાંવાલા સુધી જઇને ત્યાંથી પંજાબીવાલા સુધી ૨ કિ.મી. જીપ અથવા કોઇ હળવાં વાહન દ્વારા તથા પંજાબીવાલ ...

સંદિપ પાટિલ

ઢાંચો:માહિતીચોકઠું ક્રિકેટર સંદિપ પાટિલ ભારત દેશના મહારાષ્ટ્રીયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ જમણેરી બેટધર હતા તેમજ જમણેરી મધ્યમ ગતિની ગેંદબાજી પણ કરી શકતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ ...

સંબલપુર જિલ્લો

સંબલપુર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સંબલપુર જિલ્લાનું મુખ્ય મથક સંબલપુર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લો મહાનદી નદી કાઠે આવેલો છે અને તેનું કુલ ક્ષેત્રફળ ૬,૭૦૨ કિ ...

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના મુખ્ય મથક એવા જુનાગઢ શહેરમાં આવેલ પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →