ⓘ Free online encyclopedia. Did you know? page 11

ફ્રી સૉફ્ટવૅર

ફ્રી સૉફ્ટવૅર અથવા મુક્ત સૉફ્ટવૅર એ કોમ્પ્યુટર સૉફ્ટવૅર છે જે વપરાશકર્તાને સૉફ્ટવૅર કોઇ પણ હેતુથી વાપરવાની અને સાથે-સાથે તેનો અભ્યાસ, ફેરફાર કરવાની તેમજ તે સૉફ્ટવૅર કે તેની ફેરફાર કરેલી આવૃત્તિઓને વહેંચવાની સ્વતંત્રતા આપે છે. સૉફ્ટવૅરનો અભ્યાસ અન ...

મધરબોર્ડ

મધરબોર્ડ એ કોમ્પ્યુટરનું મુખ્ય પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ‍‍‍PCB છે જેમાં કોમ્પ્યુટરના મહત્વના ભાગો જોડાયેલા હોય છે અને સમાવેશ થાય છે. એક્સટી મધરબોર્ડ્સ એક્સટ્રેન્ડ ટેકનોલોજી માટે એક્સટી સ્ટેન્ડ્સ આ બધા જૂના મોડલ મધરબોર્ડ છે આ મધરબોર્ડ્સમાં, અમે જૂના ...

યુનિકોડ

યુનિકોડ સતત સંકેતો, રજૂઆત અને વિશ્વના લેખન સિસ્ટમો મોટા ભાગના વ્યક્ત લખાણ સંભાળવા માટે કોમ્પ્યુટીંગ ઉદ્યોગ મૂળભૂત છે. યુનિવર્સલ કેરેક્ટર સેટ સાથે સંકલ્પના પ્રમાણભૂત અને યુનિકોડ સ્ટાન્ડર્ડ તરીકે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત, યુનિકોડ ની તાજેતરની આવૃત્તિ ...

રાસ્પબેરી પાઇ

રાસ્પબેરી પાઇ એ ક્રેડિટ કાર્ડ જેટલું કોમ્પ્યુટર છે. લોકો તેને સિંગલ-બોર્ડ કોમ્પ્યુટર તરીકે ઓળખે છે કારણ કે તે માત્ર એક જ બોર્ડમાં છે. જોકે રાસ્પબેરી પાઇ એ એકલું જ આ પ્રકારનું કોમ્પ્યુટર નથી, અન્ય પ્રકારનાં કોમ્પ્યુટર્સ પણ પ્રાપ્ત છે. રાસ્પબેરી પા ...

વર્ચ્યુઅલાઈઝેશન

કમ્પ્યુટર વર્ચ્યુઅલાઈઝેશન કમ્પ્યુટર હાર્ડવેર, ઓપરેટીંગ સિસ્ટમ, સંગ્રાહક ઉપકરણો કે નેટવર્ક ઉપકરણોની આભાસી રચના છે. જ્યાસુધી ભૌતિક કમ્પ્યુટરની વાત કરીએતો તે વ્યક્તિગત વપરાશકર્તાની દ્રષ્ટીએ રીતે અને હેતુલક્ષીકમ્પ્યુટર એડમીનની દ્રષ્ટીએ એક સંપૂર્ણ અને ...

વેબ ઓન્ટોલોજિ ભાષા

વેબ ઓન્ટોલોજિ ભાષા એક એવો વિભાગ છે જે ઇન્ટરનેટમા રહેલી માહિતીને ફક્ત પ્રસ્તુત કરવાને બદલે તેને સમજવા માટે ઉપયોગી થાય છે. મૂળભૂત રીતે સેમેન્ટિક વેબ માટે બનાવેલી આ ભાષા માહિતીનો અર્થ, ઉપયોગ અને ઉદ્ભવ સ્થાન જેવી વિગતો જાણવા માટે પણ ઉપયોગી છે. વર્લ્ડ ...

વેબ ડિઝાઈન

વેબ ડિઝાઇન એટલે કોઇપણ વેબસાઇટ માટેનું પૃષ્ઠ તૈયાર કરવા માટેની જુદા જુદા પ્રકારની રીતો. આ કાર્ય ઘણી રીતે કરી શકાય છે. વેબ ડિઝાઇનનું પહેલું પગથિયું એચ.ટી.એમ.એલ. કોડ શીખવાનું છે. વેબ ડિઝાઇન એ વિવિધ પ્રકારની કુશળતા અને ક્ષેત્રોનું પરિણામ છે જે વેબસાઈ ...

વોલ્ટર બેન્ડેર

વોલ્ટર બેન્ડેર એક ટેકનોલોજીસ્ટ અને રિસર્ચર છે, જેમને ઈલેક્ટ્રોનિક પબ્લીશીંગ, મીડિયા અને શીખવાની ક્રિયામાં મદદરૂપ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વ નું યોગદાન આપ્યું છે. બેન્ડેર એમ.આઈ.ટી મીડિયા લેબ માં મુખ્ય વૈજ્ઞાનિક રહ્યા. ત્યાં તેઓએ ૨૦૦૦ થી ૨૦૦૬ સુધ ...

સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ

સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ એક માનસિક રમત છે જે સામાન્ય રીતે ઈન્ટરનેટ અથવા સ્થાનિક નેટવર્ક પર યોજાય છે, જેમાં સ્પર્ધકોને આપેલ શરતો મુજબનો પ્રોગ્રામ બનાવવાનો હોય છે. આ સ્પર્ધકોને રમતવી11ર પ્રોગ્રામર કહે છે. Google, Facebook and IBM જેવી ઘણી બહુરાષ્ટ્ ...

હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ

હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ વિતરિત, સહયોગી, હાયપરમેડિયા માહિતી સિસ્ટમ્સ માટે એક એપ્લિકેશન પ્રોટોકોલ છે. HTTP એ વર્લ્ડ વાઇડ વેબ માટે ડેટા કમ્યુનિકેશનનો પાયો છે, જ્યાં હાઇપરટેક્સ્ટ દસ્તાવેજોમાં અન્ય સંસાધનોને હાઇપરલિંક્સ સમાયેલ્ હોય છે જે વપરા ...

અરાલ સમુદ્ર

અરાલ સમુદ્ર ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ ત્યારે આદિકાળમાં યુરેશીયા યુરોપ + એશીયા ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ ...

એડનની ખાડી

એડનની ખાડી અરબી સમુદ્રમાં, યેમેન અને સોમાલિયા ની મધ્યમાં આવેલી છે. રાતા સમુદ્ર અને એડનની ખાડીને માત્ર ૨૦ કિલોમીટર પહોળો બાબ અલ-મન્દેવ જળમરુમધ્ય એકબીજા સાથે જોડે છે. આ જળમાર્ગ સુએઝ નહેર જળ પરિવહન માર્ગનો એક મહત્ત્વનો ભાગ છે, જે ભૂમધ્ય સમુદ્રને અરબ ...

ચુંબકીય ટેકરીઓ

ચુંબકીય ટેકરીઓ વિશ્વમાં અલગ વિસ્તારોમાં, જુદા જુદા દેશોમાં ૩૦ કરતાં પણ વધારે જગ્યાઓએ આવેલી છે. આ એવી ટેકરીઓ છે કે જેની ટોચ કોઈ મોટું ચુંબક હોય તેમ લાગે છે. અહીં વાહનો નીચેથી ટોચ તરફ ખેંચાય છે, એમ લાગે છે. પસાર થતું વિમાન ખેંચાઈને નીચું ઉતરી આવે એ ...

જળ સંરચના

જળ સંરચના પૃથ્વીના ભૂતળ પર ઉપલબ્ધ પાણીના ભૌગોલિક સ્વરૂપને કહેવામાં આવે છે. આને મહાસાગર, સાગર, સમુદ્ર, દરિયો, સરોવર, જળાશય, તળાવ, કુંડ, વાવ, કુવો વગેરે સ્વરુપમાં ઓળખવામાં આવે છે. આમાં ભૂતળ પર વહેતા પાણીના નદી, ઝરણાં, હિમનદી, વહેળો, ખાડી, નહેર વગેર ...

જળાશય

જળાશય એટલે પાણીનો સંગ્રહ કરવા માટેનું સ્થાન. જળાશય નાનાં-મોટાં તળાવ, કૂવા, સરોવર, નદી પર બાંધવામાં આવેલા બંધને કારણે બનેલું સરોવર વગેરેને કહી શકાય. ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર અનેક કૃત્રિમ તેમ જ કુદરતી નાના તેમ જ વિશાળ જળાશયો જોવા મળે છે. જેમ કે અમદા ...

દોઆબ

દોઆબ બે નદીઓ વચ્ચેના વિસ્તારને કહેવાય છે. તે દો અને આબ આ શબ્દોના સમાસ વડે બનેલ છે, જેમ કે ગંગા અને યમુના નદીઓ વચ્ચેનો ભૂપ્રદેશ. વિશ્વમાં આ પ્રકારના ઘણા દોઆબ છે, જેમ કે દજલા દોઆબ અને ફરાત દોઆબ વગેરે. પણ ભારતમાં દોઆબ ખાસ કરીને ગંગા, યમુના નદીઓના મધ ...

દ્વીપકલ્પ

દ્વીપકલ્પ એ તેની ભૂમિ સ્વરૂપ છે જેની મોટા ભાગે પાણીથી ઘેરાયેલું હોય છે, તે મુખ્ય ભૂમિથી જોડાયેલું છે જ્યાંથી તે ભૂ ભાગ આગળ વિસ્તરેલો હોય છે. તેની આજુબાજુ આવેલું પાણી સામાન્ય સળંગ કે કોઈ મોટી જળરાશિનો ભાગ હોવાનું માનવામાં આવે છે, પણ તેમ હોવું જરૂર ...

ધોધ

ધોધ, અંગ્રેજી: waterfall) એ એક ભૂસ્તરીય રચના છે, જેનું સર્જન ઊંચાઈમાં અચાનક ઘટાડો થતો હોય તેવા સ્થાને ધોવાણ ન થઇ શકે તેવા પથ્થરો ઉપરથી વહેતા પાણીના વહેણમાંથી થાય છે. ધોધ માનવસર્જીત પણ હોઇ શકે છે, જેનો ઉપયોગ બગીચાઓમાં કે અન્ય કુદરતી પૃષ્ઠભૂ ઉભી કર ...

નકશો

નકશો એ ભૌગોલિક વિસ્તારનું ચિત્ર નિરૂપણ છે- તે જે તે સ્થળના પદાર્થો, ક્ષેત્ર અને સૂર જેવા ઘટકો વચ્ચેના સંબંધોનું ચિત્ર સ્વરૂપમાં નિરૂપણ કરે છે. ઘણા નકશા ત્રીપરિમાણીય જગ્યાનું ભૂમિતિની દ્રષ્ટએ ચોકક્સ અથવા ચોક્કસની નજીક સ્થિર દ્વીપરિમાણીય નિરૂપણ છે, ...

માર્ગ

માર્ગ એટલે એક જગ્યાએથી બીજી કોઇપણ જગ્યા પર જવા માટેનો રસ્તો, કે જેના દ્વારા ચાલીને કે કોઇ પ્રકારના વાહનની મદદ લઇને બે જગ્યા વચ્ચેનું અંતર પાર કરી શકાય. વિજ્ઞાનના વિકાસને કારણે હાલમાં સડકમાર્ગ, જળમાર્ગ, હવાઇમાર્ગ, રેલમાર્ગ તેમ જ ઉડનખટોલા વ્યવહારમા ...

મેઘ

બારે મેઘ ખાંગા થવા - જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે.

રેડક્લિફ રેખા

ભારતના ભાગલા પછી,૧૭ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ રેડક્લિફ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ તરીકે અમલમાં આવી. આ રેખા સરહદ આયોગનાં વડા "સિરિલ રેડક્લિફ" દ્વારા નક્કિ કરાયેલ, જેમણે ૮,૮૦,૦૦,૦૦૦ લોકો સાથેના ૧,૭૫,૦૦૦ ચો.માઇલ નાં વિસ્તારને ન્યાયોચિત્ત રીતે વિભા ...

વાતાવરણ

વાતાવરણ એ અવકાશમાં રહેલા કોઇ પણ ગોળાની ફરતે રહેલા વાયુના ગોળાનું નામ છે. વાતાવરણ માટેનો અંગ્રેજી શબ્દ એટમોસ્ફીયર છે જે બે ગ્રીક શબ્દો એટમોસ અને સ્ફીયરા નો બનેલો છે. અવકાશમાં કોઇપણ પદાર્થની ફરતે વિટળાયેલા વાતાવરણમાં મોટેભાગે અન્ય પદાર્થના બનેલા ગો ...

વિશ્વની અજાયબીઓ

વિશ્વની સૌથી ભવ્ય માનવ નિર્મિત ઇમારતો અને કુદરતી વસ્તુઓની યાદી તૈયાર કરવા સદીઓથી વિશ્વની અજાયબીઓ ની વિવિધ સૂચિનું સંકલન કરવામાં આવે છે. પૌરાણિક વિશ્વની સાત અજાયબીઓ માનવ સર્જિત પ્રાચીન અવશેષોની પહેલી જાણીતી સૂચિ હતી, તે માર્ગદર્શક પુસ્તકો આધારિત અ ...

હિમવર્ષા

હિમવર્ષા એ આ પૃથ્વી પર થતી એક કુદરતી ઘટના છે. સખત ઠંડી પડતી હોય તેવા વિસ્તારોમાં આ ઘટના અચોક્કસ રીતે થતી હોય છે. હિમવર્ષા હવામાં ઉષ્ણતામાનના ફેરફાર, સખત ઠંડી અને કંઇક અંશે પવનને કારણે થતી હોય છે. હિમવર્ષા સામાન્ય રીતે ઊંચા પર્વતીય પ્રદેશમાં કે જ્ ...

આઈસલેંડ

આઇસલેંડ કે આઇસલેંડ ગણરાજ્ય ઉત્તર પશ્ચિમી યુરોપ માં ઉત્તરી એટલાંટિક માં ગ્રીનલેંડ, ફ઼રો દ્વીપ સમૂહ, અને નાર્વે ની મધ્યમાં વસેલ એક દ્વિપીય દેશ છે. આઇસલેંડનું ક્ષેત્રફળ લગભગ ૧,૦૩,૦૦૦ કિમી ૨ છે અને અનુમાનિત જનસંખ્યા ૩,૧૩,૦૦૦ છે. આ યુરોપ માં બ્રિટેન પ ...

આયરલેંડનું ગણતંત્ર

આયરલેંડ યુરોપ મહાદ્વીપ નો એક નાનકડો દેશ છે જેની ચારે તરફ પ્રકૃતિનું સૌન્દર્ય ફેલાયેલ છે. પૂરો દેશ હરિયાળી થી ભરેલો છે. આ દુનિયામાં સૌથી મોટા દ્વીપ ના રૂપે તે ૨૦મા સ્થાન પર આવે છે. આ દેશ ની વસતિ ૩.૯૫ કરોડ઼ જેટલી છે.

આર્જેન્ટીના

આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, ...

આર્મેનિયા

આર્મેનિયા યુરોપ ના કાકેશસ ક્ષેત્ર માં સ્થિત એક દેશ છે. આની રાજધાની યેરેવન છે. ૧૯૯૦ પૂર્વે આ સોવિયત સંઘ નું એક અંગ હતું જે એક રાજ્યના રૂપમાં હતો. સોવિયત સંઘમાં એક જનક્રાન્તિ તથા રાજ્યો ની આઝાદી ના સંઘર્ષ બાદ આર્મેનિયાને ૨૩ અગસ્ત ૧૯૯૦ ના સ્વતંત્રતા ...

આલ્બેનિયા

આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર ...

ઇથિયોપિયા

ઇથિયોપિયા નું અધિકારીક નામ સંઘીય અને લોકતાંત્રિક ઇથિયોપિયાનું ગણરાજ્ય છે, જે હોર્ન ઓફ આફ્રિકા માં આવેલો છે.

ઈક્વેડોર

એક્વાડોર, આધિકારિક રીતે એક્વાડોર ગણરાજ્ય શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય", દક્ષિણ અમેરિકામાં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તરમાં કોલંબિયા, પૂર્વ અને દક્ષિણમાં પેરુ તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ દક્ષિણ અ ...

ઈસ્ટોનિયા

એસ્ટોનિયા, આધિકારિક રીતે પર એસ્ટોનિયા ગણતંત્ર ઉત્તરી યુરોપના બાલ્ટિક ક્ષેત્ર માં સ્થિત એક દેશ છે. આની સીમાઓ ઉત્તરમાં ફિનલેંડ ખાડ઼ી, પશ્ચિમમાં બાલ્ટિક સાગર, દક્ષિણમાં લાટવિયા અને પૂર્વમાં રશિયા ને મળે છે. એસ્ટોનિયા મૌસમી સમશીતોષ્ણ જલવાયુથી પ્રભાવિ ...

ઉઝબેકિસ્તાન

એશિયાના કેન્દ્રિય ભાગમાં સ્થિત એક દેશ છે જે ચારે તરફથી જમીનથી ઘેરાયેલો છે. આટલું જ નહિ, એની ચારે તરફના દેશ પોતે પણ સમુદ્રકિનારાથી દૂર છે. આની ઉત્તરમાં કજાકિસ્તાન, પૂર્વમાં તાજિકિસ્તાન દક્ષિણમાં તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલા છે. ૧૯૯૧ સુધી આ ...

ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયા, આધિકારિક રૂપે કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય પૂર્વી એશિયા માં કોરિયા પ્રાયદ્વીપ ના ઉત્તરમાં વસેલો દેશ છે. દેશ ની રાજધાની અને સૌથી મોટું શહર પ્યોંગયાંગ છે. કોરિયા પ્રાયદ્વીપ ના ૩૮ મો સમાનાંતર પર બનેલ કોરિયાઈ સૈન્યવિહીન ક્ષેત્ર ઉત્ ...

ઉરુગ્વે

ઉરુગ્વે દક્ષિણ અમેરીકામાં આવેલો એક દેશ છે. ઉરુગ્વેમાં સ્પેનીશ ભાષામાં વહેવાર ચાલે છે. દેશની રાજધાની તેમ જ સૌથી મોટું શહેર મોન્ટેવિડિઓ છે. ઉરુગ્વેની સરહદ પર બે મોટા દેશો બ્રાઝિલ તેમ જ આર્જેન્ટીના આવેલા છે. આમ તો ઉરુગ્વે દક્ષિણ અમેરીકાનો બીજા ક્રમે ...

એંગોલા

એંગોલા સત્તાવાર નામે એંગોલા પ્રજાસત્તાક, મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો દેશ છે. તે આફ્રિકાનો સાતમો સૌથી મોટો દેશ છે, એંગોલાની દક્ષિણમાં નામિબીઆ, ઉત્તરમાં કોંગોનું ડેમોક્રેટિક રિપબ્લિક, પૂર્વમાં ઝામ્બિયા અને પશ્ચિમમાં એટલાન્ટિક સમુદ્ર છે. એંગો ...

એન્ડોરા

એન્ડોરા એ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે આવેલો યુરોપનો દેશ છે. આ દેશમાં આશરે ૮૪,૦૦૦ લોકો વસે છે. દેશનું પાટનગર એન્ડોરા લા વેલા છે. એન્ડોરા પર સ્પેનિશ બિશપ અને ફ્રેન્ચ પ્રમુખ શાસન કરે છે જ્યારે એન્ડોરાની સરકાર સંસદીય લોકશાહી છે. પ્રવાસનને કારણે એન્ડોરા ત ...

ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક જર્મન: Republik Österreich એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે. તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષીણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇન થી ...

ઓમાન

ઓમાન અરબી પ્રાયદ્વીપ ના અગ્નિ ભાગમાં સ્થિત એક દેશ છે. આ સાઉદી અરેબિયા ની પૂર્વ અને દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર ની સીમા થી લાગેલો છે. સંયુક્ત અરબ અમીરાત આની વાયવ્યમાં સ્થિત છે. ઓમાન ની કુલ જનસંખ્યા ૨૫ લાખ ની આસપાસ છે અને અહીં બાહરથી આવીને રહવા વાળા ...

કઝાકિસ્તાન

કઝાકિસ્તાન યૂરેશિયામાં સ્થિત એક દેશ છે. ક્ષેત્રફળના આધારે આ દુનિયાનો નવમો સૌથી મોટો દેશ છે. આની રાજધાની અલ્માતી છે અહીં ની કઝાખ ભાષા અને રૂસી ભાષા મુખ્ય અને રાજભાષાઓ છે. મધ્ય એશિયામાં એક મોટા ભૂભાગમાં ફેલાયેલો આ દેશ પહલાં સોવિયત સંઘનો ભાગ હતો. ૧૯ ...

કતાર (અરબસ્તાન)

કતાર અરબી:دولة قطر એ મધ્યપૂર્વ અરબસ્તાન દ્વીપકલ્પ ખાતે આવેલો એક નાનકડો દેશ છે. કતારની દક્ષિણ દિશામાં સાઉદી અરેબિયા દેશ અને બાકી બધી દિશાઓમાં ઇરાનનો અખાત આવેલો છે. કતારથી વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં બહેરીન નામનો દ્વીપ-દેશ આવેલો છે. દોહા શહેર ખાત ...

કમ્બોડીયા

કંબોડિયાનો આવિર્ભાવ એક સમયે ખૂબ શક્તિશાળી રહેલા હિંદુ તથા બૌદ્ધ ખ્મેર સામ્રાજ્યથી થયો હતો, જેણે અગિયારમીથી ચૌદમી સદી વચ્ચે પૂરા હિન્દ ચીન ક્ષેત્પર શાસન કર્યું હતું.

કેન્યા

કેન્યા ગણતંત્ર પૂર્વી અફ્રીકા માં સ્થિત એક દેશ છે. ભૂમધ્ય રેખા પર હિંદી મહાસાગર ને અડીને આવેલ આવેલ આ દેશ ની સીમા ઉત્તર માં ઇથિયોપિયા, ઉત્તર-પૂર્વ માં સોમાલિયા, દક્ષિણ માં ટાંઝાનિયા, પશ્ચિમ માં યુગાંડા તથા વિક્ટોરિયા સરોવર અને ઉત્તર પશ્ચિમ માં સુદ ...

કોલમ્બિયા

કોલમ્બિયા દક્ષિણ અમેરીકા મહાદ્વીપની ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત એક દેશ છે. આ દેશની રાજધાની બોગોટા નગર ખાતે આવેલી છે. કોલમ્બિયાની પૂર્વ દિશામાં વેનેઝુએલા અને બ્રાઝીલ, દક્ષિણમાં ઇક્વેડોર અને પેરૂ, ઉત્તર દિશામાં કેરેબિયન સાગર, ઉત્તર પશ્ચિમ દિશામાં પન ...

ક્રોએશિયા

ક્રોએશિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં પાનોનિયન પ્લેન, બાલ્કન્સ અને ભૂમધ્ય સાગરની વચ્ચે વસેલ એક દેશ છે. આ દેશની રાજધાની અને સૌથી મોટું શહેર ઝાગ્રેબ છે. ક્રોએશિયાની સીમા ઉત્તરમાં સ્લોવેનિયા અને હંગેરી, ઉત્તર પૂર્વમાં સર્બિયા, પૂર્વમાં બોસ્નિયા અને હર્જેગ ...

ગુયાના

ગુયાના એ દક્ષિણ અમેરિકા ખંડમાં ઉત્તર કિનારા પર આવેલો એક દેશ છે. ગુયાના દેશની પૂર્વ સરહદ તરફ સુરીનામ, પશ્ચિમ દિશાની સરહદ તરફ વેનેઝુએલા, દક્ષિણ દિશા અને નૈઋત્ય ખૂણાની સરહદ તરફ બ્રાઝિલ દેશો તેમજ ઉત્તર દિશામાં એટલાન્ટિક મહાસાગર આવેલો છે. ગુયાના ભૌગોલ ...

ઘાના

ઘાના, સાંવિધાનિક નામ ઘાના ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે. તેની પશ્ચિમી સીમા કોટ દીવાર સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર ટોગો, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ ગિનીની અખાત છે. તેની રાજધાની અક્ક્રા શહેર છે. ત્યા ...

ચૅડ

ચૅડ, Tshād), સાંવિધાનીક નામ ચૅડ ગણતંત્ર, ચારે બાજુથી ભૂમિથી ઘેરાયેલો મધ્ય આફ્રિકામાં આવેલો દેશ છે. તેની ઉત્તરી સીમા લિબીયા ને સ્પર્ષે છે, તે સિવાય આ દેશની પૂર્વમાં સુદાન, દક્ષિણમાં મધ્ય આફ્રિકી ગણતંત્ર અને નૈઋત્ય ખૂણે કેમેરુન અને નાઈજેરિયા તથા પશ ...

જૉર્ડન

જૉર્ડન, આધિકારિક રીતે કિંગડમ ઑફ જૉર્ડન, દક્ષિણ પશ્ચિમ એશિયામાં અકાબા ખાડ઼ી ની નીચે સીરિયાઈ રણ પ્રદેશના દક્ષિણી ભાગ માં ફેલાયેલ એક અરબ દેશ છે. દેશની ઉત્તર માં સીરિયા, ઉત્તર-પૂર્વ માં ઇરાક, પશ્ચિમ માં પશ્ચિમી તટ અને ઇઝરાયલ અને પૂર્વ અને દક્ષિણ માં ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →