ⓘ Free online encyclopedia. Did you know? page 111

ગુડફ્રાઈડે

બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડે ના દિવસે ઇસુ ખ્રિસ્ત ક્રોસ ...

મુસા

મુસાએ બાઇબલ નાં જુનાકરાર માં આવતુ એક અગત્યનું પાત્ર છે. ઇબ્રાહિમ પછીતે ઇઝરાયેલીપ્રજા નો સૌથી મોટો અને મહત્વનો વ્યકિત હતો. પ્રાચિન કાળમાં ઇજીપ્ત એક ખુબજ બળવાન રાષ્ટ્ર હતું, તેમણે અનેક ઇઝરાઇલીઓને ગુલામ બનાવ્યા હતાં અને તેમની પાસે પિરામીડ જેવા સ્થાપ ...

વેલેન્ટાઇન્સ ડે

ઢાંચો:Delayednotice વેલેન્ટાઇન્સ ડે અથવા તો સંત વેલેન્ટાઇન્સ ડે એ રજાનો દિવસ છે જે તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે. અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં આ એક એવા પારંપરિક દિન તરીકે ઉજવવામાં આવે છે કે જે દિવસે પ્રેમીઓ એકબ ...

સત્ય ઇસુ દેવળ

સત્ય ઇસુ દેવળ એક સ્વતંત્ર દેવળ છે, જેની સ્થાપવામાં ૧૯૧૭ માં ચીનમાં કરવામાં આવી હતી. આજે આ સંપ્રદાયના ૪૫ દેશોમાં અંદાજીત ૧૫-૨૫ લાખ ની આસપાસમાં અનુયાયીઓ છે. ભારતમાં આ દેવળની સ્થાપના ૧૯૩૨માં કરવામા આવી. આ દેવળ ખ્રિસ્ત ધર્મની પૅન્ટાકોસ્ટલ શાખાનો એક ચ ...

સાત ઘોર પાપ (ખ્રિસ્તી ધર્મ)

બાઇબલ મુજબ સાત ઘોર પાપ, કે જે ગંભીર પાપ અથવા કાર્ડીનલ પાપ તરીકે ઓળખાય છે તે, સૌથી વધુ વાંધાજનક ગંભીરદોષનું વર્ગીકરણ છે કે જે પ્રારંભના ક્રિશ્ચિયન સમયથી શિષ્યોને પાપમાં પડવાની માનવી વૃતિની અનૈતિકતા સામે શિક્ષિત કરવા ઉપદેશ આપવામાં ઉપયોગમાં લેવાય છે ...

સોલોમન

સોલોમન એ બાઇબલનો જે જુનો કરાર વિભાગ છે તેમાં આવતું મહત્વનું અને અગત્યનું પાત્ર છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે તે મહાન રાજા દાવિદનો પુત્ર હતો કે જેણે તેના પિતા બાદ ઇઝરાયેલનું સાશન સંભાળ્યુ. ઇશ્વરના આશીર્વાદથી રાજા સોલોમન પાસે અપાર બુધ્ધી અનેં ન્યાય ...

અણુવ્રત

અણુવ્રત એટલે નાના વ્રત. મહાવ્રતની અપેક્ષાએ નાના એવા વ્રતો અણુવ્રત કહે છે. મહાવ્રતો માં હિંસા આદિ એવા પાપ કર્મોનો સર્વથા સંપૂર્ણ ત્યાગ હોય છે. જ્યારે અનુવ્રતોમાં મર્યાદિત ત્યાગ હોય છે. જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે: ૪. મેહૂણ ...

અતિચાર

અતિચાર એટલે એવી ક્રિયા કે કર્મ જેના સેવનથી પાળવામાં આવતા વ્રતમાં દોષ લાગે. આવા અતિચારના સેવનથી વ્રતના પાલનમાં એકાંશે ભંગ થાય છે. જૈન દર્શનમાં અતિચારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યાં છે. ૩.માનસિક ૧.કાયિક ૨.વાચિક

આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ

આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ એ સૌથી મોટું અને સૌથી પ્રાચીન જૈન ટ્રસ્ટ છે, જેનું સંચાલન જૈનો દ્વારા કરવામાં આવે છે, તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે જે ૧૨૦૦ થી વધુ જૈન મંદિરોનું સંચાલન કરે છે. કહેવામાં આવે છે કે મૂળ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ૧૬૩૦-૪૦ ન દશકમ ...

આવશ્યક સૂત્ર

આવશ્યક સૂત્ર એ જૈન ધર્મ અનુસાર ચતુર્વિધ સંઘને માટે સૌથી પહેલાં જાણવી અને ઉભયકાળ કરવી એવી આવશ્યક ક્રિયા છે. આવશ્યક સૂત્રના છ અધ્યાય છે: ૩. વંદંના કે વંદણા ૪. પ્રતિક્રમણ ૬. પ્રત્યાખ્યાન ૧. સામાયિક ૨. ચતુર્વિશતિ સ્તવ ૫. કાર્યોત્સર્ગ આ સૂત્રનું સૌથી ...

ઋષભ દેવ

ઋષભ દેવ જૈન ધર્મના ચોવીસ તિર્થંકરમાંના પ્રથમ તિર્થંકર છે. જેમને ઋષભનાથ, આદિનાથ કે આદિશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં ઋષભ નો અર્થ "ઉત્તમોત્તમ" કે "અતિ ઉત્તમ" એવો થાય છે. જૈન ધર્મ અનુસાર ઋષભ દેવ હાલનાં ચાલુ કાળ નાં પ્રથમ તિર્થંકર હતા. આ ક ...

કર્મ

કર્મ) નો અર્થ ક્રિયા અથવા કાર્ય થાય છે. તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા હેતુ અને અસરોની તેના ભવિષ્ય પર પડતી અસરને આધ્યાત્મિક રીતે રજૂ કરે છે. સારા હેતુ અને સારા કાર્યો એ સારા કર્મ અને સુખી પુનર્જન્મ માટે ફાળો આપે છે, જ્યારે ખરાબ ઉદ્દેશ અને ખરાબ ક ...

કલ્પવૃક્ષ

કલ્પવૃક્ષ અથવા કલ્પતરૂ અથવા કલ્પદ્રુમ અથવા કલ્પપાદપ તરીકે ઓળખાતું વૃક્ષ હિન્દુ પુરાણો, જૈન ધર્મ અને બોદ્ધ ધર્મ માં આલેખાયેલ એક ઈચ્છા-પૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ છે. પ્રારંભિક કાળના સંસ્કૃત સાહિત્ય સ્રોતોમાં તેનો ઉલ્લેખ છે. તે જૈન જ્યોતિષશાસ્ત્ર અને ...

કુંભારિયા જૈન મંદિરો

કુંભારિયા જૈન મંદિરો ભારત દેશના ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કુંભારિયામાં પાંચ શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે. ચાલુક્ય વંશના શાસન દરમિયાન ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, તેઓ તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે જાણીતા છે.

કેવળ જ્ઞાન

જૈનત્વમાં કેવળ જ્ઞાન અર્થાત્ "સંપૂર્ણ જ્ઞાન", એ કોઈ આત્મા દ્વારા મેળવી શકાતું ઉચ્ચત્તમ્ કક્ષાનું જ્ઞાન છે જે વ્યક્તિ આ જ્ઞાન મેળવે છે તેમને કેવળી કહેવાય છે. જેના સમનાર્થ અરિહંત, જિન, ને લાયક આદિ થાય છે. તીર્થંકર એ એવા કેવળી છે કે જેઓ જૈન દર્શન શી ...

ખંડગિરિ (ઑડિશા)

ભારત દેશના ઓરિસ્સા રાજ્યમાં ભુવનેશ્વર શહેરથી સાત માઇલ દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં ઉદયગિરિ નજીકની ટેકરીને ખંડગિરિ કહેવામાં આવે છે. ખંડગિરિની ટોચ ૧૨૩ ફૂટ ઊંચી છે, જે આસપાસની ટેકરીઓમાં સૌથી વધુ ઊંચી છે. કલિંગના રાજા ખારવેલ ની પ્રસિદ્ધ હાથી ગુફા ખંડગિરિ ...

ગિરનાર જૈન મંદિરો

ગિરનાર જૈન મંદિરો એ ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં જુનાગઢ નજીક ગિરનાર પર્વત પર આવેલા છે. પર્વત પર દિગંબર અને શ્વેતાંબર બંને જૈન ફિરકાઓના મંદિરો છે.

ગુણવ્રત

જે વ્રત અણુવ્રતોના ગુણોમાં વધારો કરે અર્થાત્ લાભ કરનાર છે, તેવા વ્રતોને જૈન ધર્મના શાસ્ત્રો અનુસાર ગુણ વ્રત કહેવામાં આવે છે. જૈન દર્શનમાં ત્રણ ગુણ વ્રતો બતાવવામાં આવ્યાં છે: ૧. દિશા પરિમાણ વ્રત ૩. અનર્થદંડ વિરમણ વ્રત ૨. ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત

ગોપાચલ પર્વત

ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં ગ્વાલિયર ખાતે આવેલ ગ્વાલિયર કિલ્લા પરિસરમાં ગોપાચલ પર્વત પ્રાચીન કલાત્મક જૈન મૂર્તિ સમૂહ માટેનું અદ્વિતિય સ્થાન છે. અહીં હજારો વિશાળ દિગમ્બર જૈન મૂર્તિઓ સંવત ૧૩૯૮ થી સંવત ૧૫૩૬ના સમયગાળામાં પર્વતને કોરીને બનાવવામાં ...

ઘંટાકર્ણ મહાવીર

ઘંટાકર્ણ મહાવીર જૈન ધર્મની શ્વેતાંબર સંપ્રદાયના ૫૨ વીરો માંના એક છે. તે મુખ્યત્વે એક સાધુ વંશ તપ ગચ્છ સાથે સંકળાયેલ છે. તેઓ જૈન તાંત્રિક પરંપરાના દેવ હતા. ઓગણીસમી સદીમાં જૈન સાધુ બુદ્ધિસાગરસુરિ દ્વારા સ્થાપિત મહુડી જૈન મંદિરમાં તેમને સમર્પિત એક મ ...

જૈન ધર્મ અને હિંદુ ધર્મ

જૈન ધર્મ અને હિંદુ ધર્મ બે પ્રાચીન ભારતીય ધર્મો છે. બંને ધર્મો વચ્ચે કેટલીક સમાનતાઓ અને તફાવતો છે. મંદિરો, દેવતાઓ, ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને જૈન ધર્મના અન્ય ધાર્મિક ઘટકો હિંદુ ધર્મ કરતા અલગ છે. "જૈન" શબ્દ જિન પરથી ઉદ્ભવેલો છે, જિન તરીકે એવા મનુષ્ય ...

જૈનધર્મમાં મૃત્યુ

જૈન ધર્મ પ્રમાણે આત્મા એ અમર છે અને ક્યારેય મૃત્યુ પામતી નથી. જૈન સિદ્ધાંતો જેમાં વર્ણવેલ છે એવા તત્વઅર્થ સૂત્ર મુજબ, પુડગલનું કાર્ય જીવ માત્રને આનંદ, દુખ, જીવન અને મૃત્યુ આપવાનું છે.

તીર્થ પટ

તીર્થ પટ એ ધાર્મિક નકશો છે. શ્વેતાંબર જૈન પંથમાં તીર્થસ્થાનો દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તીર્થ પટએ સામાન્ય નકશાથી અલગ હોય છે અને પ્રમાણમાપ પ્રમાણે હોતો નથી. તીર્થ પટ એ અંતર,ઊંચાઇ અને દિશા દર્શાવતો નથી અને માત્ર જૈન તીર્થ સ્થાનો દર્શાવે છે. જ ...

તીર્થંકર

જૈનત્વ પ્રમાણે તીર્થંકર એ એવી વ્યક્તિ છે જેઓ આત્મમુક્તિ, બોધ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ આધ્યાત્મિક માર્ગે ગવધવા ઈચ્છુક આવનારી પેઢી માટે માર્ગદર્શક બને છે. જૈન મત પ્રમાણે જે લોકો કેવળ જ્ઞાન પામે છે તેઓ મોક્ષમાં જાય છે તેમને કેવળી કે ...

નાભિરાજ

જૈન આગમ અનુસાર સમય ચક્રના બે ભાગ હોય છે: અવસપર્ણી અને ઉત્સપર્ણી. અવસપર્ણીમાં જ્યારે ભોગભૂમિનો અંત થવા લાગે છે, ત્યારે કલ્પવૃક્ષ ખતમ થવા લાગે છે. ત્યારે ૧૪ કુલકર જન્મ લે છે. કુલકર પોતાના સમયના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેઓ લોકોને સંસારી ક્રિયાઓ ...

પાકિસ્તાનમાં જૈન ધર્મ

પાકિસ્તાનમાં જૈન ધર્મ નો વ્યાપક વારસો અને ઇતિહાસ છે, જો કે જૈનો આજે તે દેશમાં ખૂબ નાનો સમુદાય બનાવે છે. તક્ષશિલા, પંજાબ થી લઈને સિંધ સુધી જૈન મંદિરો આવેલા છે; પણ મોટા ભાગનાં ખરાબ પરીસ્થિતિમાં છે.

પાલીતાણાના જૈન મંદિરો

પાલીતાણાના જૈન મંદિરો એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા શહેરની શત્રુંજય ટેકરી ઉપર આવેલ જૈન મંદિર સંકુલ છે. આ શહેર પહેલાં પાદલિપ્તપુર નામે જાણીતું હતું, તેને મંદિરોનું નગર કહેવાતું હતું. શત્રુંજયનો અર્થ "આંતરિક શત્રુઓ પર વિજય પમાડનાર સ્થળ" ...

પ્રતિક્રમણ

પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું, પાપની આલોચના કરવી, અશુભ યોગમાંથી શુભયોગમાં આવવું અને વ્રતોમાં લાગેલ અતિચારોથી પાછા ફરીને આવવાની ક્રિયા. પ્રતિક્રમણ એ આવશ્યક સૂત્રના છ અધ્યાયમાંનો એક છે પણ લૌકિક બોલચાલની ભાષામાં આવશ્યક સૂત્રની ક્રિયાને જ પ્રતિક્ર ...

બાવા પ્યારા ગુફાઓ

બાવા પ્યારા ગુફાઓ અથવા બાબા પ્યારેની ગુફાઓ એક પ્રાચીન માનવસર્જિત ગુફાઓ છે. આ ગુફાઓ ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢના પૂર્વ ભાગમાં સ્થિત જુનાગઢ બૌદ્ધ ગુફા જૂથનો એક ભાગ છે. બાવા પ્યારા ગુફાઓમાં બૌદ્ધ અને જૈન બંને ધર્મોની કળા કારીગિરી જોવા મળે છે.

ભદ્રેસર જૈન મંદિર

આ મંદિરને ભારતના સૌથી પ્રાચીન જૈન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. અલબત્ સમય-સમય પર તેનું નવીનીકરણ અને પુનર્વસન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે પ્રથમ વખત ભદ્રાવતીના રાજા સિદ્ધસેને ઈ.સ. પૂ. ૪૪૯માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એવું ...

મહાવીર જન્મ કલ્યાણક

મહાવીર જન્મ કલ્યાણક જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એમનો જન્મ ભારતીય વૈદિક ...

મહાવીર સ્વામી

મહાવીર સ્વામી અર્થાત્ "મહાન નાયક કે અતિ બહાદૂર", એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર "વર્ધમાન"ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દરમિયાન થઈ ગયાં. વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪મા અને અંતિમ તીર્થંકર ...

શાંતિદાસ ઝવેરી

શાંતિદાસ ઝવેરી મારવાડ વિસ્તારના ઓશવાળ જૈન હતા. તેમના પિતા સહસ્ત્ર કિરણ ૧૬ મી સદીના અંતમાં ઓસિઆનથી અમદાવાદ સ્થળાંતરીત થયા હતા. શાંતિદાસે શરાફ સોના ચાંદીની લાટોનો વ્યવસાય નો ધંધો સ્થાપિત કરીને તેના પિતાના છૂટક ઝવેરાતના ધંધાનો વિસ્તાર કર્યો.

શાંતિનાથ જૈન મંદિર, કોઠારા

શાંતિનાથ જૈન મંદિર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કોઠારામાં આવેલું એક જૈન મંદિર અથવા દેરાસર છે. આ મંદિર શાંતિનાથને સમર્પિત છે અને તે જૈન ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.

શિક્ષાવ્રત

શિક્ષાવ્રત એ જૈન ધર્મની પરંપરા મુજબ એવાં વ્રત છે જે કર્મ ક્ષય કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે નિયમિત અભ્યાસરૂપે કરવાની ક્રિયાનું શિક્ષણ આપે છે. જૈન દર્શનમાં શિક્ષાવ્રતના ચાર પ્રકાર બતાવ્યાં છે. સામાયિક વ્રત દેશાવગાસિક વ્રત અતિથિ સંવિભાગ વ્રત પૌ ...

શેત્રુંજય

શેત્રુંજય ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ છે. સમુદ્ર સપાટીથી તે ૫૦ મીટરની ઊંચાઇ એ શેત્રુંજી નદીના કિનારે આવેલી છે. આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ - બિહાર, ગ્વાલિયર, માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથ ...

સમવશરણ

જૈન ધર્મમાં સમવશરણ એટલે સહુને શરણ એવો અર્થ થાય છે. સમવશરણ તિર્થંકરોના દિવ્ય ઉપદેશ ભવન માટે વપરાય છે. સમવશરણ બે શબ્દોના મેળથી બનેલ છે, "સમ" અને "તક". જ્યાં બધાને જ્ઞાન મેળવવાની સમાન તક મળે, તે સમવશરણ છે. તે તિર્થંકરોનું માત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યા પ ...

સમ્મેત શિખર

શિખરજી અથવા શ્રી સમ્મેત શિખરજી, અથવા પારસનાથ હીલ્સ,એ ભારતના ઝારખંડ રાજ્યમા ગિરિદીધ નજીક આવેલું એક મહત્ત્વપૂર્ણ જૈન યાત્રા સ્થળ છે. જૈન માન્યતા પ્રમાણે ચોવીસમાંના વીસ તીર્થંકરો અહીં નિર્વાણ પામ્યાં હતાં.

સામાયિક

સામાયિક એ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે કરવામાં આવતી ચોક્કસ આરાધના કે વ્રત છે. આ ક્રિયા દરમ્યાન ચોક્ક્સ સમય માટે એક સ્થળે સ્થિર બેસી સમતા ભાવમાં મનની એકાગ્રતા કેળવવા અને પાપની પ્રવૃત્તિ ઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામં આવે છે. આ આર ...

હીરવિજયસૂરી

હીરવિજયસૂરી અથવા મુનિ હિરવિજયજી એ જૈન શ્વેતાંબર પરંપરાના તપ ગચ્છ સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ હતા. તેઓ મોગલ બાદશાહ અકબરને જૈન દર્શનની રજૂઆત કરવા અને શાકાહાર તરફ વાળવા માટે જાણીતા છે.

અપરિગ્રહ

અપરિગ્રહ એ અનાવશ્યક સંચય ટાળવાની સંકલ્પના છે, આ સંકલ્પના જૈન અને રાજયોગ કે અષ્ટાંગ યોગ આ બંને દર્શનોનો એક ભાગ છે.અ સંકલ્પનાનો અર્થ એવો છે કે - અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો સંગ્રહ ન કરવો. જોકે સાધુઓને તો કોઈ પણ વસ્તુનો ...

અભિનંદન નાથ

અભિનંદન નાથ કે અભિનંદન સ્વામી એ આ અવસર્પિણી કાળના ચોથા તીર્થંકર છે. જૈન માન્યતા અનુસાર, તેઓ પોતાના સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ બન્યા હતાં. અભિનંદન સ્વામીનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં આયોધ્યા નગરીમાં રાજા સંવર અને રાણી સિદ્ધાર્થના ઘેર થયો હતો. તેમની જન ...

અસ્તેય

અસ્તેય એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ "ચોરી ન કરવી" કે "અ-ચૌર્ય" એવો થાય છે. જૈનત્વમાંના, દરેક શ્રાવકો અને સાધુ-સાધ્વીઓને પાળવાના પાંચ મુખ્ય નિયમ માંનો આ ત્રીજો નિયમ છે. આ નિયમ અદત્તનો ત્યાગ તરીકે પણ ઓળખાય છે

કાનજી સ્વામી

કાનજી સ્વામી જૈન ધર્મના સંત હતાં જેઓનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૬ની વૈશાખ સુદ બીજને રવિવારને દિવસે સૌરાષ્ટ્રના ઉમરાળા નામના નાનકડા ગામમાં શ્રી મોતીચંદભાઈ તથા ઉજમબા માતાને ત્યાં થયો હતો. લૌકિક અભ્યાસની સાથે-સાથે જૈનશાળામાં પણ અભ્યાસ કરવા જતા. વ્યવસાય અ ...

ગણધર

જૈનત્વમાં ગણધર એ તીર્થંકરોના પ્રાથમિક કક્ષાના શિષ્યો હોય છે. ૨૪માંના દરેક તીર્થંકરને તેમના ગણધરો હોય છે પણ તેમની સંખ્યા ઓછી વધતી હોય છે. સાધુ પદમાં ગણધરનેએ પદવી સૌથી સન્માનનીય માનવામાં આવે છે. તેઓ તીર્થંકર બાદ બીજ વ્યક્તિ હોય છે જે દિવ્યવાણી પીરસ ...

તત્વ (જૈનત્વ)

જૈન તત્વમીમાંસા અનુસાર જેનું ત્રને કાળમાં અસ્તિત્વ હોય અને જે જાણવા યોગ્ય છે તે ને તત્વ કહે છે.તત્વ એટલે પદાર્થનું યથાવસ્થિત સ્વરૂપ અને દરેક પદાર્થને પોતાનું સ્વતંત્ર સ્વરૂપ હોય છે. જૈન તત્વ મીમાંસા એ સાત તત્વો પર આધારિત છે, તેને તત્વ કે નવ તત્વ ...

તેરાપંથ

તેરાપંથ એ બે અલગ જૈન પંથને અપાયેલ નામ છે: દિગંબર તેરાપંથ: આ એક દિગંબર પરંપરાનો એક પંથ છે, જેણે ૧૬૬૪માં અમુક સુધારા અપનાવ્યા પણ તે મૂર્તિ પુજક છે. આ સંગઠીત પંથ નથી, આતો એક અમુક રીતીને માનતી એકાધ્યાત્મીક પ્રણાલી છે. કાનજી સ્વામી નો પંથ પોતાને તેરાપ ...

પરસ્પરોપગ્રહો જીવાનામ્

પરસ્પરોપગ્રહો જીવાનામ્ જૈન ગ્રંથ તત્ત્વાર્થસૂત્રનાં અધ્યાય ૫, શ્લોક ૨૧માંનું સૂત્ર કે મયકથન છે. જેનો અર્થ થાય છે: જીવો પરસ્પર સેવા કરે. એનો અન્ય એક અર્થ એમ પણ થાય છે કે: દરેક જીવ અન્યોન્ય સહકાર અને સ્વાતંત્ર્ય વડે પરસ્પર બંધાયેલો છે. આ સૂત્ર પરસ્ ...

વીરચંદ રાઘવજી ગાંધી

વીરચંદ રાઘવજી ગાંધી જૈન વિદ્વાન હતા જેમણે ૧૮૯૩માં શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું.તેઓ વ્યાવસાયિક રીતે વકીલ હતા. તેમણે જૈનોના અધિકારોના રક્ષણ માટે કાર્ય કરવા ઉપરાંત જૈન તેમજ અન્ય ધર્મ અને દર્શન પર લેખનકાર્ય કર્યું ...

સ્થાનકવાસી

સ્થાનકવાસી એ જૈન ધર્મનો એક પંથ છે જેની સ્થાપના લગભગ ૧૬૫૩ ની આસપાસ લવજી નામના વ્યાપારી દ્વારા થઈ. આ સંપ્રદાય માને છે કે ભગવાન નિરાકાર છે અને તેથી કોઈ પણ પ્રકારની મૂર્તિ પૂજા નથી કરતો. આ સંપ્રદાય ૧૫મી સદીના જૈન સુધારક લોઁકા દ્વારા પ્રેતરિત સુધારિત ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →