ⓘ Free online encyclopedia. Did you know? page 112

દિવાળી

ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ ...

દેહીંગ પતકાઈ ઉત્સવ

દેહિંગ અથવા દીહિંગ પતકાઇ મહોત્સવ એ એક વાર્ષિક તહેવાર છે જે આસામના તિનસુખિયા જિલ્લાના લેખાપાણી ખાતે યોજવામાં આવે છે. ઉત્સવનું નામ જાજરમાન પતકાઇ પર્વતની હારમાળા અને તોફાની દેહિંગ નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ઉત્સવ આસામ સરકાર દ્વારા આયોજીત ક ...

દોમાહી

દોમાહી અથવા દોમાસી અને દામિ પશ્ચિમ આસામના કામરૂપ અને પૂર્વીય ગોલપરા ક્ષેત્રોનો લોકપ્રિય લણણી સંબંધી તહેવાર છે. આ તહેવાર લણણીની મોસમની શરૂઆત અને અંત સાથે કામરૂપી અને ગોલપરીયા નવા વર્ષોની શરૂઆત અંત પણ ચિહ્નિત કરે છે.

નવરોઝ

નવરોઝ પારસીઓનું નવા વર્ષનો દિવસ અને તહેવાર છે. જેની શરુઆત ૩૦૦૦ વર્ષ પહેલાં શાહ જમશેદજીએ કરી હતી. ૨૧ માર્ચે તેની ઉજવણી થાય છે. તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે. નવરોઝમાં નવ નો મતલબ નવુ અને રોઝ નો મતલબ દિવસ થાય છે. તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે, ...

પર્યુષણ

પર્યુષણ કે પજુસણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનું એક છે, અન્ય મહત્ત્વનો તહેવાર છે દિવાળી. સામાન્ય રીતે શ્વેતાંબર પંથના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે ...

પ્રબોધિની એકાદશી

વિક્રમ સંવતપ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં પ્રથમ માસ કારતકની સુદ અગિયારસને પ્રબોધિની એકાદશી કહેવાય છે. જેનો મહિમા બ્રહ્માએ નારદ મુનિને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે. જેથી દરેકે આ વ્રત કરવુ જોઈએ. બ્રહ્માએ કહ્યુકે, હે નારદ! પ્રબોધિ ...

ભાઈ બીજ

ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આ ...

મકર સંક્રાંતિ

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ ...

રથયાત્રા

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

વન મહોત્સવ

વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિએક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન ...

શરદ પૂર્ણિમા

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ ...

શિવરાત્રિ

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિ નું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામા ...

સંગાઈ મહોત્સવ

સંગાઈ મહોત્સવ મણિપુર પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે ૨૧ થી ૩૦ નવેમ્બર દરમિયાન આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ છે. પ્રવાસન મહોત્સવ તરીકે ઉજવવામાં આવતા આ મહોત્સવને ૨૦૧૦થી સંગાઈ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. મણિપુરના રાજ્ય પશુ તરીકે ઓળખ ધરાવતા હરણન ...

હિંદુ ધર્મના ઉત્સવો

તહેવાર કે ઉત્સવ એ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તહેવાર એ હિન્દી ભાષાના तेहवार કે त्योहार શબ્દનું ગુજરાતી છે. ફારસી ભાષામાં ’તિહ=ખાલી’ અને ’વાર=નામદર્શી પ્રત્યય’ મળીને ’તેહેવાર’ શબ્દ આવે છે જેનો અર્થ ’મુસલમાની દીનમાં ફરમાવેલો પા ...

હેલોવીન

હેલોવીન 31મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે. તેના મૂળ સેમહેઇનના સેલ્ટિક તહેવાર અને ઓલ સેન્ટ્સ ડેના ખ્રિસ્તી પવિત્ર દિવસમાં છે. તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે, પરંતુ કેટલાક ખ્રિસ્તીઓ અને મૂર્તિપૂજકોએ તેના ધાર્મિક અર્થો અંગે તીવ્ર લાગણીઓ વ્યક્ત ...

અજમલગઢ

અજમલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે. અહીં બે મંદિરો તથા પારસી સ્થાનક પણ આવેલ છે. ચોતરફના વિસ્તારના આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ સ્થળ ગાઢ જંગલ વડે ...

કસ્તી

ભારતમાં આવીને હિંદુઓ સાથે ભળી ગયેલા પારસીઓનો ધર્મ અનોખો છે. કેટલાક પારસીઓની લગ્ન રીત ઉમરગામ તાલુકામાં સ્થાનિક લોકો તથા હિંદુ સંસ્કૃતિથી મળતી આવતી હોય છે. હિંદુ બ્રાહ્મણો જે રીતે જનોઇ પહેરે છે, તેવી જ રીતે પારસીઓ પણ પોતાના ધાર્મિક રીત રીવાજ મુજબ જ ...

સ્મારક સ્તંભ, સંજાણ

સ્મારક સ્તંભ સંજાણ, ગુજરાત ખાતે આવેલ એક સ્મારક છે. આ સ્મારક પારસીઓ ના છ સદીઓ પહેલાના આગમનની યાદ અપાવે છે. અહીં જાદી રાણા નામક હિંદુ રાજાના શાસન વેળા વહાણો ભરીને હિજરતીઓનું એક જૂથ - જે ફારસી સામ્રાજ્યના પતન પછી મુસ્લિમ દમનના કારણે આવ્યા હતા અને સં ...

કળશ

કળશ વરુણ પૂજાનું પ્રતીક છે. ચારેબાજુએથી સોનાના લેપથી જેનો તામ્રવર્ણ ઢંકાઈ ગયો છે, તે કળશ છે. કળશ ભારતીય ઉપખંડની પૌરાણિક હિંદુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. એટલા માટે તો મહત્વના બધા શુભપ્રસંગોમાં પુણ્ય કળશની ઉપસ્થિતમાં એના સાનિઘ્યમાં થાય છે. દરે ...

સ્વસ્તિક

સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું એક અદ્વિતીય મંગલ પ્રતીક છે. સ્વસ્તિ શબ્દ ‘સુ +અસ’ ધાતુમાંથી બનેલો છે. ‘સુ’ એટલે સારો. કલ્યાણમય, મંગલ અને અસ, એટલે સત્તા, અસસ્તિત્વ. સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક. જયાં-જ ...

કી ગોમ્પા (બૌદ્ધ મઠ)

કી ગોમ્પા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પિતી જિલ્લાના કાજાથી આશરે ૧૨ કિલોમીટર અંતરે આવેલ છે. આ મઠની સ્થાપના ૧૩મી સદી થઈ હતી. આ સ્પિતી વિસ્તારનો સૌથી મોટો મઠ છે. આ મઠ દૂરથી લેહ સ્થિત થિક્સે મઠ જેવો લાગે છે. આ મઠ દર ...

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ એક પુરાતત્ત્વીય સ્થળ છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેર નજીક આવેલ છે. તે વાસ્તવમાં, કુદરતી ગુફાઓ નથી, પરંતુ અહીં પથ્થર કોતરીને ત્રણ ખંડનો સમૂહ બનાવવામાં આવેલ છે. આ ગુફાઓ મૌર્ય રાજવંશના રાજા અશોક ...

તાબો, હિમાચલ પ્રદેશ

તાબો એક નાનું પર્વતીય નગર છે, જે ભારત દેશના લાહોલ અને સ્પિતિ જિલ્લામાં સ્પિતી નદીના કિનારે આવેલ છે. જે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. આ નગર રેકોન્ગ પેઓ અને કાજા ને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ છે. આ નગર એક બૌદ્ધ મઠની આસપાસ આવેલ ...

દીક્ષાભૂમિ

દીક્ષાભૂમિ એ બૌદ્ધ ધર્મનો ઐતિહાસિક સ્તુપ છે જ્યાં ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરે ૩,૮૦,૦૦૦ અનુયાયીઓ સાથે હિંદુ ધર્મનો ત્યાગ કરી ને બૌદ્ધધર્મ અંગિકાર કર્યો હતો

દેવની મોરી (તા. ભિલોડા)

દેવની મોરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે આવેલું એક ગામ છે. દેવની મોરી ગામના લોકોનો મુખ્ય વ્યવસ ...

બાસ્ગો બૌદ્ધ મઠ

બાસ્ગો બૌદ્ધ મઠ, જે બાઝ્ગો ગોમ્પા તરીકે પણ ઓળખાય છે, એક બૌદ્ધ આશ્રમ છે, જે બાસ્ગો અથવા બાઝ્ગો, લેહ જિલ્લો, લડાખ, ઉત્તર ભારત ખાતે લેહ શહેરથી આશરે ૪૦ કિલોમીટર અંતરે આવેલ છે. આ મઠનું નિર્માણ નામગ્યાલ શાસકો દ્વારા વર્ષ ૧૬૮૦માં કરવામાં આવ્યું હતું, તે ...

વરદાન મઠ

વરદાન મઠ અથવા વરદાન ગોમ્પા ૧૭મી સદી સ્થપાયેલ બૌદ્ધ મઠ છે, જે ભારતના ઉત્તર ભાગમાં આવેલ જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખના ઝંસ્કાર ખીણ વિસ્તારમાં પદુમ થી દક્ષિણ દિશામાં આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ મઠ દ્રુક્પા અભ્યાસને અનુસરે છે અને ઝંસ્કા ...

શાંતિ સ્તુપ, લેહ

શાંતિ સ્તુપ બૌદ્ધ ધર્મનું ધાર્મિક સ્થાપ્ત્ય છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના લેહ જિલ્લાના મુખ્યાલય લેહ નજીક આવેલા ચાંગસ્પા ખાતે ટેકરીની ટોચ પર આવેલું છે. લેહ નગરમાંથી નજરે પડતો આ સ્તુપ સફેદ રંગનો છે. આ સ્તુપ ૧૯૯૧ના વ ...

સલુગારા બૌધ મઠ

સલુગારા બૌધ મઠ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના સિલિગુડી શહેરની હદ બહારના વિસ્તારમાં આવેલ સૌથી આદરણીય સ્થળ છે. આ બૌદ્ધ મઠ સિલિગુડી શહેરથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ બૌદ્ધ મંદિર ખાતે પ્રવાસીઓ ધ્યાન માટે મુલાકાતે આવતા હોય છે. ધ્યાન માટે આદર્શ ...

સારનાથ

સારનાથ ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ કાશીથી સાત માઇલ પૂર્વોત્તર દિશામાં, ગંગા અને વરુણા નદીના સંગમ નજીક આવેલું બૌદ્ધ ધર્મના લોકોનું પ્રાચીન તીર્થ છે. જ્ઞાન પ્રાપ્તિ કર્યા પશ્ચાત ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો. અહીંયાથી ...

અંબાજી

અંબાજી અથવા મોટા અંબાજી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક યાત્રાધામ છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે.

અગસ્ત્યમુનિ, રુદ્રપ્રયાગ

અગસ્ત્યમુનિ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલાઉત્તરાખંડ રાજ્ય રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત એક યાત્રા-સ્થળ છે. તે ઋષિકેશ-કેદારનાથ ધોરી માર્ગ પર આવેલ છે. રુદ્રપ્રયાગથી અગસ્ત્યમુનિનું અંતર આશરે ૧૮ કિલોમીટર જેટલું છે. આ સ્થળ દરિયાઈ સપાટીથી ૧૦૦૦ મીટર જેટલી ...

ઉનાવા

ઉનાવા ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે, જે મુસલમાનોનું પવિત્ર યાત્રાધામ છે જે મીરા દાતાર તરીકે જાણીતુ છે. ઉનાવામાં મુખ્યત્વે ઉનાવા ગામ ઉપરાંત આનંદપુરા, લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ જેવા નાનાં-નાનાં પરાંઓનો પણ સમ ...

કુબેર ભંડારી

કુબેર ભંડારી એ ગુજરાતનાં વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાનાં કરનાળી ગામમાં નર્મદા નદીને કિનારે આવેલું એક મંદીર છે. આમ જોવા જઈએ તો આ મંદિર એક આખા મંદિર પરિસરનો ભાગ છે, જેમાં રણછોડજી, મહાકાળી માતા, શીતળા માતા અને બળીયા દેવનાં પણ મંદીરો આવેલાં છે. મંદીર ...

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. તે ઐતહાસિક અને પ્રાચીન દ્રષ્ટિએ, જવલ્લે જ જોવા મળતા બ્રહ્માના મંદિર અને વાવ, અંબિકા મંદિર અને મહાવીર જૈન મંદિર માટે ...

ગબ્બર

ગબ્બર અંબાજીથી ૫ કિ.મી. દૂર આરાસુર પર્વતમાળામાં આવેલો પર્વત છે. ગબ્બર પર અંબા માતાનું નાનકડું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. ગબ્બર ૯૯૯ પગથિયાંઓ ધરાવે છે અને રોપ-વે વડે પણ તેના પર જઈ શકાય છે. ગુજરાત અને રાજસ્થાન ...

ગોવિંદ ઘાટ, ઉત્તરાખંડ

ગોવિંદ ઘાટ ભારતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા અને લક્ષ્મણ ગંગા નદીઓના સંગમ પાસે આવેલ એક નાનું નગર છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૮ પર જોશીમઠથી આશરે ૨૨ કિમી જેટલા અંતરે ૬,૦૦૦ ફુટ જેટલી ઉંચાઈ પર આવેલ છે. તે સડક માર્ગ પર શ્રી બદરીનાથજી યા ...

ઘૃષ્ણેશ્વર

ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે.

ચિત્રકૂટ ધામ

ચિત્રકૂટ ધામ મંદાકિની નદીને કિનારે વસેલું ભારત દેશનાં સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંનું એક છે. ઉત્તર પ્રદેશમાં ૩૮.૨ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું શાંત અને સુંદર ચિત્રકૂટ ધામ પ્રકૃતિ અને ઈશ્વર તરફથી મળેલી અનુપમ ભેટ છે. ચારે તરફથી વિંધ્ય પર્વતમાળા અને ...

જોશીમઠ

જોશીમઠ અથવા જોષીમઠ અથવા જ્યોતિર્મઠ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આશરે 6.150 feet ઉંચાઇ પર આવેલ એક નગર છે. જોશીમઠ બદ્રીનાથ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ એક પ્રાચીન તીર્થ સ્થળ છે, જ્યાં શંકરાચાર્યના ચાર મઠ ...

ડાકોર

દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. ...

તુલસી ઘાટ, વારાણસી

તુલસી ઘાટ એ ગંગા નદી પર આવેલ એક ઘાટ છે, જે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વારાણસી શહેર ખાતે આવેલ છે. તેનું જૂનું નામ "લોલાર્ક ઘાટ" હતું. પછીથી સંત તુલસી દાસજી દ્વારા સોળમી સદીમાં તેનું નામ બદલવામાં આવ્યું છે. ભાદરવા મહિનામાં અહીં ખૂબ જ મો ...

દેવ પ્રયાગ

દેવપ્રયાગ ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું એક નગર અને પ્રખ્યાત યાત્રાસ્થળ છે. તે અલકનંદા અને ભાગીરથી નદીઓના સંગમ પર સ્થિત છે. આ સંગમસ્થળ પછી આ નદી સૌ પ્રથમ ગંગા તરીકે ઓળખાય છે. અહીં શ્રી રઘુનાથજી મંદિર છે, જ્યાં હિન્દુ યાત્રાળુઓ દર્શન માટે ભા ...

દ્વારકા

દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમ ...

નક્કશ દેવી - ગોમતી ધામ, હિન્ડોન

નક્કશ દેવી - ગોમતી ધામ ભારત દેશમાં રાજસ્થાન રાજ્યના કરૌલી જિલ્લામાં આવેલ પ્રખ્યાત શહેર હિન્ડોન સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે. આ ધામને હિન્ડોન શહેરનું હૃદય કહેવામાં આવે છે. તે હિન્ડોન શહેરની મધ્યમાં સ્થિત છે. તે દુર્ગા દેવીનું એક સ્વરૂપ એવા નક્કશ દેવ ...

પરબધામ (તા. ભેંસાણ)

પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ ધામ એ ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. પ્રાચીન સમાધી મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે. સંત દેવીદાસ ઉપરાંત ...

પાવાગઢ

પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને ...

પિંડતારક ક્ષેત્ર, પિંડારા

પિંડતારક ક્ષેત્ર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં દ્વારકા નજીક પિંડારા ગામ નજીક દરિયા કિનારે આવેલ છે. અહીં એક પૌરાણિક કુંડ આવેલ છે, જેની ભગવાન કૃષ્ણએ વારંવાર મુલાકાત લીધી હતી. તે દ્વારકાથી આશરે 20 miles અંતરે કાઠિ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →