ⓘ Free online encyclopedia. Did you know? page 113

શબરી ધામ

શબરી ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે. આ સ્થળ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આ ...

શિવ મંદિર, અંબરનાથ

અંબરનાથનું શિવ મંદિર એ અગીયારમી સદીનું પ્રાચીન, ઐતિહાસિક હિંદુ મંદિર છે, જે હજુ પણ વપરાશમાં છે. આ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ નજીક આવેલ થાણા જિલ્લાના અંબરનાથ ખાતે આવેલ છે. આ મંદિર અંબરેશ્વર તરીકે પણ ઓળખાય છે અને સ ...

સતાધાર

સતાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે.

સોમનાથ

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અન ...

હર્ષદ

હર્ષદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકામાં આવેલું એક ગામ છે. હર્ષદ ગામના લોકો મુખ્યત્વે યાત્રાળુઓ અને પ્રવાસનની આવક તથા માછીમારી પર નભે છે. આ એક યાત્રાધામ હોવ ...

હેમકુંડ સાહેબ

હેમકુંડ સાહેબ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલ શીખ ધર્મનું એક પ્રખ્યાત યાત્રાધામ છે. તે હિમાલય પર્વતમાળામાં દરિયાઈ સપાટીથી ૪૬૩૨ મીટર જેટલી ઊંચાઇ પર એક બર્ફિલા શીત તળાવના કિનારા પર, સાત પર્વતો વચ્ચે આવેલ છે. આ સા ...

ગુરુનાનક

કારતક સુદ પૂનમ સંવત ૧૫૨૬ માં હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામમાં નાનકનો જન્મ થયો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી જે બેદી કુળના હતા. માતા ત્રિપ્તાદેવી અને એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં દાયણ દૌલતાં આન ...

સુવર્ણ મંદિર, અમૃતસર

સુવર્ણ મંદિર અથવા હર મંદિર સાહિબ, જેને સામાન્ય રીતેસુવર્ણ મંદિર સુવર્ણ મંદિર or ભગવાનનું મંદિર ઓળખાય છે, તે સાંસ્કૃતિક રીતે શીખોનું સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાર્થના સ્થળ છે. તે સૌથી પ્રાચીન ગુરુદ્વારાઓમાંની એક છે. આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુૢ ગુરુ ર ...

સ્વામિનારાયણ સંપ્રદાય

અયોધ્યા પાસે છપૈયા ગામમાં સરવરીયા બ્રાહ્મણ ધર્મદેવ ઉર્ફે હરિપ્રસાદના પત્ની ભક્તિ માતાની કુખે સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નવમી સોમવારના રોજ રાત્રે ૧૦:૧૦ ક્લાકે થયો. તેમનું બાલ્યાવસ્થાનું નામ ઘનશ્યામ હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ઘનશ્યામના નામે અ ...

અગસ્ત્ય

મહર્ષિ અગસ્ત્ય એ સપ્તર્ષિમાં ના એક તથા ઋગ્વેદના અનેક મંત્રોના, તેમાં પણ ખાસ કરીને પ્રથમ મંડળનાં સૂક્તોના તેઓ રચયિતા છે. આ મંત્રોનો પ્રાદુર્ભાવ તેમના માનસમાં બ્રહ્માજીની પ્રેરણાથી થયેલો મનાય છે. તેમનું ગૃહસ્થ જીવન લોપામુદ્રા સાથે જોડાયેલું, જેનાથી ...

અતિકાયા

અતિકાયા રામાયણ મહાકાવ્યમાં રાવણ અને તેની પત્ની ધન્યમાલિનીનો પુત્ર હતો. અતિકાયા ઇન્દ્રજીતનો નાનો ભાઈ હતો અને અત્યંત શક્તિશાળી હતો. એકવાર તેણે શિવજીને કૈલાશ પર ક્રોધે કર્યા હતા ત્યારે શિવે તેના પર ત્રિશૂલ ફેક્યું હતું, પરંતુ તેણે હવામાં જ ત્રિશૂલ પ ...

અભિષેક

અભિષેક ‌ એ સંસ્કૃત શબ્દ છે જે પૂજા, યજ્ઞ, આરતી જેવી ધાર્મિક ક્રિયા વિધિઓ જેવી ક્રિયા છે. અભિષેક વિધિ હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ મહત્વની ધાર્મિક ક્રિયા છે. આ ઉપરાંત રાજાશાહી શાસન વ્યવસ્થામાં નવા રાજાની નિમણુકની ક્રિયા કે વિધિ ...

અશ્વમેધ

અશ્વમેધ કે અશ્વમેધ યજ્ઞ વૈદિક અને પૌરાણિક કાળમાં થતાં એક પ્રકારના યજ્ઞો હતા, આ યજ્ઞમાં અશ્ચની બલિ ચડાવવામાં આવતી હતી. વૈદિક વખતમાં આ યજ્ઞ પ્રજા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવતો, પણ પાછળથી તે માત્ર ચક્રવર્તી રાજાઓ જ કરતા. વૈદિક વખતમાં આ યજ્ઞ પ્રજા ઉ ...

ઇશાવાસ્ય ઉપનિષદ

ઇશોપનિષદ શુક્લ યજુર્વેદનું એક ઉપનિષદ છે. આ ઉપનિષદ પોતાના નાનકડા કલેવરના કારણે અન્ય ઉપનિષદોની વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આમાં કોઇ કથા-વાર્તા નથી માત્ર આત્મવર્ણન છે. આ ઉપનિષદના પ્રથમ શ્લોક ईशावास्यमिदंसर्वंयत्किंच जगत्यां-जगत… થી અઢારમ ...

ઊખીમઠ

ઊખીમઠ એક નાનું શહેર તેમ જ હિંદુ યાત્રાધામ છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લા ખાતે આવેલ છે. તે દરિયાઈ સપાટીથી ૧૩૧૧ મીટર જેટલી ઉંચાઇ પર અને રુદ્રપ્રયાગ ખાતેથી ૪૧ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. શિયાળાની ઋતુ દરમિયાન, કેદારનાથ મંદ ...

ઊર્મિલા

ઊર્મિલા હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. તે રાજા જનક અને તેમની પત્ની સુનયનાની પુત્રી હતી. તે સીતાની નાની બહેન હતી. તેના લગ્ન રામના નાના ભાઈ લક્ષ્મણ સાથે થયા હતાં. તેમને બે પુત્રો હતા - અંગદ અને ચંદ્રકેતુ. જ્યારે રામ અને સીતા સાથે લક્ષ્મણ વનવ ...

એકલિંગજી

એકલિંગજી ભગવાન શિવનું એક નામ છે. એકલિંગજી મેવાડ રાજના શાસક દેવ છે, અને મેવાડના રાજવી મહારાણાઓ તેમના દિવાન તરીકે નિયુક્ત થયા હોય તેવા ભાવથી રાજ કરતા આવ્યા છે. એકલિંગજીનું પ્રખ્યાત મંદિર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલાં રાજસ્થાન રાજ્યનાં ઉદયપુર જિલ્લામ ...

કાર્તિકેય

કાર્તિકેય હિંદુ ધર્મના આદિદેવ શિવ તેમજ માતા પાર્વતીનું દ્વિતીય સંતાન છે. તેમનાં બીજા પણ અનેક નામ છે જેમકે, સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પૂજા વિશેષ કરીને દક્ષિણ ભારતમાં અને તેમાં પણ તમિલ નાડુ રાજ્યમાં વધુ થાય છે. ભાર ...

કાલ ભૈરવ

ભૈરવ શબ્દનો ગૂઢ અર્થ ‘ય્શ્ન્ર’ થાય છે. મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ર્જા મેળવવા માટે ભૈરવ એક ‘ઞ્રફત્શ્લ્’ મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છ ...

કાલિ

મહાકાળી, કાલિ, એ કાલિકા બંગાળી:কালিকা}} તરીકે પણ જાણીતી એક હિન્દુ દેવી છે જેને શાશ્વત ઊર્જા/શક્તિ સાથે સાંકળવામાં આવે છે. કાલિ નામ કાળ પરથી, જેનો અર્થ થાય છે કાળું, કાળ, મૃત્યુ, મૃત્યુના દેવ, શિવ પરથી આવ્યું છે. કાલિ એટલે "જે કાળું છે". કારણ કે શ ...

કિષ્કિંધા

કિષ્કિંધા વાનરોના રાજા સુગ્રીવનું રામાયણના સમય દરમિયાનનું રાજ્ય હતું. આ રાજ્ય તુંગભદ્રા નજીકનો વિસ્તાર હતો એમ ઓળખવામાં આવ્યું છે, જે હમ્પી નજીક છે અને કોપ્પાલ જિલ્લામાં કર્ણાટકમાં આવે છે. નદીની નજીકનો પર્વત ઋષિમુખ કહેવાય છે જ્યાં સુગ્રીવને વાલીએ ...

કુંભ મેળો

કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. જેથી એ ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે તેમાં હરિદ્વ ...

કુંભકર્ણ

કુંભકર્ણ Kumbhakarṇa, એ ભારતીય પૌરાણિક કથાઓમાં રાક્ષસ અને રાવણનો ભાઈ છે. તે તેની રાક્ષસી કાયા અને ખાઉધરાપણાં માટે જાણીતો છે. તેનું વર્ણન જેની ઇન્દ્રને પણ ઈર્ષા થતી તેવા કર્તવ્યનિષ્ઠ, બુદ્ધિશાળી અને નિર્ભય યોદ્ધા તરીકે થયું છે. પોતાનાં ભાઈઓ, રાવણ ...

કુબેર

હિંદુ ધર્મ અનુસાર કુબેર યક્ષોના રાજા અને ધન-સંપતિનાં દેવ ગણાય છે. તેમને ધનપતી તરીકે પણ ઓળખાય છે. તે દશ દિક્પાલોમાંનાં એક છે, જે ઉત્તરદિશાનાં દિક્પાલ મનાય છે. કુબેર વિશ્રવા ઋષીનાં પુત્ર છે અને આ નાતે તે રાવણનાં મોટાભાઈ પણ થાય છે. નર્મદા નદીને કિના ...

કુશધ્વજ

કુશધ્વજ જનક રાજાના નાના ભાઇ હતા. ભારતીય ઉપખંડના સૌથી મહત્વના તથા પ્રાચીન એવા હિંદુ ધર્મના સૌથી વધુ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ મિથિલાના રાજા જનકની પુત્રી સીતા, કે જેઓ રામાયણના મુખ્ય પાત્ર રામની પત્ની હતા. કુશધ્વજની બે પુત્ ...

કૃષ્ણ

શ્રી કૃષ્ણ હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી સાથે ફરતા હોય છે કે બંસી વગાડતા હો ...

કેદારનાથ જ્યોતિર્લિંગ

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ...

કેસરી

કેસરી એ રામાયણના એક પાત્ર એવા હનુમાન ના પિતા હતા. તે એક વાનર હતા અને અંજના સાથે તેમનો વિવાહ થયો હતો. હનુમાનના જન્મ પહેલા તેઓ પવિત્ર સ્થળોની યાત્રા કરતાં અને જે સ્થળે સુંદર વન મળે ત્યાં તે લાંબા સમય માટે રોકાઈને ધ્યાન કરતા. પુત્ર પ્રાપ્તિ માટે તેમ ...

ગર્ગ

ગર્ગ સંહિતાના રચયિતા અને પૈરાણિક કાળના મહર્ષિઓ પૈકીના એક એવા ગર્ગ મુનિ, ભારદ્વાજ ઋષિ તથા સુશિલા દેવીના પુત્ર હતા. તેઓ નંદ પરિવારના કુળ પુરોહિત પણ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ પાડવાનો શ્રેય તેમને જાય છે. તેમના જ કુળમાં સ્ત્રી ઋષિ ગાર્ગ ...

ગાયત્રી અનુષ્ઠાન

અનુષ્ઠાન એટલે, અનુ: સ્થાન = અનુષ્ઠાન અર્થાત્ આગળનું સ્થાન. સાધકનું પ્રગતિનું આગલું ચરણ એટલે અનુષ્ઠાન. સાધકનો આર્તનાદ એટલે અનુષ્ઠાન. જેમ મા -મા કરતું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય તો ‘ઓ.મા’ એવી બૂમ પાડે છે અને માતા બધું કામ મૂકી બાળક પાસે દોડી ...

ચિરંજીવી

ચિરંજીવી એ હિન્દુત્વ અનુસારના પ્રદીર્ઘ આયુષ્ય ભોગવનાર વ્યક્તિ વિશેષો પૈકીનો એક છે. તેને અગ્રેજીમાં Chiranjeevin તરીકે લખવામાં આવે છે. આ શબ્દ બે શબ્દો જોડીને બનેલો છે. "ચિર" અને "જીવી". આ શબ્દને ઘણી વાર ખોટી રીતે અમરત્વ તરીકે સમજવામાં આવે છે.

જમદગ્નિ

જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિને ગાધિ રાજાની કન્યા સત્યવતીને અવતર્યા હતા. તેમની ગણના સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે. વિશ્વામિત્રની સાથે તે પણ વસિષ્ઠના વિપક્ષી હતા.

તાડકા

તાડકા અથવા તાટકા રામાયણનું એક પાત્ર છે. એ મૂળ તો એક યક્ષ રાજકુમારી હતી જે પાછળથી રાક્ષસ બની હતી. પુત્ર પ્રાપ્તિમાટે એના પિતા, યક્ષરાજ સુકેતુએ તપસ્યા કરી હતી. સુકેતુએ પુત્રની ઈચ્છા કરી હતી પણ બ્રહ્માએ તેમને શક્તિશાળી અને સુંદર કન્યા આપી. તે સુંદર ...

તિરુપતિ બાલાજી

તિરુપતિ બાલાજી અથવા ભગવાન વિષ્ણુ તિરુપતિ શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ તરીકે બિરાજયા છે તો તિરુમાલમાં - શેષાચલ નામે ઓળખાતા આદિશેષની સાત ફણાઓ સ્વરૂપના સપ્તશિખરી પર્વતની સાતમી ટૂંકે! અત્યારના નકશા મુજબ, આમ તો આંધ્ર પ્રદેશમાં તો ચેન્નઇથી લગભગ સવાસો કિ. ...

તિલોત્તમા (અપ્સરા)

તિલોત્તમા સ્વર્ગની એક પ્રખ્યાત અપ્સરાનું નામ છે. તિલોત્તમા કશ્યપ અને અરિષ્ટાની કન્યા હતી, જે જન્મમાં બ્રાહમણી હતી અને જેને અયોગ્ય સમયે સ્નાન કરવાના અપરાધમાં અપ્સરા થવાનો શાપ મળ્યો હતો. બીજી-દંતકથા અનુસાર આ કુબ્જા નામની મહિલાએ તપશ્ચર્યા દ્વારા વૈક ...

તુલસી

તુલસી લેમિએસી કુળની એક સુવાસિત વનસ્પતિ છે. તુલસી એક ટટ્ટાર, બહુશાખી છોડ છે જે ૩૦ થી ૬૦ સેમી ઊંચો વધે છે. તેની ડાળીઓ રોમમય હોય છે તથા સામસામે એક-એક એમ સાદા પાન ઉગે છે જે તીવ્ર ગંધ ધરાવે છે. આના પાન પર્ણદંડ દ્વારા મુખ્ય ડાળી સાથે જોડાયેલા હોય છે અન ...

દક્ષિણા

ભારતવર્ષનાં ગુરુકુળોમાં વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરવા જતા હતા ત્યારે તેઓ ગુરુ અને તેના પરિવારની સેવા કરીને અથવા જો સંપન્ન પરિવારમાંથી આવતા હોય તો કંઇક વસ્તુ કે ધનરાશિ અર્પણ કરીને શિક્ષણ પ્રાપ્ત કરતા હતા, કિંતુ પ્રાય: કંઇક આપવાવાળા ઘણા ઓછા વિદ્યા ...

દત્તાત્રેય

દત્તાત્રેય અથવા દત્ત ને હિંદુઓ ભગવાન માને છે. જેમને દૈવી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત શબ્દનો અર્થ છે "આપેલું". દત્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વ ...

દશરથ

દશરથ એ હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન રામના પિતા હતાં. રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે પ્રમાણે દશરથ અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા અને મહા પ્રતાપી રાજા ભરત, કે જેના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું છે, તેઓના વંશજ હતાં. દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતા. દશરથને ...

દશાવતાર

દશાવતાર એટલે વિષ્ણુના દસ અવતાર. શ્રીમદ્ ભાગવતમ્‌માં વિષ્ણુના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવજાતિને કે દેવોને કષ્ટ કે ભય ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે વિષ્ણુ અવતાર લે છે અને ...

દુર્ગા

દુર્ગા એ અંબા નું એક સ્વરૂપ છે. અંબા કે દુર્ગા એ શાક્ત્ય સંપ્રદાય માં માતાનું સ્વરૂપ છે. તેમના અનેક નામો છે, શિવની પત્ની તરીકે પાર્વતીના નામે પણ ઓળખાય છે. શાક્ત્ય સંપ્રદાય અને હિંદુ શાસ્ત્રોમાં શક્તિના અનેક અવતારો વર્ણવ્યા છે અને મૂખ્ય નવ સ્વરૂપો ...

દેવદાસી

દક્ષિણ ભારતમાં દેવદાસી એક એવી સ્ત્રી હતી જે આજીવન એક દેવતા અથવા મંદિરની પૂજા અને સેવા આપવા માટે સમર્પિત હતી. આ સમર્પણ એક પોટુકાટ્ટુ નામના એક સમારોહમાં થતું હતું, જે લગ્ન સમારંભ સમાન હતું. મંદિરની સંભાળ રાખવા અને ધાર્મિક વિધિઓ કરવા ઉપરાંત, આ મહિલા ...

નંદિની

નંદિની કામધેનુ ગાયની પુત્રી હતી જે વસિષ્ઠ ઋષિ પાસે હતી. દિલીપ રાજાએ તેને વનમાં ચરતી વખતે સિંહથી બચાવી હતી અને તેની આરાધનાથી તેણે રઘુ નામે પુત્ર મેળવ્યો હતો.

નરસિંહ

ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યા બાદ ભાઈ હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કિઠન તપ કર્યું. તેના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. હિરણ્યકશિપુએ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોકો પર અજેય બનવાની માગણી કરી, સાથે સાથે ...

નાથ સંપ્રદાય

નાથ સંપ્રદાય સનાતન ધર્મના મુખ્યત્વે શૈવ માર્ગને અનુસરતો એક સંપ્રદાય છે. સંસ્કૃત ભાષાના શબ્દ नाथ નો અર્થ થાય છે, સ્વામિ, પતિ, ભગવાન, શરણ, વગેરે. નાથ સંપ્રદાય એ સિદ્ધ પરંપરામાં આવતો સંપ્રદાય છે, જેની ઘણી શાખાઓ આજે જોવા મળે છે. નાથ સંપ્રદાયની સ્થાપન ...

નામદેવ

નામદેવ મહારાજ ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે. તેઓશ્રીના જીવનની મુખ્ય ઘટનાઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી લોકોમાં છે. મરાઠી, પંજાબ, હિંદી અને અંગ્રેજીમાં એમની કેટલીય જીવનકથાઓ પ્રસ્તુત થયેલી છે. તેઓશ્રીના જીવન વિષેની અન્ય માહિતી અંભંગો તેમજ ભજનો દ્વારા ...

નામસ્મરણ

જપ અથવા નામસ્મરણ એ ઇશ્વરની ભક્તિની એક પ્રાચીન પદ્ધતિ છે. ભારતીય મૂળના હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મોમાં તેનું સવિશેષ મહત્વ છે. મુસ્લિમ ધર્મમાં પણ તપશી કરવામાં આવે છે. કોઇ એક જ નામને સતત જપવાની ક્રિયાને નામસ્મરણ કહેવામાં આવે છે. કોઇ ચોક્કસ સંખ્યામા ...

નીલ

હિંદુ મહાકાવ્ય રામાયણ અનુસાર નીલ એ વિષ્ણુના અવતાર અને આયોધ્યાના રાજકુંવર રામની સેનાનો સેનાપતિ હતો. તે રાજા સુગ્રીવની વાનરસેનાનો સેનાપતિ હતો અને લંકામાં રાવણ સામેના યુદ્ધમાં તેણે વાનરસેનાની આગેવાની કરી હતી અને ઘણાં રાક્ષસોને હણ્યા હતા. ભારત અને શ્ ...

પરશુરામ

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ એ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →