ⓘ Free online encyclopedia. Did you know? page 115

ખત્રી

ખત્રી ભારતીય ઉપખંડના પશ્ચિમ-ઉત્તર ભાગમાં વસવાટ કરતી એક જાતિ છે. મૂળ રૂપમાં મોટા ભાગના ખત્રી લોકો પંજાબ વિસ્તારના હતા, પરંતુ હાલના સમયમાં તેઓ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, બલુચિસ્તાન, સિંધ અને ખૈબર જ ...

ઘાંચી

ઘાંચી એ મહદંશે ગુજરાતમાં એક ખાસ મુસ્લિમ સમુદાય ની એક જ્ઞાતિ છે અને તે અટક તરીકે પણ વપરાય છે. આ ઉપરાંત હિંદુઓમાં પણ ઘાંચી સમાજ જોવા મળે છે, જે લોકો સામાન્યતઃ મોદી અટક વાપરે છે. મુસ્લિમ ઘાંચી ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવ ...

જાધવ

જાધવ અથવા જાદવ એ ઉત્તર-ભારત અને મહારાષ્ટ્ર ની એક જાતિ છે જેમને આહીર/યાદવ નામથી પણ ઓળખાય છે. ટોડની 36 રોયલ રેસ ની સૂચિમાં પણ આહીરો શામેલ છે. સિંદખેડના જાધવ મરાઠા સરદારો, દેવગિરિના યાદવોના વંશજ હોવાનો દાવો કરે છે. છત્રપતિ શિવાજી મહારાજના માતાજી જીજ ...

ઠાકોર

ઠાકોર શબ્દનો અર્થ જમીનનો માલિક, ઠાકુર, પ્રદેશનો અધિપતિ, માલિક, સ્વામી, સરદાર, નાયક, અધિષ્ઠાતા, ગામધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા, લડાયક જાતિની પ્રજા, રજપુત, અને ક્ષત્રિય કોમની એ નામની અટક થાય છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોળી જ્ઞાતિને પણ ઠા ...

ધોબી

ધોબી એ ભારત અને પાકિસ્તાન દેશની એક જ્ઞાતિ છે. ધોબી જ્ઞાતિનાં લોકોનો મુખ્ય વ્યવસાય કપડા ધોવાનો અને તેને ઈસ્ત્રી કરવાનો હોય છે. તેઓ સમુહમાં જે સ્થળે કપડા ધોવા જતા હોય તેને ધોબીઘાટ કહે છે.

પટેલ

પટેલ અથવા પાટીદાર અથવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે.

બ્રાહ્મણ

બ્રાહ્મણ એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. આદિકાળથી બ્રાહ્મણો રાજાના સલાહકાર, રાજપુરોહ ...

ભાટ્ટી

ભાટી, ભટ્ટી અથવા ભાટ્ટી એ ગુર્જરો, જાટો અને રાજપૂતોમાં આવતું કુળ છે. જે ભારત અને પાકિસ્તાનમાં સ્થિત છે. ભાટી રજપૂતો ચંદ્રવંશી છે. બિકાનેર જિલ્લાનાં સરહદી ગામો અને જોધપુર જિલ્લાનાં કેટલાક તાલુકાઓ, જે વિસ્તાર ભાટીયાણા તરીકે ઓળખાય છે, ત્યાં આ કુળનાં ...

મિસ્ત્રી

મિસ્ત્રી, એ કુશળ કલાકાર અથવા કારીગરોના ઉપરી-દેખરેખ રાખનાર માટે ભારતમાં વપરાતો શબ્દ - અટક છે. તાજેતરમાં, મિસ્ત્રીની જગ્યાએ સુપરવાઇઝર અને અન્ય શબ્દો વપરાય છે. ભારતીય રેલ્વે એ ૨૦૦૫માં આ શબ્દ બદલી નાખ્યો હતો. ગુજરાતી ભાષામાં આ શબ્દ પોર્ટુગીઝ શબ્દ, "મ ...

યાદવ

યાદવ પ્રાચીન ભારતના એ લોકો જે પૌરાણિક રાજા યદુ ના વંશજ છે. યાદવ વંશ પ્રમુખ રૂપ થી આભીર, અંધક, વૃષ્ણિ તથા સત્વત નામક સમુદાયો થી મળીને બન્યો હતો, જે ભગવાન કૃષ્ણ ના ઉપાસક હતા. આ લોકો પ્રાચીન ભારતીય સાહિત્યમાં યદુવંશ ના પ્રમુખ અંગો ના રૂપ માં વર્ણિત ...

રબારી

રબારી એક નૃવંશ સમુદાય છે, જે આ નામથી ગુજરાતમાં વિશેષ કરીને ઓળખાય છે. રબારી મૂળભુત રીતે એક હિન્દુ માલધારી જાતી છે અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. પશુઓ ના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ જીવન જીવતાં હતા. જે આજે એકવીસમી સદી માં સમગ્ર ભારત માં સ્થાયી થ ...

વાઘરી

બ્રિટિશ રાજ દરમિયાન, વાઘરીને ફોજદારી જનજાતિ અધિનિયમ, ૧૮૭૧ હેઠળ એક જાતિ "બિનજામીનપાત્ર ગુનાઓના વ્યવસ્થિત કમિશનના વ્યસની" તરીકે સૂચિબધ્ધ કરવામાં આવી હતી.

વાઘેર

વાઘેર એ ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના દ્વારકા વિસ્તારના ઓખામંડળ અને હાલારના દરિયા કિનારા આસપાસ વસવાટ કરતી એક જ્ઞાતિ છે. ઓખામંડળના વાઘેરો મુખ્યત્વે હિંદુ છે. જ્યારે હાલારમાં વસતા વાઘેરોમાં કેટલોક ભાગ મુસલમાન વાઘેરનો છે.

કુરુક્ષેત્ર યુદ્ધ

કુરુક્ષેત્ર યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્ર મેદાનમાં લડવામાં આવ્યું હતું. આ યુદ્ધને ભારતના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. મહાભારત મુજબ આ યુદ્ધમાં ભારતના નાના-મોટા અનેક રજવાડાઓએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં લાખો ક્ષત્રિય યોદ્ધાઓ ...

કચ્છી ભોજન

કચ્છી ભોજન એટલે કચ્છ જિલ્લામાં રહેતાં અને કચ્છી ભાષાને માતૃભાષા તરીકે બોલનાર લોકો દ્વારા બનાવાતું અને ખવાતું પારંપારિક ભોજન. ભૌગોલિક રીતે કચ્છ પ્રદેશ ભારત વર્ષની ગુજરાત અને રાજસ્થાન ક્ષેત્રની નજીક હોવા છતાં પણ રણ અને દરિયાથી ચારે તરફથી ઘેરાયેલ હો ...

કળથી

કળથી એ એક ધાન્ય છે. આ હલકું ધાન્ય ગણાય છે. કળથીના છોડ નાના કદના બે થી અઢી ફૂટ ઊંચા અને જમીન પર પથરાયેલા હોય છે. આ છોડ પર ચપટી શીંગો હોય છે. એના બીજ ખોરાકમાં તેમ જ ઔષધ તરીકે વપરાય છે. કળથીને અંગ્રેજી ભાષામાં હોર્સ ગ્રામ) કહેવામાં આવે છે. તેનું લેટ ...

કોદરા

કોદરા એક ખડધાન્ય છે તેને સંસ્કૃતમાં કોદ્રવા કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ પેસ્પાલમ સ્ક્રોબિક્યુલેટમ છે. આ ધાન્ય પોએસી કૂળનું મનાય છે. સામાન્ય અંગ્રેજીમાં તેને કોડા મીલેટ, કોડો મીલેટ કે કોડ્રા મીલેટ કહે છે. તમિળ ભાષામાં તેને વારાકુ કે કરુવારુકુ કહે ...

ગોળ

ગોળ એક પારંપરિક અશુદ્ધ ખાંડ છે જેનો વપરાશ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, અને કેરીબેનમાં થાય છે. તે શેરડીના રસનું ઘટ્ટ સ્વરૂપ છે જેમાં ગોળની રસી અને સ્ફટિકોને અલગ કરવામાં નથી આવતા, અને તેનો રંગ સોનારી બદામી કે ઘેરો બદામી તેમ અલગ હોઇ શકે છે. ગોળમાં ...

ઘી

ઘી એ દક્ષિણ એશિયામાં ઉદભવીત માખણનું શુદ્ધ સ્વરૂપ છે. ભારતીય, બાંગ્લાદેશી, પાકિસ્તાની, સોમાલી, મધ્યપૂર્વી અને લાવેન્ટાઈન વાનગીમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે.

ઢાબા

ભારત અને પાકિસ્તાન દેશોમાં, ઢાબા રાજમાર્ગો પર આવેલાં લોકપ્રિય સ્થાનીક રેસ્ટોરન્ટને કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઢાબાઓમાં સ્થાનીક ભોજન પીરસવામાં આવે છે, અને અહીં મુખ્યત્વે ટ્રક ચાલક અથવા મુસાફરી કરતા લોકો ભોજન કરવા માટે રોકાય છે. આજના સમયમાં ઢાબા ...

દહીં

દહીં એક દૂધમાંથી બનાવવામાં આવતું ઉત્પાદન છે, જેનું નિર્માણ દૂધના જીવાણુજન્ય ફેરફાર દ્વારા થાય છે. દૂધમાં રહેલા લેક્ટોઝમાં આથો આવવાથી તેમાંથી લેક્ટિક અમ્લ બને છે, જે દૂધમાંના પ્રોટીન સાથે પ્રતિક્રિયા કરી એને દહીંમાં ફેરવી નાખે છે. આ સાથે જ તેના દે ...

દૂધ

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન સી સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધ માંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, માવો ...

નાગલી

નાગલી અથવા રાગી એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લા, વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, તાપી જિલ્લા તેમ જ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ ...

પનીર

પનીર એ એક દુધમાંથી મેળવવામાં આવતું ઉત્પાદન છે. આ ચીઝ નો જ એક પ્રકાર છે, જેનો ભારતીય ઉપમહાદ્વીપમાં ખોરાક તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે છેના પણ એક વિશેષ પ્રકારની ભારતીય ચીઝ છે, જે પનીરને મળતું આવે છે અને રસગુલ્લા બનાવવામાં તેનો ઉપયોગ ક ...

પાસ્તા

પાસ્તા એ એક જાતનો ખોરાક છે, જે કાંજી અને પાણી થી બનાવામાં આવે છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે, અને એ એશિયાના પણ ઘણા દેશોમાં ખાવામાં આવે છે. પાસ્તા ઈટલીની રાષ્ટ્રીય વાનગી છે. પાસ્તા એ મોટા ભાગે ...

મકાઈ

મકાઈ એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળ ...

લીચી (ફળ)

લીચી એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ લીચી ચાઈનેન્સીસ છે, પ્રજાતિ લીચીનો એકમાત્ર સદસ્ય છે. આ ફળ સોપબેરી વર્ગનું ફળ ગણાય છે. ઊષ્ણકટિબન્ધીય ફળ છે તેમ જ તેનું મૂળ નિવાસ ચીન છે. આ ફળ સામાન્યતઃ મડાગાસ્કર, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ તાઇવાન, ઉત્ ...

શાકભાજી

શાકભાજી એ વનસ્પતિના ખાઈ શકાય તેવા કોઈ પણ ભાગને કહેવાય છે. શાકભાજીમાં વનસ્પતિનાં પર્ણ, ફળ, ફૂલ, પ્રકાંડ તેમ જ મૂળ એમ કોઈ પણ ભાગનો સમાવેશ થાય છે. વિજ્ઞાન અને સામાજીક દૃષ્ટિકોણથી શાકભાજીની વ્યાખ્યા અલગ હોય શકે. જેમ કે, મશરૂમ શાકભાજી ગણાતુંં નથી કે ટ ...

સંતરુ (ફળ)

સંતરુ એક આરોગ્યપ્રદ અને આબાલવૃદધ દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. સંતરુ હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ ...

સાબુદાણા

સાબુદાણા એક ખાદ્ય પદાર્થ છે. સાબુદાણા નાના નાના મોતી જેવા દેખાવવાળા, ગોળ આકારના તેમ જ સફેદ રંગના હોય છે. રાંધ્યા પછી નરમ, હલ્કા પારદર્શી અને ગાદી જેવા પોચા થઇ જાય છે.

સામો

સામો કે સાંબો અથવા મોરિયો કે "મોરૈયો" એક ખડધાન્ય છે જે વાનસ્પતિક દૃષ્ટિએ ઘાસના બીજ છે. એ ઘાસનું વૈજ્ઞાનિક નામ ઍચિનોક્લોઅ કોલોના છે. ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસના દિવસોમાં સામો કે મોરિયાની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે. સંસ્કૃતમાં આને શ્યામક ...

સુકો મેવો

સૂકો મેવો એટલે પ્રાકૃતિક કે કૃત્રિમ રીતે સૂકવણી કરીને તેમાં રહેલ ભેજ ઓછો કરેલા ફળો કે શિંગો. ગુજરાતીમાં સૂકવેલ ફળો અને શિંગોમાટે એક જ શબ્દ વપરાય છે. જ્યારે અંગ્રેજીમાં સૂકવણી કરે ફળો માટે ડ્રાયફ્રુટ અને શિંગો માટે નટ્સ એ શબ્દ વપરાય છે. સૂકી દ્રાક ...

સોયાબીન

સોયાબીન પૂર્વ એશિયાનો દાણાં પ્રકારના ફળ ધરાવતો છોડ છે. સોયાબીનનો છોડ ૨૦ સેમી થી ૨ મીટર ઊંચો થાય છે. સોયાબીન એકવર્ષાયુ વનસ્પતિ છે, એટલે કે એક સોયાબીન માત્ર ૧ વર્ષ જ જીવે છે. એવું માનવામાં આવે છે કે સોયાબીનનો છોડ પહેલાં વેલ હતો. આ છોડની રૂંછાંવાળી ...

હળદર

હળદર વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ ઝિન્ઝિબરેસી કુળની એક બહુવર્ષાયુ વનસ્પતિ છે જે ગાંઠમાંથી ઉગતા નાનકડા છોડ સ્વરૂપે જોવા મળે છે. આ વનસ્પતિ દક્ષિણ એશિયાના સમશીતોષ્ણ વિસ્તારની વતની છે. તેને વિકાસ માટે ૨૦°સે થી ૩૦°સે જેટલું ઉષ્ણતામાન અને સારા પ્રમાણમાં વર ...

અમોલ પાલેકર

તેમણે મુંબઇ ના સર જેજે સ્કૂલ ઑફ આર્ટસ ખાતે ફાઇન આર્ટસનો અભ્યાસ કર્યો, અને એક ચિત્રકાર તરીકે પોતાની કલાત્મક કારકિર્દી શરૂ કરી હતી. એક ચિત્રકાર તરીકે, તેમણે ઘણા જૂથ શો ભાગ લીધો હતો. તેઓ ૧૯૬૭થી મરાઠી અને હિન્દી નાટકોમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્મા ...

અલ્લૂ અર્જુન

અલ્લૂ અર્જુન એ એક ભારતિય અભિનેતા છે, તેઓ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. અલ્લૂ અર્જુન નિર્માતા અલ્લૂ અરવિંદના પુત્ર છે, જોકે અન્ય નોંધપાત્ર સંબંધીઓમાં કાકા ચિરંજીવી અને પવન કલ્યાણ અને પિતરાઈ ભાઈ રામચરણ તેજા છે. વિજેતા ફિલ્મમાં બાલકલાકાર તર ...

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન ભારતીય હિન્દી અભિનેતા છે, જે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એમને પોતાના અભિનય સફર ની શરૂવાત વર્ષ 2011 માં કરી. એ પ્યાર કા પંચનામા નામની એક હિન્દી ફિલ્મ હતી, જેમાં તેમણે રજત નામક છોકરા ની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માં એમને ...

કિરણ કુમાર

કિરણ કુમાર એ મુંબઈમાં રહેતા ભારતીય અભિનેતા છે. તેમણે ઘણી હિન્દી, રાજસ્થાની, ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કર્યું છે. ચાર્લી ૨ એ તેમનો તાજેતરનો રંગમંચનો અભિનય છે.

પ્રતિક ગાંધી

પ્રતિક ગાંધીનો અભ્યાસ પ્રવૃત્તિ વિદ્યાલય, સુરત ખાતે થયો જ્યાં તે નાટ્ય કલામાં સક્રિય હતો. એન્જિનિયરીંગમાં સ્નાતક થયા બાદ મુંબઈમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતાં-કરતાં તેણે દિગ્દર્શક મનોજ શાહ સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.

પ્રભાસ (અભિનેતા)

પ્રભાસ એક ભારતીય ફિલ્મ અભિનેતા છે, જે તેના તેલુગુ સિનેમાના કામ માટે જાણીતો છે. પ્રભાસની પ્રથમ ફિલ્મમાં ૨૦૦૨ની ફિલ્મ, ઇશ્વર નો સમાવેશ થાય છે. વર્ષમ, છત્રપતિ, ચક્રમ, બિલ્લા, ડાર્લિંગ, શ્રી આદર્શ, અને મિર્ચી તેની અન્ય ફિલ્મો છે. પ્રભાસને તેની મિર્ચી ...

બેન કિંગ્‍સલી

સર બેન કિંગ્‍સલી અંગ્રેજી અભિનેતા છે. તેમની ચાલીસ વર્ષ લાંબી કારકિર્દીમાં તેમને ઓસ્કાર, ગ્રેમી, બાફ્ટા, બે ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન એક્ટર ગીલ્ડના સન્માન મેળવ્યા છે. તેઓ તેમના ૧૯૮૨ની ફિલ્મ ગાંધીમાં કરેલા મહાત્મા ગાંધીના અભિનય માટે જાણીતા છે જેના મ ...

રજિત કપુર

રજિત કપુર ભારતીય ફિલ્મ અભિનેતા છે. તે ખાસ કરીને ૧૯૯૬ની ફિલ્મ, ધ મેકિંગ ઓફ ધ મહાત્મા માટે જાણીતો છે. શરાદિંદુ બંધોપાધ્યાય દ્રારા લિખિત અને બાસુ ચેટર્જી દ્વારા નિર્મિત વ્યોમકેશ બક્ષીના પાત્રમાં ટેલિવિઝન ધારાવાહિકમાં તે લોકપ્રિય બન્યો હતો. તે મલયાલમ ...

રાજ અનડકટ

રાજ અનડકટ એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તેણે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ઇક રિશ્તા સાઝેદારી કા ધારાવાહી શ્રેણીમાં નિશાન્ત શેઠિયાનું પાત્ર ભજવ્યું હતું, જેનું પ્રસારણ ૮ ઓગસ્ટ ૨૦૧૬થી શરૂ થયું હતું. વર્ષ ૨૦૧૭ના માર્ચ મહિનાથી સબ ટીવ ...

રોબર્ટ પેટિસન

રોબર્ટ થોમસન પેટિસન સ્ટેફની મેયેરની નવલકથા પર આધારીત ટ્વીલાઇટ ફિલ્મમાં એડવર્ડ ક્યુલેનની ભૂમિકા ભજવવા માટે અને હેરી પોટર એન્ડ ધી ગોબ્લેટ ઓફ ફાયર માં સેડ્રીક ડિગોરીની ભૂમિકા ભજવવા માટે તે ખુબ જાણીતા છે.

સિદ્ધાર્થ રાંદેરીયા

સિદ્ધાર્થ રાંદેરીયા ગુજરાતી નાટક અને ગુજરાતી સિનેમાના અભિનેતા છે. તેમનો જન્મ ૧૭ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક અને નાટ્ય કલાકાર મધુકર રાંદેરિયાને ત્યાં થયો હતો. તેમનો પુત્ર ઇશાન રાંદેરિયા પણ નાટક અને સિનેમા સાથે જોડાયેલ છે. તેઓ ગુજરાતી ...

સિલ્વેસ્ટર સ્ટેલોન

સ્લી સ્ટેલોન નું હુલામણુ નામ ધરાવતા સિલ્વેસ્ટર સ્ટેલોન, એક અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક અને પ્રાસંગિક ચિત્રકાર છે.

હરીશ પટેલ

હરીશ પટેલનો ઉત્તર આયરલેન્ડ ખાતે બેલફાસ્ટ શહેરમાં જન્મ થયો હતો. તેઓ ભારતીય મૂળના છે. તેમણે ૭ વર્ષની વયે હિંદુ ધારાવાહિક રામાયણમાં કિશોર અને કિશોરી તરીકેની ભુમિકાઓ અદા કરી હતી. તેમણે ૧૯૮૩ના વર્ષમાં શ્યામ બેનેગલ નિર્દેશીત હિન્દી ચલચિત્ર મંડી માટે ભુ ...

અપર્ણા સેન

અપર્ણા સેન ભારતની સમીક્ષકો દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરી ચૂકેલી એક જાણીતી ફિલ્મ નિર્માતા, પટકથા લેખક અને અભિનેત્રી છે.તેણીએ અત્યાર સુધીમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને આઠ આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોના પુરસ્કાર જીત્યા છે.

અવિકા ગોર

અવિકા ગોર એ ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણે બાળકલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ટેલિવિઝન ધારાવાહિક બાલિકાવધુ માં આનંદી તરીકે તથા સસુરાલ સીમર કા માં રોલી તરીકેની ભૂમિકાઓ માટે જાણીતી છે. ૨૦૦૯માં હિન્દી ફિલ્મ મોર્નિંગ વૉક માં ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →