ⓘ Free online encyclopedia. Did you know? page 116

પ્રિયા આહુજા રાજડા

પ્રિયા આહુજા અથવા પ્રિયા રાજડા એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણી ભારતમાં સૌથી લાંબી ચાલેલી ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં રીટા રિપોર્ટર અથવા રીટાડી ની ભૂમિકાથી ઓળખાય છે, જેમાં તેણીએ ધારાવાહિકમાં શરૂઆતથી લઈને ૨૦૧૫ સુધી અભિનય કર ...

મેરી ફેન્ટન

મેરી ફેન્ટન ઉર્ફે મેહરબાઈ યુરોપિયન મૂળની પહેલી ગુજરાતી, પારસી અને ઉર્દૂ રંગભૂમિની અભિનેત્રી હતી. તેઓ બ્રિટીશ ભારતીય સૈન્યમાં એક આઇરિશ સૈનિકનાપુત્રી હતા અને કાવસજી પાલનજી ખટાઉ નામના એક પારસી અભિનેતા-દિગ્દર્શકના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરી લીધા ...

રચેલ વેઇઝ

ફિલ્મો ધ મમી અને ધ મમી રિટર્ન્સ માં તેના દ્વારા કરવામાં આવેલી ઇવલિન "ઇવી" કાર્નાહાન- ઓ કોનેલની ભૂમિકા લોકો દ્વારા ખૂબ જ પ્રશંસાને પાત્ર બની હતી. વર્ષ 2001માં તેણે સફળ ફિલ્મ અબાઉટ અ બોય માં અભિનેતા હ્યુ ગ્રાન્ટ સામે કામ કર્યું ત્યારબાદ તેને હોલિવૂ ...

વિદ્યા બાલન

વિદ્યા બાલન ભારતીય ફિલ્મોમાં કાર્ય કરતી અભિનેત્રી છે. પહેલાં તમિલ ચલચિત્રોમાં અને ત્યારબાદ હિન્દી તેમ જ બંગાળી ચલચિત્રોમાં પોતાનો અભિનયનો જાદુ બતાવનારી વિદ્યા બાલનને અભિનય ક્ષેત્રમાં ઘણા પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.

સન્ની લિઓન

કારેનજીત કૌર વોહરા, જે તેના બીજા નામ સન્ની લિઓન, તરીકે વધુ ઓળખાય છે, એ ભારતીય-કેનેડિયન અને અમેરિકન અભિનેત્રી, ઉદ્યોગકર્તા, મોડેલ અને પૂર્વ પોર્નોગ્રાફિક અભિનેત્રી છે. તેણી ૨૦૦૩માં પેન્ટહાઉસ સામયિકમાં પેટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી અને મેક ...

સાધના શિવદાસાની (અભિનેત્રી)

સાધના શિવદાસાની અથવા ટૂંકમાં સાધના એ હિન્દી ફિલ્મોના ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના વિતેલા સમયની અભિનેત્રીનું નામ છે. આ અભિનેત્રીનો જન્મ કરાંચીમાં ૨-૧૧-૧૯૪૧ ના રોજ થયો હતો. એમનું મુંબઇમાં 74 વર્ષની વયે ૨૫-૧૨-૨૦૧૫ ના રોજ અવસાન થયું હતું. એ છેલ્લા થોડા સ ...

હેલ બેરી

બેરીએ ઇન્ટ્રોડ્યુસીંગ ડોરોથી ડેન્ડ્રિજ માટે એમી, ગોલ્ડન ગ્લોબ, એસએજી SAG, અને એનએએસીપી NAACP ઇમેજ પુરસ્કારો તથા શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો એકેડેમી પુરસ્કાર જીત્યા હતા અને મોનસ્ટર્સ બોલ ના તેના અભિનય બદલ તેણી 2001માં બાફ્ટા BAFTA પુરસ્કાર માટે નામાં ...

અબ્રાહમ લિંકન

અબ્રાહમ લિંકન એ એક અમેરિકન રાજનેતા અને વકીલ હતા. તેઓએ માર્ચ ૧૮૬૧ થી એપ્રિલ ૧૮૬૫માં તેમની હત્યા થઈ ત્યાં સુધી અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ તરીકે પદ સંભાળ્યું હતું. લિંકને અમેરિકી ગૃહ યુદ્ધમાં દેશનું નેતૃત્ત્વ કર્યું હતું.

જ્યોર્જ વોશિંગ્ટન

જ્યોર્જ વોશિંગ્ટન સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, રાષ્ટ્રપિતા, બંધારણીય સભાના અધ્યક્ષ, સ્વાતંત્ર્ય સેનાની અને અમેરિકન કાંતિ દરમિયાન સરસેનાપતિ હતા. પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૭૮૯ થી ૧૭૯૭ના વર્ષ સુધીનો હતો. ઈ.સ. ૧૭૭૫ થી ઈ.સ. ...

જ્હોન એફ કેનેડી

જ્‌હોન એફ કેનેડી સંયુક્ત રાજ્ય અમેરિકાના ૩૫મા રાષ્ટ્ર પ્રમુખ હતા.પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ના વર્ષ સુધીનો હતો. કેનેડીના કાર્યકાળ દરમિયાન શીતયુદ્ધ ચરમસીમા પર હતું. પ્રમુખ તરીકેનો તેમનું મુખ્ય કાર્ય રશિયા અને ક્યુબા સાથેના આંતર ...

વિલિયમ નોર્મન બ્રાઉન

વિલિયમ નોર્મન બ્રાઉન એક અમેરિકન શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ ભારતીય સંસ્કૃતિ વિષે જાણકારી તેમ જ સંસ્કૃત વિષય સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી, અમેરિકામાં પ્રથમ વાર "સાઉથ એશિયન સ્ટડીઝ" નામથી શૈક્ષણિક વિભાગની સ્થાપના કરી હતી. "અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી"ની જવાબદારી ...

રમેશચંદ્ર મજુમદાર

પ્રો. રમેશચંદ્ર સી. મજમુદાર ભારતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ્‌ હતા. તેઓ આર. સી. મજમુદાર ના નામે વધુ પ્રખ્યાત હતા. એમને ભારતના ડીન ઑફ ઈન્ડિયન હિસ્ટોરિયન્સ તરીકેનું બિરુદ મળ્યું હતું. ડો. આર. સી. મજમુદારનો જન્મ ૪ ડિસેમ્બર, ૧૮૮૮ના દિવસે હાલમાં બાંગ્લાદેશમા ...

વિજયસિંહ ચાવડા

વિજયસિંહ કિશનસિંહ ચાવડા ગુજરાતી ઇતિહાસકાર અને ઇતિહાસના પ્રોફેસર હતાં. તેઓ ગુજરાતી સાહિત્યકાર કિશનસિંહ ચાવડાના પુત્ર હતાં. તેમનાં પુસ્તકો ગુજરાતી તેમજ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ છે.

અમૃતા શેરગિલ

અમૃતા શેરગિલ પ્રખ્યાત હંગેરીયન–ભારતીય ચિત્રકાર હતાં. તેમને ૨૦મી સદીની શરૂઆતના પ્રથમ કક્ષાના મહિલા કલાકાર તેમજ આધુનિક ભારતીય કલાના પાયોનિયર ગણવામાં આવે છે.નાની ઉંમરથી જ ચિત્રકામ પ્રત્યે રુચિ ધરાવતા શેરગિલને ૮ વર્ષની ઉંમરથી કલાની ઔપચારીક તાલીમ પ્રા ...

જામીની રોય

જામીની રોય પ્રખ્યાત ભારતીય ચિત્રકાર હતા. તેઓ રવિન્દ્રનાથ ટાગોરના પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ પૈકીના એક હતા. કલાત્મક મૌલિકતા અને ભારતમાં આધુનિક કલાના ઉદ્‌ભવમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું. ૧૯૫૪માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ દેશનો ત્રીજા ક્રમના સર્ ...

ડાકુ (કલાકાર)

ડાકુની ખરી ઓળખ છતી થઇ નથી. તેના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. તે કદાચ ૧૯૮૪ની આસપાસ જન્મ્યો હોવાનું મનાય છે અને સૌરાષ્ટ્રના નાના ગામમાં પ્રારંભિક જીવન ગુજાર્યું હશે. શેરીચિત્રો ગ્રાફિટિ શરૂ કરતાં પહેલાં તેણે જાહેરખબર બનાવતી કંપનીમાં કામ કર્યું હતું.

ડિડો (ગાયિકા)

ડિડો ફ્લોરિઅન ક્લાઉડ ડી બોનેવિઆલે ઓમાલાયે આર્મસ્ટ્રોંગ, જે ડિડો નામે પણ જાણીતી છે, અંગ્રેજી ગાયિકા-ગીત લેખિકા છે. ડિડોએ તેના પ્રથમ આલ્બમ નો એન્જલ થી આંતર રાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. આ આલ્બમની વિશ્વભરમાં ૨૧ મિલિયન નકલો વેચાઇ હતી, અને ઘણાં બધાં પુર ...

દિલિપ ધોળકિયા

દિલિપ ધોળકિયા, જેઓ ડી. દિલિપ અથવા દિલિપ રોય તરીકે હિન્દી ચલચિત્રોમાં જાણીતા હતા, ભારતીય સંગીત રચયિતા અને ગાયક હતા. તેમનો જન્મ જુનાગઢમાં થયો હતો અને તેમના કુટુંબને કારણે સંગીત સાથે તેમનો પરિચય શરૂઆતના વર્ષોમાં જ થઇ ગયો. તેમની કારકિર્દીની શરૂઆત ગાય ...

ભીખુદાન ગઢવી

ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજ ...

હકુ શાહ

હકુ વજુભાઇ શાહ ભારતીય ચિત્રકાર, ગાંધીવાદી, સાંસ્કૃતિક માનવશાસ્ત્રી અને લોક અને આદિજાતિ કલા અને સંસ્કૃતિના લેખક હતા. તેમની કળા શૈલી બરોડા જૂથની હતી અને તેમની કૃતિઓને લોક અથવા આદિવાસી કળાના વિષયોને ભારતીય કળામાં લાવનારી મનાય છે. તેમના કલામાં યોગદાન ...

હેમુ ગઢવી

તેમનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાંકણીયા ગામે ૪ સપ્ટેમ્બર ૧૯૨૯ નાં દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું. લોકગીત ...

પાર્થિવ પટેલ

પાર્થિવ અજય પટેલ pronunciation એક ભારતીય ક્રિકેટર, વિકેટકીપર- બેટધર અને ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ સદસ્ય છે. તેઓ એક ડાબેરી બેટધર છે અને ૧૬૦ સેમી જેટલી ઊંચાઇ સાથે નાના કદના છે.

અંબાલાલ સારાભાઈ

અંબાલાલ સારાભાઈ અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ સારાભાઇ ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક હતા જેમાં સારાભાઇ ટેક્સટાઇલ્સ, કેલિકો ટેક્સટાઇલ મિલ, સારાભાઇ કેમિકલ્સ અને અન્ય કંપનીઓનો સમાવેશ થ ...

અજય જાડેજા

અજય જાડેજા ભારત દેશનો ગુજરાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ક્રમાંકના બેટધર તથા જમણેરી ધીમી ગતિના ગોલંદાજ તરીકે ટીમમાં સામેલ થયા હતા.આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટે ...

અનસુયા સારાભાઈ

અનસુયા સારાભાઈ ભારતમાં મહિલા મજૂર ચળવળના પ્રણેતા હતા. તેમણે ૧૯૨૦ માં અમદાવાદના કાપડ મજૂર સંગઠન ની સ્થાપના કરી હતી. આ સંગઠન ભારતનું સૌથી જૂનું કાપડ કામદાર સંઘ છે.

અમિત ત્રિવેદી

અમિત ત્રિવેદી એક ભારતીય sinemaa ઉદ્યોગના સંગીતકાર, સંગીતવાદક, ગાયક અને ગીતકાર છે અને તેઓ બોલીવુડ ખાતે કામ કરે છે. એક નાટ્યસંગીત અને જાહેરાત માટેના જિંગલના રચયિતા અને ગેરફિલ્મી ગીતસંગ્રહના નિર્દેશક તરીકે કામ કર્યા બાદ, તેમણે વર્ષ ૨૦૦૮માં હિન્દી ફિ ...

અરવિંદ બારોટ

અરવિંદ બારોટ એક ભારતીય પાર્શ્વગાયક, ગીતકાર, સંગીત દિગ્દર્શક, સંગીતકાર, અને ભારત, અમદાવાદના કવિ છે. તે ભજન, ધાર્મિક અને ગરબા ગીતો અને અન્ય લોક શૈલીઓમાં પણ નિષ્ણાત છે. તેમણે ૮૦૦૦થી વધુ ગુજરાતી ગીતો ગાયા છે અને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ગુજરા ...

અલીક પદમશી

અલીક પદમશી ભારતીય નાટ્ય કલાકાર અને જાહેરખબર નિર્માતા હતા. ૧૯૮૨ની ફીલ્મ ગાંધી માં મહમદ અલી ઝીણાના પાત્ર માટે તેઓ જાણીતા બન્યા હતા. ભારતીય નાટ્ય ક્ષેત્ર સાથે તેઓ એક જાહેરાત વ્યાવસાયિક હતા. એક સમયે તેઓ લિન્ટાસ્ બોમ્બે ના પ્રમુખ હતા.

ઈલા ભટ્ટ

ઈલા રમેશ ભટ્ટ એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિ છે. તેમણે ૧૯૭૨માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ નામની સંસ્થા સ્થાપી અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા. તેઓ કાયદાના સ્નાતક છે અને આંતરરાષ્ટ્રીય મજૂર, સ્ત્રીઓ ...

ઉદય કોટક

ઉદય કોટક એ એક ભારતીય બેન્કર છે. તે કોટક મહિન્દ્રા બેંકના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. ૧૯૮૦ના દાયકામાં જ્યારે ભારતીય હજી એક સંરક્ષિત અર્થતંત્ર હતું અને આર્થિક વિકાસ કુંઠિત હતો ત્યારે ઉદય કોટકે આકર્ષક પગારવાળી આંતરરાષ્ટ્રીય ક ...

ઉષા મહેતા

ઉષા મહેતા એ એક ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા હતા. ઈ.સ ૧૯૪૨ ના ભારત છોડો આંદોલન સમયે તેમણે રાષ્ટ્રીય મહાસભા ના છૂપા કે ભૂમિગત રેડિયો ચલાવવામાં યોગદાન આપ્યું હતું. ઈસ. ૧૯૯૮માં ભારત સરકારે તેમને ભારતનો બીજો સૌથી ગૌરવશાળી પુરસ્કાર, પદ્ ...

એ. એચ. જામી

અવાદ બિન હસન જામી એ ગુજરાતના વ્યંગચિત્રકાર હતા. તેમની કારકિર્દી ૪૫ વર્ષ લાંબી હતી, જે દરમિયાન તેમણે ઘણાં પ્રકાશનો સાથે કામ કર્યું હતું.

એમ. સી. ચાગલા

મોહમ્મદઅલી કરીમ ચાગલા એ ભારતીય ન્યાયવિદ, રાજનીતિજ્ઞ અને કેબિનેટ મંત્રી હતા જેઓ ૧૯૪૭થી ૧૯૫૮ સુધી બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત રહ્યા.

કરમચંદ ઉત્તમચંદ ગાંધી

કરમચંદ ઉત્તમચંદ ગાંધી જેને કબા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવતા હતા, તેઓ પોરબંદરની રાજકીય વ્યક્તિ હતા. તેમણે પોરબંદર, રાજકોટ અને વાંકાનેરના દિવાન તરીકે સેવા આપી હતી. તેઓ મહાત્મા ગાંધીના પિતા પણ હતા. ગાંધી પરિવાર કુતિયાણા ગામમાંથી ઉદ્ભવ્યો હતો, જે તે ...

કરસન ઘાવરી

કરસન ઘાવરી ભારત દેશનો ગુજરાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેઓ મધ્યમ ગતિના ગોલંદાજ તરીકે ટીમમાં સામેલ થયા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની ...

કસ્તુરબા

કસ્તુરબા અથવા કસ્તુર મોહનદાસ ગાંધી, જેમને પ્રેમથી બધા "બા" કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.

કાદુ મકરાણી

કાદીર બક્ષ રીન્દ બલોચ અથવા કાદુ મકરાણી ૧૯મી સદીનો જાણીતો બહારવટિયો હતો. તેનો જન્મ બલોચિસ્તાનના મકરાણમાં થયો હતો. તેની કારકિર્દીમાં ગુજરાતના કાઠિયાવાડમાં તેણે બહારવટીયાનો માર્ગ અપનાવ્યો હતો. ઈ.સ. ૧૮૮૭માં તેના મૃત્યુ પછી તેને સિંધના કરાચીમાં દફનાવવ ...

કૃષ્ણકુમારસિંહ ગોહીલ

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ ત ...

ગોડજી પ્રથમ

ગોડજી પ્રથમ રાવ પ્રાગમલજી પ્રથમનો પુત્ર હતો. તેમણે તેમના પિતા દ્વારા તામચીના સિંહાસનને પુનર્સ્થાપિત કરવા માટે મોકલવામાં આવેલા એક સૈન્યનું નેતૃત્વ કર્યું, જે તેમના પૂર્વજ હાલાના વંશમાં છઠ્ઠો હતો, જેને હાલારમાંથી ઉતરી આવ્યો હતો. પ્રાગમલજીના મૃત્યુ ...

ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ

ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ અથવા દરબાર ગોપાલદાસ એ સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓ પૈકી એક એવા ઢસા રજવાડાના કુંવર અને રાજા હતા. તેઓ એક જાણીતા ગાંધીવાદી રાજનૈતિક અને સમાજ સેવક હતા. તેઓ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજવી તરીકે જા ...

ગોપાળભાઈ ર. પટેલ

ગોપાળભાઈ પટેલ બારડોલી પ્રદેશના અગ્રણી સમાજ સેવક, ભારતની આઝાદીના સ્વતંત્રસેનાની અને બારડોલી સુગર ફેક્ટરીના આધસ્થાપક તરીકે જાણીતા છે.

ગૌતમ અદાણી

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમૂહ અદાણી જૂથ ના અધ્યક્ષ અને સંસ્થાપક છે. તેમણે ૧૯૮૮માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાય સંસાધનોને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો. ફો ...

ચંદ્રલેખા (નૃત્યાંગના)

ચંદ્રલેખા પ્રભુદાસ પટેલ, ભારત નૃત્યાંગના અને નૃત્યનિર્દેશક હતા. તે ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન, વલ્લભભાઈ પટેલના ભત્રીજી હતા. તેઓ ભરતનાટ્યમને યોગ અને કાલારિપાયત્તુ જેવી લશ્કરી કળાઓનો મેળ કરી અને રજૂઆત કરતા હતા.તેમને સામાન્ય રીતે ફક્ત ચંદ્રલેખા તર ...

જગડુશા

તેરમી શતાબ્દીમાં સર્વાનંદ સુરી દ્વારા લખાયેલી જગડુચરિત્ર નામનું પદ્ય જીવન ચરિત્ર જગડુશા અને તેમની દાનવીરતાને દર્શાવતી ઘટનાઓનું વર્ણન કરે છે. આ એક વ્યાપારીના જીવનની કથા છે, તેમાં કોઈ રાજાનો ઉલ્લેખ નથી. અલબત્ત આ જીવનચરિત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ સચોટ મા ...

જીતુ વાઘાણી

જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી એ એક ભારતીય રાજકારણી છે. તેઓ ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ નું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે અને ૨૦૧૬થી ૨૦૨૦ સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહ્યા.

જેકી શ્રોફ

જેકી શ્રોફનો જન્મ ૧ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે, એમના પિતાનું નામ કાકાભાઈ હરિભાઈ શ્રોફ છે અને માતાનું નામ રીટા શ્રોફ છે. તેઓ મુંબઈ શહેરના વાલકેશ્વર વિસ્તારમાં તીન બત્તી ખાતે એક ચા ...

ઠક્કર બાપા

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એ ઠક્કર બાપા ના નામથી લોકપ્રિય છે. તેઓ એક ભારતીય સામાજિક કાર્યકર હતા કે જેમણે ભારતના ગુજરાત રાજ્યમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે કાર્ય કર્યું હતું. તેઓ ૧૯૧૪ માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વર્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના ...

ત્રિકમલાલ મિસ્ત્રી

ત્રિકમલાલ મિસ્ત્રીનો જન્મ ૧ ઑગસ્ટ ૧૯૩૯ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ખાતે સુથારી કામના કસબી પરિવારમાં થયો હતો. તેમના પિતા ઘોડાસર રાજ્યનું રાચરચીલું બનાવતા હતા. આથી પિતાનો વારસો ત્રિકમલાલને ગળથૂથીમાંથી મળેલો હતો. કલાની તાલીમ માટે ત ...

દીપકભાઈ પ્ર. મેહતા

ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી એવન્યુના ગીતાચોક પર આવેલ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રમાં એક્ષેલ ઇંડસ્ટ્રીઝ દ્વારા ૨૮મી મે, ૨૦૦૪ના દિવસે વિદ્યાર્થીઓ માટે ઊનાળુ વેકેશન કારકિર્દી માર્ગદર્શન શિબિર નું આયોજન કરાયેલ હતું. સાંજે એ જગ્યાએ એકઠા થયેલા વિદ્યાર્થીઓ અ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →