ⓘ Free online encyclopedia. Did you know? page 119

દર્શના જરદોશ

દર્શના જરદોશ એક ભારતીય રાજકારણી અને વર્તમાન લોકસભામાં ગુજરાત રાજ્યના સુરત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેણી ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ ધરાવે છે અને લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૯ના સમયમાં ચૂંટાયા હતા. તેણી સંસદના સભ્ય તરીકે ચૂંટણી ૨ ...

દીપિકા નારાયણ ભારદ્વાજ

દીપિકા નારાયણ ભારદ્વાજ એક ભારતીય પત્રકાર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને પુરુષ-અધિકાર કાર્યકર્તા છે. ભારદ્વાજ એક દસ્તાવેજી ફિલ્મ - માર્ટિયર્સ ઑફ મૅરેજ પ્રસિદ્ધ થયા બાદ પ્રખ્યાત થઈ હતી. ફિલ્મ નવવધૂઓ અને તેમના પરિવારો દ્વારા દહેજ વિરોધી ૪૯૮-એ કલમનાં ...

ધવલસિંહ ઝાલા

ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ભારતીય રાજકારણી છે. તે ગુજરાત 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી બાયડ થી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ.ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે અલ્પેશ ઠાકોર ના નજીક ના સાથી તરીકે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના માં કાર્યરત છે.તે ગુજરાત ક્ષત્રિય ઠાક ...

નવલકિશોર શર્મા

શ્રી નવલકિશોર શર્મા નો જન્મ: પાંચમી જુલાઇ, ૧૯૨૫ના રોજ રાજસ્થાન રાજ્યમાં આવેલા દૌસા જિલ્લાના મુખ્ય મથક એવા દૌસા નગરમાં થયો હતો. તેઓ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ તરીકે કાર્ય બજાવી ચુક્યા છે. તેમણે આ પદ પર જુલાઇ ૨૦૦૪થી જુલાઇ ૨૦૦૯ સુધી કાર્યભાર સ ...

નિમરત કૌર

નિમરત કૌર એક ભારતીય અભિનેત્રી છે. તેમણે મુંબઇ માં પ્રિન્ટ મોડેલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને પછી એક થિયેટરમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નાની ફિલ્મની ભૂમિકાઓમાં દેખાયા પછી, કૌર અનુરાગ કશ્યપની ઉત્પાદન પેડલર્શ માં ભૂમિકા ભજવી ...

નોઆમ ચોમ્સ્કી

એવરેમ નોઆમ ચોમ્સ્કી અમેરિકન ભાષાશાસ્ત્રી, દાર્શનિક, વિદ્વાન વિજ્ઞાની, અને રાજકીય ચળવળકાર છે. તેઓ ઈન્સ્ટિટ્યુટ પ્રોફેસર અને માસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ભાષાવિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર છે. શિક્ષણવિદો અને વિક્ષાની સમૂહમાં ચોમ્સ્કી ...

પ્રતિભા પાટીલ

પ્રતિભા દેવીસિંહ પાટિલ પ્રજાસત્તાક ભારતના ૧૨માં અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે 25 જૂલાઇ, 2007ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા. અને ૨૫ જૂલાઈ, ૨૦૧૨નાં રોજ નિવૃત થયા. તેમના અનુ ...

પ્રહલાદ સિંહ ટીપણીયા (ભજનીક)

પ્રહલાદસિંહ ટીપણીયા એ ભારતીય લોક ગાયક છે. તેમણે મધ્ય પ્રદેશની માલવી લોક શૈલીમાં કબીરના ભજનો રજૂ કર્યા છે. તેઓ શાળામાં શિક્ષક હતા અને સાથે લોકકલા કાર્યક્રમો પણ કરતાં. લોક કળામાં ભજન ગાયન એ તેમની પ્રમુખ કળા છે. તેઓ તંબૂરો, ખડતાલ, મંજિરા, ઢોલક, હાર્ ...

પ્રિન્સ ચાર્લ્સ

પ્રિન્સ ચાર્લ્સ, વેલ્સના રાજકુમાર, KG, KT, GCB, OM, QSO, AK, CD, SOM, GCL, RE, PC, AdC, FRS, FCA એ મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલીપ, એડિનબર્ગના ઉમરાવના સૌથી જયેષ્ઠ પુત્ર છે. 1952થી, તેઓ રાષ્ટ્રસમૂહ મુલકોના તાજના વારસદાર છે. કેમ્બ્રિજ-સ્ ...

પ્રીટિ ઝિન્ટા

પ્રીટિ ઝિન્ટા એક ભારતીય અભિનેત્રી છે. તેણે બોલીવુડની હિન્દી ફિલ્મો, ઉપરાંત તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ગુના વિષયક માનસશાસ્ત્રમાં સ્નાતકની પદવી લીધા બાદ, ઝિન્ટાએ પોતાની કારર્કિદીની શરૂઆત 1998માં દિલ સે ફિલ્મથી કર ...

પ્રીતિ પટેલ

પ્રીતિ સુશીલ પટેલ એક બ્રિટીશ રાજકારણી છે. તે ૨૦૧૦ થી સતત એસેક્સમાં વિથાન મતસભા વિસ્તાર માટેના સંસદસભ્ય છે. તેમણે વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૭ સુધી આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ ની ભૂમિકા અદા કરી હતી. જુલાઈ ૨૦૧૯ માં બ્રિટનમાં તખ્તાપલટ થતાં બોરિસ જ્હોનસન વડાપ્રધાન ...

ફારુખ એન્જીનિયર

ફારુખ એન્જીનિયર એક ભૂતપૂર્વ ભારતીય પારસી ક્રિકેટ ખેલાડી છે. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે કુલ ૪૬ મેચ રમી હતી. ફારુખ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં, મુંબઇ ક્રિકેટ ટીમ માટે રમતા હતા. ફારુખ એન્જિનિયરે પોતાનો અભ્યાસ પોદાર કોલેજ, મ ...

ફ્રેન્ક લેમ્પાર્ડ

ઃ ફ્રેન્ક જેમ્સ લેમ્પાર્ડ જન્મ ૨૦ જૂન ૧૯૭૮ એક અંગ્રેજ ફુટબોલ ખેલાડી છે જે હાલમાં પ્રિમીયર લીગ ક્લબ ચેલ્સિ માટે ક્લબ ફુટબોલ અને ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ફુટબોલ ટીમ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. તે મોટેભાગે બોક્સ-ટુ-બોક્સ મિડફિલ્ડર તરીકે રમે છે અન ...

બરાક ઓબામા

બરાક હુસૈન ઓબામા બીજા એક અમેરિકન રાજકારણી છે. તેઓ અમેરિકાના ૪૪ મા રાષ્ટ્રપતિ અને તે પદ સંભાળનારા પ્રથમ આફ્રિકન-અમેરિકન હતા. તે ડેમોક્રેટ છે. ઓબામાએ ૪ નવેમ્બર ૨૦૦૮ ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી. ૨૦ જાન્યુઆરી ૨૦૦૯ ના ર ...

બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન

બ્રુસ ફ્રેડરિક જોસૅફ સ્પ્રિન્ગસ્ટીન નું ઉપનામ હતું ધ બોસ, તેઓ અમેરિકાના ઈ સ્ટ્રીટ બૅન્ડ સાથે ગાયક- ગીતલેખક તરીકે જોડાયેલા છે તથા તેની સાથે રેકોર્ડિંગ અને ટૂરિંગ કરે છે. સ્પ્રિન્ગસ્ટીન પોપ હૂક્સ, કાવ્યાત્મક ગીતરચના, અને પોતાની માતૃભૂમિ ન્યૂ જર્સી ...

ભવ્ય ગાંધી

ભવ્ય ગાંધી એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તે લોકપ્રિય સબ ટીવી પર દર્શાવવામાં આવતી ભારતીય ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં ભજવેલા પાત્ર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા માટે જાણીતા છે. તેમણે વર્ષ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિના પછી ટપુની ભૂમિકા છોડી હતી ...

ભાઈચુંગ ભુટિયા

તેમનો જન્મ ૧૫ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ સિક્કિમ ખાતે થયો હતો. ખૂબ જ નાની ઉંમરથી ભાઈચુંગ ફૂટબોલ રમવાનું પસંદ કરતા હતા. ૧૬ વર્ષની ઉંમરમાં સંતોષ ટ્રોફી માં તેઓએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. આ જોઈને, પૂર્વ બંગાળ ટીમમાં તેમને સામેલ કરવામાં આવ્યા. સને ૧૯૯ ...

ભોલાનાથ અને દેવેન્દ્ર પાંડે

ભોલાનાથ અને દેવેન્દ્ર પાંડે બે મિત્રો છે જેમણે ઇન્ડિયન એરલાઇન્સના સ્થાનિક વિમાનનું ૧૯૭૮માં અપહરણ કર્યું હતું. તેમણે વિપક્ષી નેતા ઈન્દિરા ગાંધીની મુક્તિની માંગણી કરી અને તેમના પુત્ર સંજય ગાંધી સામેના બધાં આરોપો પડતા મૂકવાની માંગણી કરી હતી. તેઓ રમક ...

મહેન્દ્ર સિંઘ ધોની

મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર છે અને હાલની ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તેમજ ચેન્નાઇ સુપરકિંગ્સ ના કપ્તાન છે. તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્ર ...

માનસિંહ પટેલ

માનસિંહ પટેલ એક ભારતીય રાજકારણી છે અને ગુજરાત રાજ્યના રહેવાસી છે. તેમણે ગુજરાત વિધાનસભા માટે વર્ષ ૧૯૯૫ થી ૧૯૯૯ દરમિયાન વિધાનસભ્ય તરીકે સેવા આપી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોક સભા માટે માંડવી બેઠક પરથી વર્ષ ૧૯૯૯માં સાંસદ તરીકે ચૂંટ ...

માયાવતી

માયાવતી એક ભારતીય રાજકારણી છે.તેણી ભારતના સૌથી વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશના ભુતપુર્વમુખ્ય મંત્રીહતા. ત્રણ ટૂંકા શાસનકાળ 1995 અને 2003ની વચ્ચે ચોથી વખત તેણીએ આ કાર્યાલય પર કબજો જમાવ્યો છે. તેણીને ટેકો આપનાર તેને "બહેનજી", કે બહેનના નામે ઉલ્લેખે ...

માર્ક ઝકરબર્ગ

માર્ક ઇલિયટ ઝકરબર્ગ એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતી સોશિઅલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક ના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઝકરબર્ગે હાર્વર્ડમાં અભ્યાસ કરતા સહવિદ્યાર્થીઓ ડસ્ટીન મોસ્કોવિટ્ઝ, એડ્યુરાડો સેવરિન, અને ક્રિસ હ્યુજીસ સાથે મળી ફેસબુક ની સ્થાપના કર ...

માવજીભાઇ દેસાઈ

માવજીભાઇ દેસાઈ ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તેઓ બનાસ ડેરીના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે અને તેઓ ડીસા માર્કેટ યાર્ડ APMCના ચેરમેન છે.

મિઆ ખલીફા

મિઆ ખલીફા જે મીઆ કલીસ્તાના નામે પણ ઓળખાય છે તે લેબેનિઝ મૂળની અમેરિકન સોશ્યલ માધ્યમની હસ્તી છે અને તેણી ૨૦૧૪ થી ૨૦૧૫માં પોર્નોગ્રાફિક ચલચિત્રોમાં અભિનય કરવા માટે જાણીતી છે. ખલિફાનો જન્મ બેરુત, લેબેનાન ખાતે થયો અને તેણી ૨૦૦૦ની સાલમાં સંયુક્ત રાજ્ય ...

મિલ્ખા સિંઘ

મિલ્ખા સિંઘ નો જન્મ લાયલપુર ખાતે આઠમી ઓક્ટોબર ૧૯૩૫ના દિને થયો હતો. તેઓ એક શીખ પરિવારમાં જન્મ્યા હતા. એમણે રોમ ખાતે ૧૯૬૦ ગ્રીષ્મ ઓલિમ્પિક તથા ટોક્યો ખાતે ૧૯૬૪ ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એમને "ઉડતા શીખ" તરીકેનું ઉપનામ ...

મીરા કુમાર

મીરા કુમાર હાલ ભારતના રાષ્ટ્રપતિ પદનાં, તત્કાલીન કેન્દ્રિય વિરોધપક્ષો દ્વારા ટેકો જાહેર કરાયેલા, ઉમેદવાર છે. તેઓ એક ભારતીય રાજકારણી અને પાંચ વખત ચૂંટાયેલા સાંસદ છે. તેઓ લોક સભાના સર્વપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયેલા અને ૨૦૦૯ થી ૨૦૧૪ સુ ...

મીરા નાયર

મીરા નાયરનો જન્મ ભારતમાં ઓરિસ્સાના રોઉરકેલામાં પંજાબી ખત્રી પરિવારમાં થયો હતો, ઓરિસ્સામાં તેમના પિતા નોકરી કરતા હતા. આ મધ્યમવર્ગીય પરિવારના ત્રણ બાળકોમાં તેણી સૌથી નાના હતા. તેમના પિતા સરકારી અધિકારી અને માતા સમાજ સેવિકા હતા. મીરાનું પ્રાથમિક શિક ...

મુક્તિ મોહન

મુક્તિ મોહન ભારતીય હિન્દી અભિનેત્રી છે. તેણી ઘણી ફિલ્મો અને ટીવી સિરીયલોમાં પણ કામ કરે છે. તેણીની અભિનય યાત્રાની શરૂઆત વિશાલ ભારદ્વાજની વર્ષ ૨૦૦૭માં બનેલી એક ટૂંકી ફિલ્મ બ્લડ બ્રધર્સ થી થઈ હતી. ત્યારબાદ સ્ટાર પ્લસની સીરીયલ "જરા નચકે દિખા" માં ભાગ ...

મુનમુન દત્તા

મુનમુન દત્તા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. તેણીએ લાંબા સમયથી અવિરત ચાલી રહેલી હિન્દી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતા તરીકે અભિનય કર્યો છે.

મૃણાલ સેન

મૃણાલ સેન, બંગાળી: মৃনাল সেন, જેની જોડણી મૃણાલ શેન પણ થાય છે), તે ભારતના એક બંગાળી ફિલ્મ નિર્માતા છે. તેમનો જન્મ ચૌદમી મે, ૧૯૨૩ના દિવસે, બાંગ્લાદેશમાં આવેલા ફરીદપુર શહેરમાં એક હિંદુ પરિવારમાં થયો હતો. તેમના માધ્યમિક શાળાના અભ્યાસ બાદ, ભૌતિકવિજ્ઞા ...

યુવરાજસિંઘ

યુવરાજ સિંહ 2000 થી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય બન્યાં છે અને 2003 માં તેમનો પ્રથમ ટેસ્ટ મેચ રમ્યાં. 2007 ના અંતથી 2008 અંત સુધી તેઓ વન ડે ટીમના ઉપ કપ્તાન હતા. 2007 વર્લ્ડ ટ્વેન્ટી20 માં તેમણે ઇંગ્લેન્ડના સ્ટુઆર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા ફટકાર્યા ...

યુસૈન બોલ્ટ

ઢાંચો:Infobox runner યુસૈન સેન્ટ લીયો બોલ્ટ, OJ, C D નો જન્મ 21 ઓગષ્ટ 1986)માં થયો અને તે જમૈકાના ટૂંકી દોડવીર અને ત્રણવાર ઓલિમ્પિક્સ સુવર્ણચંદ્રક વિજેતા છે. તેણે 100 મીટર, 200 મીટર અને પોતાની ટીમના સાથીઓ સાથે 4x100 મીટર રીલે દોડમાં વિશ્વ વિક્રમ ...

રંજના પ્રકાશ દેસાઈ

ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે તેમને આ પદ નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રીમતી દેસાઈનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૪૯ના દિવસે થયો હતો. તેઓ ૧૯૭૦ના વર્ષમાં એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ ખાતેથી આર્ટસના વિષયોમાં ...

રજત ધોળકિયા

રજત ધોળકિયા ભારતીય સંગીત રચનાકાર છે જેઓ ફિરાક, મિર્ચ મસાલા અને હોલી જેવા ચલચિત્રોમાં સંગીત આપવા માટે જાણીતા બન્યા છે. તેમને બોલીવુડમાં છત્તિસગઢી સંગીત રજૂ કરવા માટેનો શ્રેય અપાય છે, અને તેમને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક માટે ૧૯૯૧નો રાષ્ટ્રિય ફિલ્મ એવ ...

રશ્મિ બંસલ

રશ્મિ બંસલ એક ભારતીય લેખિકા અને ઉદ્યોગપતિ છે. ૨૦૧૯ સુધીમાં, તેઓએ ઔદ્યોગિક સાહસને લગતા નવ પુસ્તકો લખ્યા છે. તેમનુ પહેલુ પુસ્તક, સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ માં ૨૫ એમબીએ સાહસિકોની પ્રગતિનો અભ્યાસ પ્રગટ કર્યો હતો અને તેની ૫,૦૦,૦૦૦ નકલો વેચાઈ હતી, જે ભારત ...

રાગિણી શાહ

રાગિણી શાહ એ એક ભારતીય ફિલ્મ, રંગમંચ અને ટેલિવિઝન અભિનેત્રી છે, અને ગુજરાતી રંગભૂમિની પીઢ અભિનેત્રી છે. ભારતીય ટેલિવિઝન પર તેમણે ઘણી સહાયક ભૂમિકા ભજવી છે, જેમાં રોજીંદી હિન્દી ધારાવાહિક સરસ્વતીચંદ્ર માં દુગ્બાના તેમના અભિનય માટે તેમને યાદ કરવામાં ...

રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા

રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા ભારતીય રાજકારણી છે, જેઓ ૧૯૯૬થી ૨૦૧૪ સુધી ભારતીય સંસદના નીચલા ગૃહ લોક સભામાં સભ્ય રહ્યા હતા. તેઓ સરદારસિંહજી રાણાના ‍‍‍‍૧૮૭૦-૧૯૫૭ પ્રપૌત્ર છે, જેઓ ભારતીય રાજકીય કાર્યકર, પેરિસ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક સભ્ય અને ભારતીય ...

રામનાથ કોવિંદ

રામનાથ કોવિંદ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ છે. તેઓ ૨૦૧૭ની ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચૂંટાયેલા છે. કોવિંદ ભારતીય રાજકારણી અને દલિત નેતા છે અને ભારતીય જનતા પાર્ટી ના સભ્ય છે. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી બિહારના રાજ્યપાલ હતા.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ભારતના રાજકારણી અને વાયનાડ, કેરળ બેઠકના સાંસદ છે. તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા ગાંધીના પૌત્ર છે તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. તેમનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. રાહુલ ગાંધી એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય રાષ્ટ્ ...

રાહુલ બજાજ

રાહુલ બજાજ એ એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ છે તથા ભારતીય સંસદના સભ્ય છે. તેઓ રાજસ્થાની વેપારી જમનાલાલ બજાજે શરૂ કરેલા ઉદ્યોગગૃહ માંથી આવે છે. 1.32 બિલિયન યુ.એસ. ડોલરની બજાજ ઓટો તેમની પ્રમુખ કંપની છે. 2001માં તેમને પદ્મ ભૂષણથી પુરસ્કૃત કરવામાં આવ્યા ...

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા એ ભારતીય અભિનેત્રી છે. તેણીએ ઓયે લક્કી! ઓયે લક્કી! ફિલ્મથી બોલીવુડ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ૨૦૧૦માં ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ ૧ અને ભાગ ૨ માં તેણીનો અભિનય વખણાયો હતો અને તે માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક પુરસ્કાર ...

રોનાલ્ડો

ઃ રોનાલ્ડો લુઇસ નાઝારીયો ડિ લીમા ઢાંચો:IPA-ptજન્મ 22 સપ્ટેમ્બર 1976, રોનાલ્ડો તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે, એક બ્રાઝીલીયન ફુટબોલર છે જેઓ હાલમાં કોરીન્થીયન્સ માટે રમે છે. ઘણાં અનુગામી ફુટબોલર્સ, પશંસકો, પત્રકારો અને નિષ્ણાતો દ્વારા આધુનિક ફુ ...

લક્ષ્મી મિત્તલ

લક્ષ્મી નારાયણ મિત્તલ મૂળ ભારતીય નાગરિક steel tycoon અને વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. જુલાઈ 2010ના અંતે મિત્તલ યુરોપમાં સૌથી વધુ ધનવાન વ્યક્તિ અને વિશ્વની પાંચમાં ક્રમની સૌથી ધનાઢ્ય વ ...

લૅરી પેજ

લૉરેન્સ "લૅરી" પેજ એક અમેરિકન કમ્પ્યૂટર વિજ્ઞાની, સૉફ્ટવેર ડેવલપર અને ઉદ્યોગસાહસિક છે, જે શ્રેષ્ઠ રૂપે સર્ગેઈ બ્રિન સાથે ગૂગલ ના સહ-સ્થાપક તરીકે ઓળખાય છે. 21 જાન્યુઆરી, 2011ના બ્લોગ પોસ્ટ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, 4 એપ્રિલ, 2011થી અમલમાં આવે ...

લેલેટી ખુમાલો

લેલેટી ખુમાલો એક દક્ષિણ આફ્રિકી અભિનેત્રી છે જે ફિલમ અને રંગમંચ નાટ્ક "સારાફીના"માં તેની ભૂમિકા માટે જાણીતી છે. એણે "હોટલ રુઆંડા". "ઇઅસ્ટરડે" અને "ઇન્વિક્તુસ" જેવી ફિલમોમાં ભૂમિકાઓ ભજવી હતી. હવે એ રોજિંદા ટેલિવિઝન નાટક "ઇમ્બેઊ: ધ સીડ"માં "મા ઝુલૂ ...

વિક્રમ ઠાકોર

વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમ ...

વિવેક વર્મા

વિવેક વર્મા એક રેકોર્ડ નિર્માતા, પ્લેબેક સિંગર, ગીતકાર, સંગીતકાર છે જે હાલમાં બોલિવૂડમાં કામ કરે છે. તેમણે ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા વેબ રત્ન એવોર્ડ જીત્યો.

વિશાલ-શેખર

વિશાલ-શેખરહિન્દી અને મરાઠી ફિલ્મોની સંગીતકાર બેલડી છે.તેમણે ઘણી સફળ ફિલ્મો જેવી કે ઓમ શાંતિ ઓમ,સલામ નમસ્તે,ટશન,બચના એ હસીનો,રા-વન ના સંગીતનુ દિગ્દર્શન કર્યુ છે.

વિશ્વેશ પરમાર

વિશ્વેશ પરમાર એક ભારતીય પ્લેબેક સિંગર/ રેકોર્ડીંગ આર્ટીસ્ટ અને સંગીતકાર છે. તેઓ અર્બન ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ? ના પોતાનાં ગીત "પંખીડા" માટે જાણીતા છે. તેઓ આ ગીત માટે બીનાની બિગ ગુજરાતી "મોસ્ટ એન્ટર્ટેઈનીંગ સૉન્ગ 2012" નો પુરસ્કાર જીતેલો છે.

શુભા મુદ્ગલ

શુભા મુદ્ગલ ભારત દેશની એક પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખયાલ, ટુમરી, દાદરા અને પ્રચલિત પૉપ સંગીત ગાયિકા છે. એમને ઇ. સ. ૧૯૯૬ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ગૈર-ફીચર ફિલ્મ સંગીત નિર્દેશન માટેનો નેશનલ એવાર્ડ અમૃત બીજ માટે મળ્યો હતો ઇ. સ. ૧૯૯૮ના વર્ષ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →