ⓘ Free online encyclopedia. Did you know? page 12

ફરો દ્વિપસમૂહ

ફરો દ્વીપ-સમૂહ અથવા ફ઼ાયરો દ્વીપ અથવા સિર્ફ ફરો અથવા ફ઼ાયરો નૉર્વેજીયન્ સાગર અને ઉત્તર અંધ મહાસાગરની વચ્ચે સ્થિત એક દ્વીપ સમૂહ છે. ડેનમાર્ક અને ગ્રીનલૈંડ ઉપરાંત ફરો દ્વીપ-સમૂહ પણ ડેનમાર્ક રાજશાહી અંતર્ગત એક હિસ્સો છે. ફરો દ્વીપ-સમૂહ ઈ. સ. ૧૯૪૮ના ...

ફૉકલેન્ડ ટાપુઓ

ફ઼ૉકલેંડ દ્વીપ-સમૂહ દક્ષિણ અટલાંટિક મહાસાગર માં અર્જેન્ટીના ના તટ થી લાગેલ એક દ્વીપસમૂહ છે. આની પૂર્વમાં શૈગ રૉક્સ અને દક્ષિણમાં બ્રિટિશ અંટાર્કટિક ક્ષેત્ર છે. આ દ્વીપસમૂહમાં બે મુખ્ય દ્વીપ છે, પૂર્વ ફ઼ૉકલેંડ અને પશ્ચિમ ફ઼ૉકલેંડ, આ સાથે જ ૭૭૬ નાન ...

બેનિન

બેનિન, સાંવિધાનીક નામ બેનિન ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે. તેની પશ્ચિમી સીમા ટોગો સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર નાઈજેરિયા, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો અને નાઈજર દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ બેનિન ઉપસાગર છે. તેનું કુલ ક્ષેત્રફળ અ ...

બ્રુનેઈ

બ્રુનેઈ એશિયા માં સ્થિત એક દેશ છે. આ ઇંડોનેશિયા પાસે સ્થિત છે.આ એક રાજતન્ત્ર છે. બ્રુનેઈ પહેલાં એક સમૃદ્ધ મુસ્લિમ સલ્તનત હતી, જેનો પ્રભાવ સંપૂર્ણ બોર્નિયો તથા ફિલીપિન્સ ના અમુક ભાગો સુધી હતો.૧૮૮૮ માં આ બ્રિટિશ સંરક્ષણમાં આવી ગયો. ૧૯૪૧ માં જાપાનીઓ ...

મંગોલિયા

મંગોલિયા પૂર્વ અને મધ્ય એશિયા માં એક લેંડલૉક દેશ છે. આની સીમા ઉત્તર માં રૂસ, દક્ષિણ, પૂર્વી અને પશ્ચિમ માં ચીન ને અડે છે. જોકે, મંગોલિયા ની સીમા કજ઼ાખ઼િસ્તાન ને નથી મળતી, પણ આનો સૌથી પશ્ચિમી છેડો કઝાકિસ્તાન ના પૂર્વી છેડાથી કેવળ ૨૪ માઈલ દૂર છે. દ ...

મકાઉ

મકાઉ અધિકૃત નામે ચીનના પ્રજાસત્તાકનો મકાઉ વિશેષ વહીવટી પ્રદેશ એ પુર્વ એશિયામાં પર્લ નદીના પશ્ચિમી કિનારે સ્થિત એક સ્વાયત પ્રદેશ છે. મકાઉ પર્લ નદી મુખત્રિકોણ મેટ્રોપોલિટન ક્ષેત્રનો મુખ્ય ભાગ છે, જે વિશ્વના સૌથી વધુ વસ્તીવાળો મેટ્રોપોલિટન વિસ્તાર છ ...

મડાગાસ્કર

મડાગાસ્કર, અથવા મેડાગાસ્કર ગણરાજ્ય હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પર આવેલા એક દ્વીપ પર વસેલો દેશ છે. મુખ્ય દ્વીપ, જેને મેડાગાસ્કર કહેવામાં આવે છે, તે વિશ્વનો ચોથો સૌથી મોટો ટાપુ છે. અહીં વિશ્વની પાંચ ટકા વનસ્પતિઓ અને જૈવિક પ્રજાતિઓ મોજ ...

મોનૅકો

મોનૈકો ની રાજકુમારશાહી યુરોપ મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે. ફ઼્રાંસ અને ઇટલી વચ્ચે સ્થિત મોનૈકો દુનિયા નો બીજો સૌથી નાનો દેશ છે. આનો મુખ્ય કસબો છે મૉન્ટે કાર્લો. આની મુખ્ય- અને રાજભાષા છે ફ઼્રાંસિસી ભાષા. અહીં દુનિયા ના કોઈ પણ ભી દેશ થી વધુ પ્રતિવ ...

મોન્ટેનીગ્રો

મૉન્ટેનીગ્રો દક્ષિણ-પૂર્વી યુરોપનો એડ્રીએટીક સમુદ્રની કાંઠે વસેલો એક દેશ છે. ૧૩,૮૧૨ વર્ગ કિમી માં ફેલાયેલા આ દેશની વસ્તી ૬૨૦ હજાર થી વધુ છે, જેમાંના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. મોન્ટેનીગ્રોની રાજધાની પોડગોરિકા શહેર છે. ૨૦૦૬માં સર્બિયા ...

મોલોસિયા

મોલોસિયા જે અધિકૃત રીતે મોલોસિયા ગણરાજ્ય ઓળખાય છે, કેવિન બાઘ દ્વારા સ્થાપિત એક સુક્ષ્મરાષ્ટ્ર છે. મોલોસિયા ગણરાજ્ય દ્વારા પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અથવા કોઈ પણ અન્ય માન્ય સાર્વભૌમ રાષ્ટ્ર દ્વા ...

મોલ્દોવા

મોલ્દાવિયા અથવા મોલ્ડોવા યુરોપ મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે ૤ આની રાજધાની છે ચિશિનાઉ ૤ આની મુખ્ય- અને રાજભાષા છે રોમાનિયાઈ ભાષા, જેને ત્યાં ની સરકાર મોલ્દાવિયાઈ ભાષા નું નામ આપે છે ૤

યેમેન

યેમેન, અધિકારીક રીતે યમન ગણરાજ્ય મધ્યપૂર્વ એશિયા નો એક દેશ છે, જે અરબ પ્રાયદ્વીપ માં વાયવ્યમાં સ્થિત છે. કરોડની વસતિ વાળા આ દેશ યમનની સીમા ઉત્તર માં સાઉદી અરેબિયા, પશ્ચિમમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં અરબી સમુદ્ર અને એડનની ખાડી, અને પૂર્વમાં ઓમાનને મ ...

લક્ઝેમ્બર્ગ

લક્ઝમબર્ગ યુરોપ મહાદ્વીપમાં આવેલો એક દેશ છે. તેની રાજધાની છે લક્ઝમબર્ગ શહેર. તેની મુખ્ય- અને રાજભાષાઓ છે જર્મન ભાષા, ફ્રેંચ ભાષા અને લક્ઝમબર્ગી ભાષા. આનું શાસક એક રાજા-સમાન ગ્રાંડ ડ્યૂક છે.

લાઓસ

લાઓસ અગ્નિ એશિયામાં સ્થિત એક લેંડલૉક દેશ છે. આની સીમાઓ વાયવ્યમાં બર્મા અને ચીન સાથે, પૂર્વમાં કમ્બોડીયા, દક્ષિણ માં વિયેટનામ અને પશ્ચિમમાં થાઈલેંડ ને મળે છે.

લાટવિયા

લાટવિયા કે લાટવિયા ગણરાજ્ય ઉત્તરપૂર્વી યુરોપમાં સ્થિત એક દેશ છે અને તે ત્રણ બાલ્ટિક ગણરાજ્યોમાં એક છે જેમનું દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ભૂતપૂર્વ સોવિયત સંઘમાં વિલય કરી દેવાયું. આની સીમાઓ લિથુઆનિયા, એસ્ટોનિયા, બેલારૂસ, અને રશિયા ને મળે છે. આ આકારની દ ...

લીચેસ્ટેઈન

લીચેંસ્ટાઇન યુરોપ મહાદ્વીપના મધ્ય ભાગમાં સ્થિત એક દેશ છે. લીચેસ્ટેઈન દુનિયાના સૌથી નાના દેશોમાં એક છે અને આનો શાસક એક રાજકુમાર હોય છે. લીચેસ્ટેઈનની રાજધાની વાડુઝ છે. દેશની મુખ્ય અને રાજભાષા જર્મન ભાષા છે. આ દેશનું ક્ષેત્રફળ ૧૬૦ ચોરસ કિલોમીટર જેટલ ...

લેબેનાન

લેબનાન, આધિકારિક રૂપે લેબનાન ગણરાજ્ય, પશ્ચિમી એશિયા માં ભૂમધ્ય સાગરના પૂર્વી તટ પર સ્થિત એક દેશ છે. આની ઉત્તર અને પૂર્વ માં સીરિયા અને દક્ષિણમાં ઇસરાઇલ સ્થિત છે. ભૂમધ્ય ક્ષેત્ર અને આરબ ના ભીતરી ભાગ વચ્ચે સેતુ બનેલ આ દેશનો ઇતિહાસ સમૃદ્ધ છે, આજ કાર ...

વેનેઝુએલા

વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. વેનેઝુએલા દેશની રાજધાની કારાકાસ શહેરમાં આવેલી છે. આ દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલ એક ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે. વેનેઝુએલાની પૂર્વ દિશામાં ગિયાના, દક્ષિણ દિશામાં બ્રાઝીલ તેમજ પશ્ચિમ દિશામાં કોલંબિયા ...

સમોઆ

સમોઆ, અધિકૃત રીતે સ્વતંત્ર સમોઆ રાજ્ય, /səˈmoʊə/ પહેલાં પશ્ચિમી સમોઆ અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી ન્યૂઝીલેન્ ...

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં સ્થિત એક મુસ્લિમ દેશ છે. આ એક ઇસ્લામી રાજતંત્ર છે જેની સ્થાપના ૧૭૫૦ની આસપાસ સઉદ દ્વારા થઈ હતી. અહીંની ધરતી રેતાળ છે તથા આબોહવા ઉષ્ણકટિબંધીય રણપ્રદેશીય છે. આ વિશ્વના અગ્રણી તેલ નિકાસક દેશોમાં ગણાય છે. સાઉદી અરેબિયાની પશ્ ...

સાઓ તોમ પ્રિન્સિપી

સાઓ તોમ પ્રિન્સિપી આફ્રિકા ખંડમાં આવેલું એક રાષ્ટ્ર છે, જેની રાજધાની સાઓ તોમ ખાતે આવેલી છે. આ દેશ પ્રિન્સિપી તેમ જ સાઓ તોમ નામના બે દ્વિપો વડે બનેલ છે. તે કેમેરુન જ્વાળામુખીની પર્વતમાળાનો એક ભાગ ગણાય છે. અહીંનું વાતાવરણ ઉષ્ણકટિબંધિય છે તેમ જ ઓક્ટ ...

સાયપ્રસ

સાયપ્રસ, આધિકારિક રીતે સાઇપ્રસ ગણતંત્ર પૂર્વી ભૂમધ્ય સાગર પર ગ્રીસની પૂર્વમાં, લેબનાન, સીરિયા ઇસરાઇલની પશ્ચિમમાં, મિસ્ર ની ઉત્તરમાં તુર્કી ની દક્ષિણ માં સ્થિત એક યૂરેશિયન દ્વીપ દેશ છે. આની રાજધાની નિકોસિયા છે. આની મુખ્ય- રાજભાષાઓ ગ્રીક અને તુર્કી ...

સુદાન

સુદાન, આધિકૃત રીતે સુદાન ગણરાજ્ય, ઉત્તર પૂર્વ આફ્રિકામાં સ્થિત એક દેશ છે. આ આફ્રિકા તથા અરબ જગતનો સૌથી મોટો દેશ છે, આ ઉપરાંત ક્ષેત્રફળના હિસાબથી જોતાં સુદાન દુનિયાનો દસમો સૌથી મોટો દેશ છે. આ દેશ ઉત્તર દિશામાં મિસ્ર, ઉત્તર પૂર્વ દિશામાં લાલ સાગર, ...

સુરીનામ

સૂરીનામ કે ડચ ગિયાના એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. તેનું સત્તાવાર નામ સુરીનામનું પ્રજાસત્તાક એવું છે. પહેલાં તે નેધરલેન્ડસ્ ગિયાના કે ડચ ગિયાના નામે જણીતું હતું. તે ગિયાના અને ફ્રેન્ચ ગિયાના વચ્ચે આવેલું છે. પારામારિબો તેની રાજધાની છે. તેન ...

સોવિયેત યુનિયન

સોવિયેત યુનિયન), ૧૯૨૨ થી ૧૯૯૧ સુધી અસ્તિત્વ ધરાવતો સામ્યવાદી દેશ હતો.જે ૧૯૧૭ ની રશિયન ક્રાંતિ અને ૧૯૧૮ થી ૧૯૨૧ નાં આંતરવિગ્રહો પછી,રશિયન સામ્રાજ્યમાંથી રચાયેલ. સોવિયેત યુનિયન,ઘણાં સોવિયેત પ્રજાસત્તાકોનો સંઘ હતો. તેની ભૌગોલિક સીમાઓ વખતો વખત બદલતી ...

સ્પેન

સ્પેન યુરોપનો એક દેશ છે. સ્પેનની રાજધાની મેડ્રીડ છે. આ દેશ સત્તાવાર રીતે સ્પેનન્નું રાજ્ય તરીકે જાણીતો છે. આ દેશ યુરોપિયન યુનિયનનો સભ્ય છે. તે નૈઋત્ય યુરોપમાં ઈબેરીયન ઉપમહાદ્વીપ પર આવેલો છે. આની દક્ષીણ અને પૂર્વે ભૂમધ્ય બ્રિટિશ ભૂમિ જીબ્રાલ્ટર સિ ...

સ્લોવાકિયા

સ્લોવાકિયા યુરોપ મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે. ચેકોસ્લોવાકિયા થી અલગ થયા બાદ આ ગણરાજ્ય નું નિર્માણ થયું હતું. અહીં ની રાજધાની બ્રાતિસ્લાવા છે. સ્લોવેકિયા સત્તાવાર રીતે સ્લોવાક પ્રજાસત્તાક મધ્ય યુરોપમાં એક જમીનથી ઘેરાયેલો દેશ છે. તે ચેક રિપબ્લિક અ ...

સ્લોવેનિયા

સ્લોવેનિયા યુરોપ માં સ્થિત એક દેશ છે ૤ આ જુના યૂગોસ્લાવિયા નો એક ભાગ હતો. આની રાજધાની છે લ્યુબલ્યાના ૤ આની મુખ્ય- અને રાજભાષા છે સ્લોવેનિયાઈ ભાષા

સ્વાઝીલેન્ડ

સ્વાઝીલેન્ડ, અધિકૃત રીતે સ્વાઝીલેન્ડના રાજ્ય ઉમ્બુસો વેસ્વાતીની અને કેટલીક વખત ન્ગ્વેને અથવા સ્વાતીની તરીકે પણ ઓળખાતો આ દેશ દક્ષિણી આફ્રિકામાં ચોતરફ ભૂમિ સરહદ ધરાવતો દેશ છે, તેની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ સરહદે દક્ષિણ આફ્રિકા અને પૂર્વે મોઝામ્બિક ...

સ્વિડન

સ્વિડન અથવા સ્વીડેન યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. સ્વિડનની રાજધાની સ્ટૉકહોમ છે. મુખ્ય અને રાજભાષા સ્વીડિશ ભાષા છે. આ એક સંવૈધાનિક અને લોકતાંત્રિક રાજતંત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો.કિમીના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯ ...

સ્વિત્ઝરલૅન્ડ

સ્વિત્ઝરલૅન્ડ Schweiz શ્વાઇત્સ, ફ઼્રાંસિસી: Suisse સુઈસ, લાતિની: Helvetia હેલ્વેતિયા) મધ્ય યુરોપ નો એક દેશ છે. આની ૬૦ % જમીન આલ્પ્સ પર્વતોથી ઢંકાયેલી છે, માટે આ દેશમાં ખૂબ જ સુંદર પર્વત, ગામ, સરોવર, અને ચારવાહા છે. સ્વિસ લોકો નું જીવનસ્તર દુનિયા ...

હંગેરી

૪૫અંશ ૫૦મિનટ થી ૪૮અંશ ૪૦મિનટ ઉત્તરી. અક્ક્ષાંશ તથા ૧૬અંશ સે ૨3અંશ પર્વી રેખાંશ. આ ગણતંત્ર ની અધિકતમ લંબાઈ ૨૫૯ કિમી અને પહોળાઈ ૪૨૮ કિમી છે. હંગરી, મધ્યયુરોપ ની ડૈન્યૂબ નદીના મેદાનમાં સ્થિત છે. આની ઉત્તરમાં ચેકોસ્લોવાકિયા પૂર્વ માં રોમાનિયા, દક્ષિણ ...

અવુકાના બૌદ્ધ પ્રતિમા

અવુકાના પ્રતિમા એ બુદ્ધની ઊભી પ્રતિમા છે જે ઉત્તર મધ્ય શ્રીલંકાના કેકીરવામાં આવેલી છે. ૪૦ ફીટ ઊંચી આ પ્રતિમા પાંચમી સદીમાં વિશાળ ગ્રેનાઈટના પથ્થરમાંથી કોતરી કાઢવામાં આવી હતી. તે અભય મુદ્રાના એક ભિન્ન સ્વરૂપને દર્શાવે છે અને ખુબ જ શુક્ષ્મ રીતે કોત ...

એશિયાઈ રમતોત્સવ

અધિકૃત રીતે એશીયાડ તરીકે ઓળખાતો એશિયાઈ રમતોત્સવ એ એક આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમત મહોત્સવ છે. આ રમતોત્સવ દર ચાર વર્ષે યોજવામાં આવે છે. આ રમતોત્સવનું આયોજન ૧૯૮૨ સુધી એશિયન ગેમ્સ ફેડરેશન દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ, ૧૯૮૨થી તેનું આયોજન એશિયાઈ ...

બાલી

બાલી ઇંડોનેશિયાનો એક દ્વીપ પ્રાન્ત છે. આ જાવાની પૂર્વ માં સ્થિત છે. લોમ્બોક બાલીની પૂર્વમાં દ્વીપ છે. અહીંના બ્રાહ્મી લેખ ૨૦૦ ઈપૂ થી પણ જુના છે. બાલીદ્વીપનું નામ પણ ખૂબ જૂનું છે. ૧૫૦૦ ઈ થી પહલાં ઇંડોનેશિયામાં મજાપહિત હિંદુ સામ્રાજ્ય સ્થાપિત હતું. ...

ભારતીય ઉપખંડ

એશિયા ખંડના દક્ષિણી ભાગને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલીક રીતે ઉપખંડ હિમાલય થી હિંદ મહાસાગર વચ્ચે રહેલો છે, ઉપખંડનો મોટાભાગનો પ્રદેશ ભારતીય પ્રસ્તરમાં રહેલો છે, કેટલોક ભાગ યુરેશીયન પ્રસ્તરમાં પણ આવેલો છે. ભારતીય ઉપખંડમાંં ભારત, પાકિસ્ ...

સાર્ક શિખર પરિષદની યાદી

અહીં સાર્ક અથવા) ની શિખર પરિષદની યાદી આપવામાં આવેલી છે. આમ તો સાર્કના નિયમાનૂસાર સભ્ય દેશોના પ્રતિનિધિઓએ વર્ષમાં એક વખત મળવાનું હોય છે પણ સામાન્ય રીતે આ શિખર પરિષદ સરેરાશ દર ૧૮ મહિને યોજવામાં આવે છે.

સિરિયા

સિરિયા, આધિકારિક રૂપ હતી સિરિયાઈ આરબ ગણરાજ્ય, વાયવ્ય એશિયાનું એક રાષ્ટ્ર છે. આની પૂર્વ માં લેબનૉન તથા ભૂમધ્યસાગર, વાયવ્યમાં આરાયલ, દક્ષિણમાં જ઼ૉર્ડન, પૂર્વમાં ઇરાક઼ તથા ઉત્તરમાં તુર્કી છે. આરાઇલ તથા ઇરાક઼ની વચ્ચે હોવાને કારણે આ મધ્ય-પૂર્વનો એક મહ ...

સ્વર્ગીય ગુફા

સ્વર્ગમાં ગુફા એ વિયેતનામમાં આવેલી એક ગુફા છે. જે ડોંગહોઇ ના 60 કિ.મી. ઉત્તર-પશ્ચિમી અને હનોઈ ના 450 કિમી દક્ષિણે આવેલી છે. સ્થાનિક મદદે ૨૦૦૫માં આ ગુફાની શોધ કરી. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તે ૨૦૦૫ થી ૨૦૧૦ સુધીમાં શોધવામાં મદદ કરી હતી. તેઓએ ૨૦૧૦ માં જાહ ...

કેરેબિયન સાગર

કેરેબિયન સાગર એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મેક્સિકો અને મધ્યઅમેરિકા આવેલ છે. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ ...

અપભ્રંશ

અપભ્રંશ એ એટલે મૂળ સ્વરૂપનું ખંડન થવું. ખાસ કરીને આ શબ્દ સંસ્કૃત ભાષામાં પ્રયોજાય છે, તે મુજબ ભ્રષ્ટ થયેલ શબ્દને અપભ્રંશ કહેવાય છે. મૂળ પ્રાકૃત ભાષામાંથી વિકૃત થયેલી ભાષાને અપભ્રંશ ભાષા કહેવાય છે. પ્રાચીન સંસ્કૃત ભાષા સંસ્કાર પામેલી ગણાય છે, અને ...

અમ્હારિક ભાષા

અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે. આ ભાષાને ઇથોપિયા સંઘીય લોકતાંત્રિક ગણરાજ્યમાં અધિકૃત કામકાજની ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ભાષા અરબી ભાષાની વિશ્વમાં સૌથી વધારે ...

ઓડિયા ભાષા

ઓડિયા એ ભારતના ઓડિશા રાજ્યમાં બોલાતી એક ઈન્ડો-આર્યન ભાષા છે. તે ઓડિશા જે અગાઉ ઓરિસ્સા તરીકે ઓળખાતું હતું ની સત્તાવાર ભાષા છે, જ્યાં ભાષાના મૂળ વક્તાઓ વસ્તીના ૮૨% છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રના ભાગોમાં પણ આ ભાષા બોલાય છે. ઓ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →