ⓘ Free online encyclopedia. Did you know? page 120

સુનિલ ભારતી મિત્તલ

સુનિલ ભારતી મિત્તલ દેવનાગરી: सुनील भारती मित्तल, પંજાબી: ਸੁਨੀਲ ਭਾਰਤੀ ਮਿੱਤਲ, ભારતના ટેલિકોમ મુઘલ, સમાજ સેવક અને ભારતી એન્ટરપ્રાઈઝિસના સ્થાપક, અધ્યક્ષ તેમજ ગ્રૂપ સીઈઓ છે. યુએસ.2 બિલિયન ટર્નઓવર ધરાવતી તેમની આ કંપની ભારતની સૌથી મોટી જીએસએમ આધારિત મોબ ...

સુની તારાપોરવાલા

સુની તારાપોરવાલા એક ભારતીય પટકથા લેખક, તસવીરકાર અને ફિલ્મ નિર્માતા છે. તેણીની શ્રેષ્ઠ ઓળખ મિસિસિપી મસાલા, નેઇમ સેઈક અને ઓસ્કાર દ્વારા નામાંકિત સલામ બોમ્બે ના પટકથાલેખક તરીકેની છે, આ બધાં ચલચિત્રો મીરા નાયર દ્વારા નિર્દેશિત છે. તેમના દ્વારા નિર્દે ...

સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામી ભારતીય રાજકારણી, અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી છે, જે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં નામાંકિત સભ્ય તરીકે સેવા આપે છે. સ્વામીએ ભારતના આયોજન પંચના સભ્ય તરીકે સેવા આપી છે અને ચંદ્ર શેખરની સરકારમાં કેબિનેટ પ્રધાન હતા. અગાઉ નવેમ ...

સુમન કલ્યાણપુર

સુમન કલ્યાણપુર એક ભારતીય ગાયિકા છે. તેણી ભારત દેશના સૌથી આદરણીય અને શ્રેષ્ઠ પાર્શ્ચ ગાયકો પૈકીના એક તરીકે પ્રસિદ્ધ છે. તેણીએ પાર્શ્ચગાયિકા તરીકેના લતા મંગેશકરના એકચક્રી ઈજારાવાળા સમયગાળા દરમિયાન મંગેશકર સફળતાપૂર્વક માન્યતા હાંસલ કરી અને લગભગ તે સ ...

સુમિત્રા મહાજન

સુમિત્રા મહાજન એ એક ભારતીય રાજકારણી છે જે ૧૬મી લોકસભાના અધ્યક્ષ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે. તેણી ૧૬મી લોકસભાના ત્રણ સભ્યોમાંના એક હતા જેઓ ૨૦૧૪માં આઠમી વખત લોકસભામાં ચુંટાઈ આવ્યા. તેઓ હાલના સૌથી લાંબા સમયગાળાથી ફરજ બજાવતા મહિલા સભ્ય છે. ...

સેલિન ડીયોન

સેલિન મેરી ક્લૌડેટ ડીયોન, સીસી ઓક્યૂં, ; જન્મ ૩૦ માર્ચ ૧૯૬૮) કેનેડાની એક ગાયીકા, પ્રાસંગિક ગીત લેખક, અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક છે. ક્વિબેકના ચાર્લમેગન સ્થિત એક મોટા અને ગરીબ પરિવારમાં જન્મેલી ડીયોન, તેના મેનેજર અને ભાવિ પતિ રેને એન્જીલિલે તેની પ ...

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી, દાદા ના હુલામણા નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર, કોમેન્ટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન છે. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ છે. અને વિઝડન ભારતના સંપાદકીય બોર્ડના અધ્યક્ષ છે. પોતાની ક્રિકેટ કારર્કિર્દી ...

સ્ટીફન કિંગ

સ્ટીફન એડવીન કિંગ સમકાલીન ભયજનક, સનસનાટીવાળા, વૈજ્ઞાનિક કલ્પના અને કાલ્પનિક સાહિત્ય લખતા એક અમેરિકન લેખક છે. અત્યારસુધીમાં કિંગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાની 350 મિલિયન પ્રતિઓ કરતા પણ વધુ સંકલિત પ્રતિઓ વેચાઇ ચૂકી છે, અને તેની ધણી કથાઓ ચિત્રપટ, ટેલ ...

સ્વરૂપ સંપત

સ્વરૂપ સંપત એ એક ભારતીય અભિનેત્રી છે. તેમણે નરમગરમ જેવી અનેક હિંદી ફીલ્મો માં અભિનય કર્યો છે. તેમણે ૧૯૭૯માં મિસ ઈંડિયા પ્રતિયોગિતા જીતી હતી અને ૧૯૭૯ની મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

હસમુખ અઢિયા

હસમુખ અઢિયા એ ભારતમાં જી. એસ. ટી. અને ૨૦૧૬માં કરવામાં આવેલી નોટબંધીના પ્રમુખ સંરચિયતા અને અમલીકરણ કરાવનાર એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તેઓ ૧૯૮૧ ગુજરાત કેડર બેચના ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી છે. તેમણે ભારતના નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે ...

હેઇદી ક્લુમ

ઢાંચો:Infobox Model હેઇદી સેમ્યુઅલ જન્મ 1 જૂન, 1973, જે તેના જન્મના નામ હેઇદી ક્લુમ ના નામે વધુ સારી રીતે ઓળખાય છે, તે જર્મન અને અમેરિકન મોડેલ, નાયિકા, ટેલિવીઝન યજમાન, ઉદ્યોગ સાહસિક મહિલા, ફેશન ડિઝાઇનર, ટેલિવીઝન નિર્માત્રી, કલાકાર અને પ્રસંગોપાત ...

હેરિસન ફોર્ડ

હેરિસન ફોર્ડ અમેરિકન ફિલ્મ અભિનેતા અને નિર્માતા છે. ફોર્ડ મૂળ સ્ટાર વોર્સ ના ત્રણ ભાગમાં હાન સોલો અને ઇન્ડિયાના જોન્સ ફિલ્મ સીરિઝના શીર્ષક પાત્રમાં અવિસ્મરણીય ભૂમિકા ભજવવા બદલ જાણીતો છે. તે બ્લેડ રનર માં રિક ડેકાર્ડની ભૂમિકામાં, વિટનેસ માં જોહન બ ...

હેલેન ગિરી સ્યીમ

હેલેન ગિરી સ્યીમ એક ભારતીય સંગીતજ્ઞ અને ઇતિહાસકાર તરીકે ઓળખાય છે, ખાસ કરીને તેણી ખાસી સંગીત પરંપરા માટે પ્રોત્સાહક પ્રયત્નો કરવા બદલ પ્રસિદ્ધ છે. તેણી નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપકગણના એક ભૂતપૂર્વ સભ્ય છે તેમ જ સંગીત નાટક અકાદમીની ...

હ્યુજ જેકમેન

ઢાંચો:Infobox Actor હ્યુજ માઈકલ જેકમેન જન્મ 12, ઓકટોબર 1968 ઓસ્ટ્રેલિયન અભિનેતા અને નિર્માતા છે, જે ફિલ્મ, સંગીત થિયેટર અને ટેલિવિઝનમાં પણ શામેલ છે. જેકમેને મુખ્ય ફિલ્મો, ખાસ કરીને એકશન/સુપરહીરો તરીકે પિરીયડ અને પ્રણયના પાત્રોમાં તેની ભૂમિકા માટે ...

આસારામ બાપુ

આસારામ ગુજરાતમાં એક વિવાદાસ્પદ સંત છે. ગુજરાત રાજ્યમાં તેમના અસંખ્ય ભક્તો અને આશ્રમો આવેલા છે. જેમાં મોટેરા ખાતેનો આશ્રમ આસારામના ભક્તો માટે મહત્વનો છે.

ઉપવાસી બાપુ

શ્રી ઉપવાસીબાપુ ગુરુ રામલખનદાસજી શ્રીરામટેકરી જુનાગઢના શિષ્ય હતા. તેઓ ભોજન લેતા ન હતા, એટલે તેમનું નામ ઉપવાસી બાપુ પડ્યું હતું. તેમનુ સાચું નામ ચત્રભુજદાસજી હતું. તેઓ શ્રીરામના ઉપાસક હતા. નાનપણમાં તેઓ ગુરુ સેવાની સાથેસાથે શ્રીરામટેકરીમાં જે વિદ્ય ...

એકનાથ

શ્રેષ્ઠ ભકતોમાં એકનાથજીની ગણતરી થાય છે. મહારાષ્ટ્ર રાજ્યના ‘પૈઠણ’ નામના ગામમાં સંવત ૧૯૫૦માં એકનાથજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સૂર્યનારાયણ અને માતાનું નામ રુકિમણી દેવી હતું. એકનાથજી બાળપણથી જ દૈવીગુણો લઇને આવ્યા હતા. પૂર્વ કર્મોનુસાર ભકતો ...

ગુરુ ગોવિંદસિંહ

ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજી. ભા ...

ગુરુ હરકિશન

ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ હતા. તેઓએ ઓક્ટોબર ૭ ૧૬૬૧ના રોજ, તેમના પિતાજી ગુરુ હર રાઇ પાસેથી ગુરુપદ ધારણ કર્યું. તેમણે પોતાના અવસાન પહેલા પોતાના મોટાકાકા, ગુરુ તેગ બહાદુર ને પોતાના પછીના,શિખ ધર્મના, ગુરુ પદે નિયુક્ત કરેલ. ગુરુ હરકિશનનો જન્ ...

ગૌતમ

ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા ઋષિના દીર્ધતમાને ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમ ...

ચૈતન્ય મહાપ્રભુ

શ્રી ચૈતન્ય મહાપ્રભુ નો જન્મ હાલનાં પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ ડ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ ફાગણ સુદ પૂનમનાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ તથા ઓરિસ્સાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. ...

જ્ઞાનેશ્વર

તેરમી સદીમાં મહારાષ્ટ્રમાં વારકરિ સંપ્રદાયે અનેરી ક્રાંતિ કરી હતી. આ યુગના શિખરે સંત જ્ઞાનદેવ મહારાજ બિરાજેલા છે. અહેમદનગર પાસે અલેગાંવમાં પિતા વિઠ્ઠલપંત અને માતા રુકિમણીને ત્યાં ઇ.સ. ૧૨૭૫ વિ.સં.૧૩૩૨માં જ્ઞાનદેવનો જન્મ અને સંવત ૧૩૫૩માં આળંદીમાં સ ...

ઝૂલેલાલ

ઝૂલેલાલ એ સીંધીના ઇષ્ટદેવ છે. તેઓ વરુણ દેવનો એકનું એક સ્વરૂપ છે. તેમને અમરલાલસાંઈ, ઉડેરોલાલ, દરિયા શાહ, વરુણદેવ, જિન્દહ પીર, ઝૂલણ સાંઈ, જેવા નય નામથી પણ ઓળખવામાં આવે છે, જે સીંધીના ઇષ્ટદેવ છે. તેમનો જન્મ દિવસ ચેટીચાંદ કે ચેટીચંડ નામે ઓળખાત છે. સિ ...

નવનાથ

નવનાથ એ નાથ સંપ્રદાય માં થયેલ જોગીઓ છે. કહેવાય છે કે, કળિયુગનો આરંભ થતાંજ ધીમે ધીમે મૃત્યુલોકનાં માનવીઓમાં અનાચાર, અધર્મ, અત્યાચાર, કુસંપ, છળકપટ વગેરે વધવા લાગ્યા હતાં. તેથી વધેલા પાપને દુર કરવા, લોકોનાં દુ:ખ દારિદ્રય હરવા ભગવાન શંકરે નવ નારાયણ અ ...

નારાયણપ્રસાદદાસજી સ્વામી

તપોમૂર્તિ સદ્દગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણપ્રસાદદાસજી, તપોમૂર્તિ શાસ્ત્રી સ્વામી તેમજ ગુરુજી તરીકે પણ તેમના ભક્તો દ્વારા ઓળખાય છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય ના સૌથી જાણીતા સંતો માંથી એક સંત હતા જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહીને નોંધપાત્ર ક ...

ભક્તિ વિકાસ સ્વામી

ભક્તિ વિકાસ સ્વામી ઇસ્કોનનાં એક સન્યાસી છે, જેઓનો જન્મ ૩ જાન્યુઆરી ૧૯૫૭નાં રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. તેઓ ઇ.સ. ૧૯૭૫માં ઇસ્કોન સંસ્થાનાં સંપર્કમાં આવ્યાં અને ઇસ્કોનનાં લંડન મંદિર, ભક્તિવેદાંત મેનોરમાં સેવા આપવાની શરૂઆત કરી. તે જ વર્ષે એ.સી. ભક્તિવે ...

ભક્તિસિદ્ધાંત સરસ્વતી

ભક્તિસિદ્ધાંત સરસ્વતી નો આવીરભાવ જગન્નાથપુરી, ઓરિસ્સા, ભારતમાં થયો હતો. તેમના પીતા ભક્તિવિનોદ ઠાકુર હતા. બાળપણમાં તેમનુ નામ બિમલ પ્રસાદ હતુ. તેઅના ગુરુ મહારાજ ગૌરકિશોર દાસ બાબાજી મહારાજ હતા. તેમણે ગૌડીય મઠની સ્થાપના કરી.

રામ શર્મા આચાર્ય

રામ શર્મા આચાર્ય નો જન્મ ૨૦-૯-૧૯૧૧ના રોજ ભાદરવા વદ તેરસે આંવલખેડા ગામ ખાતે થયો હતો, પરંતુ આચાર્યજી તેમનો સાચો જન્મ વસંતપચંમીને માનતા. આ વિષે કહેતાં તેઓ એક વખત બોલ્યા હતા, ‘સાધકને જયારે સદ્ગુરુ મળે છે ત્યારે તે દ્વિજત્વ અર્થાત્ બીજૉ જન્મ ધારણ કરી ...

રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર ...

શામળાબાપા

શામળાબાપા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે મહાન સંત થયા. તેનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૮ ને ફાગણ સુદ ૧૫ ને રવિવારનાં દિવસે ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં પરવડી ગામે સોરઠીયા વણીક જ્ ...

શ્રી નાથજીદાદા - દાણીધાર

શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર માં જે ૧૨ સમાધી આવેલી છે, તેમાનાં એક સંત એટલે શ્રી નાથજીદાદા. તેમણે આ જગ્યામાં ઘણુ તપ કર્યુ અને સિધ્ધ થયા અને અન્નક્ષેત્ર ચાલુ કર્યુ જે આજે પણ ચાલુ છે.

હરજી ભાટી

હરજી ભાટી એ રામદેવ પીર મહારાજના ભક્ત હતા. એમનો જન્મ પંડિતજી કી ઢાણી ગામ, જે જોધપુર થી રામદેવરા જતા માર્ગ પર આવેલા ઓસિયા ગામ નજીક છે, ત્યાં રાજપુત કુટુંબમાં ઈ. સ. ૧૭૦૧ ના વર્ષમાં થયો હતો. તેમના પિતાના અવસાન સમયે, તેમની ઉંમર ચૌદ વર્ષ હતી. એમની ભક્ત ...

અશફાક ઊલ્લા ખાન

અશફાક ઊલ્લા ખાનનો જન્મ બ્રિટીશ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતના શાહજહાંપુરમાં, શફીકુલ્લાહ ખાન અને મઝરૂનિસ્સા ને ઘેર થયો હતો. તેઓ તેમના છ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. ઈ. સ. ૧૯૨૨ માં, મહાત્મા ગાંધીએ ભારતમાં બ્રિટીશ શાસન સામે અસહકાર આંદોલન શરૂ કર્યું હતુ ...

કલ્પના દત્ત

કલ્પના દત્ત એક ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને સૂર્ય સેનની આગેવાની હેઠળ યોજાયેલી સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળના સભ્ય હતા, જેણે ૧૯૩૦ માં ચિત્તગોંગ શસ્ત્રાગાપર દરોડો પાડ્યો હતો. બાદમાં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થયા અને ઈ.સ. ૧૯૪૩ માં ભાર ...

કુંવર સિંહ

બાબુ વીર કુંવર સિંહ અથવા બાબુ કુંવર સિંહ અથવા કુંવર સિંહ એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક નેતા હતા. તેઓ જગદીશપુરના પરમાર રાજપૂતોના ઉજ્જૈનિયા કુળના એક રજપૂત જમીનદાર હતા, જે હાલમાં બિહારના ભોજપુર જિલ્લામાં આવે છે. ૮૦ વર્ષની ઉંમરે, તેમણે બ્રિટીશ ઇસ્ટ ઈન ...

ખુદીરામ બોઝ

ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મોહોબની ગામે થયો હતો. તેમના પિતા ત્રૈલોક્યનાથ મારજોલ રાજની જાગીરમાં મહેસુલ અધિકારી હતા. ખુદીરામ ત્રણ બહેનો બાદ તેમના પરિવારનું ચોથું સંતાન હતા. તેમના જન્મ પૂર્વે તેમના માતા ...

જનરલ મોહન સિંહ

મોહનસિંહ ભારતીય સૈન્ય અધિકારી અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના કાર્યકર્તા હતા જેમણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન દક્ષિણ–પૂર્વ એશિયામાં પ્રથમ ભારતીય રાષ્ટ્રીય સેનાની સ્થાપના અને નેતૃત્ત્વમાં તેમની ભૂમિકા માટે ઓળખાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ તેમણે ...

તાત્યા ટોપે

તાત્યા ટોપે એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક સેનાપતિ અને તેના એક નોંધપાત્ર નેતા હતા. તેમનો જન્મ મરાઠી દેશસ્થ બ્રાહ્મણ કુટુંબમાં રામચંદ્ર પાંડુરંગ તરીકે થયો હતો અને ટોપે, એટલે કે સેનાપતિ અધિકારી તરીકે તેમણે પદવી લીધી હતી. તેમનું પહેલું નામ તાત્યા એટલે ...

ધીરન ચિન્નામલઈ

મામન્નાર ધીરન ચિન્નામલઈ ગૌન્ડર એ કોંગુ તામિલ સરદાર અને કોંગુ નાડુ ના પલય્યકાર હતા, જેમણે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત ચલાવી હતી.

પાંડુરંગ મહાદેવ બાપટ

પાંડુરંગ મહાદેવ બાપટ અથવા સેનાપતિ બાપટ એ ભારતીય સ્વતંત્રતા ચળવળના એક સેનાની હતા. મુળશી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વના પરિણામે તેમણે સેનાપતિની પદવી પ્રાપ્ત કરી. ૧૯૭૭ માં, ભારત સરકારે તેમના સ્મરણાર્થે એક ટપાલ ટિકિટ જારી કરી.

પ્રીતીલતા વાડ્ડેદાર

પ્રીતિલતા વાડ્ડેદાર ભારતીય ઉપખંડના એક બંગાળી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી હતા, જેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પ્રભાવશાળી હતા. ચિત્તાગોંગ અને ઢાકામાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે કોલકાતાની બેથુન કૉલેજમાં અભ્યાસ કર્યો અને ફિલોસોફીમાં સ્નાતક થયા. તેણી કન ...

બટુકેશ્વર દત્ત

બટુકેશ્વર દત્ત એ ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા ચળવળના લડવૈયા હતા. ૮ એપ્રિલ ૧૯૨૯ ના દિવસે નવી દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ભગત સિંહની સાથે મળી કેટલાક બોમ્બ ધમાકા કરવા માટે તેઓ જાણીતા છે. ત્યાર બાદ તેમની ધરપ ...

બારિન્દ્રકુમાર ઘોષ

બારિન્દ્ર કુમાર ઘોષ અથવા બારિન્દ્ર ઘોષ અથવા લોકપ્રિય બારિન ઘોષ એ ભારતીય ક્રાંતિકારી અને પત્રકાર હતા. તેઓ બંગાળના ક્રાંતિકારી સંગઠન જુગાંતર ના સહ-સંસ્થાપક હતા. તેઓ શ્રી અરવિંદના નાના ભાઈ હતા.

ભૂપેન્દ્રનાથ દત્ત

ભૂપેન્દ્રનાથ દત્ત એક ભારતીય ક્રાંતિકારી અને પાછળથી જાણીતા સમાજશાસ્ત્રી અને માનવશાસ્ત્રી હતા. તેમણે ઋષિ ઓરોબિંદોને તેમના રાજકીય કામોમાં જોડ્યા. યુવાનીમાં, તેઓ યુગાંતર ચળવળ સાથે નજીકથી સંકળાયેલા હતા. ઈ. સ. ૧૯૦૭માં તેમની ધરપકડ અને કેદની સજા થયા સુધી ...

મદનલાલ ધિંગરા

મદનલાલ ધિંગરા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ક્રાંતિકારી હતા. ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન તેમણે અંગ્રેજ અધિકારી વિલિયમ હટ કર્જન વાયલીની હત્યા કરી હતી.

માતંગિની હઝરા

માતંગિની હઝરા એક ભારતીય ક્રાંતિકારી હતા. તેમણે પોતાના મૃત્યુ પર્યંત ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. બ્રિટિશ ઇન્ડિયન પોલીસ દ્વારા તમલુક પોલીસ સ્ટેશન સામે તેમના પર ૨૯ સપ્ટેમ્બર ૧૯૪૨ ના દિવસે ગોળી ચલાવવામાં આવી હતી. તેમને પ્રેમથી ગાંધી બૂરી ...

યતીન્દ્રનાથ દાસ

યતિન્દ્ર નાથ દાસ ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને ક્રાંતિકારી હતા. તેમને જતીન દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાહોરની જેલમાં ૬૩ દિવસની ભૂખ હડતાલ બાદ તેમનું મૃત્યુ થયું હતું.

યોગેન્દ્ર શુક્લા

યોગેન્દ્ર શુક્લા એ ભારતીય રાષ્ટ્રવાદી તથા બિહારમાં જન્મેલા સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે સેલ્યુલર જેલમાં સજા ભોગવી અને તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન ના સ્થાપકોમાંના એક હતા. બસાવાન સિંહ ની સાથે તે ...

રાસબિહારી બોઝ

રાસબિહારી બોઝ એક ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ ગદર વિદ્રોહના મુખ્ય આયોજકો પૈકી એક હતા. તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી બાદમાં તેને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધી હતી.

વાસુદેવ બળવંત ફડકે

વાસુદેવ બળવંત ફડકે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ક્રાંતિકારી હતા. તેઓ બ્રિટીશ રાજ દરમિયાન ખેડૂત વર્ગની દુર્દશાથી વ્યથિત હતા. તેમને દૃઢ વિશ્વાસ હતો કે સ્વરાજ ખેડૂતોને દયનીય સ્થિતિમાંથી ઉગારી શકે છે. તેમણે મહારાષ્ટ્રના કોળી, ભીલ અને ધાંગડ જાતિના લ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →