ⓘ Free online encyclopedia. Did you know? page 122

વન કાબર

આ ૨૩ સેમી લાંબા પંખીઓને રાખોડી ભાત હોય છે, જે માથે અને પાંખો પર વધુ ઘેરી હોય છે. તેમના ઉડ્ડયન વખતે સફેદ ધાબા અને પૂંછની સફેદ અણી દેખાઈ આવે છે. માથા પર પીછાંનું ઝુમખું હોય છે. તેની ચાંચ અને મજબૂત પગ તેજસ્વી પીળા રંગના હોય છે અને આંખની આજુબાજુ કોઈ ...

શિરાજી કાબર

કદમાં આ પક્ષી કાબર કરતાં નાનું અને રંગ ભૂરાશ પડતો રાખોડી તથા ઇંટજેવા રાતા રંગની ચાંચ,આંખ પાસેની ચામડી પણ એજ રંગની.પગ પીળા અને પાંખમાં સફેદ કે આંખ ફરતેની ચામડી જેવા રંગનો ડાઘ હોય છે.નર-માદા સરખા રંગના હોય છે.

સંધિપાદ

સંધિપાદ એ પ્રાણીસૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે. આ પ્રકારના પ્રાણીઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે તેથી તે સંધિપાદ કહેવામાં આવે છે. જીવનની શક્યતા હોય તેવી કોઈ પણ જગ્યાએ આ સમુદાયનાં પ્રાણીઓ જોવા મળે છે. તેઓ જમીનમાં, જમીન ઉપર, મીઠા પાણીમાં, ખારા પાણીમાં-સમ ...

હાથી

હાથી એક મોટું સ્થૂળ શરીરનું સૂંઢવાળું પ્રાણી છે. તેને માતંગ; સારંગ; વારણ; હસ્તી; કરી ;દંતી; શુંડાલ; ગયંદ; કુંજર; ઇભ; સિંધુર; દ્વિરદ; વ્યાલ; કુંભી; દ્વિપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આંખ

આંખ એ સજીવનું જોવા માટેનું અંગ છે. આંખને નેત્ર, નયન, નેણ, લોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. આંખો પ્રકાશને ઓળખી તેનું ન્યુરોન્સમાં થતા ઈલેક્ટ્રોકેમિકલ ઈમ્પલ્સમાં રૂપાંતર કરે છે. ખૂબ જ સાદા ફોટોરિસેપ્ટર્સ પ્રકાશને જાગૃત દ્રશ્યમાં થતા હલનચલન સાથે જોડે ...

કબજિયાત

કબજિયાત, પાચન તંત્ર ની એ સ્થિતિ ને કહે છે જેમાં કોઈ વ્યક્તિ નું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગ માં કઠિનાઈ થાય છે. કબજિયાત આમાશય ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે, મળ કડક થઈ જાય છે, તેની આવૃતિ ઘટી જા ...

કાન

આંતરિક કાન સૌથી અંદરનો ભાગ છે, જે સમતોલન જાળવવામાં મદદ કરે છે.

જીભ

જીભ એ મુખમાં રહેલ,ચાવવા અને ગળવા માટે ઉપયોગી તેવું કંકાલિય સ્નાયુનું બનેલ અંગ છે. માનવની સ્વાદેન્દ્રિ હોવા થી તેનું એક નામ રસના પણ છે. જીભની મોટાભાગની ઉપલી સપાટી સ્વાદાંકુરો થી છવાયેલ હોય છે.તે ઉપરાંત જીભ તેની બહોળા પ્રમાણમાં વિવિધરીતે હલચલ કરવાન ...

તર્જની

તર્જની એટલે મનુષ્યના હાથમાં આવેલી મધ્યમા આંગળી અને અંગુઠા ની વચ્ચેની આંગળી. thumb|150px|right|તર્જની આ આંગળીને પહેલી આંગળી તથા અંગ્રેજીમાં દર્શક આંગળી કે ઇન્ડેક્ષ ફિંગર કે ટ્રિગર ફિંગર પણ કહે છે. હાથમાં આ આંગળી ખુબજ ચુસ્ત અને સંવેદનશીલ હોય છે. એક ...

દાંતનું ચોકઠું

નકલી દાંતની બનાવટને દાંતનું ચોકઠું કહેવામાં આવે છે. ચોકઠું એ એક દાંતનું કે વધારે દાંતોનું કે મોઢામાં બધા જ દાંતોનું, કાયમી કે સહેલાઈથી કાઢી શકાય તેવુ હોય શકે. ચોકઠાંને તેના આકાર, સ્થાન અને બનાવવામાં વપરાયેલા પદાર્થને આધારે ઘણા બધા વિભાગોમાં વહેંચ ...

માનવશરીર અને સેલેનીયમ

સેલેનીયમ એ એક બહુ જ શકિતશાળી ખનીજ છે. જો કે માનવશરીરને બહુ જ નજીવા પ્રમાણમાં એની જરુર પડે છે. શરીરમાં કેટલાક અસ્થિર અણુઓ હોય છે, જેને મુક્ત રેડીકલ કહે છે. એ શરીરના કોષો પર હુમલો કરી કેન્સર જન્માવે છે. આ મુક્ત રેડીકલને દુર કરનાર એન્ઝાઈમમાં કેન્દ્ર ...

શરીર વજન અનુક્રમ

શરીર વજન અનુક્રમ અથવા બોડી માસ ઇન્ડેક્સ ફોર્મ્યુલાની શોધ બેલ્જિયમ આંકડાશાસ્ત્રી એડોલ્ફ ક્યુટલેટે કરી અને તે Quetelet Indexના નામથી જાણીતી થઈ. BMIને body mass indicator તરીકે પણ ઓળખવામાં આવે છે. એડોલ્ફ ક્યુટલેટનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૭૯૬ના રોજ બેલ્જ ...

અરડૂસી

અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે. આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. એનાં ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ...

અરીઠાં

અરીઠાં એ એક વૃક્ષ છે જે ભારતીય ઉપખંડમાં લગભગ દરેક જગ્યા પર જોવા મળે છે. આ વૃક્ષનાં પાંદડાં ઉંબરાનાં પાંદડાં કરતાં મોટાં, છાલ ભૂરા રંગની તથા ફળની લૂમો હોય છે. આ ઝાડની બે જાતિઓ હોય છે. પ્રથમ જાતિનાં વૃક્ષનાં ફળોને પાણીમાં ભિંજવીને અને હલાવવાથી ફીણ ...

અળવી

અળવી એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વન ...

અળશી

અળશી એ દ્રિદળી વર્ગમાં આવેલા લાઈનેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Linum usitatissimum છે. ગુજરાતમાં અળશીની બે જાતિઓ ઉગે છે; તેમાંથી વાદળી પુષ્પો ધરાવતી જાતી L usitatissimum મુખ્ય છે, બીજી પીળા પુષ્પો ધરાવતી L mysurense જાતી ભાગ્યે જ જોવા ...

અશ્વગંધા (વનસ્પતિ)

અશ્વગંધા અથવા આસંધ એક વનસ્પતિ છે જે ખાનદેશ, બરાર, પશ્ચિમ ઘાટ તથા અન્ય અનેક સ્થાનોમાં જોવા મળે છે. હિંદીમાં આ છોડને સામાન્ય રીતે અસગંધ કહેવામાં આવે છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊઁચાઈ ધરાવતો હોય છે. વિશ ...

આંકડો (વનસ્પતિ)

આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખ ...

આવળ (વનસ્પતિ)

આવળ ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક છે.

આસોપાલવ

આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે. તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે. તે સમાંતર પિરામિડ વૃદ્ધિ દર્શાવે છે. વૃક્ષ 30 ફીટ થી વધુ વધવા માટે જાણીતું છે.

ઉંબરો (વૃક્ષ)

ઉંબરો વડની પ્રજાતિનું એક વિશાળ વૃક્ષ હોય છે. ઉંબરાના વૃક્ષને સંસ્કૃતમાં ઉદુમ્બર, બંગાળીમાં હુમુર, મરાઠીમાં ઉદુમ્બર, હિંદીમાં ગૂલર, અરબીમાં જમીઝ, ફારસીમાં અંજીરે આદમ કહેવામાં આવે છે. આ ઝાડ પર ફૂલ આવતાં નથી. આ ઝાડની શાખાઓમાંથી ફળ ઉત્પન્ન થતાં હોય છ ...

કંકોડા

કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે. કંકોડા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જ ...

કદંબ

કદંબ એ એક નિત્યલીલું રહેનાર ઉસ્ણ કટિબંધીય ક્ષેત્રનું વૃક્ષ છે. આ વૃક્ષ દક્ષિણ અને અગ્નિ એશિયાનું વતની છે. આ વૃક્ષને દડાના આકારના પીળાશ પડતા કેસરી ફૂલ આવે છે. આના ફૂલોનો ઉપયોગ અત્તર્ અને સુગંધી પદાર્થો બનાવવા માટે થાય છે. આન વૃક્ષને સુશોભનના વૃક્ષ ...

કપાસ

કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો ...

કમળ

કમળ એ એક પ્રકારની જલીય વનસ્પતિ છે.પ્રાચિન ઇજીપ્તમાં જુના રાજ્યનાં વખતથી દિવાલો અને શ્થંભો પર કમળનાં ચિત્રો આલેખવામાં આવતાં.જે "પવિત્ર કમળ" કે "વાદળી કમળ" તરીકે ઓળખાય છે. કમળ નું મુળ વતન વિયેતનામ થી અફઘાનિસ્તાન સુધી ગણાય છે. તે સૌંદર્ય પ્રસાધન અને ...

કરિયાતું

કરિયાતું નામે સરળતાથી ઉપલબ્ધ અન્ય વનસ્પતિ કરિયાતું- Andrographis paniculata માટે જુઓ કરિયાતું વનસ્પતિ આ લેખ હિમાલયમાં થતાં કરિયાતા કરિયાતું- Swertia chirata વિષે છે. કરિયાતું એ ઊઁચાઈવાળી જગ્યા પર જોવા મળતી એક જાતની વનસ્પતિ છે. આના છોડ ૨ થી ૪ ફુટ ...

કાકડી

કાકડી એ ગરમીની ૠતુનો પાક છે. ભારતમાં એ સર્વત્ર થાય છે. કાકડી રેતાળથી માંડીને ભારે ચીકણી જમીનમાં થાય છે. જોકે સારા નિતારવાળી નદીકાંઠાની જમીનમાં કાકડીનો મબલક પાક લઈ શકાય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને તડકો સારા પ્રમાણમાં હોય ત્યાં કાકડીનું વ ...

કોથમીર

કોથમીર એ વૈજ્ઞાનિક વર્ગીકરણ પ્રમાણે એપિએસી કુળમાં આવતી એક વર્ષાયુ વનસ્પતિનો છોડ છે. કોથમીર દક્ષિણ યુરોપ અને ઉત્તર અમેરિકાથી નૈઋત્ય એશિયાની વતની છે. કોથમીરનો છોડ મૃદુ, નાજુક, લીસ્સી ડાંડીવાળો હોય છે અને આશરે ૫૦ સે.મી. જેટલો ઉંચો હોય છે. તેના પર્ણો ...

ખાખરો

ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે. તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થ ...

ખીજડો

ખીજડો અથવા શમડી અથવા શમી વૃક્ષ એક વૃક્ષ છે, જે થરના રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં રહેતા લોકો માટે પવિત્ર અને ઉપયોગી ઝાડ છે. આ ઝાડનાં અન્ય નામોમાં ધફ, ખેજડી, જાંટ/ જાંટી, સાંગરી, જંડ, કાંડી, વણ્ણિ, શમી, ...

ગરમાળો (વૃક્ષ)

ગરમાળો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે, જે ઔષધિય ઉપયોગ માટે પણ જાણીતું છે. ગરમાળાને સંસ્કૃતમાં વ્યાધિધાત, નૃપ્રદુમ વગેરે, હિન્દીમાં અમલતાસ, બંગાળીમાં સોનાલૂ તેમ જ લેટિનમાં કૈસિયા ફિસ્ચલા કહેવાય છે. હિન્દી શબ્દસાગર અનુસાર ...

ગોખરુ (વનસ્પતિ)

ગોખરુ અથવા ગોક્ષુર જમીન પર ફેલાતો નાનો પ્રસરણશીલ છોડ છે, કે જે અષાઢ અને શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે દરેક વિસ્તારની દરેક પ્રકારની જમીન અથવા ખાલી જમીન પર ઉગી નીકળે છે. તેનાં પર્ણ ખંડિત અને પુષ્પ પીળા રંગનાં હોય છે, ફળ કંટકયુક્ત હોય છે, બજારમાં ગોખ ...

ચંપો

ચંપો એ નીત્ય લીલું રહેતું અને અત્યંત પૂરાતનકાળ થી ચાલ્યું આવતું એક જાતનું ફૂલ છે. ચંપાનું ઝાડ ઘણું મોટું અને ઘણું પોચું થાય છે. ચંપો ઘણી જાતનો થાય છે.

ચણોઠી

ચણોઠી અથવા રત્તી વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી જેવાં હોય છે. તેની શીંગનો કા આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી ૪-૫ ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જ ...

જાયફળ

જીનસ મિરિસ્ટિકા માં વૃક્ષોની કેટલીય જાતિઓ પૈકી જાયફળ છે. મિરિસ્ટિકા ફ્રેગરન્સ સૌથી મહત્વપૂર્ણ વ્યવસાયિક જાતિ છે, આ સદાબહાર વૃક્ષ મૂળ ઈંડોનેશિયાના મોલુકાસના બાંડા ટાપુઓ અથવા તો સ્પાઈસ ટાપુઓમાં મળી આવે છે જાયફળ વૃક્ષ, તેના ફળમાંથી મળતા બે મસાલાઓ મા ...

તમાકુ

તમાકુ એક બહુવર્ષાયુ વનસ્પતિ છે, જે છોડ સ્વરૂપે જોવા મળે છે. નિકોશિયાના ટેબેકમ તરિકે વર્ગિકૃત કરવામાં આવેલી આ વનસ્પતિના છોડ ફક્ત ખેતીમાં જ જોવા મળે છે, અને નિકોશિયાના પ્રજાતિની બધીજ જાતીઓમાં સૌથી વધુ વવાતી આ જાતી છે. ઘણા બધા દેશોમાં તેને તેના પાન ...

તરબૂચ

તરબૂચ કે કલિંગર, ક્યુકરબિટેસી કુળ નું ફળ છે. તે જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે, જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરિકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે, જે ખુબ જાડી છાલ અને રસા ...

તુવેર

તુવેર, તુવર કે તુવેરની દાળ, અને Cytisus cajan) તે કઠોળ વર્ગની વનસ્પતિનાં ફેબેસી કુળનો બહુવર્ષાયુ છોડ છે.

દિવેલ

એરંડીયું અથવા દિવેલ એક વનસ્પતિ તેલ છે, જે દિવેલીના બીયાંમાંથી તેને પીલીને કાઢવામાં આવે છે. આ તેલ રંગે રંગહીનથી લઇને હલ્કા પીળા રંગનું પ્રવાહી હોય છે. આ તેલ ગંધવિહીન અને સ્વાદવિહીધ હોય છે. દિવેલનો ઉપયોગ ભારતીય ઉપખંડના પરંપરાગત આરોગ્યના શાસ્ત્ર આયુ ...

દિવેલી

દિવેલી અથવા એરંડિયો તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સ ...

પીપળો

પીપળો એ એક પહોળાં ગોળ પાન ધરાવતું અતી મોટું અને પવિત્ર ગણાતું ઝાડ છે. તેને સંસ્કૃતમાં અશ્વત્થ ના નામ થી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં સેક્રેડ ફિગ અથવા બો ટ્રી એવા નામે જાણીતું છે. પીપળાનું ઝાડ ઘણાં વર્ષ જીવે છે.

પુત્રંજીવા

પુત્રંજીવા અથવા પુત્રજીવક એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક વૃક્ષ છે. મધ્યમ કદ ધરાવતું આ ઝાડ અનૂકુળ પરિસ્થિતિઓમાં આશરે ૨૫ મીટર સુધી મહત્તમ ઊંચાઇ સુધી પહોંચે છે. મુખ્ય થડ સીધું, ટટ્ટાર તેમ જ અનેક શાખાઓ અને ઉપશાખાઓ ધરાવતું હોય છે. ઉપશાખાઓ નીચે તરફ લટ ...

ફણસ

ફણસ એ એક વનસ્પતિ છે. તેનું ઝાડ અને તેનાં મોટા કદના ફળ બંનેને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમ જ ભારતીય ઉપખંડમાં જોવા મળતાં ફળોમાં ફણસ એક જુદા જ પ્રકારના દેખાવવાળું, પણ ખાવાલાયક ફળ છે. તે ફળ કદમાં ઘણું મોટું હોય છે. ફણસનું વૃક્ષ દે ...

ફુદીનો

ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે. ફુદીનાની વિભિન્ન પ્રજાતિઓ યૂરોપ, અમેરિકા, એશિયા, અફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ ઉપરાંત તેની કેટલીક સંકર જાતો પણ ઉપલબ્ધ છે. અંગ્રેજી- મિન્ટ જાપાનીઝ મિન્ટ વૈજ્ઞાનિક નામઃ મેન્થા આર્વેન્ ...

બટાકાં

બટાકાં એક શાક છે. વનસ્પતિ વિજ્ઞાનની દૃષ્ટિએ આ એક પ્રકાંડ છે. તેનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ અમેરિકાનો પેરૂ દેશ છે. બટાકાં તે ઘઉં, ધાન્ય તથા મકાઈ પછી સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. ભારતમાં તે વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં ઉગાડાય છે. ત્યાર પછી પંજાબ,ગુજરાત ...

ભીંડા

ભીંડા એ એક શાકભાજી છે. સામાન્ય રીતે ભીંડા ચોમાસાનાં પાછલા મહિનામાં એટલે કે ભાદરવો અને આસો મહિનામાં થતા હતા, પરંતુ કૃષિક્ષેત્રે થયેલી ક્રાંતિના પરિપાકરૂપે ભીંડા બારેમાસ વેચાતા જોવા મળે છે. ભીંડાનો છોડ કદમાં નાનો હોય છે. તેના પાંદડાં થોડાં મોટાં હો ...

ભોંઆમલી

બારમાસી ઔષધિય વનસ્પતિ ભોંઆમલી કે ભોંઆંબલી આયુર્વેદમાં ભૂમિઅમલકી તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તે સામાન્ય નામે "સ્ટોનબ્રેકર" કે "સીડ અંડર લિફ" ના નામે ઓળખાય છે. અન્ય ભાષાઓમાં Chanca Piedra, Quebra Pedra, જેવા નામે પ્રસિદ્ધ છે. તે ઉપરાંત સ્થાનિક રીતે ...

મગફળી

મગફળી એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મ ...

મહુડો

મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે, જે ઉત્તર ભારતનાં મેદાની પ્રદેશ અને જંગલોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. મહુડો ઝડપથી વૃદ્ધિ પામતું વૃક્ષ છે, જે લગભગ ૨૦ મીટર જેટલી ઊઁચાઈ સુધી વધી શકે છે. એના પાંદ ...

મીઠો લીમડો

કઢી લીમડો એ એક બારેમાસ લીલુંછમ રહેતી એક વનસ્પતિ છે આ વનસ્પતિને હિંદી ભાષામાં कढ़ी पत्ते का पेड़, સિન બર્ગેરા કોએનિજી, ચલ્કાસ કોએનિજી) પણ કહેવાય છે. ઉષ્ણકટિબંધીય તથા સમ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળતા રુતાસેઈ પરિવારનું એક નાના કદનું ઝાડ છે, જે મ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →