ⓘ Free online encyclopedia. Did you know? page 123

વટાણા (વનસ્પતિ)

વટાણા એક પુષ્પીય તથા દ્વિદળી વનસ્પતિ છે. તેનો છોડ દોઢ થી બે ફૂટ ઊંચાઈ ધરાવતો હોય છે અને તેના મૂળ ગાંઠ ધરાવતાં હોય છે. તેનાં પર્ણો પતંગીયા આકારના હોય છે, તથા કેટલાંક પર્ણો વેલની જેમ લાંબા થયેલાં જોવા મળે છે, જેને સૂત્ર કહેવાય છે તથા તે આજુબાજુ રહે ...

વાંસ

વાંસ એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિ ગ્રામિનીઈ કુળમાં આવતું એક અત્યંત ઉપયોગી ઘાસ છે, જે ભારત દેશના પ્રત્યેક ક્ષેત્રમાં જોવા મળે છે. વાંસ એક સામૂહિક શબ્દ છે, જેમાં અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે. મુખ્ય જાતિઓ, બામ્બુસા, ડેંડ્રોકેલૈમસ આદિ છે. બામ્બુસા શબ્ ...

શક્કરીયાં

શક્કરીયાં એ કોન્વોલ્વુલેસી કુળની એકવર્ષીય વનસ્પતિ છે, આમ છતાં અનુકુળ પરિસ્થિતિઓમાં બહુવર્ષીય વનસ્પતિની જેમ વ્યવહાર કરી શકે છે. આ એક જમીનની અંદર પાકતી વનસ્પતિ એટલે કે કંદમુળ છે. શક્કરીયાં એક સપુષ્પીય વનસ્પતિ છે. આ વનસ્પતિનાં રૂપાંતરીત મૂળની ઉત્પત્ ...

શિવલીંગી (વનસ્પતિ)

શિવલીંગી અથવા કૈલાસપતિ નામ વડે પણ ઓળખાતા આ વૃક્ષનુ ઉદ્ભવસ્થાન અમેરિકા ખંડનો દક્ષિણ કેરેબિયન વિસ્તાર અને એમેઝોન વિસ્તાર ગણાય છે. આ ઉપરાંત બીજા વિશ્વના ઘણા સ્થળોએ આ વૃક્ષ ઉગાડવામાં આવે છે. ભારત દેશમાં પણ લગભગ 3000 વર્ષોથી તેનું અસ્તિત્વ છે એમ વનસ્પ ...

સાગ

સાગ એ એક દ્વિબીજપત્રી વનસ્પતિ છે. આ વૃક્ષ બારમાસી એટલે કે આખું વર્ષ લીલુંછમ રહેતું હોય છે. સાગનું વૃક્ષ પ્રાયઃ ૮૦ થી ૧૦૦ ફુટ જેટલી લંબાઇ ધરાવતું હોય છે. સાગના વૃક્ષનું લાકડું ઇમારતી હોય છે. સાગનું લાકડું વજનમાં હલકું, મજબૂત અને લાંબા સમય સુધી ચાલ ...

સાલ (વૃક્ષ)

સાલ Terminalia elliptica syn. T. alata Heyne ex Roth, T. tomentosa Roxb. Wight & Arn) એ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કમ્બોડીયા અને વિયેતનામનું વતની એવું ’ટર્મિનાલિયા Terminalia’ પ્રજાતિનું વૃ ...

અશોક (વનસ્પતિ)

અશોક મધ્યમ કદનું સદાહરિત સુંદર દેખાતું વૃક્ષ છે. આ વૃક્ષનું થડ કથ્થાઈ, ખરબચડું અને ડાળીઓ બરડ હોય છે. દેખાવમાં આંબા જેવું, પાન સંયુક્ત, ચળકાટ મારતાં અને નીચેની તરફ લટકતાં હોય છે. નવાં પર્ણો ચીકણાં, તામ્રવર્ણોવાળાં, કુમળાં, ચળકાટ મારતાં, ગુલાબી કથ્ ...

જીંજવો (વનસ્પતિ)

જીંજવો એ એક જાતનું ઘાસ છે. તે થૂંબડાં એટલે કે જૂથમાં ઊગે છે. તેનાં પાન ધરોની માફક પાતળાં અને લાંબાં હોય છે. જીંજવાના થૂંબડામાંથી પાતળી દોરા જેવી સળી નીકળે છે અને તેની ઉપર નાની અને પાતળી ત્રણ કે ચાર પાંખડીવાળી ચમરી નીકળે છે. જીંજવાને રેતાળ જમીન થી ...

ટિંડોળી

ટિંડોળી અથવા ઘિલોડી એક બહુવર્ષાયુ વેલાવર્ગમાં આવતી વનસ્પતિ છે. ટિંડોળા અથવા ઘિલોડા તરીકે ઓળખાતાં તેનાં ફળ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફળનો ઉપયોગ આયુર્વેદના શાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યો છે. આ ફળ પુખ્ત થાય ત્યાં સુધી લીલા રંગનાં હોય ...

નારિયેળ

નારિયેળ કે શ્રીફળ એક ફળ છે. જે "નારિયેળી"ના વૃક્ષ પર ઉગે છે. ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું ...

પ્રકાશસંશ્લેષણ

પ્રકાશસંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે જેમાં સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બનિક સંયોજનમાં રૂપાંતરણ થાય છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા છોડ, શેવાળ અને બૅક્ટેરિયાની ઘણી પ્રજાતિમાં થાય છે, પરંતુ તે આર્કીયામાં નથી થતી. પ્રકાશસંશ્લેષણ ...

રૂખડો (વનસ્પતિ)

રૂખડો અથવા ગોરખ આમલી અથવા ચોર આમલો તરીકે ઓળખાતું એક વૃક્ષ છે, જે આફ્રિકા અને મડાગાસ્કરનું મૂળવતની ગણાય છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાંના સમયમાં આરબ વેપારીઓ દ્વારા આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું એમ માનવામાં આવે છે. ૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા ...

સિંગાપુરી ચેરી

સિંગાપુરી ચેરી અથવા જમૈકન ચેરી એ એક વૃક્ષ છે. આ વૃક્ષ રુદ્રાક્ષ કૂળનું, મધ્યમ કદની ઉંચાઈ ધરાવતું, મધ્ય અમેરિકાનું વતની છે. આ વૃક્ષ ઝડપથી અને નબળી જમીનમાં પણ આસાનીથી ઊગી શકે છે અને બે વર્ષના ટૂંકા ગાળામાં ૪-૬ મીટર જેટલું ઊંચું થઈ જાય છે. સદાહરિત ર ...

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી અથવાતો ગાર્ડન સ્ટ્રોબેરી એક સંકરીત ફળ છે જેને સમગ્ર વિશ્વમાં તેના ફળ મેળવવા માટે ઉગાડવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ આ ફળ એક બેરી હોતાં મહદંશે એક સાધન ફળ છે. આ ફળ સુગંધ, સોડમ, લાલ ચટ્ટક રંગ, રસાળ સપાટી અને મીઠાશ માટે પ્રખ્ ...

આંધી

આંધી હવામાન સંબંધિત એક ઘટના છે, જેમાં સખત વેગીલા પવન સાથે ધૂળ ઉડે છે અને તેના ગોટેગોટા ઉડીને દૃશ્યતામાં ઘટાડો કરે છે. ક્યારેક ક્યારેક આંધી ઝંઝાવાતી અને ચક્રવાતી વાવાઝોડાના પ્રથમ ભાગને પણ કહેવામાં આવે છે, જેમાં વરસાદ થતો નથી.

પૂર

પૂર એ એકત્ર થયેલી જમીનના પાણીના વિસ્તરણના સંગ્રહ અથવા ઓવરફ્લો છે. વહેતા પાણીના અર્થમાં આ શબ્દનો ઉપયોગ ભરતીના જુવાળમાં લાગુ પડી શકે છે. પાણીના સંચયની જગ્યા જેમ કે નદી અથવા તળાવમાં પાણીના જથ્થામાંથી પૂર પરિણમે છે, જે ઓવરફ્લો અથવા કિનારીઓ તૂટી જવાથી ...

હવામાન

હવામાન વાતાવરણની એવી અવસ્થા છે કે જે ઠંડી કે ગરમ, ભીની કે સૂકી, શાંત કે તોફાની, સ્પષ્ટ કે વાદળછાયી હોઈ શકે. હવામાનને લગતા મોટા ભાગના બનાવ સ્ટ્રેટોસ્ફિયર ની નીચેના ટ્રોપોસ્ફિયર માં બનતા હોય છે. હવામાનનો સામાન્ય અર્થ રોજબરોજનુ તાપમાન કે વરસાદની પ્ર ...

ખાવાનો સોડા

Y verify what is: Y / N? સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક રાસાયણિક સંયોજન છે, જેનું રાસાયણિક સૂત્ર NaHCO 3 છે. સોડિયમ બાયકાર્બોનેટ એક સફેદ ઘન પદાર્થ છે, જે સ્ફટિક પારદર્શક હોય છે, પણ ઘણી વખત બારીક પાવડર સ્વરૂપે જોવા મળે છે. તે ...

ડાઇઇથાઇલ ઈથર

ડાઇઇથાઇલ ઈથર અથવા ફકત ઈથર એ ઈથર સમૂહનું કાર્બનિક સંયોજન છે, જેનુ રાસાયણિક સૂત્ર 2 O છે. આ સંયોજન માટે માત્ર ઈથર શબ્દ પણ પ્રયોજાય છે, કારણ કે તે સામાન્ય વપરાશનું ઈથર છે. ડાઇઇથાઇલ ઈથર રંગવિહીન અને અત્યંત જ્વલનશીલ પ્રવાહી છે, જે સામાન્ય રીતે પ્રયોગશ ...

અમેરિસીયમ

અમેરિસીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Am અને અણુ ક્રમાંક ૯૫ છે. આ એક એક્ટિનાઈડ શ્રેણીનું ટ્રાંસ-યુરેનિક તત્વ છે આ તત્વ આવર્તન કોઠામાં યુરોપીયમની નીચે આવેલ હોવાથી આનું નામ એક અન્ય ખંડ અમિરેકા પરથી પડાયું. આનું સૌ પ્રથમ ઉત્પાદન ૧૯૪૪ માં ગ્લેન ...

અર્બિયમ

અર્બિયમ એ એક લેંથેનાઈઝડ શ્રેણીનું રાસાયણિક તત્વ છે. તેની સંજ્ઞા Er અને અણુ ક્રમાંક ૬૮ છે. કૃત્રિમ રીતે છૂટી પડાયેલા શુદ્ધ સ્વરૂપે આ એક સફેદ-ચળકતી સફેદ ધાતુ છે. પ્રાયઃ આ તત્વ પ્રકૃતિમાં પૃથ્વીના સંયોજનો સાથે સંયોજિત અવસ્થામાં મળી આવે છે. આ ધાતુ એક ...

આઇન્સ્ટેનીયમ

આઇન્સ્ટેનીયમ અથવા ક્યારેક ઍથેનીયમ) એ એક કૃત્રિમ તત્વ છે જેની સંજ્ઞા Es અને અણુ ક્રમાંક ૯૯ છે. આ સાતમું ટ્રાંસ ઉરેનિક તત્વ અને એક્ટિનાઈડ છે. આ ધાતુ ૧૯૫૨માં કરાયેલા પ્રથમ હાયડ્રોજન બોમ્બ ધડાકાના કાટમાળમાંથી મળી આવી હતી. અને આનું નામ આલ્બર્ટ આઇનસ્ટા ...

આયોડિન

આયોડિન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા I અને અણુ ક્રમાંક ૫૩ છે. આનું નામ અંગ્રેજી શબ્દ આયોડ્સ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે જાંબુડી કે જાંબલી. વરાળ સ્વરુપે આ તત્વ જાબુડી રંગનું હોય છે. આયોડિનનો મુખ્ય ઉપયોગ એક પોષકતત્વ તરીકે, એસેટિક એસિડની બના ...

આર્ગોન

આર્ગોન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ar છે. આનો અણુ ક્રમાંક ૧૮ છે અને તે નિષ્ક્રીય વાયુ તત્વો કે આદર્શ વાયુ તત્વોની શૃખલામાં આવર્ત કોઠામાં ત્રીજા ક્રમે આવે છે. આર્ગોને એ પૃથ્વીના વાતાવરણમઅં ત્રીજો સૌથી વધુ બહુતાયત ધરાવતો વાયુ છે, વાતાવરણમઅં ત ...

ઈંડિયમ

ઈંડિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા In અને અણુ ક્રમાંક ૪૯ છે. આ એક દુર્લભ, અત્યંત મૃદુ, સિક્કાઢાળી શકાય તેવી અને સરળતાથી ઢાળી શકાય તેવી ઉત્તર-સંક્રાંતિ ધાતુ છે. આના રાસાયણિક ગ્ણધર્મો ગેલિઅયમ અને થેલિયમને ની વચેટના હોય છે. આ ધતુની શોધ ૧૮૬૩માં ...

ઈટરબિયમ

ઈટરબિયમ એ એક રાસાયણિક તત્વ છે તેની સંજ્ઞા Yb અને અનુ ક્રમાંક ૭૦ છે. આ લેંથેનાઈડ્ઝ શ્રેણીની એક મૃદુ ચળકતી દુર્લભ પાર્થિવ ધાતુ છે. આ ધાતુ ગેડોલિનાઈટ, મોનેઝાઈટ અને ક્સેનોમાઈટ નામની ખનિજમાંથી મળી આવે છે. આ ધાતુ ક્યારેક ઈટ્રીયમ સાથે મિશ્ર કરી પોલાદમામ ...

ઈટ્રીયમ

ઈટ્રીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Y અને અણુ ક્રમાંક ૩૯ છે. આ એક ચાંદેરી રંગની ચળકતી સમ્ક્રાંતિ ધાતુ તત્વ છે. તે રાસયણિક દ્રષ્ટિએ લેંથેનાઈડ તત્વો સમાન છે અને આને પ્રાયઃ દુર્લભ પાર્થિવ તત્વ તરીકે વર્ગીકૃત કરાય છે. ઈટ્રીયમ એ પ્રાયઃ દુર્લભ પા ...

ઈરિડીયમ

ઈરિડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૭૭ અને તેની સંજ્ઞા Ir છે. આ પ્લેટિનમ જૂથની એક અત્યંત સખત, બરડ, ચળકતી-સફેદ સંક્રાંતિ ધાતુ છે. આ બીજી સૌથી વધુ ઘનત્વ ધરાવતી ધાતુ છે. ૨૦૦૦ °સે જેટલા ઊંચા ઉષ્ણતામાને પણ આ ધાતુ અત્યંત કાટ પ્રતિરોધી છે. જો ...

એંટિમની

એંટિમની એ એક ઝેરી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sb અને અણુ ક્રમાંક ૫૧ છે. આ એક ચળકતી રાખોડી ધાતુ સદશ છે. પ્રકૃતિમાં આ તત્વ પ્રાયઃ તેના સલ્ફાઈડ ખનિજ સ્ટીબનાઈટ સ્વરૂપે મળે છે. તેના ઝેરી પણાને કારણે આના ઉઅયોગ મર્યાદિત છે. એંટિમની ના સંયોજનો અગ્નિ રોધ ...

એક્ટિનીયમ

એક્ટિનીયમ એ એક કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ac અને અણુ ક્રમાંક ૮૯ છે, જેની શોધ ૧૮૯૯માં થઈ. આ સૌથી પહેલું મૂળભૂત કિરણોત્સારી તત્વ છે જેને છૂટું પાડી શકાયું હતું. પોલોનીયમ, રેડિયમ અને રેડૉન એક્ટિનીયમ પહેલાં શોધાયાં હતાં, પણ તેને ૧૯૦૨ સુ ...

એલ્યુમિનિયમ

એલ્યુમિનિયમ કે સ્ફટ્યાતુ એ બોરોન નામના રાસાયણીક જૂથની એક ચળકતી સફેદ ધાતુ છે. તેની સંજ્ઞા Al છે, અને તેનો અણુ ક્રમાંક ૧૩ છે. સામાન્ય સંજોગોમાં તે પાણીમાં અદ્રાવ્ય છે. ઓક્સીજન અને સિલિકોન પછી એલ્યુમિનિયમ પૃથ્વી પર સૌથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રાસાયણ ...

એસ્ટાટીન

એસ્ટાટીન એ એક કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા At અને અણુ ક્રમાંક ૮૫ છે. આ તત્વ પૃથ્વી પર અમુક ભારે તત્વોના ખંડનને પરિણામે જ ઉદ્ભવે છે, અને ખૂબ ઝડપથેએ ખંડન પામે છે, તેને કારણે આવર્તન કોઠા ના આનાથી ઉપરના તત્વો કરતાં આના વિષે ઓછી જાણકારી ઉપ ...

ઓસ્મીયમ

ઘાટા અક્ષર ઓસ્મીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Os અને અણુ ક્રમાંક ૭૬ છે. આ એક સખત, બરડ, ભૂરી-રાખોડી કે કાળી, પ્લેટિનમ જૂથની સંક્રાતિ ધાતુ છે. આ સૌથી વધુ ઘનત્વ ધરાવતું પ્રાકૃતિક તત્વ છે. તે સીસા કરતાં બમણું ઘનત્વ ધરાવે છે. તેની ઘનતા ૨૨.૫૯ ગ્ ...

કલાઈ

ટીન અથવા કલાઈ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sn છે અને અણુ ક્રમાંક ૫૦ છે. આ ધાતુ આવર્ત કોઠાના જૂથ- ૧૪ની મુખ્ય ધાતુ છે. ટીન તેના જૂથ ૧૪ના પાડોશીઓ જર્મેનિયમ અને સીસા સાથે રાસાયણિક સામ્યતા ધરવે છે. આ ધાતુ ઓક્સિડેશનની બે સ્થિતિઓ ધરાવે છે +૨ અને થો ...

કેડમિયમ

કેડમિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cd અને અણુ ક્રમાંક ૪૮ છે. આ નરમ, ભૂરાશ પડતી- સફેદ ધાતુ છે. આ ધાતુ ના રાસાયણિક ગુણધર્મો જૂથ-૧૨ના અન્ય બીજા બે તત્વો જસત અને પારા જેવા હોય છે. જસત સમાન, આ તત્વ તેના પ્રાયઃ સંયોજનોમાં +૨ નું ઓક્સિડેશન પસંદ ક ...

કેલિફોર્નીયમ

કેલિફોર્નીયમ એ એક કિરણોત્સારી ધાતુ રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cf અને અણુ ક્રમાંક ૯૮ છે. આ તત્વને ૧૯૫૦માં કેલીફોર્નિયાના બર્કલીની કિરણોત્સારી પ્રયોગશાળા ક્યુરીયમ તત્વ પર આલ્ફા કણો નો મારો કરીને બનાવવામાં આવ્યું હતું. એક્ટિનાઈડ શ્રેણીનું આ નવમું ...

કેલ્શિયમ

કેલ્શિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ca અને અણુ ક્રમાંક ૨૦ છે. આનો અણુભાર 40.078 amu છે. કેલ્શિયમ એ નરમ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે અને દળના હિસાબે તે પૃથ્વીના પેટાણમાં પર પાંચમું સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. તે સોડિયમ, ક્લોરિન, મેગ્નેશિ ...

કોપરનિસીયમ

કોપરનીસીયામ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cn અને અણુ ક્રમાંક ૧૧૨ છે. આ એક અત્યંત કિરણોત્સારી કૃત્રીમ તત્વ છે. આનો સૌથી સ્થિર જ્ઞાત સમસ્થાનિક કોપરનિસીયમ-૨૮૫, નો અર્ધ આયુષ્યકાળ ૨૯ સેકન્ડનો છે. કદાચ તેના અન્ય આઈસોમર ૮.૯ મિનિટ જેટલો અર્ધ આયુષ્ય ધ ...

કોબાલ્ટ

કોબાલ્ટ એ એક રાસાયણીક તત્વ છે જેની રાસાયણીક સંજ્ઞા Co અને અણુ ક્રમાંક ૨૭ છે. તે પ્રકૃતિમં માત્ર રાસાયણીક સંયોજનો સ્વરૂપેજ મળે છે. રાસાયણીક ધાતુ ગાળણ પ્રક્રિયાઓ દ્વારા મેળવેલું શુદ્ધ કોબાલ્ટ એક રાખોડી-ચાંદી જેમ ચમકતી સખત ધાતુ છે. કોબાલ્ટ આધારીત ભૂ ...

ક્યુરીયમ

ક્યુરીયમ એ એક કૃત્રિમ તત્વ છે જેની સંજ્ઞા Cm અને અણુ ક્રમાંક ૯૬ છે. આ એક કિરણોત્સારી ખંડનથી નિર્મીત એક્ટિનાઈડ શ્રેણીનું ટ્રાંસ-યુરેનિક તત્વ છે. આનું નામ મેરી ક્યુરીના અને તેમના પતિ પીરી ક્યુરીના નામ પરથી રખાયું છે. આનું ઉત્પાદન યોજનાબદ્ધ રીતે ૧૯૪ ...

ક્રિપ્ટોન

ક્રિપ્ટોન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Kr અને અણુ ક્રમાંક ૩૬ છે. આ સમૂહ ૧૮ અને ચોથા આવર્તનનું તત્વ છે. આ એક રંગહીન, ગંધહીન, સ્વાદહીન નિષ્ક્રીય વાયુ છે. ક્રિપ્ટોન એ પૃથ્વીના વતાવરણનો એક વિરલ વાયુ છે. પ્રવાહી વાયુનું વિભાગિય નિશ્યંદન કરીને આ વ ...

ગંધક

ગંધક એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૧૬ અને સંજ્ઞા S છે. આ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવું અધાતુ તત્વ છે તે પરિવર્તી બંધનાંક ધરાવે છે. સામાન્ય ઉષ્ણતામન અને દબાણે ગંધકના પરમાણુઓ મળીને વલયાકાર અષ્ટક રચના બનાવે છે આથે ગંધકનું રાસયણિક સૂત્ર S 8 છે ...

ગેડોલિનીયમ

ગેડોલિનીયમ એ એક રાસાયણિક તત્વ છે, જેની સંજ્ઞા Gd અને અણુ ક્રમાંક ૬૪ છે. આ ચળકતી સફેદ, પ્રસરણશીલ અને તંતુભવનક્ષમ દુર્લભ પાર્થિવ ધાતુ છે. પ્રકૃતિમાં આ ધાતુ માત્ર સાંયોજિત અવસ્થામાં મળે છે. આના અસ્તિત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા સૌ પ્રથમ ડી મેરી ...

ગેલિયમ

ગેલિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ga અને અણુ ક્રમાંક ૩૧ છે. પ્રકૃતિમાં આ તત્વ મુક્ત સ્વરૂપે મળતો નથી, પરંતુ બોક્સાઇટ અને જસતની ખનિજમાં ગેલિયમ આ તત્વ આંશિક રૂપે મળી આવે છે. આ ધાતુ એક નરમ ચળકતી ધાતુ છે, તાત્વીક ગેલીયમ એ નીચા ઉષ્ણતામાને બરડ અ ...

જર્મેનિયમ

જર્મેનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ge અને અણુ ક્રમાંક ૩૨ છે. આ એક ચળકતી, સખત, રાખોડી-સફેદ કાર્બન જૂથનું ધાતુ સદશ છે, આ ધાતુ રાસાયણિક દ્રષ્ટીએ તેના જૂથના અન્ય સભ્યો ટિન અને સિલિકોન સમાન ગુણધર્મો ધરાવે છે. જર્મેનિયમ ના પાંચ સમસ્થાનિકો પ્રા ...

જસત

જસત, એ એક રાસાયણિક ધાતુ મૂળ તત્વ છે. આની રાસયણીક સંજ્ઞા Zn છે અને અણુ ક્રમાંક ૩૦ છે. આવર્તન કોઠાના ૧૨ના જૂથનું આ પ્રથમ તત્વ છે. જસત અમુક હદે રાસાયણીક દ્રષ્ટિએ મેગ્નેશિયમ ની સમાન છે કેમકે તેમનો બંધનાક +૨ છે. જસત એ પૃથ્વી પર મળી આવતું ૨૪ સૌથી વિપુલ ...

ઝિર્કોનિયમ

ઝિર્કોનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Zr અને અણુ ક્રમાંક ૪૦ છે. તેનું આ નામ તેના ખનિજ ઝિરકોન પરથે પડ્યું છે. આનો અણુભાર ૯૧.૨૨૪ છે. આ એક ચળકતી, રાખોડી-સફેદ, સખત સંક્રાંતિ ધાતુ તત્વ છે અને તે ટાઈટેનીયમને મળતું આવે છે. ઝિર્કોન મુખ્યત્વે ઉચ્ચૌ ...

ઝેનોન

ઝેનોન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Xe છે અને અણુ ક્રમાંક ૫૪ છે. આ એજ રગહીન, ભારે, ગંધહીન નિષ્ક્રીય વાયુ છે. ઝેનોન પૃથ્વીના વાતાવરણમાં વિરલ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. સામાન્ય સ્થિતિમાં આ તત્વ નિષ્ક્રીય હોય છે પણ અમુક રાયણિક ક્રિયામાં ભાગ લઈ ...

ટંગસ્ટન

ટંગસ્ટન અથવા વોલફ્રમ, એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયનિક સંજ્ઞા W અને અણુ ક્રમાંક ૭૪ છે. સામાન્ય તાપમાન અને દબાણે શુદ્ધ સ્વરૂપે આ એક સખત, દુર્લભ ધાતુ છે. પૃથ્વી પર તે સંયોજિત અવસ્થામાં મળી આવે છે. આની શોધ ૧૭૮૧માં થઈ હતે અને ૧૭૮૩માં આને છૂટી પાડી ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →