ⓘ Free online encyclopedia. Did you know? page 127

સુકભાદર નદી

સુકભાદર નદી અથવા સુખભાદર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેતી મહત્વની નદી છે. સુકભાદર નદી સાબરમતી નદીની ઉપનદી છે. વૌઠા ખાતે આ નદી સાબરમતી નદીમાં મળી જાય છે. આ નદી ૧૯૪ કિલોમીટર જેટલી લાંબી છે અને એનો સ્ત્રાવ ...

સુવી નદી

સુવી નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન બાદરગઢ તા. રાપર ગામ પાસે છે અને તે રવેચી પાસે કચ્છના મોટા રણને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૨ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૦ ચોરસ કિમી છે.

હડફ નદી

હડફ નદી મહી નદીની ડાબા કાંઠાની ઉપનદી પાનમ નદીની ઉપનદી છે. હડફ નદીની મુખ્ય ઉપનદીઓ કબુતરી નદી અને વાંકડી નદી છે. હડફ નદી પર હડફ બંધ છે. જેનો સ્‍ત્રાવવિસ્તાર ૫૦૮ ચો.કિ.મી. છે. આ નદી પર ઉમરિયા બંધ ૧૩ કિ.મી.ના અંતરે આવેલ છે, જેનો સ્‍ત્રાવવિસ્તાર ૭૩ ચો ...

હરણાવ નદી

હરણાવ નદી ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલી નદી છે. આ નદી પર હરણાવ બંધ બાંધવામાં આવેલો છે. હિરણાક્ષી, ભિમાક્ષી અને કોસાંબી નામની નાની ત્રણ નદીઓનો સંગમ થઇને હરણાવ નદી બને છે, જે સાબરમતી નદીમાં ભળી જાય છે. આ નદી ખેડબ્રહ્માને બે ભાગમાં વહેંચે ...

હાથમતી નદી

હાથમતી નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાંથી વહે છે. અરવલ્લીની પહાડીઓમાંથી નીકળતી આ નદી સાબરમતી નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદી પર હિંમતનગર નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ સા ...

હીરણ નદી

હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ નામના ઝરણા ...

હેરણ નદી

હેરણ નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી છોટાઉદેપુર નજીક ચીખલી ગામ પાસેથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. આગળ જતા આ નદી તણખલા નજીક નર્મદા નદીની સહાયક નદી પૈકીની એક ઓરસંગ નદીમાં ભળી જાય છે. આ નદીના પહોળા પટમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે. વિરામપુરા, ચલામલી, ...

અરપા નદી

અરપા નદી નું મૂળ ભારતના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના પેન્ડ્રાના ઉચ્ચ પ્રદેશમાં આવેલ પહાડોમાંથી થાય છે. તે મહા નદીની સહાયક નદી શિવનાથ નદીની એક ઉપનદી છે. તે બિલાસપુર તાલુકામાં વહે છે અને બરતોરી ગામ નજીક ઠાકુર દેવા નામના સ્થળ પર શિવનાથ નદીમાં ...

અલકનંદા નદી

અલકનંદા નદી ભારતીય ઉપખંડની સૌથી વધુ મહત્વની તેમ જ પવિત્ર એવી ગંગા નદીની ઉપનદી તેમજ ઉત્તર ભારતની મુખ્ય નદીઓમાંની એક છે. અલકનંદા એ ગંગા નદીનાં ચાર નામો પૈકીનું એક નામ છે. ચાર ધામમાં ગંગા નદીનાં ઘણાં રુપ અને નામ જોવા મળે છે. ગંગોત્રી ખાતે ગંગા નદીને ...

ઇન્દ્રાવતી નદી

ઇન્દ્રાવતી નદીનું ઉદગમ સ્થાન ઓરિસ્સા રાજ્યમાં આવેલા કાલાહાંડી જિલ્લામાં રામપુર નજીક આવેલું છે. આ નદીની કુલ લંબાઈ ૨૪૦ માઇલ જેટલી છે. આ નદી મુખ્યત્વે છત્તીસગઢ રાજ્યના બસ્તર તેમ જ દંતેવાડા જિલ્લામાંથી પસાર થાય છે. દંતેવાડા જિલ્લામાં આવેલા ભદ્રકાલી ન ...

ઉલ્હાસ નદી

ઉલ્હાસ નદી મુંબઈના ઉપનગર કલ્યાણ ખાતે વહેતી એક નદી છે. આ નદી મહારાષ્ટ્ર રાજ્યમાં પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી ઉદ્‌ભવે છે. બદલાપુર, થાણા અને મુંબઈ આ નદી કિનારે વસેલાં મુખ્ય શહેરો છે. આ નદી અરબી સમુદ્રમાં મળે છે. આ નદીનું પાણી બદલાપુર, નવી ...

કાલી નદી (ઉત્તરાંચલ)

કાલી નદી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં વહેતી એક નદી છે. આ નદીનું ઉદગમ સ્થાન બૃહદ હિમાલય પર્વતમાળામાં ૩,૬૦૦ મીટરની ઊઁચાઈ પર આવેલા કાલાપાની નામના સ્થળ પર છે, કે કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા પિથોરગઢ જિલ્લાના વહીવટી ક્ષેત્રમાં આવેલુ ...

કૃષ્ણગંગા નદી

કૃષ્ણગંગા નદી કાશ્મીર ક્ષેત્રમાં વહેતી એક નદી છે. આ નદીનું નામ પાકિસ્તાનમાં નીલમ નદી કરવામાં આવેલ છે.

કૃષ્ણા નદી

કૃષ્ણા નદી ના નામનો અર્થ શ્યામા અથવા કાળો રંગ ધરાવતી એવો થાય છે. આ નદીને કૃષ્ણવેણીના નામે પણ ઓળખવામાં આવે છે. ભારત દેશની લાંબી નદીઓમાંની એક એવી, કૃષ્ણા નદીની લંબાઇ આશરે ૧૩૦૦ કિલોમીટર જેટલી છે. કૃષ્ણા નદી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા મહાબળેશ્વર, મ ...

કેન નદી

કેન નદી એ બુંદેલખંડ પ્રાંતની મુખ્ય નદીઓ પૈકીની એક છે. આ મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એમ બે રાજ્યોમાં થઈ વહે છે. તે યમુના નદીની સહાયક નદીઓ પૈકીની એક છે.

કોયના નદી

કોયના નદી એ મહારાષ્ટ્ર રાજ્યની મુખ્ય નદી છે. આ નદીનો ઉદ્ગમ દરિયાઈ સપાટીથી ૧૪૩૮ મીટરની ઊંચાઈ પર આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર ખાતે મહાબળેશ્વર મંદિરથી થાય છે. આ કૃષ્ણા નદીની ઉપનદી છે. કવ્હાડ ગામ નજીક બંને નદીઓનો સંગમ થાય છે. આ નદી પર કોયના બં ...

કોલાર નદી (મધ્ય પ્રદેશ)

કોલાર નદી સિહોર જિલ્લામાં આવેલ વિંધ્યાચળ પર્વતશ્રેણી ખાતેથી ઉદ્‌ભવે છે અને દક્ષિણ પશ્ચિમ દિશામાં વહેતી મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં આવેલ નસરુલગંજ નજીક નર્મદા નદીમાં મળી જાય છે. તેનો સ્ત્રાવ વિસ્તાર કુલ ૧૩૪૭ ચોરસ કિલોમીટર જેટલો છે, જે રાજ્ ...

કોસી નદી

ઢાંચો:Geobox2 pushpin map કોસી નદી નેપાળ માં હિમાલયમાંથી નીકળે છે અને બિહાર રાજ્યમાં ભીમનગરના માર્ગ દ્વારા ભારત દેશમાં પ્રવેશે છે. આ નદીમાં આવતા પૂરને કારણે બિહાર રાજ્યમાં ઘણી હોનારત થાય છે, જેથી આ નદીને બિહારનો શાપ પણ કહેવાય છે. આ નદીનું ભૌગોલિક ...

ક્ષિપ્રા નદી

ક્ષિપ્રા નદી ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં વહેતી એક પ્રસિદ્ધ અને ઐતિહાસિક નદી છે. આ નદી ભારત દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. ઉજ્જૈન ખાતે કુંભ મેળો આ નદીના કિનારે ભરાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લ ...

ગંગા નદી

ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવ પ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગં ...

ગિરણા નદી

ગિરણા નદી એક નદી છે, જે મહારાષ્ટ્ર, ભારતમાં વહે છે અને તાપી નદીની ઉપનદી છે. તેનું નામ દેવી ગિરજા પરથી પડ્યું છે. આ નદી પશ્ચિમ ઘાટના હાતગઢ નજીકના પર્વતોમાંથી નીકળે છે અને નાસિક જિલ્લામાંથી પસાર થતી પૂર્વ તરફ વહે છે, જ્યાં તે મોસમ નદી સાથે જોડાય છે ...

ગોદાવરી

ગોદાવરી દક્ષિણ ભારતની એક પ્રમુખ નદી છે. આ નદીનું ઉદ્ગમસ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઇ આશરે ૧૪૫૦ કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવત ...

ગોમતી નદી (રાજસ્થાન)

ગોમતી નદી એક નાની નદી છે, જે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન રાજ્યમાં વહે છે. ગોમતી નદી ચિત્તોડગઢના ખોડીયોં કા ખેરા ગામમાંથી શરૂ થાય છે. તે નીકળે છે ઉદયપુર જિલ્લોના મધ્ય ભાગમાંની પહાડીઓમાંથી અને દક્ષિણ દિશામાં વહેતી જિલ્લાના દક્ષિણ ભાગમાં મહી નદીની સહાયક ...

ગોલા નદી, ઉત્તરાખંડ

ગોલા નદી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલયના નિચાણવાળા ભાગમાં વહેતી એક નદી છે. તે મુખ્યત્વે એક વસંત ઋતુમાં વહેતી નદી છે. આ નદી હલ્દ્‌વાની અને કાઠગોદામ શહેર માટે મુખ્ય પાણી સ્ત્રોત છે. આ નદી પર એક સુંદર બંધ કાઠગોદામ નજીક અસ્તિત્વમાં છે. આ નદી પ ...

ચંબલ નદી

ચંબલ નદી ભારત દેશના મધ્ય ભાગમાં આવેલી છે, જે યમુના નદીની ઉપનદી છે. આ નદી ભારત દેશના મધ્ય પ્રદેશ ઉત્તર તથા ઉત્તર-મધ્ય ભાગમાં તથા રાજસ્થાન રાજ્યના વિસ્તારોમાંથી વહે છે. આ નદી ઉત્તર પ્રદેશ રાજ્યમાં દક્ષિણ તરફ વહેતી યમુના નદીને મળતા પહેલાં રાજસ્થાન અ ...

ડોડા નદી

આ નદી પેન્સી લા ઘાટ નજીક સ્થિત દ્રાંગ દ્રુંગ ગ્લેશિયર ખાતેથી શરૂ થાય છે, કે જે દરિયાઈ સપાટીથી 6.550 મીટર 21.490 ફૂટ ઊંચા ડોડા પર્વતના ઢોળાવ પર આવેલ છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના ડોડા જિલ્લાનું અને નદીનું નામ આ જ પર્વત પરથી આવ્યું છે. અહીં ડોડા નદ ...

તમસા

તમસા નદી જે તોન્સ નદી તરીકે પણ ઓળખાય છે, ગંગા નદીની સહાયક નદી છે, જે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી વહે છે. આ નદી કુલ 16.860 square kilometres સ્ત્રાવક્ષેત્ર ધરાવે છે. તમસા નદી પાસે વાલ્મીકિ ઋષિનો આશ્રમ હતો અને પ્રથમ રામે પોતાના વનવાસનો પ્રથમ ...

તવા નદી

તવા નદી નર્મદા નદીની એક ઉપનદી છે. આ નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ સાતપુડા પર્વતમાળામાં આવેલા બેતુલ જિલ્લામાંથી નીકળી હોશંગાબાદ જિલ્લામાં આવેલા બાન્દ્રાભન ગામ પાસે નર્મદા નદીમાં મળી જાય છે. નર્મદા નદીની ઉપનદીઓ પૈકીની સૌથી મોટી એવી આ નદી ...

તાલીપેરુ નદી

તાલીપેરુ નદી ભારત દેશના છત્તીસગઢ રાજ્યના બીજાપુર જિલ્લામાંથી વહેતી એક નદી છે, જે ગોદાવરી ખીણ પ્રદેશમાં આવેલ છે. આ નદી ગોદાવરી નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીનો ગોદાવરી નદી સાથે સંગમ તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લામાં આવેલ ચેરલા નજીક થ ...

ત્સરાપ નદી, લડાખ

ત્સરાપ નદી જેને લડાખી ભાષામાં ત્સરાપ ચુ કહેવાય છે, તે ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ વિભાગમાં ઝંસ્કાર વિસ્તારમાં વહેતી એક નદી છે, જે ૧૮૨ કિમી જેટલી લાંબી નદી છે. આ નદી ઝંસ્કાર નદીની સહાયક નદીઓ પૈકીની એક છે, જે પોતે સિંધુ નદીની એક સહાયક ...

દામોદર નદી

દામોદર નદી ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલાં પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ રાજ્યોમાંથી વહેતી એક નદી છે. આ નદીના જળથી એક મહત્વાકાંક્ષી જળવિદ્યુત પરિયોજના દામોદર બહુહેતુક પરિયોજના ચલાવવામાં આવે છે, જેનું સંચાલન દામોદર ઘાટી પરિયોજના નિગમ કરે છે. દામોદર ...

દુધગંગા નદી

દુધગંગા નદી પશ્ચિમ ભારતમાં વહેતી કૃષ્ણા નદીના જમણા કાંઠાની સહાયક નદી છે. તે મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ જિલ્લામાં પશ્ચિમી ઘાટમાંથી નીકળે છે અને કર્ણાટક રાજ્યના કોલ્હાપુર જિલ્લા અને બેલગામ જિલ્લામાંથી પસાર થઈ કૃષ્ણા નદીમાં મળી જાય છે. કેટલાક ભાગોમાં ...

નંદાકિની નદી

નંદાકિની નદી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં વહેતી એક નદી છે, જે ગંગા નદીની છ મુખ્ય ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીનું મૂળ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા નંદા ઘુંટી હિમનદી ના નીચેના વિસ્તારમાં આવેલું છે. આ નદી અલકનંદા નદી સાથે નંદપ્રયાગ ખાતે જોડાય જ ...

પાંઝરા નદી

પાંઝરા નદી અથવા પાનઝરા નદી મહારાષ્ટ્ર રાજ્યના ખાનદેશ વિસ્તારમાં વહેતી એક નદી છે, જે તાપી નદીની ઉપનદી છે. આ નદી ધુલિયા જિલ્લાના સાક્રી તાલુકાના પિંપળનેર નામના નાના શહેર નજીકથી નીકળે છે અને ધુલિયા જિલ્લાના શિંદખેડા તાલુકાના મુદવડ ગામ પાસે તાપી નદીમ ...

પાર્વતી નદી (મધ્ય પ્રદેશ)

પાર્વતી નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં વહેતી એક નદી છે, જે ચંબલ નદીની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદી વિંધ્યાચળ પર્વતશૃંખલામાંથી દરિયાઈ સપાટીથી ૬૧૦ મીટર જેટલી ઊંચાઇ પરથી નીકળે છે અને ૪૩૬ કિલોમીટર જેટલું અંતર પસાર કરી તે ચંબલ નદીમાં મળી જાય છે. ચં ...

પાર્વતી નદી (હિમાચલ પ્રદેશ)

પાર્વતી નદી ભારત દેશના ઉત્તર ભાગમાં વહેતી એક નદી છે, જે હિમાચલ પ્રદેશ રાજ્યમાં પાર્વતી ખીણમાં વહે છે. આ નદી ઉત્તર ભારતની મુખ્ય નદીઓ પૈકીની એક એવી બિયાસ નદીને ભૂંટર પાસે મળી જતી એક ઉપનદી છે. આ નદી માનતલાઈ હિમખંડ કે જે પીન પાર્વતી ઘાટના તળ-ભાગમાં આ ...

બિયાસ નદી

બિયાસ નદી, જે બિઆસ અથવા બ્યાસ નદી તરીકે પણ ઓળખાય છે, અને ઉત્તર ભારતમાં વહેતી એક મહત્વની નદી છે. આ નદી હિમાલય પર્વતમાળામાં આવેલા ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના મધ્ય ભાગમાંથી નીકળે છે અને 470 kilometres જેટલું અંતર કાપી ભારતીય રાજ્ય પંજાબ ખાતે સત ...

ભાગીરથી

ભાગીરથી અથવા ભગીરથી એક હિમાલયમાંથી નીકળતી ચંચળ હિમ નદી છે. આ નદી ગંગોત્રી ખાતે હિમશિખરમાંથી નીકળી પર્વતો વચ્ચેથી પસાર થઇને ૭૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડે છે, જ્યાં દેવ પ્રયાગમાં અલકનંદા નદીમાં તેનો સંગમ થાય છે. ત્યાંથી આગળ જતાં તે ગંગા કહેવાય છે. તેહ ...

ભીલાંગના નદી

ભીલાંગના નદી એ હિમાલય પર્વતમાળામાં વહેતી એક નદી છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. આ નદી ભાગીરથી નદીની એક સહાયક નદી છે, જે ગંગા નદીના મુખ્ય સ્ત્રોત પૈકીનો એક સ્ત્રોત છે. ભીલાંગના નદીનો મુખ્ય સ્ત્રોત ખાટલિંગ હિમનદી ગ્લ ...

મહા નદી

મહાનદી છત્તીસગઢ તેમ જ ઓરિસ્સા રાજ્યોની જીવન રેખા તરીકે ગણાતી એક મહત્વની નદી છે. મહા નદી રાયપુરના સિહાવા પર્વત પરથી ૪૨ મીટરની ઊંચાઈએથી નિકળી દક્ષિણ - પૂર્વ દિશા તરફ જાય છે. છત્તીસગઢ રાજ્યમાંથી ઓરિસ્સા રાજ્યમાં થઇને બંગાળની ખાડીમાં સમાય જાય છે. છત્ ...

માંડોવી નદી

માંડોવી નદી, જેને મંડોવી, મહાદયી અથવા મહાદેઈ અને કેટલાક સ્થાનો પર ગોમતી નદી નામ દ્વારા પણ ઓળખાય છે. આ નદી ભારતના કર્ણાટક અને ગોવા રાજ્યમાંથી વહેતી એક નદી છે. આ નદીને ગોવા રાજ્યની જીવન રેખા તરીકે વર્ણવવામાં આવે છે તેમજ ઝુઆરી નદી સાથે ગોવાની બે મુખ ...

મીઠી નદી, મુંબઈ

મીઠી નદી એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં વહેતી એક નદી છે. મુંબઈના સાલ્શેત ટાપુ પર આ નદી વિહાર અને પવઈ તળાવોના જળાશયમાંથી શરૂ થાય છે અને બોરિવલી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થઈ માહિમની ખાડીમાં મળી જાય છે. જે નદી લાંબા સમય સુધી રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે વહ ...

મેચી નદી

મેચી નદી ભારતીય ઉપખંડના નેપાળ અને ભારત દેશમાંથી વહેતી એક નદી છે. આ નદી મહાનંદા નદીની ઉપનદી છે. નેપાળ દેશના મેચી પ્રાંતમાં આવેલી મહાભારત પર્વતમાળામાંથી નીકળતી આ નદી નેપાળ અને ભારત વચ્ચે આવેલી સરહદ પાર કરી બિહાર રાજ્યના કિશનગંજ જિલ્લામાં મહનંદા નદી ...

મોસમ નદી

મોસમ નદી એ મહારાષ્ટ્ર, ભારતના નાસિક જિલ્લામાં વહેતી એક નદી છે. તે ગિરણા નદી કે જે તાપી નદીની ઉપશાખા છે, તેની ડાબી શાખાની ઉપનદી છે.

રંગીત નદી

રંગીત અથવા રંગિત નદી એ ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ સિક્કિમ રાજયમાં વહેતી તિસ્તા નદીની સહાયક નદી છે. સિક્કિમ પ્રદેશની જીવાદોરી સમજી શકાય તેવી માત્ર બે જ મોટી નદીઓ છે. રંગીત નદી પશ્ચિમ બંગાળમાં તિસ્તા બજાર નામના ગામ નજીક તિસ્તા નદીમાં મળી જાય ...

લખનદેઈ નદી

લખનદેઈ નદી દક્ષિણ નેપાળ અને ભારત દેશના બિહાર રાજ્યમાં વહેતી એક નદી છે. તે બાગમતી નદીની એક સહાયક નદી છે. નેપાળમાં આ નદીનો મુખ્ય પ્રવાહ સર્લાહી જિલ્લામાં છે અને તેનો સ્ત્રોત શિવાલિક પહાડીઓ છે. આ નદી નેપાળ પછી ભારત દેશના બિહાર રાજ્યના સીતામઢી જિલ્લા ...

લુણી નદી

લુણી ભારતના રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલી એક નદી છે. તે અજમેર નજીક પુષ્કર પાસે અરવલ્લી ગિરિમાળાઓમાંથી નીકળે છે અને થરના રણના દક્ષિણપૂર્વ વિભાગમાંથી પસાર થઇને ગુજરાતના કચ્છના રણમાં ૪૯૫ કિમીનો પ્રવાસ કરીને સમાઇ જાય છે. તે પ્રથમ સાગરમતી તરીકે ...

લોહિત નદી

લોહિત નદી ભારત દેશના અરુણાચલ પ્રદેશ અને આસામ રાજ્ય વચ્ચે વહેતી એક નદી છે. તે બ્રહ્મપુત્રા નદીની એક ઉપનદી છે. લોહિત નદી પૂર્વી તિબેટ ખાતેની જ્યાલ છુ પર્વતમાળામાંથી ઉદ્દભવે છે અને અરુણાચલ પ્રદેશમાં બસો કિલોમીટર સુધી તોફાની વેગથી વહેતી પછીથી આસામ રા ...

વરુણા નદી

વરૂણા નદી વારાણસી શહેરમાં વહેતી એક નાની નદી છે. શહેરમાં આ નદી ગંગા નદીને ઉત્તર દિશામાંથી આવી મળે છે. તેનું ઉદ્‌ગમ સ્થાન ભદોહી જિલ્લામાં ભદોહી શહેર નજીક 25°27 માટે 82°18 e પર સ્થિત થયેલ છે અને ગંગા નદીમાં સંગમ 25°1946"N 83°0240"E પર વારાણસી શહેર ખ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →