ⓘ Free online encyclopedia. Did you know? page 128

પોંડિચેરીના જિલ્લાઓ

પોંડિચેરી ભારત દેશનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેમાં ચાર વહીવટી વિભાગો એટલે કે ચાર જિલ્લાઓ પાડવામાં આવેલ છે. પોંડિચેરી જિલ્લો, માહે જિલ્લો, યાનમ જિલ્લો અને કરાઈકલ જિલ્લો. પોંડિચેરી જિલ્લો સૌથી મોટો વિસ્તાર અને સૌથી વધુ વસ્તી ધરાવે છે, જ્યારે માહ ...

મૌર્ય સામ્રાજ્ય

મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય ચંદ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્યને જાય છે. આ સામ્રાજ્ય પૂર્વમાં મગધ રાજ્યના ગંગા નદીના મેદાનો આજના બિહાર અને બંગાળ થી શરૂ ...

યુનિક આઇડેન્ટિફિકેશન નંબર

યુનિક આઇડેન્ટિફિકેશન નંબર)એ હાલમાં ભારત સરકાર દ્વારા શરૂ થયેલો એક નવતર પ્રયોગ છે, જે દ્વારા ભારતના પુખ્ત નાગરિકો અને વસાહતીઓની કેન્દ્રીકૃત ઓળખ વ્યવસ્થાને નિર્ધારિત કરી જાળવી રાખવાની એક વ્યવસ્થા છે, જેને ઓળખ દર્શાવવાના વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લઈ ...

સિંહાકૃતિ

જ્યાં ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો અને જ્યાં બુદ્ધ સંઘની સ્થાપના થઈ એ સ્થળે સમ્રાટ અશોકે એક સ્તંભ બંધાવ્યો. તેની ઉપર એક શિલ્પ બનાવડાવ્યું. તે શિલ્પમાં ચાર સિંહ એકબીજાની તરફ પીઠ કરી ઊભેલા છે. આ ચાર સિંહો એક વર્તુળાકાર ઓટલા પર ઊભા છે. તે ...

અરકી કિલ્લો

અરકીનો કિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ ના અરકી નગર ખાતે આવેલ છે. અરકીનો કિલ્લો ૧૬૯૫-૧૭૦૦ના સમયગાળા દરમ્યાન રાણા પૃથ્વી સિંહ, કે જેઓ રાણા સભા ચંદ ના અનુગામી હતા, તેમણે બંધાવેલ છે. ૧૮૦૬ના વર્ષમાં આ કિલ્લાનો કબજો ગોરખાઓએ લીધો હતો. ...

અસીરગઢ કિલ્લો

અસીરગઢ કિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના બુરહાનપુર જિલ્લામાં સ્થિત અસીરગઢ ગામ ખાતે આવેલ એક પર્વતીય કિલ્લો છે. આ કિલ્લો બુરહાનપુર શહેરથી ઉત્તર દિશામાં લગભગ ૨૦ કિલોમીટર જેટલા અંતરે સાતપુડાની ટેકરીઓ પૈકીની એક ટેકરી પર દરિયાઈ સપ ...

ચંદેરીનો કિલ્લો, ગુના

ચંદેરીનો કિલ્લો મધ્ય પ્રદેશ રાજ્યના ઇ. સ. પહેલાંના ગુના જિલ્લામાં અને વર્તમાન સમયના અશોકનગર જિલ્લામાં ચંદેરી નગરમાં આવેલો એક કિલ્લો છે. આજના સમયમાં ચંદેરી નગર કશીદાકારીના કામ માટે તેમ જ સાડીઓ માટે ખુબ જ જાણીતું સ્થળ છે. પ્રસિદ્ધ સંગીતકાર બૈજૂ બાવ ...

લાલ કિલ્લો

આ લેખ દિલ્હીના લાલ કિલ્લા વિશે છે, આગ્રાનો કિલ્લો પણ "લાલ કિલ્લા" તરીકે ઓળખાય છે. લાલ કિલ્લો, ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં આવેલો છે. જેનો ૨૦૦૭માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળો માં સમાવેશ કરાયેલ છે.

વિદિશા કિલ્લો

વિદિશા કિલ્લો પથ્થરોના મોટા-મોટા ખંડો વડે બનાવવામાં આવેલ છે. તેની આસપાસ મોટા મોટા દ્વ્રારોની જોગવાઈ છે. કિલ્લાની આસપાસની પહોળી દિવાલ પર અલગ સ્થાન પર તોપ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઢના દક્ષિણ પૂર્વ તરફના દરવાજા બાજુ પર હજુ પણ કેટલીક ત ...

શાપોરા કિલ્લો

શાપોરા કિલ્લો, ભારત દેશના ગોવા રાજ્યના ઉત્તર ભાગમાં બાર્ડેઝ ખાતે શાપોરા નદીના કિનારા પર આવેલ છે. વર્ષ ૧૫૧૦માં પોર્ટુગીઝ ગોવા પહોંચ્યા તે પહેલાં, આ સ્થળ પર બીજો કિલ્લો હતો. બાર્ડેઝનો આ કિલ્લો પોર્ટુગીઝો દ્વારા હસ્તગત કરવામાં આવ્યો પછી પણ, કેટલીક વ ...

ઓમકારેશ્વર બંધ

ઓમકારેશ્વર બંધ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં આવેલ માંધાતાના ઉપરવાસ વિસ્તાર ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલ એક ગ્રેવીટી પ્રકાર નો બંધ છે. આ બંધના નિચાણવાસમાં તરત જ ઓમકારેશ્વર મંદિર સ્થિત થયેલ હોવાથી તેને ઓમકારેશ્વર બંધ નામ આપવામ ...

તાન્સા બંધ

તાન્સા બંધ મુંબઈ નજીક થાણા જિલ્લા, મહારાષ્ટ્રમાં તાન્સા નદી પર આવેલો માટી અને ગુરૂત્વાકર્ષીય બંધ છે. આ બંધ મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત સ્ત્રોતોમાંનો એક છે.

તેહરી બંધ

તેહરી બંધ તેહરી વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત, એક પ્રાથમિક બંધ છે, જે ઉત્તરાખંડ રાજ્યના તેહરીમાં સ્થિત છે. આ બંધ ગંગા નદીની મુખ્ય સાથી નદી ભગિરથી પર બાંધવામાં આવેલ છે. તેહરી બંધની ઊંચાઇ ૨૬૧ મીટર છે, જે વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. આ ...

બરગી બંધ

બરગી બંધ ભારત દેશની નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારમાં બાંધવામાં આવનાર ૩૦ બંધોની શૃંખલા પૈકીનો સૌ પ્રથમ પૂર્ણ કરવામાં આવેલ બંધ છે. આ બંધ નર્મદા નદી પર મધ્ય પ્રદેશ, ભારત ખાતે આવેલ છે. બે મુખ્ય સિંચાઈ યોજનાઓ, જેને બરગી માર્ગાન્તર પ્રોજેક્ટ અને રાની અવ ...

વૈતરણા બંધ

વૈતરણા બંધ એ વૈતરણા નદી પર આવેલો બંધ છે. આ બંધ મોદકસાગર બંધ તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા આ બંધને ૧૯૫૪માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બંધનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈ શહેરને ને પીવાનું પાણી પૂરું પાડવાનો છે. આ સિવાય વૈતરણા નદી ...

સોંદુર બંધ

સોંદુર બંધ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ છત્તીસગઢ રાજ્યના ધમતરી જિલ્લામાં આવેલ એક બંધ છે, જે સોંદુર નદી પર બાંધવામાં આવેલ છે. આ બંધ ઈ. સ. ૧૯૮૮માં બનાવવામાં આવ્યો હતો. આ બંધના ઉપરવાસનો સ્ત્રાવ વિસ્તાર ૫૧૮ ચોરસ કિ. મી. જેટલો છે.

હરણબારી બંધ

બંધની ઊંચાઇ તેના સૌથી નીચા પાયાથી ૩૪ મીટર ૧૧૨ ફીટ છે, જ્યારે લંબાઈ ૧૪૧૯ મીટર ૪૬૫૬ ફીટ છે. તેનો સ્ત્રાવ વિસ્તાર ૨૩૭૫ ચોરસ કિલોમીટર ૫૭૦ ક્યુબીક મીટર અને કુલ સંગ્રહ ક્ષમતા ૩૪૭૮૦ ઘન કિલોમીટર ૮૩૪૪.૧૭ ક્યુબીક મીટર જેટલી છે.

હીરાકુડ બંધ

હીરાકુડ બંધ ભારત દેશના અગ્નિ દિશામાં આવેલા ઓરિસ્સા રાજ્યમાંથી પસાર થતી મહા નદી પર બાંધવામાં આવેલી એક બહુહેતુક યોજના છે. હીરાકુડ બંધ સંબલપુર શહેરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલો છે. ઈ. સ. ૧૯૫૭ના વર્ષમાં બાંધવામાં આવેલ હીરાકુડ બંધ જગતના સહુથી લાંબા માન ...

બોંદલા વન્યજીવ અભયારણ્ય

બોંદલા વન્યજીવ અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ તટે આવેલા ગોવા રાજ્યના ઉત્તરપૂર્વીય ભાગમાં આવેલા પોન્ડા તાલુકામાં સ્થિત છે. આ અભયારણ્યનો કુલ વિસ્તાર ૮ ચો.કિ.મી. છે. તે પ્રવાસીઓ અને શાળાના વિદ્યાર્થીઓ બંને માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. પ્રાણીજીવનની વ ...

ગંગટોક

ગંગટોક ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સિક્કિમ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ગંગટોક સિક્કિમ રાજ્યની રાજધાને અને સૌથી મોટું શહેર છે. ગંગટોક્લ હિમાપય પર્વતની શિવાલિક પર્વતમાળામાં સમુદ્ર સપાટી થી ૧૪૩૭મી કે ૪૭૦૦ફૂટ જેટલી ઊંચાઇ પર વસેલું છે. તેન ...

ચંડીગઢ

ચંડીગઢ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યોની રાજધાની છે. પણ તે પોતે આ બે માંથી એક પણ રાજ્યનો ભાગ નથી, તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે.

ચેન્નઈ

ચેન્નઈ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલાતમિલનાડુ રાજ્યની રાજધાની છે. આ ઉપરાંત ચેન્નઈમાં ચેન્નઈ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું મહાનગર છે. ચેન્નઈ દેશના અન્ય ભાગો સાથે રેલ્વે માર્ગ દ્વારા, રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા તેમ ...

તિરુવનંતપુરમ્

તિરુવનંતપુરમ્ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા સાંકડી પટ્ટીના આકારના કેરળ રાજ્ય નું પાટનગર છે. તિરુવનંતપુરમ્ દેશના અન્ય ભાગો સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી, રેલ્વે માર્ગથી તેમ જ હવાઇ માર્ગથી જોડાયેલું હોવાથી ત્યાં પહોંચવા માટે અદ્યતન સેવાઓ પ્રાપ્ય છે. ...

દમણ

દમણ અને દીવ એ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર દમણ છે. દમણ પ્રદેશ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર અરબ સાગરના કિનારે વસેલું નગર છે. અહીં પહોંચવા માટે અમદાવાદ - મુંબઇ રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે વલસ ...

દિસપુર

આસામ ભારતના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર દિસપુર છે. દિસપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે.

દેહરાદૂન

દેહરાદૂન કે જે ક્યારેક ગુજરાતીમાં ખોટી રીતે દહેરાદૂન તરિકે પણ ઉચ્ચારાય છે, તે ભારત દેશનાં ઉત્તર ભાગમાં આવેલાં વર્ષ ૨૦૦૦ની નવેમ્બર ૯ના રોજ નવા બનાવવામાં આવેલાં ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર છે અને દેહરાદૂન જિલ્લાનું વડું મથક પણ છે. અહીં રાજ્યની વહીવટી ...

પટના

પટના પૂર્વ ભારતમાં આવેલાં રાજ્ય બિહારની રાજધાની છે. પટનાનું પ્રાચીન નામ પાટિલપુત્ર હતું. પટના વિશ્વનાં એવા થોડા શહેરોમાંનું એક છે જે ચિર કાળથી આબાદ રહ્યું છે. મેગૅસ્થનીઝ એ પોતાના ભારત ભ્રમણ પશ્ચાત લખેલા પુસ્તક ઇંડિકામાં પલિબોથ્રા નગરનો ઉલ્લેખ કર્ ...

બેંગલોર

બેંગ્લોર, બેંગલોર અથવા બેંગલુરુ કર્ણાટક રાજ્યનું પાટનગર છે. બેંગ્લોર ૫૦ લાખની વસ્તી વાળું ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે. સ્વત્રંત્રતા પછી બેંગ્લોર ભારતના મહત્વના ઔદ્યોગીક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. બેંગ્લોર હિન્દુસ્તાન ઍરોનૉટીક્સ લિમીટે ...

ભુવનેશ્વર

ભુવનેશ્વર ભારત દેશના આવેલા ઑડિશા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભુવનેશ્વર ખોધા જિલ્લાનું મુખ્ય મથક તેમ જ ઑડિશા રાજ્યનું પાટનગર છે.

ભોપાલ

ભોપાલ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર છે. આ ઉપરાંત ભોપાલમાં ભોપાલ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. આ શહેરમાં આવેલ નાનાં મોટાં જળાશયોને કારણે ભોપાળને સરોવરનું નગર झीलों की नगरी તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરમાં ૧૯૮૪ના વર્ષમાં અ ...

મુંબઈ

મુંબઈ ; પહેલા બોમ્બે, તરીકે જાણીતું શહેર ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. મુખ્ય શહેરની વસ્તી અંદાજે ૧ કરોડ ૧૪ લાખ જેટલી છે., જ્યારે શહેરને અડીને આવેલા ઉપનગરો જેવા કે નવી મુંબઈ અને થાણેની કુલ મળીને મુંબઈની વસ્તી 19 મિલિયન થાય છે. જેને કારણે ત ...

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારત સરકાર વતી ભારતીય બાળ કલ્યાણ પરિષદ દ્વારા દેશનાં બાળકોએ દાખવેલ બહાદુરીભર્યા કાર્ય બદલ સન્માનિત કરી આપવામાં આવતા વિવિધ પુરસ્કારો છે. આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશભરમાંથી પસંદ કરાયેલ ૨૪ બાળકોને ...

ખમ્મમ

ખમ્મમ નગર ભારત દેશના તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લામાં આવેલ છે. અહીં ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય પણ આવેલ છે. આ ઉપરાંત ખમ્મમ જિલ્લાની વહિવટી સુવિધા માટે પાડવામાં આવેલા ચાર વિભાગો ખમ્મમ વિભાગ, કોથાગુડેમ વિભાગ, પલોંચા વિભાગ અને ભદ્રાચલમ વિભાગ પૈકીના ખમ્ ...

અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ

આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડીની દક્ષિણે હિંદ મહાસાગરમાં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે. આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓ આંદામાન અને નિકોબાર છે. ૧૯૭૪માં નિકોબાર જિ ...

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ ભારતના ઓગણત્રીસ રાજ્યો મા થી ઉત્તર પૂર્વ છેડે આવેલું રાજ્ય છે. અરુણાચલ પ્રદેશ દક્ષિણમાં આસામ અને નાગાલેંડ અને આંતરરાષ્ટ્રીય સરહદ પશ્ચિમમાં ભૂતાન સાથે, પૂર્વ મા મ્યાનમાર સાથે અને ઉત્તરમાં ચીન સાથે ધરાવે છે. તેનું પાટનગર ઇટાનગર છે. અ ...

આંધ્ર પ્રદેશ

આન્ધ્ર પ્રદેશ ભારતની દક્ષીણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે. આન્ધ્ર પ્રદેશની સીમાએ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે.તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને વસતી ની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે.તેનું પાટનગર અને સૌથી મોટુ શહેર હૈદ ...

આસામ

આસામ ઉત્તર પૂર્વી ભારતનું એક રાજ્ય છે. આસામની આજુ બાજુ બીજા બધા ઉત્તર પૂર્વી ભારતીય રાજ્યો છે. આસામમાં ભારતની ભૂતાન તથા બાંગ્લાદેશ સાથેની સરહદનો હિસ્સો છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે. આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તાર ...

ઑડિશા

ઑડિશા ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે. ઑડિશાની સીમાએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વર છે. ઑડિશા તેની પૂર્વ તરફ ૪૮૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. ઑડિશા રાજ્ય તેમાં આવેલા મંદિરો માટે જાણીતું ...

કેરળ

કેરળ દક્ષિણ-ભારતમાં આવેલું સાંકડી પટ્ટીના આકારનું રાજ્ય છે. તેનું પાટનગર તિરુવનંતપુરમ્ છે. તે ભારતનો સૌથી ઊંચો સાક્ષરતા દર ધરાવતા રાજ્ય તરીકે જાણીતું છે. મલયાલમ ભાષા આ રાજ્યની મુખ્ય ભાષા છે. કેરળમાં દક્ષિણ ભારતનું સૌથી મોટું શિખર અનાઇમૂડી આવેલ છે.

ગુજરાત

ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્ ...

ગોવા

ગોઆ કે ગોવા એ ભારતનું વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનું રાજ્ય અને વસ્તીની દૃષ્ટિએ ચતુર્થ ક્રમાંંકનું રાજ્ય છે. ભારતના પશ્ચિમ દરિયા કિનારે આવેલુંં આ રાજ્ય કોંકણ વિસ્તાર તરીકે જાણીતું છે, ઉત્તરમાં તે મહારાષ્ટ્ર રાજ્યની અને પૂર્વ અને દક્ષિણે કર્ણાટક રાજ્ ...

છત્તીસગઢ

છત્તીસગઢ મધ્ય પ્રદેશમાંથી વિભાજીત થયેલું ભારતનું એક રાજ્ય છે. તેની સ્થાપના નવેમ્બર ૧, ૨૦૦૦ના રોજ કરવામાં આવી હતી. રાયપુર તેનું પાટનગર છે. કહેવાય છે કે એક સમયે છત્તીસગઢમાં ૩૬ કિલ્લાઓ આવેલ હતા જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું.

ઝારખંડ

ઝારખંડ ભારતના મધ્યપૂર્વ ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર રાંચી છે. નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું. ઝારખંડ તેની ભરપૂર ખનીજ સંપત્તિ માટે જાણીતું છે.

તમિલનાડુ

તમિલનાડુ દક્ષિણ-ભારતના ચાર રાજ્યોમાંનું એક રાજ્ય છે. તમિલનાડુ ભારત દેશનું બીજું સૌથી વધુ ઔદ્યોગિકૃત રાજ્ય છે. તેનું પાટનગર ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું શહેર છે.

તેલંગાણા

ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ Andhra Pradesh Reorganisation Act, 2014 નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. દસ વર્ષ માટે બંન્ને રાજ્યન ...

નાગાલેંડ

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યો માંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમજ અંગ્રેજી ભાષા છે. આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો છે.

પંજાબ, ભારત

પંજાબ પંજાબી: ਪੰਜਾਬ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પ ...

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ ભારત દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી પર આવેલું રાજ્ય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તે ભારતની ચોથી સૌથી વધુ વસ્તી ધરાવતો રાજ્ય છે અને ૯ કરોડ થી વધુ રહેવાસીઓ તેમાં રહે છે. તેનો વિસ્તાર ૮૮૭૫૨ ચો.કિમી છે. વંશીય ભાષાકીય બંગાળ પ્રદેશનો એક ભા ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →