ⓘ Free online encyclopedia. Did you know? page 136

ચિત્તાગોંગ

ચિત્તાગોંગ મુખ્ય બંદર અને બાંગ્લાદેશ બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. તે નદી Karnaphuli સાથે સ્થિત થયેલ છે. 9 મી સદીથી એક વેપાર, ચિત્તાગોંગ બહુસાંસ્કૃતિક ઇસ્લામિક હિન્દૂ, અને બૌધ્ધ પરંપરાઓમાં એક વારસો ધરાવે છે. એક હબ આકડાના રેલવે, પાણી અને ચા ઇંગ ...

જાદવપુર યુનિવર્સિટી

જાદવપુર યુનિવર્સિટી એ ભારતમાં એક શૈક્ષણિક અને સંશોધન સંસ્થા છે. તે કોલકતા, પશ્ચિમ બંગાળમાં આવેલ છે અને તેના બે કેમપ્સ છે - જાદવપુર ખાતે મુખ્ય કેમ્પસ અને સોલ્ટ લેક ખાતે નવું કેમ્પસ. જાદવપુર યુનિવર્સિટી અગ્રણી સંશોધન સંસ્થાઓ, જેમ કે ઇન્ડિયન એસોશિયે ...

અત્રિ

મહર્ષિ અત્રિ પ્રસ્તુત સાતમા મન્વંતરનાં સપ્તર્ષિમાં ના એકછે. તથા બ્રહ્માના પુત્ર છે. વળી તેઓ નવ પ્રજાપતીઓ પૈકિના એક માનવામાં આવે છે. અત્રિ ગોત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોમાં જોવા મળે છે. ઋગ્વેદના પાંચમા મંડલના રચયેતા એવા અત્રિ ઋષિના પત્નિ અનસુ ...

અનસૂયા

અનસૂયા, અથવા અનુસુયા એ હિંદુ દંતકથામાં અત્રિ નામના પ્રાચીન ઋષિની પત્ની હતા. રામાયણમાં, તેઓ ચિત્રકુટના જંગલના દક્ષિણ છેવાડે એક નાના આશ્રમમાં તેના પતિ અત્રિ સાથે રહેતા એવો ઉલ્લેખ છે. તેઓ ખૂબ જ ધર્મનિષ્ઠ હતા અને હંમેશાં તપ અને ભક્તિનો અભ્યાસ કરતા હત ...

અરુંધતી

અરુંધતી સપ્તર્ષિમાંના એક એવા ઋષિ વસિષ્ઠની પત્ની છે. અર્સા મેજર નામના નક્ષત્ર એક તારાને વસિષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અરુંધતીને સવારનો તારા અને એલ્કોર નામના તારા સાથે પણ ઓળખવામાં આવી છે, અલ્કોર તારો અર્સ મેજર નક્ષત્રમાં માઈઝાર સાથે જોડિયો તારો બના ...

અષ્ટાવક્ર

અષ્ટાવક્ર પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીક ...

આર્યભટ્ટ

આર્યભટ્ટ એ પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓમાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. આર્યભટીય અને આર્ય-સિદ્ધાંત એ તેમની સૌથી વધારે જાણીતી કૃતિઓ છે.

ઉર્વશી

ઉર્વશી હિન્દુ દંતકથામાં આવતી એક અપ્સરા છે. મોનિયર મોનિયર-વિલિયમ્સે એક અલગ વ્યુત્પત્તિનો પ્રસ્તાવ મૂક્યો જેમાં તેના નામનો અર્થ વ્યાપકપણે વ્યાપક છે અને સૂચવે છે કે વૈદિક પાઠોમાં તે પરોઢની દેવીનું નામ છે. તે ઇન્દ્રના દરબારમાં આકાશી કન્યા હતી અને તેન ...

એકાનંશા

એકાનંશા એક હિન્દૂ દેવી છે, આર્ય છે. સંસ્કૃત ભાષામાં એકાનંશાનો અર્થ "અદ્વિતીય, પક્ષપાત રહિત એવો થાય છે અને તે નામ નવા ચંદ્ર નું પણ છે. ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર, હરિવંશમાં એકાનંશા ને વિષ્ણુ ની શક્તિ ના રુપમાં દર્શાવવામાં આવી છે, તે નંદ ની પુત્રી ત ...

કામસૂત્ર

કામસૂત્ર, ભારતના પંડિત વાત્સ્યાયન દ્વારા માનવીય લૈંગિક અભિગમ પર સંસ્કૃત સાહિત્યમાં લખવામાં આવેલી પ્રાચિન ભારતીય પુસ્તક છે, જેને આ વિષયનું ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકના એક ભાગમાં મૈથુન અંગે કેટલીક વ્યવહારૂ માહિતી આપવામાં આવી છે. કામ એટલ ...

ચામુંડા

ચામુંડા, હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામન ...

ચેકિતાન

ચેકિતાન એ કૈકેઇ રાજ ધૃષ્ટકેતુનો પુત્ર હતો, જેણે પાંડવોના પક્ષમાં રહી કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યુ હતું. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે જ દુર્યોધનના હાથે તે હણાયો હતો.

દેવયાની

દેવયાની એ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, અને તેમની પત્ની જયંતિ, ઇન્દ્રની પુત્રીની પુત્રી હતી. તેણે યયાતિ સાથે લગ્ન કર્યા, અને બે પુત્રો - યદુ અને તુર્વાસુને જન્મ આપ્યો.

ધૃતરાષ્ટ્ર

મહારાજ વિચિત્રવિર્ય ના જન્મથી અંધ પુત્ર ધૃતરાષ્ટ્ર ને તેના ભાઈ પાંડુ બાદ હસ્તિનાપુરનો રાજા બનાવવામા આવ્યો હતો. તેના વિવાહ ગાંધારી સાથે કરવામા આવ્યા હતા. પાંડુના મૃત્યુ પછી તે હસ્તિનાપુરનો રાજા બન્યો હતો.

પિશાચ

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર પિશાચ માંસ ખાનાર રાક્ષસો છે. તેમની ઉત્પતિ અસ્પષ્ટ છે, જોકે કેટલાક માને છે કે તેઓનું સર્જન બ્રહ્મા એ કર્યુ છે, તો અન્ય કેટલીક દંતકથાઓમાં તેમને ક્રોધ ના સંતાનો કહેવામાં આવ્યા છે. તેમની રચના લાલા ભિનાશ પડતી આંખો સાથે ઘેરા ર ...

પ્રાણાયામ

પ્રાણાયામ એ યોગમાં શ્વાસ નિયંત્રણની પ્રથા છે. તેનો કસરત તરીકે આધુનિક યોગમાં આસનો વચ્ચેની ગતિવિધિઓ સાથે શ્વાસને સુમેળમાં લેવાનો સમાવેશ થાય છે; પરંતુ તે સ્વયં શ્વાસ લેવાની કસરત પણ છે, જે સામાન્ય રીતે આસનો પછી કરવામાં આવે છે. ભગવદ ગીતા અને પતંજલિના ...

મંત્ર

મંત્ર એવો ધ્વનિ, ઉચ્ચારણ, શબ્દ અથવા શબ્દોનો સમૂહ છે જેને રૂપાંતર નિર્માણ ની ક્ષમતા ધરાવતો હોવાનું ગણવામાં આવે છે. મંત્રોનો ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલી વિચારશ્રેણી અને તત્ત્વમીમાંસા અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. મંત્ર નો ઉદ્ગમ ભારતની વૈદિક પ ...

યુયુત્સુ

યુયુત્સુ ધૃતરાષ્ટ્રનો દાસીથી થયેલો પુત્ર હતો. એક માત્ર એવો કૌરવ હતો, જેણે પાંડવો તરફથી કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું હતું. તે દુર્યોધનથી નાનો તથા દુસાશનથી મોટો ભાઈ હતો. તેનું જીવન અપમાનોથી ભરેલુ હતુ પરંતુ તે ન્યાયપ્રિય હતો તેથી તેણે પાંડવોનો પક્ષ લ ...

રાધા

રાધા, જેને રાધિકા, રાધારાણી, રાધે, શ્યામા અને પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની લોકપ્રિય દેવી છે. તેમનો જન્મ રાવળમાં થયો હતો અને ત્યારબાદ તેઓ બરસાણામાં રહેવા ગયા. તેમને વ્રજ ગોપિકાઓની પ્રધાન ગોપી પ્રમુખ ત ...

વ્યાસ

વ્યાસ હિંદુ ધર્મના મહાન ઋષિ છે. તેઓ ઋષિ પરાશર અને મત્સ્યકન્યા સત્યવતીના પુત્ર છે. તેમણે સાંપ્રત મન્વંતરમાં વેદોનું વિભાજન કર્યું હોવાથી વેદવ્યાસ અને જન્મથી વર્ણે શ્યામ હોવાથી તથા એક દ્વિપ પર જન્મ્યા હોવાથી કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. તેમને વેદ અને ...

સંજય

સંજય હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રનો સલાહકાર તથા સારથિ હતો. તેને ઋષિ વેદવ્યાસ દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી જેના વડે તે મહાભારતના યુદ્ધનું વિવરણ ધૃતરાષ્ટ્રને કહી શકતો. તે મુખ્યત્વે કડવું સત્ય સ્પષ્ટ રીતે કહેવા માટે જાણીતો હતો અને યુદ્ધની સ્થિતિ ...

સુપાર્શ્વનાથ

સુપાર્શ્વનાથ વર્તમાન યુગના સાતમા જૈન તીર્થંકર છે. તેમનો જન્મ જેઠ સુદ બારસના દિવસે વારાણસીમાં ઈક્ષ્વાકુ કુળના રાજા પ્રતિષ્ઠ અને રાણી પૃથ્વીને ઘેર થયો હતો. તેમને ફાગણ વદ છઠ્ઠના દિવસે શિખરજી પાસે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળની વ્યક્તિ

બિન-નિવાસી ભારતીય); હિંદી: प्रवासी भारतीय પ્રવાસી ભારતીય) એ ભારતીય નાગરિક છે, જેણે બીજા દેશમાં સ્થળાંતર કર્યું છે, ભારતીય મૂળની વ્યક્તિ જેનો જન્મ ભારતની બહાર થયો છે, અથવા ભારતીય મૂળની વ્યક્તિ જે કાયમીપણે ભારતની બહાર રહે છે. સમાન અર્થ સાથે બીજી પર ...

અક્ષરધામ (દિલ્હી)

અક્ષરધામ એ દિલ્હીમાં આવેલું હિંદુ મંદિર છે. આ મંદિર સ્થાનિક લોકોમાં સ્વામિનારાયણ અક્ષરધામ તરિકે અને બહોળા વપરાશમાં દિલ્હી અક્ષરધામ તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્ય ...

ઈંડિયા ગેટ

ઈંડિયા ગેટ ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હીના હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પિત હતી. શરૂઆતમાં અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું ...

ચુડા રજવાડું

ચુડા એ એક નાનું હિંદુ રજવાડું હતું. તેની રાજગાદીના નગર ઉપરથી તેનું નામ પડ્યું હતું. આ ગામ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની ચુડા નગરપાલિકા છે.

જંતર મંતર, વારાણસી

વારાણસી શહેર ખાતે આવેલ જંતર મંતર એક વેધશાળા છે, જેનું બાંધકામ સવાઇ જયસિંહે ઈ.સ. ૧૭૩૭માં કરાવ્યું હતું. આ પાંચ વેધશાળાઓ પૈકીની એક છે, જેનું નિર્માણ મહારાજા જયસિંહ બીજાએ કરાવ્યું હતું. આ વેધશાળા ખાતે સમ્રાટ યંત્ર, લઘુ સમ્રાટ યંત્ર, દક્ષિણોભીતિ યંત્ ...

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન જે જેટીએચજે તરીકે પણ ઓળખાય છે, તે યશ ચોપરા દ્વારા નિર્દેશિત કરાઈ હતી. તેમના ઉત્પાદન બેનર યશ રાજ ફિલ્મ્સ હેઠળ તેનું ઉત્પાદન કરાયેલ. તે ૨૦૧૨માં પ્રદર્શિત ભારતીય રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. તેનું લેખન આદિત્ય ચોપરા દ્વારા કરાયેલ.

તામડા ઘુમર

તામડા ઘુમર એક મોસમી અને કુદરતી ધોધ છે, જે ભારત દેશના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં જગદાલપુર શહેરથી પશ્ચિમ દિશામાં આશરે 45 kilometres જેટલા અંતરે આવેલ છે. આ સ્થળ ચિત્રકોટનો ધોધ અને મેન્દ્રી ઘુમરથી ખૂબ જ નજીક આવેલ છે.

ભારતીય ઓલિમ્પિક સંઘ

ઢાંચો:Infobox National Olympic Committee ભારતીય ઓલિમ્પિક સંઘ હિંદી: भारतीय ओलंपिक संघ ઓલિમ્પિક રમતો અને અન્ય આંતરરાષ્ટ્રીય રમતો ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરતાં રમતવીરોની પસંદગી માટેનું અને રમતો દરમ્યાન ભારતીય ટીમોના વ્યવસ્થાપન માટેનું જવાબદાર સંગ ...

ભેડાઘાટ

ભેડાઘાટ, ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલ એક રમણીય પર્યટન સ્થળ છે. નર્મદા નદી પર આવેલ ધુંઆધાર ધોધ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત "ચોસઠ જોગણી મંદિર" પણ અહીં આવેલ છે. નર ...

રાજસમન્દ તળાવ

રાજસમન્દ તળાવ ભારત દેશના રાજસ્થાન રાજ્યના રાજસમન્દ જિલ્લા સ્થિત એક માનવસર્જિત તળાવ છે. આ જળાશયનું નિર્માણ રાજસમન્દ ખાતે મહારાણા રાજસિંહજી દ્વારા ગોમતી નદી પર વર્ષ ૧૬૬૨ના સમયમાં એક બંધ બંધાવી કરાવવામાં આવ્યું હતું.

રામ ઝુલા

રામ ઝુલા એક લોખંડ સસ્પેન્શન બ્રિજ છે, જે ગંગા નદી પર આવેલ છે. 3 kilometres થી ઋષિકેશ માં ભારતીય રાજ્ય ઉત્તરાખંડના ઋષિકેશ શહેર ખાતેથી ઉત્તર-પૂર્વ દિશામાં ૩ કિલોમીટર અંતરે આ પુલ આવેલ છે. આ પુલ દ્વારા શિવાનંદ નગર વિસ્તાર, મુનિ કી રેતી, તેહરી ગઢવાલ જ ...

અદિતિ

અદિતિ એ હિંદુ ધર્મના એક વૈદિક દેવી છે. તે અનંતનું વ્યક્તિત્વીકરણ છે. તે આકાશ, ચેતના, ભૂતકાળ, ભવિષ્ય અને ફળદ્રુપતાની દેવી છે. તે આકાશી દેવતાઓ, આદિત્યની માતા છે આ સાથે વિષ્ણુ અને અગ્નિ સહિત ઘણા દેવોની માતા તરીકે પણ ઓળખાય છે. હાલમાં સ્વરૂપ ધરાવતી દર ...

અનંતનાથ

અનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.

આઈઝિસ

આઈઝિસ ઇજિપ્તની પૌરાણિક કથાઓમાં દેવી હતી. તે ઓઝિરિસની બહેન અને પત્ની હતી, અને તેઓના દિકરાનું નામ હોરસ હતું. આઈઝિસ બાળકોને સુરક્ષિત રાખે છે, બિમારોને સાજા કરે છે અને તે જાદુની પણ દેવી છે. તે પ્રાચિન મિશ્રની સૌથી મહાન દેવી છે.

કુંથુનાથ

કુંથુનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૭મા તીર્થંકર, ૬ઠ્ઠા ચક્રવતી બારમા કામદેવ છે. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરમાં સૂર્યરાજ ...

ચંદ્રપ્રભ

ચંદ્રપ્રભ અથવા ચંદ્રપ્રભુ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૮મા તીર્થંકર છે. ચંદ્રપ્રભનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં ચંદ્રપુરીમાં રાજા મહાસેના અને રાણી સુલક્ષણાદેવીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોત ...

ધર્મનાથ

ધર્મનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૫મા તીર્થંકર છે. ધર્મનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં રત્નપુરીમાં ભાનુરાજા અને સુવ્રતા રાણીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બ ...

નમિનાથ

નમિનાથ અથવા નેમિનાથ એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૧મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.

નેમિનાથ

નેમિનાથ એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. તેઓ માત્ર નેમિ અથવા અરિષ્ટનેમિ તરીકે પણ ઓળખાય છે. અરિષ્ટનેમિનો સૂર્ય-રથ એવો ...

પદ્મપ્રભ

પદ્મપ્રભ, અથવા પદ્મપ્રભુ, એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૬ઠ્ઠા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. જૈન માન્યતા પ્રમણે તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં કૌશમ્બીમાં ...

મલ્લિનાથ

મલ્લિનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૯મા તીર્થંકર છે. ધર્મનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં મિથિલામાં કુંભરાજા અને પ્રજાવતી રાણીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ ...

મુનિસુવ્રત

મુનિસુવ્રત એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૯મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. શાસ્ત્રો અનુસાર જૈન રામાયણ મુનિસુવ્રતના કાળમાં ઘટી હોવાનું જણાવાયું છે. તે ...

રેવતી

રેવતી હિન્દુ ધર્મ અનુસાર, રાજા કાકુદમીની પુત્રી અને કૃષ્ણના મોટા ભાઇ બલરામના પત્ની હતા. તેમનો ઉલ્લેખ મહાભારત અને શ્રીમદ્ ભાગવતમ્ જેવા અનેક પૌરાણિક ગ્રંથોમાં મળી આવે છે.

વરાહ

વરાહ એ હિંદુ ભગવાન વિષ્ણુનો અવતાર છે કે જે પૃથ્વીને બચાવવા માટે ડુક્કરનો અવતાર લે છે. આ અવતાર વિષ્ણુના દશાવતારમાં ત્રીજો અવતાર ગણાય છે. હિંદુ પુરાણો અને દંતકથાઓ અનુસાર જ્યારે હિરણ્યકશિપુએ પૃથ્વી ઉપર આતંક મચાવ્યો, ત્યારે પૃથ્વી પાણીમાં સરકી ગઈ. તે ...

વાસુપુજ્ય સ્વામી

વાસુપુજ્ય સ્વામી હાલનાં અવસર્પિણી યુગના જૈન ધર્મના બારમા તીર્થંકર છે. જૈન માન્યતાઓ અનુસાર, તેમનો આત્મા કર્મોનો ક્ષય કરીને મુક્ત બન્યો એટલેકે સિદ્ધ બન્યો. વાસુપુજ્યનો જન્મ ઇક્ષ્વાકુ રાજવંશમાં ચાંપાપુરીમાં રાજા વાસુપુજ્ય અને રાણી જયાદેવીનો ઘેર થયો ...

વિમલનાથ

વિમલનાથ એ વર્તમાન યુગ ના તેરમા જૈન તીર્થંકર છે. જૈન માન્યતાઓ અનુસાર, કર્મોનો ક્ષય કરીને તેમનો આત્મા સિદ્ધ થયો. તેમનો જન્મ ઈક્ષ્વાકુકુળમાં કાંપિલ્ય નગરીમાં રાજા કૃતવર્મા અને રાણી શ્યામાદેવીને ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ મહા સ ...

શાંતિનાથ

શાંતિનાથ હાલના યુગના સોળમા જૈન તીર્થંકર છે. તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને રાણી અચિરાને ઘેર થયો હતો. જૈન પંચાંગ અનુસાર તેમની જન્મ તિથી જેઠ વદ તેરસ છે. તેઓ ચક્રવર્તી અને તરીકે પણ ઓળખાતા. ૨૫ વર્ષની ઉંમરે તેઓ સિંહાસન પર બ ...

શીતલનાથ

શીતલનાથ જૈન ધર્મના વિહરમાન ચોવીશીના દશમા તીર્થંકર છે. જૈન માન્યતા અનુસાર, તેમણે તમામ કર્મનો ક્ષય કરી સિદ્ધ થયા, મોક્ષ પદને પામ્યા. જૈન મત અનુસાર શીતલાથનો જન્મ ઈક્ષ્વાકુકુળમાં ભાદ્દિલપુરના રાજા દ્રધ્રથ અને રાણી નંદાને ઘેર થયો હતો. તેમની જન્મ તારીખ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →