ⓘ Free online encyclopedia. Did you know? page 143

જસવંત થડા

જસવંત થડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા જોધપુર જિલ્લાના મુખ્ય મથક તેમજ ઐતિહાસિક એવા જોધપુર શહેરમાં આવેલું એક વાસ્તુ ભૂચિન્હ છે. આને સરદાર સિંહે ઈ. સ. ૧૮૯૯માં મહારાજા જસવંત સિંહની યાદમાં બનાવડાવ્યું હતું. આ ...

જાંબુઘોડા રજવાડું

જાંબુઘોડા રજવાડું એ બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક બિન-સલામી રજવાડું હતું, જે જૂના સમયકાળમાં નારુકોટ તેમ જ ટોકલપુર તરીકે પણ ઓળખાતું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની બરોડા એજન્સી હેઠળ હતું, ત્યારબાદ સંકલિત બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં આ રજવાડાન ...

જાનકી વન

જાનકી વન એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે. આ વનનું સંચાલન ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વન પર્યાવરણ-સુરક્ષા, વન્ય સમૃધ્ધિનું જતન-સંવર્ધન, પર્યટ ...

ડી. ડબલ્યુ. સ્ટેડિયમ

ડી. ડબલ્યુ. સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં વિગાન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૨૫,૧૩૮ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. જેનું સંચાલન વિગાન ફૂટબૉલ કંપની લિ.દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં તેનું ઓપનિંગ કરવામાં આ ...

તુલસી તળાવ

તુલસી તળાવ એ ઉત્તર મુંબઈમાં આવેલ તળાવ છે. તે મુંબઈનું બીજા ક્રમનું મોટું તળાવ છે અને શહેરને જોઈતો પાણીનો પૂરવઠો પૂરો પાડે છે. આ તળાવ પવઇ તળાવ અને વિહાર તળાવ સાથેનું સાલસેત્તે ટાપુ પરનું ત્રીજું તળાવ છે. તુલસી અને વિહાર બંને તળાવો સંજય ગાંધી રાષ્ટ ...

દલાલ સ્ટ્રીટ

દલાલ સ્ટ્રીટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મુંબઈ શહેરનો એક વિસ્તાર છે, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને અન્ય કેટલીક શેરબજાર સંબંધિત નાણાકીય કંપનીઓ અને સંસ્થાઓ આવેલ છે. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બોમ્બે સમાચાર માર્ગ અને હમામ શેરી ને જોડતા માર્ગ ...

ધનૌલ્ટી (મસૂરી)

ધનૌલ્ટી એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લામાં ઊંચાઈ પર આવેલું એક શાંત સ્થળ છે, જે વર્તમાન સમયમાં ગિરિમથક તરીકે વિકસી રહ્યું છે. આ સ્થળ મસૂરી થી ૨૪ કિલોમીટર અને ચંબા ગિરિમથકથી ૨૯ કિલોમીટર જેટલા અંતરે મસૂરી-ચંબા મા ...

નિરમા યુનિવર્સિટી

નિરમા યુનિવર્સિટી ગુજરાત રાજ્યની એક ખાનગી યુનિવર્સિટી જે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર વૈષ્ણો દેવી સર્કલ પાસે આવેલ છે. આ સંસ્થાની શરૂઆત ૧૯૯૪માં નિરમા શૈક્ષણિક અને સંશોધન સંસ્થા તરીકે થઈ હતી અને તે સમયે તે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. ...

નેરલ

નેરલ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલું શહેર છે. તે મુંબઈથી ૮૩ કિમીના અંતરે કર્જત તાલુકામાં આવેલું છે. નેરલ મુંબઈ અને પુણેની મધ્યમાં આવેલું છે. નેરલથી કર્જતને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪ પનવેલ અને બદલાપુર જોડે છે. આ માર્ગ મુંબઈથી અહીં પહો ...

પરાશર સરોવર (હિમાચલ પ્રદેશ)

પરાશર સરોવર એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું કુદરતી સરોવર છે. આ સરોવર નજીક પરાશર મુનિની યાદમાં ત્રણ મજલી પેગોડા શૈલીનું મંદિર આવેલું છે, જેનું નિર્માણ ૧૪મી સદીમાં મંડી રિયાસતના રાજા બાણસેને કરાવ્યું હતું. આ સરોવર ચંડી ...

પુનિત વન

પુનિત વન એક વનસ્પતિ ઉદ્યાન છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે સેક્ટર ૧૯ વિસ્તારમાં આવેલ છે. આ વન વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. વન વિભાગે અહીં ૬ હેકટરની જેટલી જમીનને વિકસાવવામાં આવી છે અને ...

પોરબંદર રજવાડું

પોરબંદર રજવાડું જેઠવા રાજવંશ દ્વારા શાસિત બ્રિટીશરાજ સમયનું એક રજવાડું હતું. તે દરિયાકાંઠો ધરાવતા અમુક રજવાડાઓમાંનું એક હતું. રાજ્યની રાજધાની પોરબંદર એક બંદર શહેર હતું. ભાણવડ, છાંયા, રાણપર અને શ્રીનગર આ રાજ્યના અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ નગરો હતા. ...

પોહલાણી માતા મંદિર

પોહલાણી માતા મંદિર ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ પીર પંજાલ પર્વતશૃંખલા માં ડેલહાઉઝી થી ૮.૧ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ડેલહાઉઝી ખાતે દૈનકુંડના લશ્કર નાકા પાસેથી એક રમણીય દોઢ કિલોમીટર અંતરે પર્વતધાર પરના કેડી માર્ગ પર આવેલ પોહલાણી માતાન ...

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી એ ૧૮૬૫માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલીમાં કરવામાં આવી હતી. આ મ ...

બનાસ ડેરી

બનાસ ડેરી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ ...

બરવાસાગર

બરવાસાગર એક ઐતિહાસિક સ્થળ છે, જે ઉત્તર પ્રદેશના ઝાંસી થી ૧૨ માઇલ દક્ષિણ-પૂર્વ બાજુ માનિકપુર રેલમાર્ગ પર આવેલ છે. અહીં એક પ્રાચીન સરોવરના કિનારા પર અને તેની આસપાસ ચંદેલ રાજાઓના સમયની ઘણી સુંદર ઇમારતો છે. બરવાસાગરમાં ઓરછાના રાજા ઉદિત સિંહ દ્વારા ૨૬ ...

બાઘ ગુફાઓ

બાઘ ગુફાઓ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ધાર જિલ્લાના કુક્ષી તાલુકામાં વિંધ્યાચળ પર્વતમાળામાં દુર્ગમ વિસ્તારમાં આવેલી છે. આ ગુફાઓ કુદરતી રચના નથી, પણ ભારતીય શિલ્પ સ્થાપ્ત્ય કલા મુજબ પથ્થર કોતરીને બનાવવામાં આવેલ છે. આ ગુફા ...

બાલાસિનોર રજવાડું

બાલાસિનોર રજવાડું બ્રિટીશ શાસન દરમિયાન બાલાસિનોરમાં આવેલું એક દેશી રજવાડું હતું. તેની સ્થાપના સરદાર મોહમ્મદખાન બાબીએ કરી હતી. બાલાસિનોરના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં જોડાવા માટે વિલયપત્પર હસ્તાક્ષર કર્યા. તેના શાસકો બાબી અથવા બબા ...

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિ એન્ડ સાયન્સ, પિલાની

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, પિલાની એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે યુજીસી એક્ટ 1956 ની કલમ 3 હેઠળ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી છે. આ સંસ્થાને આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને તે 2018માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ...

બોરી બંદર

આ સ્થળનો મુંબઇ ખાતે માલ આયાત અને નિકાસ કરતી વેળા કોઠાર ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થાનિક ભાષામાં બોરીનો અર્થ કોથળો અને બંદરનો અર્થ ભંડાર અથવા કોઠાર એવો થાય છે; બંદરનો અર્થ પોર્ટ પણ થાય છે; તેથી બોરી બંદરનો શાબ્દિક અર્થ થાય છે જે સ્થળ પ ...

ભિલાઈ

ભિલાઈ કે ભિલાઈ નગર ભારત દેશનાં છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લામાં આવેલું એક શહેર છે. ભિલાઈમાં આવેલા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ અને અન્ય રસાયણ ઉદ્યોગોને કારણે આ શહેર ખુબ જાણીતું છે. અહીં વ્યવસાયાર્થે આવીને વસેલી વિવિધભાષી પ્રજાને કારણે ધીમેધીમે તે મધ્યભારત ...

ભૂતેશ્વરનાથ મંદિર, મરૌદા

ભૂતેશ્વરનાથ મંદિર ભારત દેશના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાંથી છૂટા પાડી અલગ રચવામાં આવેલા ગરિયાબંદ જિલ્લાના મરૌદા ગામમાં ગાઢ જંગલોની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે. આ સ્થળ જિલ્લામથક ગરિયાબંદથી આશરે ત્રણ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ-પશ્ચિમ દિશામા ...

ભોજ તળાવ, ભોપાલ

ભોજતાલ અથવા ભોજ તળાવ જે બડે તાલાબ નામથી પણ ઓળખાય છે. આ એક વિશાળ તળાવ છે. જે મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેરની પશ્ચિમ બાજુ પર આવેલ છે. ભોપાલવાસીઓ માટે તે એકમાત્ર પાણી પીવાના પાણીનો સ્ત્રોત છે. લગભગ ૪૦% વસ્તી દૈનિક ૩૦ લાખ ગેલન પાણીનો વપરાશ કરે છે. મ ...

મણિ ભવન

મણિ ભવન એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક મકાન છે જે ગાંધીજીને સમર્પિત છે. આ ઈમારત મુંબઇના ગામદેવી વિસ્તારમાં લબરનમ રોડ પર આવેલું છે. મણિ ભવન એ ૧૯૧૭ અને ૧૯૩૪ ની વચ્ચે મુંબઇમાં ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ હતું.

મહુડી જૈન મંદિર

મહુડી જૈન મંદિર, કે મહુડી જૈન તીર્થ અથવા મહુડી દેરાસર, ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું એક મંદિર છે. તે જૈનો અને અન્ય સમુદાયોનું તીર્થસ્થાન છે; જેઓ જૈન દેવતા ઘંટકર્ણ મહાવીર અને પદ્મપ્રભુ જૈન મંદિરમાં દર્શન કરે છે. ત ...

માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય

માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુના પહાડી વિસ્તાર આવેલ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. અહીં મુખ્યત્વે ભારતીય દિપડો, સ્લોથ રીંછ, જંગલી ભેંસ, સાંભર, ચિંકારા અને લંગુર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અરવલ્લી પર્ ...

માવઠા તળાવ

માવઠા તળાવ ભારત દેશના રાજસ્થાન રાજ્યના પાટનગર જયપુર ખાતે આમેરના કિલ્લાની નીચેના ભાગમાં આવેલ છે. આ એક કૃત્રિમ જળાશય છે, જેનું નિર્માણ મહેલની સુરક્ષા તેમ જ સુંદરતા વધારવા માટે કરાવવામાં આવ્યું હતું. તળાવના એક કિનારા પરથી કિલ્લામાં જવા માટે પગથી-માર ...

મિરિક

મિરિક ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ એક ગિરિમથક છે. દરિયાઈ સપાટીથી આ સ્થળ ૧૪૯૫ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે. હિમાલયની ખીણમાં વસેલું આ શહેર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર ...

મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો, જે ભારતના રાજ્ય રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલ છે. આ કિલ્લો શહેરથી ૪૦૦ ફૂટ ની ઊંચાઈ પર આવેલ છે, અને તેની ફરતે જાડી દિવાલ આવેલી છે. આની સીમાની ભીત્ર ઘણાં મહેલ આવેલાં છે,જેઓ તેમની શાનદાર મહીમ કોતરણી અને સુંદર પ્રાંગણ જાણીતા છે. એક ...

મોરની હિલ્સ

મોરની હિલ્સ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા અંબાલા વિભાગના પંચકુલા જિલ્લામાં આવેલ એક જોવાલાયક સ્થળ છે. આ સ્થળ રાજ્યના મુખ્ય મથક ચંડીગઢથી આશરે ૪૫ કિલોમીટર તેમ જ જિલ્લા મથક પંચકુલાથી ૩૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે આ સ્થળનું ...

રાજકુમાર કોલેજ, રાજકોટ

રાજકુમાર કોલેજનો શિલાન્યાસ 1868 માં કરવામાં આવ્યો હતો. સંસ્થાની રચના કર્નલ કીટીંગે કરી હતી અને 1870 માં બોમ્બેના રાજ્યપાલ, એચ.બી. સર સીમુર ફિટ્ઝગરાલ્ડ દ્વારા પચારિક રીતે ખોલવામાં આવી હતી. આ ક કૉલેજ ની સ્થાપના કાઠિયાવાડના રાજકુમારો અને સરદારો દ્વા ...

રાજઘાટ સંકુલ

રાજ ઘાટ એ ભારતના દિલ્હીમાં મહાત્મા ગાંધીને સમર્પિત એક સ્મારક છે. મૂળરૂપે તે જૂની દિલ્હી માં આવેલા એક ઐતિહાસિક ઘાટનું નામ હતું. તેની નજીક, અને દરિયાગંજની પૂર્વમાં કિલ્લાનો એક દરવાજો હતો જેનું નામ રાજ ઘાટ દ્વાર હતું, જે યમુના નદીના પશ્ચિમ કાંઠે રાજ ...

રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય

રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય અથવા ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ એ એક સંગ્રહાલય છે જે ભારતના નવી દિલ્હીમાં આવેલું છે. આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધીના જીવન અને સિદ્ધાંતોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યા કરવામાં આવી તે પછી તરત જ મુ ...

રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક

રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક અથવા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલ અથવા દાંડી મેમોરિયલ એ દાંડી, ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે, જે મીઠા સત્યાગ્રહના કાર્યકરો અને સહભાગીઓનું સન્માન કરે છે. આ સત્યાગ્રહ સંસ્થાનવાદી ભારતમાં અહિંસક સવિનય કાનૂનભ ...

રેસ કોર્સ, વડોદરા

રેસ કોર્સ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ વડોદરા શહેરની પશ્ચિમ બાજુમાં આવેલ એક વિસ્તાર છે. તે વડોદરાના પશ્ચિમી ભાગના પોશ વિસ્તારોમાં સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર પૈકી એક છે. પ્રાચીન દિવસોમાં તે પશ્ચિમ ભારતનું એક માત્ર રેસ કોર્સ હતું, જેની માલિકી વડો ...

લાલ દરવાજા, અમદાવાદ

લાલ દરવાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના મુખ્યમથક અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે. લાલ દરવાજા અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં તેમ જ સાબરમતી નદીના પૂર્વ દિશા તરફના કિનારે આવેલો ...

લૉ ગાર્ડન

લૉ ગાર્ડન એ ભારત દેશના, અમદાવાદ શહેરમાં આવેલો એક જાહેર બગીચો છે અને ઘણા સમયથી જાણીતું પર્યટન-સ્થળ છે. આ બગીચાની બહાર આવેલું બજાર, હસ્તકલાની વસ્તુઓ માટે ખુબ જ પ્રખ્યાત છે. બગીચાની બહાર એક તરફના રસ્તા પર ખાણી-પીણીની દુકાનો આવેલી છે. ફેબ્રુઆરી ૨૦૨૦મ ...

વિજયનગર રજવાડું

વિજયનગર રાજ્ય, કે જે ૧૯૩૪ પહેલાં પોલ રાજ્ય તરીકે જાણીતું હતું, તે બ્રિટીશ રાજ દરમિયાન ઈશાન ગુજરાતમાં બોમ્બે પ્રેસિડેન્સીના મહીકાંઠા એજન્સી હેઠળનું એક રજવાડું હતું. રાજ્યની રાજધાની સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં હતી. રાજ્યના છેલ્લા શાસકે ૧૦ ...

વિશનસર સરોવર

વિશનસર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ જમ્મુ અને કાશ્મીર રાજ્યના ગંડરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તાર નજીક સ્થિત એક સ્વચ્છ પર્વતીય સરોવર છે. ૩,૭૧૦ મીટર જેટલી ઊંચાઈ પર સ્થિત આ તળાવ પ્રખ્યાત કિશનગંગા નદીનું સ્ત્રોત છે. તેની લંબાઈ ૧.૦ કિ.મી. અને પહોળાઈ ૦.૬ ...

વેન્ના તળાવ

વેન્ના તળાવ અથવા વેન્ના લેએક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે, જે મહાબળેશ્વર, મહારાષ્ટ્ર, ભારત ખાતે આવેલ છે. આ તળાવનું નિર્માણ સાતારાના રાજા શ્રી અપ્પાસાહેબ મહારાજ દ્વારા વર્ષ ૧૮૪૨માં કરાવવામાં આવ્યું હતું. આ તળાવ બધી બાજુએ થી વૃક્ષો દ્વારા ઘેરાયેલું છે. ...

શામળદાસ આર્ટ્સ કૉલેજ

શામળદાસ આર્ટ્સ કૉલેજ અથવા શામળદાસ કોલેજ એ ભારતના ગુજરાત રાજ્યના ભાવનગરમાં આવેલી કૉલેજ છે. તેની સ્થાપના ઈ. સ. ૧૮૮૫ માં ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજીએ તેમના દિવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાની યાદમાં કરી હતી. તે પશ્ચિમ ભારતની સૌથી પ્રાચીન કૉલેજોમા ...

શાહગઢ (સાગર જિલ્લો)

શાહગઢ એક નગર અને તાલુકામથક છે અને તે ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના સાગર જિલ્લામાં આવેલ છે. શાહગઢ નગર ખાન-એ-ઝમાન દ્વારા બાંધવામાં આવ્યું હતું.

શૃંગેરી

શૃંગેરી ભારતનાં કર્ણાટક રાજ્યના ચિકમંગલૂર જિલ્લામાં આવેલું એક નગર અને શૃંગેરી તાલુકાનું વહીવટીમથક છે. શૃંગેરી તુંગ નદીને કિનારે વસેલું છે અને અહિં આદિ શંકરાચાર્યએ ૮મી સદીમાં સૌથી પહેલા સ્થાપેલો શૃંગેરીમઠ આવેલો છે. અહિં ૭૦૦ વર્ષ પહેલા બંધાએલું ઐતિ ...

સલીમ અલી પક્ષી અભયારણ્ય

સાલીમ અલી પક્ષી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગોઆ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ એક પક્ષી અભયારણ્ય છે. આ અભયારણ્યનું નામ પ્રસિદ્ધ ભારતીય પક્ષીવિદ ડો. સાલીમ અલીના નામ પરથી પાડવામાં આવેલ છે. આ સ્થળ માપુસા નદી અને માંડોવી નદીની વચ્ચેના ભાગમાં આ ...

સાધુપુલ

સાધુપુલ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન અને ચૈલ વચ્ચે આવેલ પહાડી નદી "અશ્વિની" પર બાંધવામાં નાના પુલ નજીક સ્થિત એક નાનું ગામ છે. ઓગસ્ટ ૨૩, ૨૦૧૪ના રોજ આ પુલ ભાંગીને પડી ગયો હતો, જ્યારે ઓવર લોડ ટ્રકે તેને પાર કરવાનો પ્રયાસ કર્યો. જાન્યુઆરી ૨૦ ...

સાબરમતી રેલ્વે સ્ટેશન

સાબરમતી જંકશન એ પશ્ચિમ રેલ્વેની હેઠળ આવતું અને મુખ્ય અમદાવાદ રેલ્વે સ્ટેશનથી માત્ર ૬ કિમી દૂર આવેલું રેલ્વે સ્ટેશન છે. તે અમદાવાદ - મહેસાણા રેલ્વે લાઇન પર આવેલું જંકશન છે. આ સ્ટેશન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ માટે વધુ પ્રખ્યાત છે. ...

સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી

સાર્વજનિક કૉલેજ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલૉજી એ એક એન્જિનિયરીંગ કૉલેજ છે, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો એક ભાગ છે, જે સુરત, માં તાપી નદીને કિનારે આવેલ છે. કૉલેજની શરૂઆત ૧૯૯૫માં સાર્વજનિક ટ્રસ્ટ, સુરત દ્વારા અઠવાલાઇન્સ વિસ્તારમાં થઇ ...

સિંદરી કિલ્લો

સિંદરી કિલ્લો અથવા સિંદ્રી કિલ્લો એ એક પ્રાચીન કિલ્લો હતો. આ કિલ્લો ભારતના ગુજરાત રાજ્યના લખપત તાલુકામાં નારા નદી નામની સિંધુ નદીની પૂર્વી શાખા પર આવેલો હતો. આ કિલ્લો કચ્છના રણની નીચાણ વાળી સપાટ ભૂમિ પર બંધાયેલો હતો અને ઈ.સ. ૧૮૧૯ના કચ્છના ભૂકંપમા ...

સુંવાળી બિચ, સુરત

સુંવાળી બિચ અથવા સુંવાલી બિચ સુરત નજીક આવેલ એક દરિયાઈ બિચ છે, જે અગાઉ સ્વાલી તરીકે ઓળખાતો હતો. સુંવાળી બીચ એક શહેરી બીચ છે, જે અરબી સમુદ્ર નજીક આવેલ સુંવાળી ગામ, હજીરા, સુરત, ગુજરાત રાજ્ય, ભારત ખાતે આવેલ છે. કાળી રેતી ધરાવતો આ બીચ સુરત મધ્યેથી 25 ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →