ⓘ Free online encyclopedia. Did you know? page 155

મહિન્દ્રા સ્કોર્પિયો

મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી SUV છે જેનું ઉત્પાદન મહિન્દ્રા જૂથની પ્રમુખ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. કંપની દ્વારા વૈશ્વિક બજાર માટે તૈયાર કરવામાં આવેલ આ પ્રથમ એસયુવી SUV છે. સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સ ...

મહી નદીતટ, રસુલપુર

મહી નદીતટ, રસુલપુર અથવા રસુલપુર રિવરસાઇડ ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેર થી ૩૫ કિલોમીટર જેટલા અંતરે સાવલી તાલુકાના લાંછનપુરા ગામ ખાતે મહી નદીના કિનારે આવેલ એક આનંદપ્રમોદનું સ્થળ છે. નાની ટેકરીઓ વચ્ચેથી પસાર થતી મહી નદી અને ખળખળ વહેતું નિર્મ ...

મહેસાણા હવાઈમથક

મહેસાણા હવાઇમથક એ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલ નાગરિક ઉડ્ડયન તાલિમી મથક છે. આનો ઉપયોગ અનિશ્ચિત કામગીરી માટે કરવામાં આવે છે. ગુજરાત સરકાર અને ખાનગી કંપની અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લિમીટેડ AAA Ltd દ્વારા એક ત્યજીત હવાઇક્ષેત્ર જાહેર-ખા ...

મા. જે. પુસ્તકાલય

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાં તેમની પાસેનાં પુસ્તકોના સંગ્રહ દ્વારા જાહેર પુસ્તકાલય બનાવવાની દરખાસ્ત કરી. આ પુસ્તકાલય શરૂ કરવા માટે બાપુએ આશરે ૭,૦૦૦ -૧૫,૦૦૦ પુસ્તકો દાન કર્યાં. પુસ્તકાલયનું નામ માણેકલાલ જેઠાભાઇના નામ પર રાખવામાં આવ્યું; તેઓ રસિ ...

માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭

માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 એ માઇક્રોસોફ્ટનું ઉત્પાદક અંગ, માઇક્રોસોફ્ટ ઓફિસ સિસ્ટમની વિન્ડોઝ આવૃત્તિ છે. શરૂઆતના તબક્કાની એની બીટા સાયકલ દરમિયાન ઓફિસ 12 તરીકે ઓળખાતી આ આવૃત્તિને લાયસન્સ દ્વારા 30 નવેમ્બર, 2006ના દિવસે જથ્થાબંધ પરવાનગી ગ્રાહકો માટે ઉપ ...

માછલીઘર

માછલીઘર એટલે કે પ્રાણીઓને કુદરતી અવસ્થામાં રાખવાની જગ્યા છે જેની એક બાજુ પારદર્શક હોય છે અને જેમાં પાણીમાં થતી વનસ્પતિ કે પ્રાણીઓ રાખવામાં આવે છે. માછલી રાખનારા માછલીઘરનો ઉપયોગ માછલી, જળચર, ઉભચર, તેમજ દરિયાઇ સસ્તન પ્રાણીઓ, કાચબા અને દરિયાઇ વનસ્પત ...

માણાવદર રજવાડું

માણાવદર રજવાડું અથવા બાંટવા-માણાવદર એ બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સી હેઠળનું રજવાડું હતું. હાલમાં તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું છે. આ રજવાડાનુ ક્ષેત્રફળ લગભગ ૫૭૪ ચો.કિમી. હતું અને તેમાં ૨૬ ગામડાં હતાં જેની વસ્તી ૧૯૪૧માં ૨૬,૨૦૯ હતી જે મોટ ...

માણેક ચોક

માણેક ચોક એ અમદાવાદનો જૂનો શહેરી વિસ્તાર છે. તે ઐતહાસિક ઇમારતોથી ઘેરાયેલો છે. સવારમાં તે શાકભાજીની બજાર, બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે.

માણેક બુરજ

આ નામ ૧૫મી સદીના સુપ્રસિદ્ધ હિંદુ સંત માણેકનાથની યાદગીરીમાં આપવામાં આવ્યું છે, જેમણે ૧૪૧૧ના વર્ષમાં અહમદશાહને ભદ્રનો કિલ્લો બાંધવામાં વિક્ષેપ પાડ્યો હતો અને મદદ પણ કરી હતી.

માણેકનાથ

તેમનું નામ એ શબ્દો પરથી રાખવામાં આવ્યું, જેમણે ૧૪૧૧ માં અહમદશાહને ભદ્ર નો કિલ્લો બનાવવામાં મદદ કરી. જ્યારે દિવસના સમયમાં કિલ્લાની દિવાલો ચણાતી તેની સાથે સાથે તેઓ પણ દિવસ દરમ્યાન સાથે સાથે સાદડી વણતા. રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા, ત્યારે જા ...

માથેરાન પર્વત રેલ્વે

માથેરાન પર્વત રેલ્વે ૨ ફીટ નેરો ગેજ ધરાવતી માથેરાન, મહારાષ્ટ્રમાં આવેલી રેલ્વે છે. આ રેલ્વે મધ્ય રેલ્વેના સંચાલન હેઠળ આવે છે. આ રેલ્વે કુલ ૨૧ કિમી અંતર પશ્ચિમ ઘાટમાં નેરલથી માથેરાન સુધી મોટાભાગે જંગલ વિસ્તારમાં થઇને કાપે છે. યુનેસ્કો આ રેલ્વેને વ ...

માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર

માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં પોરબંદરથી દક્ષિણ દિશાની દરિયાઇ પટ્ટી ઉપર આવેલ માધવપુર ગામ ખાતે આવેલ છે. આ કેન્દ્રનું સંચાલન ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ...

માય ઓપેરા

My Opera is the support community for the Opera web browser. More than 7.500 new members join per day, and the site has more than 9 million members. In addition to being a support site for the Opera browser, My Opera is a social networking site, ...

માયાદેવી (ડાંગ જિલ્લો)

ભેંસકાતરી ગામથી નજીકમાં દક્ષિણ દિશામાં કાક૨દા નામનું એક નાનકડું ગામ પૂર્ણા નદીના ઉત્તર તટ પર આવેલ છે. અહીં પૂર્ણા નદીના ખડકોમાં ૨મણીય માયાદેવી નું ગુફા-મંદિર આવેલ છે, જ્યાં પાણીના વહેણમાંથી પસાર થઈ જઈ શકાય છે. આ સ્થળ ધાર્મિક રીતે ૫ણ સ્થાનિક લોકોમ ...

માર્કેટિંગ

માર્કેટિંગ ની વ્યાખ્યા અમેરિકન માર્કેટિંગ એસોસિયેશન દ્વારા એક પ્રવૃત્તિ, સંસ્થાઓનો સમૂહ, અને સર્જન કરવાની પ્રક્રિયાઓ, સંદેશાવ્યવહાર, ડિલીવરીંગ અને ઓફરીંગની આપલે તરીકે આપવામા આવી છે, જેનું ગ્રાહકોને, ભાગીદારોને અને સમાજને મોટાપાયે મૂલ્ય છે. આ સંજ્ ...

માર્જરિન

માર્જરિન, /ˈmɑrdʒrɨn, અથવા /ˈmɑrdʒəriːn), સામાન્ય રીતે માખણના વિકલ્પોની વિશાળ શ્રેણીમાંથી કોઇ એકને દર્શાવે છે. વિશ્વના ઘણા ભાગોમાં, માર્જરિનનો બજાર હિસ્સો અને તેનો ફેલાવો માખણ કરતા વધી ગયો છે. ઘણાબધા આહાર અને વાનગીઓ તૈયાર કરવા માટે માર્જરિન એક સા ...

માર્લેશ્વર

માર્લેશ્વર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રત્નાગિરી જિલ્લામાં આવેલ સંગમેશ્વર તાલુકા માં આવેલ એક ગામ છે, જે મહત્વપૂર્ણ યાત્રાધામ છે. અહીં એક કુદરતી ગુફામાં ભગવાન શિવનું જાગૃત માનવામાં આવતું શિવલીંગ છે. નજીકમાં જ બારેમાસ વહેતો એક ધોધ ...

માર્શલ આર્ટસ

માર્શલ આર્ટસ અથવા લડાઇની કલાઓ એ લડાઇની સંકેતાત્મક કવાયતો અને પરંપરાઓ છે. દરેક માર્શલ આર્ટસ, જે તે વ્યક્તિના બચાવ અથવા અન્યોથી શારિરીક ખતરાઓ સામે સમાન પ્રકારનો ઉદ્દેશ ધરાવે છે. વધુમાં, કેટલીક માર્શલ આર્ટસ અમુક માન્યતાઓ સાથે જોડાયેલી છે જેમ કે હિંદ ...

મિકી માઉસ

મિકી માઉસ એ કાર્ટુન પાત્ર છે, જે ધ વોલ્ટ ડિઝની કંપની માટે આદર્શ મૂર્તિરૂપ બનેલ છે. વોલ્ટ ડિઝની અને અબ વેર્કસ 1928માં મિકી માઉસનું સર્જન કર્યું અને વોલ્ટ ડિઝનીએ તેને અવાજ આપ્યો. વોલ્ટ ડિઝની કંપની, સ્ટીમબોટ વિલી રજૂ થતાં 18 નવેમ્બર, 1928 ના દિવસને ...

મિચ્છામિ દુક્કડં

મિચ્છામિ દુક્કડં એ એલ પ્રાચીન પ્રાકૃત ભાષાનો રૂઢિ પ્રયોગ છે જેનો અર્થ થાય છે - મારા સર્વ પાપ મિથ્યા થાવ. પ્રતિક્રમણ જૈન પ્રાર્થના, અર્થાત "મનોમંથન" પછી,જૈનો જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે ...

મિથિલા

મિથિલા પ્રાચીન ભારતમાં એક રાજ્ય હતું. મિથિલા હાલમાં એક સાંસ્કૃતિક ક્ષેત્ર છે જેમાં બિહારનો તિરહુત, દરભંગા, મુંગેર, કોશી, પૂર્ણિયા અને ભાગલપુર વિભાગો અને ઝારખંડના સંથાલ પરગણા વિભાગો તેમજ નેપાળના તેરાઇ ક્ષેત્રનો ભાગ શામેલ છે. મિથિલાની લોકવાયકા ઘણી ...

મિથેન

N verify what is: Y / N? મિથેન એ એક રાસાયણિક સંયોજન છે જેનું રાસાયણીક સૂત્ર CH 4 છે. આ એક સૌથી સરળ અલ્કેન છે, અને પ્રાકૃતિક વાયુનો પ્રમુખ ઘટક છે. મિથેનનો બંધ કોણ ૧૦૯.૫ અંશ) છે. ઓક્સિજનની હાજરીમાં મિથેનને બાળતા કાર્બન ડાયોક્સાઈડ અને પાણી છૂટા પડે ...

મિનેપોલિસ

મિનેપોલિસ કે જેને હુલામણાં નામ તરીકે તળાવોનું શહેર અથવા તો મિલોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. આ પરગણું હેનેપિન પરગણાં,માં આવેલું છે. યુએસનાં મિનેસોટા રાજ્યમાં આવેલું આ સૌથી વિશાળ શહેર છે તેમજ સમગ્ર યુએસનું 48મા ક્રમનું સૌથી વિશાળ શહેર છે. તેનું ...

મિરિક તળાવ

મિરિક તળાવ અથવા સુમેન્દુ તળાવ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ ગિરિમથક મિરિક ખાતે આવેલ એક જળાશય છે. તે ૧.૨૫ કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ તળાવ ખાતે આવેલ ૮૦ ફૂટ લાંબો કમાન પદસેતુ આવેલ છે, જેને ઇન્દ્રેણી પુલ પણ કહેવાય છે.

મીટ્ટી બંધ

મીટ્ટી બંધ એ કોંક્રિટ અને માટી વડે બનેલો મીટ્ટી નદી પર અબડાસા તાલુકા, કચ્છ જિલ્લા, ગુજરાત, ભારતમાં આવેલો બંધ છે. મીટ્ટી નદી મધ્યમ કક્ષાનું વહેણ છે અને જળાશય માટે ૪૬૮.૭૯ ચોરસ કિલોમીટરનો સ્ત્રાવક્ષેત્ર પૂરો પાડે છે. આ બંધ ત્રંબૌ ગામ નજીક આવેલો છે અ ...

મીઠાપુર સૌર ઊર્જા એકમ

મીઠાપુર સૌર ઊર્જા એકમ ૨૫ મેગાવોટ ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટ છે, જે પશ્ચિમ ભારતમાં આવેલ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલ મીઠાપુર ખાતે કાર્યરત છે. આ એકમ ૪૦,૭૩૪ MWh/વર્ષ વીજળી પેદા કરવા માટે અપેક્ષિત છે. આ માટે ૧૦ ...

મીનુ મસાણી

મિનોચેર રુસ્તમ મીનુ મસાણી એ ભારતીય રાજકારણી, તે સમયની સ્વતંત્ર પાર્ટીના અગ્રણી નેતા હતા. બીજી રાંચી અને ત્રીજી અને ચોથી લોકસભામાં ગુજરાતના રાજકોટ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા તેઓ ત્રણ વખત સંસદસભ્ય બન્યા હતા. તેઓ પારસી હતા. શાસ્ત્રીય ઉદારવાદને ...

મુંગેલી જિલ્લો

મુંગેલી જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૨૭ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. મુંગેલી જિલ્લાનું મુખ્યાલય મુંગેલી નગરમાં આવેલું છે. ૧લી જાન્યુઆરી, ૨૦૧૨ના દિવસે તત્કાલીન બિલાસપુર જિલ્લામાંથી અલગ કરી આ જિલ્લાની રચના કરવામાં આવી હતી. આ ...

મુંબઈ શહેરી જિલ્લો

મુંબઈ શહેરી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્રનો એક જિલ્લો છે. તે કોંકણ પ્રાંતમાં આવે છે. તેના કોઈ મુખ્યાલય કે ઉપભાગો નથી. તે અને મુંબઈ ઉપનગરી જિલ્લો બંને મળી અને મુંબઈ શહેરને આવરે છે. હાલમાં મુંબઈ મહાનગરપાલિકા બંને જિલ્લાનો વહીવટ ચ ...

મુંબઈકર

મુંબઈકર એ મુંબઈના રહેવાસી માટે વપરાતો મરાઠી શબ્દ છે. આ શબ્દ ઘણા સમયથી પ્રચલિત હતો પણ નવેમ્બર ૧૯૯૫માં શહેરનું નામ મુંબઈ થયા પછી લોકપ્રિય બન્યો. આ શબ્દ મુંબઈમાં રહેતાં દરેક લોકો માટે વપરાય છે.

મુખ મૈથુન

આ પાનું વયસ્ક વ્યક્તિઓ માટે છે. નાની ઉંમરના બાળકોએ આ પાનું વાંચવું નહિ મુખ મૈથુન એ માનવ મૈથુન ક્રીડા છે જેમાં યૌન અંગોને મુખ, જીભ, દાંત કે ગળા દ્વારા ઉત્તેજીત કરવામાં આવે છે. સ્ત્રીઓ પર કરાયેલ મુખ મૈથુનને યોનિ મુખ મૈથુન અંગ્રેજી૰ કનિલિંગસ - Cunni ...

મુનસર તળાવ

મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા, મીનળદેવી દ્વારા બાંધવામાં આવેલું તળાવ છે. તેનું નામ માન સરોવર તરીકે રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે. આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે.

મૅરી ક્યુરી

મૅરી સાલોમીઆ સ્ક્લોડોસ્કા – ક્યુરી પોલિશ અને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી હતી. તેણે કિરણોત્સર્ગ પર સંશોધન કર્યું. તે નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા પણ હતી. તે પેરિસ યુનિવર્સિટીની પ્રથમ મહિલા પ્રોફેસર હતી. તે બે વખત નોબેલ પ ...

મેઇડન્સ હોટલ દિલ્હી

દિલ્હીની મેઇડન્સ હોટલ, જેને ઓબરોય મેઇડન્સ હોટલના નામથી પણ ઓળખવામાં આવે છે. જેને કે શરૂઆતમાં મેઈડન્સ મેટ્રોપોલિટન હોટલ તરીકે પણ ઓળખવામાં આવતી હતી, અને દિલ્હીના સિવિલ લાઈન્સ બ્લોકમાં એક ઐતિહાસિક વારસાની હોટલ છે. આ તે જ સ્થાન છે કે જ્યાં બ્રિટીશ શાસ ...

મેકમેક (વામન ગ્રહ)

મેકમેક, પ્રાચીન વામનગ્રહ શ્રેણીનું નામ, નવા નામ અનુસાર મેકમેક, એ ત્રીજો સૌથી મોટો વામન ગ્રહોમાંનો એક છે તે કીપર પટ્ટામાં આવેલો બે સૌથી મોટા પિંડ માં નો એક છે. આનો વ્યાસ પ્લુટો કરતાં ૩/૪ ગણો છે. અત્યાર સુધી મેકમેકને કોઈ ઉપગ્રહ હોવાનું જણાયું નથી, ...

મેગન અબ્રાહમ સિનાગોગ

મેગન અબ્રાહમ સિનાગોગ એ અમદાવાદમાં આવેલું ગુજરાત રાજ્યનું એકમાત્ર યહૂદી ધર્મસ્થાન છે. તે ૧૯૩૪માં રાજ્યના બેને ઇઝરાઇલ યહૂદી સમુદાયના સભ્યોના દાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.

મેનહટન

મેનહટન એ ન્યૂ યોર્ક સિટીનું વહીવટી શહેર છે. હડસન નદીના મુખ પાસે મેનહટન આઇસલેન્ડ માં સ્થિત, પ્રાંતની સરહદો ન્યૂ યોર્ક કાઉન્ટી જેવી જ છે, જે સ્ટેટ ઓફ ન્યૂ યોર્કની અસલ કાઉન્ટી છે. તેમાં મેનહટન આઇસલેન્ડ નજીક આવેલા વિવિધ નાના આઇસલેન્ડ: રૂઝવેલ્ટ આઇસલેન ...

મેરી લીલા રાવ

મેરી લીલા રાવ એ ભારતીય દોડ ખેલાડી છે જેમણે ભારત તરફથી ૧૯૫૬ની ઓલ્મપિક રમતોમાં પ્રતિનિધિત્વ કરેલું. દોડની રમતોમાં તેઓ ભારત તરફથી પ્રથમ મહિલા ખેલાડી હતા. ૧૯૫૬ની ઓલ્મપિકમાં તેઓ ૧૦૦ મીટરની પ્રારંભિક દોડ પૂર્ણ ન કરી શક્યા હતા એટલે પછીની રમતો માટે તેઓ ભ ...

મેસોપોટેમિયાની કળા

મેસોપોટેમિયાની કળા પ્રારંભિક શિકારી-ગેથેરર સમાજો થી સુમેરિયન, અક્કાડીયન, બેબીલોનીયન અને આશ્શૂર સામ્રાજ્યના કાંસ્ય યુગની સંસ્કૃતિઓના પુરાતત્વીય રેકોર્ડમાં બચી ગઈ છે. આ સામ્રાજ્ય બાદમાં લોહ યુગમાં નીઓ-એસ્સીરિયન અને નિયો-બેબીલોનીયન સામ્રાજ્યો દ્વારા ...

મોગરો

મોગરો એ એક ફૂલ આપતો છોડ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાનો વતની ગણાય છે. તે ફિલિપાઈન્સ દેશનું રાષ્ટ્રીય ફૂલ છે. તેને સંસ્કૃતમાં માલતી અને મલ્લિકા કહેવાય છે. મોગરો ભારતીય પુષ્પ છે. મોગરાનું લેટિન નામ જાસ્મિનીયમ સેમલક છે. આ ફૂલ અત્યંત સુગ ...

મોઢેરા

મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે, જે ૧૧મી સદીમાં સોલંક ...

મોદક સાગર

મોદક સાગર થાણા જિલ્લામાં વૈતરણા નદી પર આવેલું તળાવ છે. તેની છલકક્ષમતા ૧૬૩.૧૫ મીટર છે અને તે મુંબઈ શહેરને પાણી પૂરું પાડતું બીજા ક્રમનું મોટું તળાવ છે.

મોનોરેલ

મોનોરેલ રેલવે આધારિત પરિવહન વ્યવસ્થા છે, જેમાં એક પાટા પર ટ્રેન ચાલે છે અને તે પાટા એકમાત્ર ટેકા અને તેના માર્ગદર્શક તરીકે કામ કરે છે. આ સિસ્ટમના બીમ અથવા આવા બીમ કે ટ્રેક પર ચાલતા વાહનોનું વર્ણન કરવા માટે આ શબ્દનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. આ શબ્દ ...

મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે, મૂળે નવી વર્ષા, એક જાણીતું ગુજરાતી ગીત છે, જેનો અનુવાદ ૧૯૪૪માં ઝવેરચંદ મેઘાણીએ કર્યો હતો. તેને સંગીતબદ્ધ હેમુ ગઢવીએ કર્યું હતું. આ ગીત હકીકતમાં રવિન્દ્રનાથ ટાગોરે રચેલા નવવર્ષા શીર્ષક ધરાવતા બંગાળી ગીતનો આછો-પાતળો અનુવાદ છે. મે ...

મોરબી જિલ્લો

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ચાર તાલુકા રાજકોટ જિલ્લામાંથી અને એક તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકા વાળો આ નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.

મોરાગઢ (કિલ્લો)

મોરા કિલ્લો ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના બાગલાણ ક્ષેત્રમાં સ્થિત એક ઐતિહાસિક કિલ્લો છે. બાગલાણ ક્ષેત્ર માં બે મુખ્ય પર્વતમાળાઓ આવેલી છે, જેમાં સેલબારી હારમાળા ઉત્તર દિશામાં અને દોલબારી હારમાળા દક્ષિણ દિશામાં આવેલી છે. આ બે હારમાળા ...

મોહનલાલ લલ્લુભાઈ દાંતવાળા

મોહનલાલ લલ્લુભાઇ દાંતવાળા એ એક ભારતીય કૃષિ અર્થશાસ્ત્રી અને શૈક્ષણિક લેખક હતા, જેમને ઘણા લોકો ભારતીય કૃષિ અર્થશાસ્ત્રના પિતા તરીકે ગણે છે. તેઓ ગાંધીવાદી અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં કાર્યકર હતા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમને છ વર્ષથી ...

મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના છે. જેમાં રોકાણકાર પાસેથી નાણા લઇ શેર, બોન્ડ્સ અને ટૂંકાગાળાના નાણા બજારના સાધનો અથવા અન્ય જામીનગીરી માં તેનું રોકાણ કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર હોય છે જે લોકો પાસે ...

યતી (હિમ માનવ)

યતી એટલે કે હિમ માનવ. ભારતની ઉત્તરદિશામાં આવેલા હિમાલયના હિમાચ્છાદિત પર્વતોમાં વર્ષોથી રહસ્યમય વિશાળકાય, રૂંવાટીદાર, બે પગે ચાલતાં અને વાનર જેવા દેખાતા પ્રાણીના કિસ્સાઓ આપણે સાંભળતા આવ્યા છીએ, આ પ્રાણી કે મહાકાય માણસ એટલે યતી. પરંતુ તેના અસ્તીત્વ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →