ⓘ Free online encyclopedia. Did you know? page 156

યોગ (મનોશારીરીક જીવનશૈલી)

ઢાંચો:Hindu philosophy યોગ ભારતમાં જન્મેલી શારીરિક અને માનસિક વિદ્યાની એક પરંપરાગત શાખા છે. હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં આ શબ્દ ધ્યાનાવસ્થા સાથે સંકળાયેલો છે. હિંદુ ધર્મમાં તેનો સંબંધ હિંદુ દર્શનશાસ્ત્રની છ પરંપરાગત અષ્ટિકામાંની એક વિદ્ ...

યોસેમિટી વિસ્તારનો ઇતિહાસ

લગભગ 3.000 વર્ષથી સીએરા મિવોક, મોનો, પૈયુટ અને અન્ય મૂળ અમેરિકન જૂથો કેલિફોર્નિયાના મધ્ય સીએરા નેવેડા પ્રદેશમાં વસ્યા છે. જ્યારે યુરોપિયન અમેરિકનોએ પ્રથમ વખત આ વિસ્તારની મુલાકાત લીધી, જે પછીથી યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો, ત્યારે આહવાહનેચી તરી ...

રક્તપિત

રક્તપિત, હેન્સેન્સ રોગ તરીકે પણ ઓળખાય છે, એ એક લાંબાગાળાનો ચેપ છે જે માયોબેક્ટેરીયમ લેપ્રે અને માયોબેક્ટેરીયા લેપ્રોમેટોસિસ બેક્ટેરીયા દ્વારા થાય છે. શરૂઆતમાં, ચેપો કોઇ લક્ષણો વિના અને 5 થી 20 વર્ષ સુધી પ્રાથમિક રીતે આમ જ રહે છે. વિકાસ થાય તેવા લ ...

રક્તસ્રાવિતા

રક્તસ્રાવિતા એ અનુવાંશિક જનીન દોષોનો જૂથ છે જે રૂધિરને ગંઠાવાની પ્રક્રિયા અથવા સ્કંદનને અંકુશ કરવાની શરીરની ક્ષમતાને હાનિ પહોંચાડે છે. જ્યારે રૂધિરવાહિની તૂટે છે ત્યારે રક્તસ્ત્રાવ અટકાવવા માટે સ્કંદનનો ઉપયોગ થાય છે. રક્તસ્રાવિતા A એ દોષનું સૌથી ...

રઘુપતિ રાઘવ રાજા રામ

રઘુપતિ રાઘવ રાજા રામ એ એક જાણીતું ભજન છે જે મહાત્મા ગાંધી દ્વારા વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું. આ ભજનનું સૌથી પ્રખ્યાત સંસ્કરણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે ગાયું હતું.

રઝિયા સુલતાન

રઝિયા, રઝિયા બેગમ અથવા રઝિયા અલ-દિન, રાજકીય નામ જલ્લાત-ઉદ-દિન રઝિયા, જે સામાન્ય રીતે ઇતિહાસમાં રઝિયા સુલ્તાન તરીકે પ્રખ્યાત છે, તે ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં દિલ્હી સલ્તનતની મુસ્લિમ શાસક હતી. તે દક્ષિણ એશિયાની પ્રથમ મહિલા શાસક હોવા માટે નોંધપાત્ ...

રણ

રણ એ ભુપૃષ્ઠનો એક ઉજ્જડ વિસ્તાર છે જ્યાં થોડો વરસાદ પડે છે અને પરિણામે, વનસ્પતિ અને પ્રાણીઓના જીવન માટે જીવંત પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય છે. વનસ્પતિનો અભાવ એ જમીનની અસુરક્ષિત સપાટીને નકારી કાઢવાની પ્રક્રિયાઓમાં ઉજાગર કરે છે. વિશ્વની લગભગ ત્રીજા ભાગન ...

રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય

રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલું એક અભયારણ્ય છે. આ અભયારણ્યનો વિસ્તાર આઝાદી પહેલાં ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં ઓગણીસમી માર્ચના ...

રથ યાત્રા (અમદાવાદ)

રથ યાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ-સુદ-બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે. રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ જાહેર તહ ...

રવ મોટી

રવ મોટી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ આ નાનુ ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્ર ...

રવાંડા

રવાંડા સત્તાવાર રીતે રવાંડાનું સાર્વભૌમ, એ મધ્ય પૂર્વ આફ્રિકા ખંડનું એક સાર્વભૌમ રાષ્ટ્ર છે. આફ્રિકા ખંડના સૌથી નાના દેશોમાંનો રવાંડા એક દેશ છે. આ દેશ વિષુવવૃત્તથી અમુક અક્ષાંસ દક્ષિણે આવેલો છે. તેની સીમા યુગાન્ડા, ટાન્ઝાનિયા, બુરુન્ડી અને કોંગોન ...

રવેચી માતા મંદિર, રાપર

23°40′18″N 70°32′11″E રવેચી માતાજીનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રવ ગામ પાસે આવેલ એક પૌરાણિક મંદિર છે. દેવીસર તળાવના કાંઠે, ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલ આ મંદિર પરિસર રમણીય છે. આ મંદિર ઈ. સ. ૧૮૨૧ ...

રાંદલ

રાંદલ મા કે રન્નાદેવી કે રન્ના દે હિંદુ દેવી છે, તેઓ સૂર્ય દેવના પત્ની તરીકે પૂજાય છે અને ખાસ કરીને ગુજરાતમાં તેમની પૂજા વધુ થાય છે. રાંદલ માતાને છાયા તરીકે પણ વર્ણવવામાં આવે છે.

રાજનૈતિક દર્શન

રાજનૈતિક દર્શન કે જેને રાજનૈતિક સિદ્ધાંત પણ કહે છે, જે રાજનીતિ, સમાનતા, ન્યાય, ઉદારતા, અધિકાર, કર્તવ્ય અને કાયદા, અને તેનો અમલ: શું કરવા, તે કેમ જરૂરી છે, સ્વતંત્રતા અને તેના માટે બનાવેલા કાયદાનો અમલ વગેરે નો અભ્યાસ છે. રાજનૈતિક સિદ્ધાંતને વ્યાખ્ ...

રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ

મધ્યયુગમાં અને બાદના સામંતી/વસાહતી કાળ દરમિયાન, ભારતીય ઉપખંડના મધ્ય અને ઉત્તરીય પ્રદેશોના મોટા ભાગો વિવિધ રાજપૂત રાજવંશો દ્વારા સંપ્રભુ અથવા રજવાડાઓ તરીકે શાસિત હતા.

રાજમહેલ, મહેસાણા

રાજમહેલ ભારતના ગુજરાતના મહેસાણામાં આવેલો એક મહેલ છે. બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ૧૯૦૪માં બંધાવાયેલ આ મહેલ પહેલાં સરકારી કચેરી તરીકે વપરાતો હતો અને ત્યારપછી ૨૦૧૭ સુધી જિલ્લા અદાલત તરીકે ઉપયોગમાં લેવાતો હતો. તેમાં ત્રણ માળ ...

રાજરાજ ચોલ પ્રથમ

રાજકેસરી રાજા રાજરાજ ચોલ જન્મ નામે અરુલ મોઝિ ચોલન એ ચોલ વંશના સમ્રાટ હતા. તેમણે વર્ષ ૯૮૫ થી ૧૦૧૪ સુધી ચોલ સામ્રાજ્ય પર રાજ કર્યુ હતું. તેમના રાજમાં ચોલ સામ્રાજ્ય ઉત્તરમાં કલિંગ સુધી વિસ્તરેલું હતું. તેમણે ઘણા બધા નૌસૈન્ય અભિયાન ચલાવ્યા હતા જેના ફ ...

રાણા વંશ

રાણા રાજવંશ, ભારતીય ઉપખંડનો એક રાજપૂત વંશ છે. આ રાજવંશે વર્ષ ૧૮૪૬ થી ૧૯૫૧ સુધી નેપાળ પર શાસન કર્યું હતું, રાણા વંશ ગુરખા રાજ્યના ઉમરાવ કુંવર પરિવારથી ઉતરી આવ્યો હતો. ૧૯મી સદીની શરૂઆતથી થાપા રાજવંશ સાથેના વૈવાહિક સંબંધોને કારણે, રાણાઓ દરબાર રાજકાર ...

રાધનપુર રજવાડું

રાધનપુર રજવાડું બ્રિટિશ શાસન સમયનું ભારતનું રજવાડું હતું. તેના શાસકો બાબી વંશના હતા. રાધનપુર ના છેલ્લા નવાબે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સહી કરી હતી. રાધનપુર આ રાજ્યનું પાટનગર હતું. રાધનપુરની ફરતે કિલ્લેબંધ દિવાલ હતી. આ શહેર તેના ...

રામભદ્રાચાર્ય

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય, જન્મનું નામ ગિરિધર મિશ્ર, ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશમાં રહેતા એક વખાણાયેલા વિદ્વાન, શિક્ષણવિદ્, રચનાકાર, વક્તા, દાર્શનિક અને હિન્દુ ધર્મગુરુ છે. એ ચાર જગદગુરુ રામાનંદાચાર્યો પૈકીના એક છે, અને ૧૯૮૮થી આ પદ ધરાવે છે. એ ચિત્રકૂટમા ...

રામલાલ ચુનીલાલ મોદી

રામલાલ ચુનીલાલ મોદી ગુજરાતી લેખક, સંશોધક, સમીક્ષક અને ઇતિહાસકાર હતા. તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન માટે, ખાસ કરીને મધ્યકાલીન કવિ ભાલણ પરના તેમના સંશોધન માટે જાણીતા છે. તેમને ૧૯૪૫–૫૦ના વર્ષનો મરણોત્તર નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

રામાનુજાચાર્ય

રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્‌વૈતના પ્રવર્તક હતા. તેઓ શ્રીનાથમુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા, જેમનો ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો. તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા. એમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરામ્બદુર ખાતે થયો હતો. ...

રાયગડા જિલ્લો

રાયગડા જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઑડિશા રાજ્યમાં આવેલા કુલ ૩૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રાયગડા જિલ્લાનું મુખ્ય મથક રાયગડા શહેર ખાતે આવેલું છે. આ જિલ્લો ખનીજસંપત્તિથી ભરપૂર છે.

રાવ સાહેબ

રાવ સાહેબ, રાવ સાહિબ અથવા રાવજી એ આહીર રાજાઓ નું રાજશીર્ષક છે. આહીર એ પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવો છે. જેમાં શ્રીકૃષ્ણ ગોપાલક અને ક્ષત્રિય નો જન્મ થયો હતો. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ આ પ્રદેશનાં મૂળ વાસીઓ પરથી ઉતરી આવ્યું હોય તેમ ...

રાવણહથ્થો

રાવણહથ્થાની ધ્વનિ પેટી તુંબડું, અર્ધુ નારિયેળ, લાકડાનું અડધું પોલું નળાકાર બકરીની ચામડી અથવા અન્ય ખાલ વડે બની હોય છે. લાકડા અથવા વાંસની લાકડી તેની સાથે જોડાયેલી હોય છે. જેના પર એક થી ચાર અથવા વધુ તાર હોય છે. રાવણહથ્થાનું ધનુષ સામાન્ય રીતે ઘોડાના ...

રાષ્ટ્રવાદ

રાષ્ટ્રવાદ એ એક વિચારધારા અથવા તો આંદોલન છે જે કોઈ ચોક્કસ રાષ્ટ્રના હિતોને પ્રોત્સાહન આપે છે, ખાસ કરીને તેની માતૃભૂમિ ઉપર રાષ્ટ્રનું સાર્વભૌમત્વ મેળવવા અને જાળવવાના ઉદ્દેશથી. રાષ્ટ્રવાદ માને છે કે દરેક રાષ્ટ્રએ પોતાની જાતે જ શાસન કરવું જોઈએ અને ત ...

રાષ્ટ્રીય પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય, નવી દિલ્હી

રાષ્ટ્રીય પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય નવી દિલ્હી ખાતે બારાખંભા માર્ગ પર આવેલ છે. તેની સ્થાપના ૫ જૂન, ૧૯૭૨ના રોજ કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ કુદરતી ઇતિહાસ પર કેન્દ્રિત છે. આ સંગ્રહાલય ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અને વન મંત્રાલયના વહીવટ હેઠળ કાર્ ...

રાષ્ટ્રીય રમતગમત દિવસ

રાષ્ટ્રીય રમતગમત દિવસ એ વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત અને રમતગમતની પરંપરાઓને સન્માનિત કરવાના હેતુથી મનાવામાં આવે છે. આ દિવસે વિવિધ વયજૂથના લોકો કબડ્ડી, મેરેથોન, બાસ્કેટબોલ, હોકી વગેરે રમતોમાં ભાગ લે છે.

રૂપગઢનો કિલ્લો (ડાંગ)

રૂ૫ગઢનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલો ૧૭મી સદીનાં સમયમાં બનેલો આ વિસ્તારનો એકમાત્ર ડાંગી ગિરીદુર્ગ સ્થા૫ત્યનો નમુનારૂ૫ કિલ્લો છે.

રેંટિયા બારસ

રેંટિયા બારસ એટલે કે ભાદરવા વદ બારસ એ ગુજરાતી પંચાંગ પ્રમાણે ઉજવાતો મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. ગાંધીજીનો જન્મ વિક્રમ સંવત ૧૯૨૫માં ભાદરવા વદ બારસના દિવસે ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા પોરબંદર શહેરમાં થયો હતો. રેંટિયો ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ...

રેસલમેનિયા

thumb|250px|right|રેસલમેનિયાનો ઔપચારીક લોગો રેસલ મેનીયા એ વ્યાવસાયિક રેસલીંગ પ્રતિ-દર્શક-ચૂકવણી પ્રસંગ છે, જેનું આયોજન માર્ચના અંતમાં અથવા એપ્રીલની શરૂઆતમાં વાર્ષિક ધોરણે વર્લ્ડ રેસલીંગ મનોરંજન) દ્વારા કરવામાં આવે છે. કેટલાક વિવેચકોઢાંચો:Who? તેન ...

રોકડીયો પાક

ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારમાં ખુબ માંગ હોય તેવા પાક બજારમાં જતાં જ ચપોચપ વેચાઇ જાય છે. ઘણીવાર તો ખેતરમાં જ પણ પાકના ઉત્પાદન માટેનો સોદો થઇ જાય છે. આવા પાકને રોકડીયો પાક કહેવામાં આવે છે. રોકડીયો પાક મોટેભાગે મોટા પ્રમાણમાં નફો રળી આ ...

રોહાનો કિલ્લો

આ કિલ્લો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે. રોહાનો કિલ્લો ભુજથી ૫૦ કિમીના અંતરે આવેલો છે. તેનો વિસ્તાર લગભગ ૧૬ એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલ છે. તેની જમીન સપાટીથી ૫૦૦ ફુટ અને સમુદ્ર સપાટીથી ૮૦૦ ફુટ છે.

લક્સ (સાબુ)

લક્સ બનાવવાની ભારત દેશમાં સૌથી પહેલાં શરૂઆત ઈ. સ. ૧૯૦૯ના વર્ષમાં સનલાઇટ સાબુના પરતદાર સાબુના રૂપમાં કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સાબુનું ઉત્પાદન અમેરિકા ખાતે ઇ. સ. ૧૯૧૬ના વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું અને વિશેષ રૂપથી નાજ઼ુક કપડાંને ધ્યાનમાં રાખ ...

લચ્છીવાલા પિકનિક સ્પોટ, ડોઈવાલા

લચ્છીવાલા પિકનિક સ્પોટ એ એક ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જિલ્લામાં ડોઈવાલા ખાતે આવેલ એક ઊજાણીનું સ્થળ છે. દેહરાદૂન શહેરની નજીકનું એવું શ્રેષ્ઠ સ્થળ છે, કે જ્યાં એક વોટર પાર્ક છે. આ સ્થળ ડોઇવાલા નજીક ગાઢ જંગલો વડે ઘેરાય ...

લદ્દાખ

લદ્દાખ ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી બનેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે. જેનું સૌથી મોટું શહેર લેહ છે. લદ્દાખ ઉતરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો વચ્ચે આવેલ છે. લદ્દાખનો અર્થ "ઉંચા ઘાટોની ભૂમિ" પણ થાય છે. લદ્દાખ તેનાં પહાડી સૌંદર્ય અને ...

લવિંગ

લવિંગ એ મિર્ટેસી કુળના સાયઝિજીયમ એરોમેટિકમ નામના સુગંધી વૃક્ષની સુકાવેલી કળીઓ છે. લવિંગ ઇન્ડોનેશિયાના માલુકુ દ્વિપના વતની છે. સાંપ્રત સમયમાં ઇન્ડોનેશિયા, ભારત, મડાગાસ્કર, ઝાંઝીબાર, પાકિસ્તાન અને શ્રીલંકામાં તેની ખેતી કરવામાં આવે છે. લવિંગ મોઢાના ...

લસિકા ગાંઠ

લસિકા ગાંઠ એ રોગપ્રતિકારકતંત્રનું નાનુ ગોળ દડા આકારનું અવયવ છે. રોગપ્રતિકારકતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે અને તે લસિકાવાહિનીઓથી જોડાયેલું હોય છે. લસિકા ગાંઠો B, T, અને પ્રતિરક્ષા કોશિકાઓના લશ્કરી થાણા છે. લસિકા ગાંઠો સમગ્ર શરીરમાં જોવા મળે ...

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ભારત દેશના ગુજરાત રાજ્યમાં સુરત શહેર ખાતે આવેલ એક ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમની માલિકી સુરત જીલ્લા ક્રિકેટ એસોસિયેશન પાસે છે. આ સ્ટેડિયમ માત્ર ૮૬,૭૩૦ ચોરસ યાર્ડ જેટલી જમીનના દાનને લીધે શક્ય બન્યું હતું. કનૈયાભાઈ અ ...

લિંગ ઉત્થાન

લિંગ ઉત્થાન એ એક શારિરીક પ્રક્રિયા છે જે દરમ્યાન લિંગ વિસ્તૃત અને કડક બને છે. લિંગ ઉત્થાન શારિરીક, માનસિક, રક્ત વાહિની અને અંતઃસ્ત્રાવ કારકોની જટીલ પ્રતિક્રિયાઓને કારણે ઉદ્ભવે છે. તે મોટે ભાગે મૈથુન આવેગ કે મૈથુન આકર્ષણનું પરિણામ હોય છે. નિંદ્રા ...

લિંગરાજ મંદિર, ભુવનેશ્વર

લિંગરાજ મંદિર, ઓરિસ્સા રાજયની રાજધાનીના શહેર ભુવનેશ્વર ખાતે આવેલું છે. આ મંદિર ભુવનેશ્વર શહેરમાં આવેલાં પ્રાચીનતમ મંદિરો પૈકીનું એક મંદિર છે. ત્રણેય ભુવનોના સ્વામી ભગવાન ત્રિભુવનેશ્વર ને સમર્પિત આ મંદિરનું વર્તમાન સ્વરૂપ તો સને ૧૦૯૦ - ૧૧૦૪ના સમયક ...

લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ

લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ) એક પ્રકારની ભાગીદારી છે જેમાં કેટલાક અથવા તમામ ભાગીદારો મર્યાદિત જવાબદારી ધરાવે છે. તેથી તેમાં ભાગીદારી અને કોર્પોરેશનના લક્ષણો જોવા મળે છે. એલએલપીમાં કોઇ એક ભાગીદાર બીજા ભાગીદારની ગેરવર્તણુક કે બેદરકારી માટે જવાબદાર ...

લીંબડી રજવાડું

લીંબડી રજવાડું એ બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સી હેઠળ ૯ તોપની સલામી ધરાવતું રજવાડું હતું. તે સમયે લીંબડી પર ઝાલા વંશના શાસકોનો અધિકાર હતો. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળતા અન્ય રજવાડાંની જેમ લીંબડી ભારત સંઘરાજ્યમાં ભળી ગયું હતું.

લુણાવાડા રજવાડું

લુણાવાડા રજવાડું બ્રિટિશ શાસન દરમિયાનનું ભારતનું એક રજવાડું હતું. તેના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી જવા માટેની સંધિ પર સહી કરી હતી. લુણાવાડા રજવાડાનો વિસ્તાર ૧,૦૦૫ ચોરસ કિમી હતો અને બોમ્બે પ્રેસિડેન્સીની તે રેવા કાંઠા એજન્સી હ ...

લેંગપુઈ વિમાનમથક

લેંગપુઈ વિમાનમથક ICAO), ઐઝવાલ, મિઝોરમ ખાતે આવેલ એક વિમાનમથક છે. આ વિમાનમથક હવાઈ સેવા દ્વારા કોલકત્તા અને ગુવાહાટી ખાતેથી તેમ જ અઠવાડિયામાં ત્રણ વિમાનસેવા દ્વારા ઇમ્ફાલ સાથે જોડાયેલ છે. મિઝોરમના પાટનગર ઐઝવાલ શહેરથી ૩૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ...

લેગો

લેગો એ એક પ્રકારનું રમકડું છે, જે ડેનમાર્કની કંપની લેગો ગ્રુપ વડે બનાવામાં આવ્યું છે. "લેગો બ્રીક્સ" એ રંગબેરંગી પ્લાસ્ટીકના ચોકઠાં છે, જે સહેલાઇથી એકબીજા સાથે જોડી શકાય છે. લેગો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત રમકડું છે. લેગો કંપની ડેનિશ રમકડાં બનાવનાર ...

લેપ્ટોસ્પાઇરોસિસ

લેપ્ટોસ્પાઇરોસિસ તે એક ચેપી રોગ છે જે સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયા દ્વારા થાય છે જેને લેપ્ટોસ્પાઈરા કહેવાય છે. લક્ષણો નહિવતમાંથી હળવા સુધી વિસ્તરી શકે છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુનો દુ:ખાવો, અને તાવ; અને ગંભીર પણ શઈ શકે છે જેમ કે ફેફસા માંથી લોહી વ ...

લેસર

લાઇટ એમ્પ્લીફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિસન ઓફ રેડિયેશન અથવા લેસર) એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણ સ્રાવ માટેની, ખાસ કરીને ઉત્તેજિત સ્ત્રાવની પ્રક્રિયા દ્વારા થતા પ્રકાશ અથવા દેખાતા પ્રકાશની પ્રક્રિયા છે. બહાર આવેલો લેસર પ્રકાશ સ્રાવ અવકાશ સાથે સુસંગત ...

લેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)

લેસ્બિયન શબ્દ નો અર્થ એક સમલૈંગિક સ્ત્રી થાય છે. લેસ્બિયન શબ્દનો ઉપયોગ જાતીય લૈંગિક નિર્ધારણ, અથવા સ્ત્રી સમલૈંગિકતા, અથવા સમાન-લિંગ આકર્ષણ માટેની સંજ્ઞાઓને સાંકળવા અથવા સાંકળવા માટે ની વિશેષતા તરીકે તેમની જાતીય ઓળખ અથવા જાતીય વર્તણૂંક સંબંધમાં પ ...

લૈશમેનિયાસિસ

ત્વચાકિય લૈશમેનિયાસિસ ને, લૈશમેનિયોસિસ પણ કહેવામાં આવે છે, તે એક રોગ છે જે લૈશમેનિયા જાતિના પ્રોટોઝોન પરોપજીવી દ્વારા થાય છે માખીના ચોક્કસ પ્રકારના ડંખથી ફેલાય છે. આ રોગ મુખ્યત્વે ત્રણ રીતે હાજર હોઇ શકે છેઃ ત્વચાકિય, શ્લેષ્મ, અથવા આંતરીક લૈશમેનિય ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →