ⓘ Free online encyclopedia. Did you know? page 159

સિમરનજીત કૌર

પંજાબનાં સિમરનજીત કૌર બાથ ભારતીય બૉક્સર છે. તેમણે વર્ષ 2011થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. કૌરે ભારત માટે 2018 AIBA વિશ્વ મહિલા બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તુર્કીના ઇસ્તંબૂલમાં રમાયેલી અહમેટ કૉમેર્ટ આં ...

સિલિગુડી

સિલિગુડી ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યનું એક શહેર છે, જે દાર્જિલિંગ અને જલપાઇગુડી જિલ્લાઓમાં આવેલ છે. રેલવે અને ધોરી માર્ગો દ્વારા અન્ય સ્થળો સાથે સારી રીતે જોડાયેલ હોવાને આ કારણે આ શહેર દાર્જિલિંગ અને સિક્કિમ ખાતેનું વ્યાપાર કેન્દ્ર છે. શણનો વ્ય ...

સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

સિવિલ હોસ્પિટલ, અમદાવાદ એશિયાનું સૌથી વિશાળ સારવાર કેન્દ્ર છેઅને અમદાવાદ સ્થિત છે. તે ખાસ નિદાન, થેરાપી અને પુનર્વસન દર્દી સરવાર કેન્દ્ર છે. આ કેન્દ્ર કુલ ૧૧૦ એકર જમીન પર ફેલાયેલું છે. તે પ્રતિષ્ઠિત સંસ્થાઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત નર્સિ ...

સિસોદીયા

આ લેખ સિસોદીયા રાજપૂત વંશ વિષે છે. રાજપૂતોમાં વપરાતી અટક માટે સિસોદીયા અટક લેખ જુઓ. સિસોદીયા એ ભારતનું સૂર્યવંશી ગણાતું રાજપૂત કૂળ છે. જેઓએ રાજસ્થાનના મેવાડ સામ્રાજ્યમાં રાજ કર્યું. રાણા હમીર પહેલાં આ કુળ ગેહલોત કે ગહેલોત તરીકે ઓળખાતું હતું. સને ...

સીજુ જળ ગુફા

સીજુ ગુફા ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ મેઘાલય રાજ્યના નેફાક લેન અને સીમસંગ નદી ખેલ સંરક્ષિત વન ખાતે આવેલ છે. તે એક ચૂનાના પથ્થરમાં બનેલ ગુફા છે. આ ગુફા પાણીથી ભરેલી અને ઘણા કિલોમીટર લાંબી છે. તેને ભારત દેશની ત્રીજા ક્રમની સૌથી લાંબી ગુફા તરી ...

સીતાફળ

સીતફળ એ એક મીઠું બહુ બીજી ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળનું શાસ્ત્રીય નામ એનોના સ્ક્વોમાસા છે. આ ફળ મૂળ અમિરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. હાલમામ્ તેન્ અકોલંબિયા, એક સાલ્વાડોર, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં ઉ ...

સીસમ

સીસમ એ લાકડું મેળવવા માટે ઉપયોગિ એવું આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું વૃક્ષ છે. આ વૃક્ષ પૂર્વી ભારતના ઉષ્ણ કટિબંધિય વર્ષાવનોનું વતની છે. તેનું શાસ્ત્રીય નામ ડાલ બર્ગીયા કીટિફોલિયા કે ઍમેરીમોનોન લેટિફોલિયમ છે. આ સિવાય સીસમનું લાકડું અંગ્રેજીમાં બ્લ ...

સુચેતા કૃપલાની

સુચેતા કૃપાલાની એક સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા. તેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન હતા, તેમણે ૧૯૬૩ થી ૧૯૬૭ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

સુમતિનાથ

સુમતિનાથ આ અવસર્પિણી કાળના પાંચમાં જૈન તીર્થંકર હતાં. સુમતિનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળના અયોધ્યાના રાજા મેઘરાજા અને મંગળા રાણીને ત્યાં વૈશાખ સુદ ૮ ના દિવસે થયો.

સુમિત્રાનંદન પંત

સુમિત્રાનંદન પંત હિન્દી સાહિત્યના કવિ હતા, કે જેઓ હિંદી સાહિત્યની છાયાવાદી વિચારધારના આધારસ્તંભ ગણાય છે. આધુનિક હિંદી સાહિત્યમાં સુમિત્રાનંદન પંતનો નવા યુગના પ્રવર્તકના રૂપમાં ઉદય થયો. તેમણે સુકુમાર ભાવનાઓના કવિ પણ કહેવામાં આવે છે. ગિરજે કા ઘંટા ...

સુમુલ ડેરી

સુમુલ ડેરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં કાર્યરત છે. તેની સ્થાપના ૨૨ ઓગસ્ટ ૧૯૫૧ના રોજ કરવામાં આવી હતી. સુરત તેમ જ તાપી જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી સુમુલ ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ સુ ...

સુર સાગર

સુર સાગર ગુજરાત રાજ્યનાં વડોદરા શહેરના મધ્યમાં આવેલ તળાવ છે જે હરહંમેશ પાણીથી ભરપુર રહે છે. ચંદન તળાવ ના જુના નામથી ઓળખાતું સુરસાગર ૧૮મી સદીમાં બન્યું હતું જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે. સુરસાગરને તેનું નવું નામ કદાચ ...

સુરત ઝરી કળા

સુરત ઝરી ક્ળા એ ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનું એક કાપડ ઉત્પાદન છે. આ કાપડ સોના, ચાંદી અથવા તાંબાના મિશ્રણવાળા રેશમ અને કપાસના તારથી વણવામાં આવે છે. ઝરીના દોરાનો ઉપયોગ સામાન્ય રીતે રેશમી કાપડમાં વણાટ દરમ્યાન કલાત્મક ભાત બનાવવા માટે થાય છે. ક ...

સુરત મહાનગરપાલિકા

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન એ સ્થાનિક વ્યવસ્થાપન સંસ્થા છે જે સુરત શહેરના વહીવટ માટે જવાબદાર છે. તેની સ્થાપના બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ ઍક્ટ, ૧૯૪૯ હેઠળ કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ૨ ઓક્ટોબર ૧૯૬૬ ના દિવસે કરવામાં આવી ...

સુરત શહેરી વિકાસ સત્તામંડળ

સુરત શહેરી વિકાસ સત્તામંડળ અથવા સુરત અર્બન વિકાસ ઓથોરિટી ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરના શહેરી વિકાસના આયોજન માટે રચાયેલી એક એજન્સી છે. સુડા ની રચના વર્ષ ૧૯૭૬માં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ અંતર્ગત કરવામાં આવી હતી, જે સુર ...

સુરતનો કિલ્લો

સુરતનો કિલ્લો સુરત શહેરમાં આવેલો ૧૬મી સદીનો કિલ્લો છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના આદેશ પર શહેપર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. તેણે આ કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો.

સુરતમાં જોવાલાયક સ્થળોની સૂચિ

સુરત ભારતના ગુજરાત રાજ્યનું મુખ્ય વ્યવસાય કેન્દ્ર છે. તે ભારતનું આઠમું સૌથી મોટો શહેર અને નવમો સૌથી મોટો શહેરી સમૂહ છે. સુરત ભારતનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર અને વિશ્વનો ચોથા ક્રમનો સૌથી ઝડપથી વિકસતું શહેર છે. સુરત ભારતના હીરા અને કાપડ ઉદ્યોગનું ...

સુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્યમથક છે. આ જિલ્લાની પડોશમાં કચ્છ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ જિલ્લાઓ આવેલા છે. જિલ્લો ખેતી અને ઔધોગિક દૃ ...

સૂક્ષ્મ અર્થશાસ્ત્ર

સૂક્ષ્મ અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની એક શાખા છે જે વ્યક્તિગત આધુનિક પરિવારો અને પેઢીઓ મર્યાદિત સ્ત્રોતોની વહેંચણી માટે કેવી રીતે નિર્ણય લે છે તે રીતભાતનો અભ્યાસ કરે છે. લાક્ષાણિક રીતે તે એવા બજારોને લાગુ પડે છે જ્યાં વસ્તુ કે સેવાઓ ખરીદવામાં અને વેચ ...

સૂર્યવર્મન દ્વિતીય

સૂર્યવર્મન દ્વિતીય એ ખ્મેર સામ્રાજ્યનો રાજા હતો, જેણે ખ્મેર સામ્રાજ્ય પર વર્ષ ૧૧૧૩ થી ૧૧૪૫/૫૦ સુધી રાજ કર્યુ હતું. વિશ્વ વિખ્યાત અંગકોર વાટ વિષ્ણુ મંદિરનું નિર્માપણ તેણે જ કરાવ્યું હતું. તેમના શાસનની સમયના સ્મારકો, અસંખ્ય સૈન્ય ઝુંબેશો અને મજબૂત ...

સૂર્યશક્તિ કિસાન યોજના

સૂર્યશક્તિ કિસાન યોજના એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે. ગુજરાત સરકાર દ્વારા ૨૩મી જુન ૨૦૧૮, શનિવારે આ યોજનાની શરૂઆત કરી હતી જે અંતર્ગત ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે અને વધારા ...

સેંચલ તળાવ

સેંચલ તળાવ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ શહેરથી દક્ષિણ-પૂર્વમાં ૧૦ કિલોમીટર જેટલા અંતરે સ્થિત છે. દાર્જિલિંગ નગર માટે પીવાનું પાણી પૂરું પાડતું આ મુખ્ય જળાશય છે. આ તળાવ દરિયાઈ સપાટીથી 8.160 ft જેટલી ઊંચાઇ પર એક ટેકરી ઉપર આવેલ છે. આ ટ ...

સૈન્ય

સૈન્ય અથવા લશ્કર અથવા સેના એ એક સશસ્ત્ર સંગઠન છે કે જે દેશ અથવા તેના નાગરિકો અથવા કોઈપણ સરકાર અને તેનાથી સંબંધિત લોકોના હિતો અને ઉદ્દેશો વધારવા અને સુરક્ષિત કરવા માટે જીવલેણ શક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. સેનાનું કામ દેશ અને નાગરિકોનું રક્ ...

સોજી

ડ્યુરમ ઘઉંના બરછટ, શુદ્ધ કરાયેલા, ઘઉંના મધ્યમસરના ટૂકડાઓને સોજી કહેવાય છે, જેનો ઉપયોગ પાસ્તા બનાવવા, નાસ્તાની વાનગીઓ અને શીરા જેવી વાનગીઓને બનાવવા માટે કરવામાં આવે છે.

સોફિસ્ટો

સોફિસ્ટો અથવા સોફિસ્ટ-ચિન્તકો પ્રાચીન ગ્રીસમાં વ્યાકરણ, વાગ્મિતા તેમજ કાયદાશાસ્ત્રના ક્ષેત્રે શિક્ષણ આપનારા તદવિદો હતા. સોક્રેટિસ પૂર્વેના જે શિક્ષકો યુવાન ઍથેન્સવાસીઓને દલીલ કરવાની કળા, પ્રભાવક રીતે બોલવાની કળા ફી લઈને, કોઈ સંસ્થા સ્થાપ્યા વગર, ...

સોમનાથ મંદિર (બીલીમોરા)

સોમનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના સૌથી મોટા શહેર બીલીમોરા ખાતે આવેલ એક ઐતિહસીક તેમ જ ભવ્ય મંદિર છે. આ મંદિર તાલુકા મથક ગણદેવીથી ૬ કિલોમીટર જેટલા ...

સોરઠ પ્રાંત

સોરઠ એ વસાહતીકાળનો સૌરાષ્ટ્ર દ્વિપકલ્પનો એક પ્રાંત હતો. સોરઠ શબ્દ આ ક્ષેત્રના ગ્રીક શબ્દનો મુસ્લીમ અપભ્રંશ છે. બ્રિટિશ રાજમાં કાઠિયાવાડના રજવાડાઓના સમુહને ચાર પ્રાંતોમાં વહેંચવામાં આવ્યો હતો અને સોરઠ એ દ્વિપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત હતો, ...

સૌંદર્ય શાસ્ત્ર

સૌંદર્ય શાસ્ત્ર તે સૌંદર્ય, કલા અને રુચિ તેમજ સૌંદર્યના સર્જન તથા કદર કરતી દર્શનશાસ્ત્રની જ એક શાખા છે. વૈજ્ઞાનિક રીતે તેને સંવેદના અથવા અનુભૂતિજન્ય ભાવનાત્મક મૂલ્યોના અભ્યાસ તરીકે વધુ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને કયારેક લાગણી અને રુચિના નિર્ણ ...

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો અખાત આવેલાં છે.

સ્ટુટગાર્ટ

ઢાંચો:Infobox German Location જર્મનીના દક્ષીણ દીશામાં આવેલ બાડન વૃટનબર્ગ રાજ્યની રાજધાની, પર્વતમાળા તથા નાના-નાના કસબાઓ થી ઘેરાયેલું, રમણિય શહેર સ્ટુટગાર્ટ Stuttgart એ જર્મનીનું છઠું સૌથી મોટું શહેર છે. ઓટોમોબાઇલ ઉદ્યોગના જન્મસ્થાન તરીકે સ્ટુટગાર ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ ...

સ્તેનેશ્વર મહાદેવ, તેના

સ્તેનેશ્વર મહાદેવ નું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા ઓલપાડ તાલુકામાં આવેલા તેના ગામ ખાતે આવેલું છે. અહીં મહાદેવજીના શિવલિંગની વિશેષતા એ છે કે એમાં બ્રહ્મા, ...

સ્ત્રી બાળહત્યા નિવારણ અધિનિયમ, ૧૮૭૦

સ્ત્રી બાળહત્યા નિવારણ અધિનિયમ, ૧૮૭૦ નો કાયદો અથવા ૧૮૭૦નો આઠમો અધિનિયમ એ સ્ત્રી બાળહત્યાને રોકવા માટે બ્રિટિશ ભારતમાં પસાર કરાયેલ કાયદાકીય અધિનિયમ હતો. આ અધિનિયમની કલમ ૭એ જાહેર કર્યું હતું કે તે શરૂઆતમાં માત્ર અવધ, ઉત્તર-પશ્ચિમી પ્રાંતો અને પંજાબ ...

સ્નૂકર

સ્નૂકર એ એક કયૂ વડે રમાતી રમત છે, જેને લીલા જાડા-ઊનના કપડાથી આચ્છાદિત વિશાળ ટેબલ પર રમવામાં આવે છે, ટેબલના ચારે ખૂણે અને દરેક લાંબા લવચીક અસ્તરોની વચ્ચે પોલાણ સાથે કોથળી હોય છે. નિયમ પ્રમાણેનું ટેબલ 12 ft × 6 ft જેટલું હોય છે. આ રમતને કયૂ અને સ્ન ...

સ્યાદવાદ

સ્યાયવાદ એ જૈનત્વનો એક ધાર્મિક સિદ્ધાંત છે. આ એક સમજણ આપતો સિદ્ધાંત કે પદ્ધતિ છે જેના દ્વારા કોઈ નિયમ કે પ્રમેય આદિને તર્ક બદ્ધ રીતે સાબિત કરી શકાય. આ સિદ્ધાંત સાત ધારણાઓ ઉપર આધારિત છે જેને સપ્તભંગીનાય કહે છે. તેના આધારે અન્ય સિદ્ધાંતો કે નિયમ આદ ...

સ્વાતંત્ર્યવાદ

સ્વાતંત્ર્યવાદ કે મુક્તિવાદ એ એવા રાજકીય ચિંતકો, રાજનૈતિક દર્શનો અને આંદોલનોનો સંગ્રહ છે જે તેમના મૂળ સિદ્ધાંત તરીકે સ્વતંત્રતાને સમર્થન આપે છે. સ્વાતંત્ર્યવાદીઓ સામાન્ય રીતે રાજકીય સ્વતંત્રતા અને સ્વાયત્તતા વધારવા માંગે છે, અને તેથી તેમનો મુખ્ય ...

સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ

શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર હિંદુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે. તે ભારતના ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્થિત છે. તે સંપ્રદાયના સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની સૂચના પર બનાવવામાં આવ્યું છે. સ્વા ...

સ્વામિનારાયણ મંદિર, ભુજ (નવું મંદિર)

શ્રી સ્વામિનારાયણ મંદિર,ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં એક મંદિર સંકુલ છે, જેનું સંચાલન હિન્દુ ધર્મના એક સ્વામિનારાયણ સંપ્રદાયની નર નારાયણ દેવ ગાદી દ્વારા કરવામાં આવે છે. મંદિરનો ઉદઘાટન સમારોહ ૧૫ થી ૨૩ મે ૨૦૧૦ દરમિયાન યોજાયો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા

સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા એ સહજાનંદ સ્વામીની ભગવાન તરીકેની પૂજાના વિરોધથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓની પરિસ્થિતિ અને સાધુઓ દ્વારા મંદિરમાં લૈંગિક દુષ્કર્મ કરવાથી લઈને વિવિધ છે. સ્વામિનારાયણના ટીકાકારો પણ દયાનંદ સરસ્વતીથી સંપ્રદાયના પૂર્વ ...

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ, જન્મે નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિ ...

સ્વામીનારાયણ મંદિર, ગઢડા

આ મંદિર ભગવાન સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલાં છ મંદિરોમાંનું એક છે. ગઢડામાં આ મંદિર બાંધવા માટે જમીન દાદા ખાચરના દરબાર દ્વારા દાન કરવામાં આવી હતી. દાદા ખાચર અને તેમનો પરિવાર સ્વામિનારાયણના ભક્તો હતા. મંદિર તેમના નિવાસસ્થાનના આંગણામાં ...

સ્વામીનારાયણ મંદિર, ભુજ

આ મંદિર નરનારાયણ દેવ ગાદી હેઠળ આવે છે. વરિષ્ઠ ભક્તો ગંગારામભાઈ જેઠી સુંદરજીભાઈ, જીગ્નેશવરભાઈ અને અન્ય લોકો કચ્છના ભુજ વિસ્તારમાંથી ગઢડા ગયા, જ્યાં ભગવાન સ્વામિનારાયણ એક ફૂલડોળ તહેવાર માં હાજરી આપી રહ્યા હતા. તે ઉત્સવમાં, ભુજના ભક્તો સ્વામિનારાયણન ...

હડકવા

હડકવા એ વિષાણુ દ્વારા થતો ખૂબ ગંભીર રોગ છે. આ રોગ વ્યક્તિના ચેતાતંત્ર અને માનસતંત્પર હુમલો કરે છે અને તેનો ચેપ મગજ સુધી પહોંચતા માણસ મૃત્યુ પામે છે. આ રોગ સૌથી જૂના-પુરાણા રોગોમાંનો એક છે. અથર્વવેદમા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રોગનો સૌપ્રથ ...

હથિયારો

હથિયાર એ માનવ, પશુ કે ઇમારતોને નુકસાન કે હાનિ પહોંચાડવા માટે વપરાતુ સાધન છે. હથિયારો શિકાર કરવા, હુમલો કરવા, આત્મરક્ષા માટે કે પછી યુદ્ધ વખતે સુરક્ષા માટે વપરાય છે અને સાદા એવા સાધન જેમ કે ગદા તેમજ ભાલાથી માંડીને અત્યાધુનિક સંયંત્રો જેવી કે આંતરર ...

હમીરસર

હમીરસર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ છે. આ તળાવ જોવાલાયક છે. આ ઐતિહાસિક તળાવ માનવસર્જિત છે. આ તળાવ ૨૮ એકરના વિસ્તારમાં ફેલાયેલુ છે અને તેની આસપાસ સુંદર બગીચા આવેલા છે. ...

હરિ: ૐ આશ્રમ

હરિ:ૐ આશ્રમ એ જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલી એક સામાજિક સંસ્થા છે જેના દ્વારા મૌન મંદિરનું સંચાલન, આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન, લોકોમાં સાહસ જેવા ગુણોની વૃદ્ધિ થાય તેવી સ્પર્ધાઓ યોજવી, દેશના ટોચના વૈજ્ઞાનિકોને ઍવોર્ડ આપવા, ગામડાઓમાં શાળાઓના ઓરડાઓ ...

હરિજન સેવક સંઘ

હરિજન સેવક સંઘ એ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણ કરવા, હરિજન અથવા દલિત લોકો માટે કામ કરવા અને ભારતના દલિત વર્ગના ઉત્કર્ષ માટે ૧૯૩૨માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થા છે. તેનું મુખ્ય મથક દિલ્હીના કિંગ્સવે કેમ્પમાં છે, જેની શાખાઓ ભારતના ૨૬ રાજ્યોમાં છે.

હરિતદ્રવ્ય

હરિતદ્રવ્ય એ તમામ છોડ, લીલ અને સાયનોબેક્ટેરિયામાં જોવા મળતું રંગ આપતું રંગદ્રવ્ય છે. તેનું નામ ગ્રીક શબ્દો χλωρός અને φύλλον પરથી બન્યું છે. હરિતદ્રવ્ય વિદ્યુતચુંબકીય વર્ણપટમાં રાતા હિસ્સા અગાઉ આવતા વાદળી હિસ્સામાં પ્રકાશનું અત્યંત મજબુતાઇથી શોષણ ...

હર્ષનાથ મંદિર

હર્ષનાથ મંદિર ભારત દેશના રાજસ્થાન રાજ્યના સિકર જિલ્લાના મુખ્ય શહેર સિકરથી નજીક પહાડી પર સ્થિત એક ઐતિહાસિક મંદિર છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર આ સ્થાન પૂર્વકાળમાં ૩૬ માઇલના ઘેરામાં વસેલ હતું. વર્તમાન સમયમાં હર્ષનાથ નામનું ગામ હર્ષગિરિ પહાડીની તળેટી ...

હવા મહેલ

હવા મહેલ, એ જયપુર શહેર, કે જે પશ્ચિમ ભારતમાં આવેલા રાજસ્થાન રાજ્યનું પાટનગર છે, તેમાં આવેલો એક મહેલ છે. મહારાજા સવાઈ પ્રતાપસિંહે ઇ. સ. ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટજેવો બનાવવામાં આવ્યો હતો. આ પાંચ માળ ઊંચ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →