ⓘ Free online encyclopedia. Did you know? page 160

હસ્તમૈથુન

હસ્તમૈથુન એટલે વ્યક્તિના યૌન અંગોને કામાવેશની ચરમસીમા સુધી ઉત્તેજીત કરવાની ક્રિયા. ઉત્તેજીના જાગૃત કરવાની આ ક્રિયા હાથ વડે, કામ ક્રીડા સમાન અનુભવ આપતા કોઈ અન્ય સાધનો કે વસ્તુઓ દ્વારા અથવા તો આ બંનેના સહીયારા ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. કસ્ત મૈ ...

હાજીપીર

હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી એક દરગાહ છે. આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આ સ્થળે આવ્યા હતાં. તેમણે સેનામાંથી નિવૃત્તિ મેળવી અને ...

હાપુર જિલ્લો

હાપુર જિલ્લો, જે અગાઉ પંચશીલ નગર તરીકે ઓળખાતો હતો, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના ત્રણ નવા રચેલા જિલ્લાઓમાંનો એક છે. તેનું નામ ૨૦૧૨માં બદલવામાં આવ્યું હતું. હાપુર મેરઠ પ્રાંતનો ભાગ છે. હાલમાં તે સંપૂર્ણ પણે જિલ્લો બનવાની પ્રક્રિયામા ...

હિંગ

હિંગ, સ્ટીંકીંગ ગમ, એસંટ, ભગવાનોનું ભોજન, કાયમ, હિંગ, ઈંગુઆ, ઇંગુ, પેર્ઉંગાયમ, હીલ્ટીટ, અને જાયંટ ફેનલ) આ ફેરુલા પ્રજાતિની વનસ્પતિની પેદાશ છે જે પર્શિયા - ઈરાનની વતની છે. કાચી હિંગને અપ્રિય એવી તીવ્ર દુર્ગંધ હોય છે પણ ઋંઢાતા તે વાનગીને એક મધુર સો ...

હિંદી દિવસ

હિંદી દિવસ ભારતનો રાષ્ટ્રીય દિવસ છે, ભારત દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે, ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ માં હિંદી ભારતની રાષ્ટ્રીય ભાષા બની, હિંદી ભારતની સત્તાવાર ભાષા છે.

હિંદુત્વ

હિંદુત્વ એ ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદનું મુખ્ય સ્વરૂપ છે. આ શબ્દને રાષ્ટ્રવાદી નેતા વિનાયક દામોદર સાવરકર દ્વારા ૧૯૨૩ માં પ્રખ્યાત કરવામાં આવ્યો હતો. તેને હિંદુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ સેના દ્ ...

હિંદુસ્તાન એમ્બેસેડર

હિંદુસ્તાન એમ્બેસેડર એ ભારતની હિંદુસ્તાન મોટર્સ દ્વારા ઉત્પાદન કરાયેલી કાર છે. થોડા ઘણાં ફેરફાર અને પરિવર્તનો સાથે 1958થી તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે 1956થી 1959 દરમિયાન યુનાઇટેડ કિંગડમમાં ઓક્સફર્ડમાં કાવલી ખાતે મોરીસ મોટર કંપની દ્વારા પ્ ...

હિન્ડોન, રાજસ્થાન

હિન્ડોન શહેર રાજસ્થાન રાજ્યનું ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ પૌરાણિક શહેર છે. આ શહેર અરવલ્લી પહાડીઓ નજીક આવેલ છે. પ્રાચીનકાળમાં હિન્ડોન શહેર મત્સ્ય શાસન અંતર્ગત આવતું. મત્સ્ય શાસન દરમિયાન બનાવવામાં આવેલ પ્રાચીન ઇમારતો આજે પણ અહીં અસ્તિત્વ ધરાવે છે. ભાગ ...

હિન્દુસ્તાન પેટ્રોલિયમ

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એ મુંબઈ સ્થિત રાજ્ય-હસ્તકની ભારત સરકારની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપની છે. નાણાકીય વર્ષ 2008-09 દરમિયાન 1.16.428 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ₹ અને ઑપરેશનોમાંથી રૂ. 1.31.802 કરોડના વેચાણ/આવક સાથે તે ફોર્ચ્યુન ...

હિમાયત સાગર

હિમાયત સાગર, તેલંગાણા, ભારત ખાતે એક કૃત્રિમ તળાવ છે, જે હૈદરાબાદ શહેરથી ૨૦ કિ. મી. દૂર છે. આ એક કૃત્રિમ તળાવ છે, જે ઉસ્માન સાગરની સમાનાંતર છે. આ જળાશયની સંગ્રહ ક્ષમતા ૩.૦ ટીએમસી ફૂટ જેટલી છે.

હિસ્ટરી (ટીવી ચેનલ)

ઢાંચો:Infobox TV channel અગાઉ ધ હિસ્ટરી ચેનલ તરીકે ઓળખાતી હિસ્ટરી એક આંતરરાષ્ટ્રીય સેટેલાઇટ અને કેબલ ટીવી TV ચેનલ છે, જે બ્લ્યૂ કોલર અમેરિકાના, ગૂઢ બાબતો, સનસનીખેજ, સુડોસાયન્ટિફિક અને આધિભૌતિક વિષયો સંબંધિત કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. ઘણીવાર ઇત ...

હુઝૂર મહેલ, પોરબંદર

હુઝુર મહેલ અથવા હુઝૂર પેલેસ એ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પોરબંદરમાં આવેલો એક મહેલ છે. તેનું બાંધકામ પોરબંદરના રજવાડાના છેલ્લા મહારાજા રાણા નટવરસિંહજી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ૨૦ મી સદીની શરૂઆતના વર્ષોમાં આકાર પામેલી આ ઈમા ...

હેમ્લેટ

હેમ્લેટ, પ્રિન્સ ઓફ ડેન્માર્ક એ અંગ્રેજી કવિ-નાટયકાર વિલિયમ શેક્સપીયર દ્વારા રચિત કરુણાંતિકા નાટક છે. જેની રચના ૧૬૦૧ થી ૧૬૦૮ વચ્ચેના પરિપક્વ સર્જનકાળમાં થઈ હતી. હેમ્લેટ શેક્સપીયરનુ સૌથી લાંબુ નાટક છે, અને તેને વિશ્વ સાહિત્યના સૌથી શક્તિશાળી અને પ ...

હેરી પોટર

હેરી પોટર બ્રિટિશ લેખિકા જે. કે. રોલિંગે લખેલી છે. પુસ્તક નાયક કિશોર જાદુગર હેરી પોટરે હોગવર્ટ્સ જાદુગરી અને તંત્ર વિદ્યાલય ના તેના મિત્રો રોન વીઝ્લી અને હર્માઇની ગ્રેન્જર સાથે મળીને આદરેલા સાહસોને વર્ણવે છે. મુખ્ય કથા વસ્તુ દુષ્ટ જાદુગર લોર્ડ વો ...

હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ

ઢાંચો:HPBooks બ્રિટીશ લેખિકા જે કે રોઉલિંગ દ્વારા લખવામાં આવેલી હેરી પોટર નવલકથાની સાતમી અને અંતિમ નવલકથા હેરી પોટર અને ધ ડેથ હેલોવ છે. 21 જુલાઈન 2007ના રોજ આ પુસ્તક રીલીઝ થયું જે 1997માં શરૃ થયેલી હારમાળાનો અંત હતો. પહેલું પુસ્તક હતું હેરી પોટર ...

હોકાયંત્ર

ઢાંચો:Citation style હોકાયંત્ર એ પૃથ્વીના ચુંબકીય ધ્રુવને સંબંધિત દિશા નક્કી કરતું નૌકાનયન યંત્ર છે. તેમાં ચુંબકીય પોઇન્ટર સામાન્ય રીતે ઉત્તરીય છેડે દર્શાવેલનો સમાવેશ થાય છે, જે તેની સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ગોઠવવા મુક્ત હોય છે. હોકાયંત ...

હોર્નબિલ ઉત્સવ

નાગાલેન્ડ રાજ્ય અનેક જનજાતિઓનું ઘર છે, જેને પોતપોતાના અલગ ઉત્સવ છે. નાગાલેન્ડની ૬૦% થી વધુ વસ્તી કૃષિ પર આધારીત છે અને તેથી તેમના મોટાભાગના તહેવારો કૃષિની આસપાસ ગુંથાયેલા છે. નાગાલોકો તેમના તહેવારોને પવિત્ર માને છે, તેથી આ તહેવારોની ઉજવણી જરૂરી સ ...

હોર્નેડ ગુઆન

હોર્નેડ ગુઆન એ એક મોટા કદનું અને માથા પર શિંગડું ધરાવતું પક્ષી છે. ૮૫ મીટર જેટલી લંબાઈ ધરાવતા આ પક્ષીના આખા શરીરે પીછાં હોય છે. તેના માથા પર નાનું લાલ શિંગડું હોય છે. તેની ગરદનના નીચેના ભાગમાં સફેદ રંગનાં પીછાં હોય છે, જ્યારે આખા શરીરે ચળકતા કાળા ...

૧૦૦-બોલ ક્રિકેટ

૧૦૦-બોલ ક્રિકેટ એ ઇસીબી દ્વારા વિકસીત કરવામાં આવેલું ક્રિકેટનું નવું સ્વરૂપ છે. ઇસીબી દ્વારા આ પ્રસ્તાવ એપ્રિલ ૧૯, ૨૦૧૮ ના રોજ પ્રથમ-વર્ગની કાઉન્ટીઓ અને એમસીસીના અધ્યક્ષ અને મુખ્ય અધિકારીઓ સમક્ષ રજુ કર્યો હતો, અને આ નવા સ્વરુપને બોર્ડે સર્વસંમતિથ ...

૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ

૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ માં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા જેમણે મોબાઇલ ટેલિફોની કંપનીઓ પાસેથી ફ્રિકવન્સીની ફાળવણીના લાઇસન્સ માટે ઓછો ચાર્જ લીધો હતો. સેલ ફોન્સ માટે ટુજી ગ્રાહકો ઉભા કરવા માટે મોબાઇલ કંપનીઓ દ્વારા લાઇસન્સનો ઉપયોગ થવાનો હતો. થ્રીજી ...

૨૦૦૭-૨૦૦૯ની નાણાકીય કટોકટી

2007ની-હાલની નાણાકીય કટોકટી, કે મહામંદી તરીકે હાલ કેટલાક લોકો દ્વારા જેને કહેવામાં આવી રહી છે, તે કટોકટીની શરૂઆત એક નાદાર સંયુક્ત રાજ્યોની બેંકિંગ વ્યવસ્થાના લીધે થઇ હતી. મોટી નાણાકીય સંસ્થાઓનું ભાંગી પડવું, રાષ્ટ્રીય શાસનો દ્વારા બેંકોની જામીનગી ...

૨૦૧૭ અમરનાથ આતંકી હુમલો

અમરનાથ યાત્રા પર ત્રાસવાદી હુમલો ૧૦ જુલાઈ ૨૦૧૭ના ભારતના જમ્મૂ અને કાશ્મીર રાજ્યમાં થયો હતો. ઇસ્લામિક આતંકવાદી સંસ્થા લશ્કર-એ-તૈયબા આ દ્વારા કરવામાં આવેલા આ ત્રાસવાદી હુમલામાં ૭ શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજ્યાં હતા. ભારત સરકારનો આરોપ છે કે, આ હુમલામાં ...

૨૦૧૮ એશિયાઈ રમતોત્સવ

૨૦૧૮ એશિયાઈ રમતોત્સવ, ૧૮મો એશિયાઈ રમતોત્સવ ના સત્તાવાર નામે પણ જાણીતો છે, એ એક એશિયાઈ બહુ-રમત સ્પર્ધા છે જેનું આયોજન ઈંડોનેશિઆના જકાર્તા અને પ્લેમબંગ નામના શહેરોમાં ૧૮ આૅગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન કરાયું છે.

૨૦૧૯ ક્રિકેટ વિશ્વકપ

૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડકપ એ આઈસીસી દ્વારા આયોજીત થતાં ક્રિકેટ વિશ્વકપની ૧૨મી આવૃત્તિ છે. વિશ્વકપની આ ૧૨મી આવૃતિ ઇંગ્લેંડ અને વૅલ્સ દ્વારા મે ૩૦ થી જુલાઈ ૧૪ ૨૦૧૯ દરમિયાન યોજવામાં આવશે.

૨૦૧૯-૨૦ કોરોનાવાયરસના રોગચાળાને સંબંધિત ખોટી માહિતીઓ

કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ ના પ્રારંભિક ફાટી નીકળ્યા પછી રોગના મૂળ વિશે, તેની તીવ્રતા વિશે અને અન્ય વિવિધ પાસાઓ અંગે વિવિધ ખોટી માહિતી ઉભરાઈને બહાર આવી.

૨૦૨૦ તબલીગી જમાત કોરોનાવાયરસ ઘટના

માર્ચ ૨૦૨૦ની શરૂઆતમાં દિલ્હીની નિઝામુદ્દીન મરકઝ મસ્જિદમાં યોજાયેલી તબલીગી જમાતના ધાર્મિક સંમેલન પછી આ કોરોનાવાયરસ અત્યંત ઝડપથી ફેલાવવાની ઘટનાઓ ઉભરી આવી હતી અને ૯૦૦થી વધુ કિસ્સાઓ અને આ ઘટના સાથે સંકળાયેલા ઓછામાં ઓછા ૧૦ મૃત્યુઓ દેશભરમાં નોંધાયા. ૯, ...

૨૦૨૦ દિલ્હી રમખાણો

૨૦૨૦ દિલ્હી રમખાણો ૨૦૨૦ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ઇશાન દિલ્હીમાં થયેલા સંખ્યાબંધ કોમી રમખાણો, હિંસક બનાવો અને સંપત્તિ લૂંટવાની ઘટનાઓને સૂચવે છે. આ સંખ્યાબંધ રમખાણોમાં આધિકારીક રીતે ૫૩ લોકોનાં મૃત્યુ થયાં જેમાં હિંદુ અને મુસ્લિમ બંનેનો સમાવેશ થાય ...

૨૦૨૦ પાલઘર ટોળાં હત્યાકાંડ

૨૦૨૦ પાલઘર ટોળાં હત્યાકાંડ ૧૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ ભારતના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગડચિંચલ ગામમાં પોલીસની હાજરીમાં બે હિંદુ સાધુઓ અને તેમના ડ્રાઇવરની ટોળાં વડે થયેલી હત્યાની ઘટના છે.

૩જી

ઈન્ટરનેશનલ મોબાઈલ ટેલિકોમ્યૂનિકેશન્સ - 2000), 3જી કે થર્ડ જેનરેશન તરીકે વિશેષ જાણીતું છે,તે મોબાઈલ ફોન અને મોબાઈલ દૂરસંચાર સેવા માટેની માપદંડોની જેનરેશન છે જે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘની સ્પષ્ટતાઓને પરિપૂર્ણ કરે છે. વાઈડ એરિયા વાયરલેસ વોઈસ ટેલિફ ...

બાળપણ

બાળપણ અથવા બાલ્યાવસ્થા અથવા નાનપણ, જન્મથી માંડીને કિશોરાવસ્થા સુધીના આયુષ્ય કાળને કહેવામાં આવે છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં, બાળપણને શૈશવાવસ્થા, પ્રાથમિક બાળપણ, મધ્ય બાળપણ તથા કિશોરાવસ્થા એમ ચાર વિકાસાત્મક ચરણોમાં વિભાજિત કરવામાં આવેલું છે.

લાલગઢ મહેલ

લાલગઢ મહેલ એ ભારતના રાજસ્થાન રાજ્યના એક શહેર બિકાનેર માં આવેલો એક મહેલ છે. આ મહેલ ૧૯૦૨થી ૧૯૨૬ની વચમાં રાજપૂતૢ મોગલ અને યુરોપીય શૈલિના સંમિશ્રણ કરીને બંધાયો હતો. આ ઈમારત બ્રિટિશ નિયંત્રિત રજવાડાના મહારાજા ગંગા સિંહ માટે કાર્યાંવીત થઈ જે સમયે તેઓ હ ...

દહાણુ કિલ્લો

દહાણુ કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લા ખાતે પશ્ચિમ રેલવેના દહાણુ રોડ સ્ટેશન પરથી ૪-૫ કિ. મી. જેટલા અંતરે પસાર થતી ખાડીના કિનારા પર આવેલ એક પુરાતન ગઢ છે. દહાણુ ખાડીના ઉત્તર ભાગમાં આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. આ ...

શિવનેરી કિલ્લો

શિવનેરી કિલ્લો ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ મહારાષ્ટ્ર રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તર ...

અહોમ

અહોમ ઉત્તરી બર્મામાં રહેવાવાળી એક જાતિ હતી. તેઓની ભાષા, લિપી અને સંસ્કૃતિ અલગ હતા. તેઓનો ધર્મ પણ અલગ હતો. પરંતુ પાછળથી તેઓએ હિંદુ સમાજમાં અને સંસ્કૃતિમાં ભળી ગયા. તેણે ઈસ. ૧૨૨૮માં જ્યારે મુસ્લિમ શાસકોનો આક્રમકનો સમય હતો ત્યારે આસામ પર આક્રમણ કરીન ...

લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય

લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ, ગુજરાત સ્થિત સંગ્રહાલય છે જેમાં ભારતીય મૂર્તિઓ, હસ્તપ્રતો, ચિત્રો, લઘુચિત્ર, કાષ્ટકામની કલાકૃતિઓ તેમજ પ્રાચીન અને સમકાલીન સિક્કાઓ સંગ્રહાયેલા છે.

બ્રહ્મા મંદિર, પુષ્કર

બ્રહ્મા મંદિર ભારતના રાજસ્થાન રાજ્યમાં અજમેર જિલ્લામાં આવેલ પવિત્ર સ્થળ પુષ્કર ખાતે આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિરમાં બ્રહ્માંડના પિતા બ્રહ્માજીની મૂર્તિ સ્થાપિત છે. ભારતમાં બ્રહ્માજીના ગણ્યાંગાંઠ્યાં મંદિરો જ આવેલા જે પૈકીનું પુષ્કરનું આ મંદિ ...

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

વૈધનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે. પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે, જેના પર તે આવેલું છે. મંદિરની પાસે એક તળાવ છે ...

સારન જિલ્લો

સારન જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં આવેલા ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સારન જિલ્લાનું મુખ્ય મથક છપરા ખાતે આવેલું છે. સારન જિલ્લો સારન વિભાગ ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે. ગંગા, ગંડક તેમ જ ઘાઘરા નદીઓથી ઘેરાયેલો આ જ ...

બોગોટા

બોગોટા પ્રજાસત્તાકની રાજધાની છે કોલમ્બિયા અને કુન્ડીનામાર્કા વિભાગની રાજધાની પણ છે. તે કેપિટલ ડિસ્ટ્રિક્ટ તરીકે સંચાલિત થાય છે અને બંધારણની મર્યાદા અને કાયદાની અંદર તેના હિતોના સંચાલન માટે સ્વાયત્તતા પ્રાપ્ત કરે છે.

સુશીલ કુમાર શિંદે

સુશીલ કુમાર શિંદે ભારતના ભૂતપૂર્વ રાજકારણી અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હતા. તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર છે. તેઓ મહારાષ્ટ્રના સોલાપુર લોક સભા મતદારક્ષેત્રમાંથી સંસદના ભૂતપૂર્વ સભ્ય છે.

મોફલૉંગ

મોફલૉંગ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. ભારત દેશના પૂર્વોતરના નાનકડા રાજ્ય મેઘાલયનું મોફલૉંગ ભારતનું જ નહી એશિયાનું સાફ સુથરું ગામ છે. ૨૦૦૩માં આ ગામને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. અહીં સાક્ષરતા દર પણ ૧૦૦ ટકા છે.

અદ્વૈત વેદાંતના આચાર્યોની યાદી

અદ્વૈત વેદાંત ને હિંદુ દર્શનશાસ્ત્રની વેદાંત શાખાની સૌથી વધારે પ્રભાવશાળી ઉપશાખા માનવામાં આવે છે. વેદાંતની અન્ય શાખા દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત છે. અદ્વૈત એ એકેશ્વરવાદ વિચારધારાની પરંપરા છે. "અદ્વૈત" એટલે સ્વ અને સર્વ ની ઓળખ. અદ્વૈત વેદાંતના આચાર્યો ...

અનેકાંતવાદ

અનેકાંતવાદ એ જૈનત્વના મૂળભૂત સિદ્ધાંતોમાં નો એક છે. આ સિદ્ધાંત વિવિધ દ્રષ્ટિકોણના સહાસ્તિત્વને માન્યતા આપે છે અને જણાવે છે કે સત્ય અને હકીકતને વિવિધ દ્રષ્ટિકોણને હિસાબે જુદાજુદા અર્થે લેવાય છે. માટે કોઈ એક જ ચોક્ક્સ દ્રષ્ટિકોણ સંપૂર્ણ સત્ય હોય તે ...

ઈન્ટરનેટ પ્રોટોકોલ

આ લેખ IP નેટવર્ક પ્રોટોકોલ વિષે જ છે. IP ના સ્થાપત્ય કે બીજા પ્રોટોકોલ વિષે વધુ માહિતી ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ થી મળશે. ઈન્ટનેટ પ્રોટોકોલ IP ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ નો મુખ્ય સંચાર પ્રોટોકોલ છે જે ડેટા પેકેટોને તેના ઉદગમ સ્ત્રોત હોસ્ટ થી તેના ગં ...

કંપની (કાયદો)

ઢાંચો:Globalize ઢાંચો:Companies law કંપની એ વ્યાપારી સંગઠનનો એક પ્રકાર છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, કંપની એટલે કોર્પોરેશનનિગમ-અથવા, ક્યારેક જોડાણ, ભાગીદારી, અથવા સંઘ જે ઔદ્યોગિક સાહસ હાથ ધરે છે. સામાન્ય રીતે, એક કંપની "કોર્પોરેશન, ભાગીદારી, જોડાણ, સં ...

કર્ણ પ્રયાગ

કર્ણ પ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું એક પર્વતીય તીર્થધામ છે. આ સ્થળ અલકનંદા નદી પર આવેલા પંચ પ્રયાગ તરીકે ઓળખાતા પાંચ તીર્થો પૈકીનું એક છે. અહીં અલકનંદા નદી અને પિંડાર નદીઓનો સંગમ થાય છે. આ સ્થળ ઋષિકે ...

ગર્ભનિરોધ

ગર્ભનિરોધ એટલે સંભોગ કે મૈથુન પછી નર અને માદા પ્રજનન કોષોનો સંયોગ થતો રોકવાની પદ્ધતિ. આ શબ્દ બે શબ્દ પ્રથી ઉતરી આવ્યો છે ગર્ભ એટલે ભૃણ કે નવા જીવનો પ્રાથમિક સ્વરૂપ અને નિરોધ એટલે અવરોધ, અટલાયત કે રોક. અંગ્રેજીમાં આને કોન્ટ્રાસેપ્શન કહે છે. ગર્ભ ન ...

ગુફા

ગુફા એ જમીનની નીચેના ભાગે બનાવવામાં આવેલું એક ભોંયરું કે સુરંગ છે જેનો આકાર સામાન્ય રીતે તેમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરી શકે એટલો રાખવામાં આવતો હોય છે. મુખ્યત્વે આ ગુફાઓનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કરવામાં આવતો હતો. આવી ગુફાઓ પર્વતોમાં ...

ગુરેઝ (જમ્મુ કાશ્મીર)

ગુરેઝ અથવા ગુરેસ, જેને સ્થાનિક શીના ભાષામાં ગોરાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારત દેશના જમ્મુ-કાશ્મીરના બંદીપુર જિલ્લામાં આવેલું એક શહેર છે. આશરે ૮૦૦૦ ફુટ ઉંચાઈ પર વસેલું આ શહેર બરફથી ઢંકાયેલા પહાડોથી ઘેરાયેલું છે. તે ઉત્તર કાશ્મીરનો એક ભાગ છે, અન ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →