ⓘ Free online encyclopedia. Did you know? page 165

ભૈરોન સિંહ શેખાવાત

ભૈરોન સિંહ શેખાવાત ભારતના 11 માં ઉપપ્રમુખ હતા. ઓગસ્ટ 2002 થી તેમણે તે પદ પર સેવા આપી હતી, જ્યારે તેઓ કૃષ્ણ કાંતની અવસાન પછી ચૂંટણી કૉલેજ દ્વારા પાંચ વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયા હતા, ત્યાં સુધી તેઓએ પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિની ચૂંટણી ગુમાવ્યા પછ ...

મેન્લો પાર્ક, કેલિફોર્નિયા

મેનોલો પાર્ક યુનાઇટેડ સ્ટેટ્સમાં, કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં, સેન મેટો કાઉન્ટીના પૂર્વ કિનારે આવેલું એક શહેર છે. તે ઉત્તર અને પૂર્વમાં સાન ફ્રાન્સિસ્કો બેયોનની સરહદે છે; પૂર્વ પાલો અલ્ટો અને સ્ટેનફોર્ડ દક્ષિણ તરફ; એથર્ટન, ઉત્ ...

શરિયા

મુસ્લિમ ધર્મમા શરિયા નો અર્થ કાયદો થાય છે.જેમા જીવન જીવવાના જુદા જુદા કાયદાઓ છે જેમકે શાદી કરવાની રીત,છુટા છેડાની રીત,સમાગમ કરવાની રીત,ખાવવાની રીત,સુવવાની રીત,એવી જ રીતે ઇસ્લામ ધર્મમા દરેક બાબત મા કાયદો છે જેને ઇસ્લામિક ભાષામા શરીઅત કહેવામા આવે છે

સૈયદ વંશ

સૈયદ વંશનો શાસનકાળ-૧૪૧૪ થી ૧૪૫૧ સૈયદ વંશની સ્થાપના ખિજ્રા ખાએ કરી હતી. સૈયદ વંશના શાસકો: ૧) ખિજ્ર ખા ૨) મુબારક શાહ ૩) મુહમ્મદ શાહ ૪) અલ્લાઉદિન્ન આલમ શાહ ૧) ખિજ્ર ખા - ખિજ્રખા તૈમુરલંગનો સેનપતિ હતો. - ખિજ્રખાએ રૈયત-એ-આલા "નુ બિરૂદ ધારણ કર્યુ હતુુ. ...

અકબર ખાન મેહવા

રેવા કાંઠાના પાંડુ મહેવાસ વિભાગના અઢી ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલા આ રજવાડામાં, એક નગર અને બે ગામડાઓનો સમાવેશ થતો હતો. આ રજવાડાના શાસકો મુસ્લિમ હતા. ૧૯૦૧માં તેની સંયુક્ત વસ્તી ૧૭૮ હતી અને રાજ્યની આવક ૨,૫૪૪ રૂપિયા ઈ. સ. ૧૯૦૩-૪, મોટે ભાગે જમીન મ ...

રાજપરા રજવાડું (હાલાર)

રાજપરા પાંચમાં વર્ગનું સલામી વગરનું રજવાડું અને હાલાર પ્રાંતનો તાલુકો હતું, જે જાડેજા રાજપૂત સરદારો દ્વારા જ્યેષ્ઠાધિકારથી શાસન ચાલતું હતું. તે કોટડા-સાંગાણી રાજ્યની એક શાખા, જેના પ્રથમ ઠાકુર તેગુજીરાજ, વંશના સ્થાપક, કોટડા-સાંગાણીના સાંગોજીનો બીજ ...

રાગ વસંત

રાગ વસંત અથવા રાગ બસંત શાસ્ત્રીય સંગીતની હિંદુસ્તાની પદ્ધતિનો એક રાગ છે. રાગ વસંત એટલે વસંત ઋતુ સાથે સંબંધિત રાગ એમ ગણાય છે, તેથી આ રાગ ખાસ કરીને વસંત ઋતુમાં ગાવા-વગાડવામાં આવે છે. તેના આરોહમાં પાંચ અને અવરોહમાં સાત સ્વર હોય છે. તેથી આ રાગ ઔડવ-સં ...

સૂર

અવાજનાં સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સૂર કહે છે. સાધારણ ગાયન-વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજાય છે. અને ખાસ રાગ-રાગીણીઓનાં સાચાં સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે. ૨૨ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિનાં નકકી કરેલ અંતરે શુધ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે. મુખ્ય સ ...

કલિકુંડ તીર્થ, ધોળકા

કલિકુંડ તીર્થ, ધોળકા જૈન ધર્મનું એક મહત્ત્વનું તીર્થ છે, જે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ છે. કલિ પર્વત અને કુંડ સરોવર વચ્ચેની જગ્યામાં આ પરિસર આવેલ હોઈ, આ સ્થાન કલિકુંડ તીર્થ તરીકે ઓળખાય છે. આશરે ૪૦ વીઘા જેટલા વિસ્તારમાં પથરાયેલ આ તીર્થ ખાતે ...

પંચાસરા દેરાસર

વનરાજ ચાવડા ઇ.સ. ૭૪૬થી ૭૮૦ ચાવડા વંશના સૌથી મહત્વના શાસક હતા તેમણે ઇ.સ. ૭૪૬માં પાટણમાં પ્રદેશની સ્થાપના કરી હતી. પંચાસર ગામથી પાર્શ્વનાથની તેઓ મુખ્ય પ્રતિમા લાવ્યા અને તેમણે પંચાસરા પાર્શ્વનાથની સ્થાપના કરી. સોલંકી વંશ અથવા ચાલુક્ય રાજવંશના શાસન ...

મોહનખેડા જૈન તીર્થ

મોહનખેડા જૈન તીર્થ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા પરમાર રાજવંશ દ્વારા સ્થાપિત રજવાડાના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના મોહનખેડા ખાતે શ્વેતાંબર જૈન સમાજ નું મહત્વનું તીર્થ વિકસિત થયેલ છે. શ્રીમદ વ ...

રામસણ તીર્થ

રામસણ તીર્થ એક જૈન તીર્થ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકામાં આવેલું છે. આ તીર્થ ડીસા અને ધાનેરાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા રમુણ ગામથી ૫ કિલોમીટર પશ્ચિમમાં આવેલા રા ...

શ્રી ગંગારામબાપુ

શ્રી ગંગારામબાપુ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાં આવેલ ઉપરકૉટ કિલ્લાની દક્ષિણમાં આવેલ ગુફાની બાજુમાં એક ઝાડ ઉપર ભુત સ્વરૂપે વસવાટ કરતા હતાં. જેમ શાસ્ત્રૉમાં કહ્યુ છે, તેમ ગત જનમનાં પૉતાના કર્મ ને ભૉગવીને સમય પસાર કરતા હતાં. કહેવાય છે કે કૉઈપણ જીવ જે ...

છપિયા

ઉત્તર પ્રદેશ રાજ્યના ગૌંડા જિલ્લામાં રામજન્મભુમિ અયોધ્યાથી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છપિયા આ સંપ્રદાયનું ખુબ મોટું તીર્થ ગણાય છે કારણ કે, આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ - પ્રાદિર્ભાવ થયેલો છે. આજે તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદ ...

પંચાળા

પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાય માટે રમણરેતી-વૃંદાવન જેવું મહત્વનું સ્થાન છે.કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે અંહિ અપૂર્વ રાસોત્સ્વકરેલો છે.ગામધણી જીણાભાઈના દરબારગઢમાં ભગવાન સ્વામિનારાયણેવચનામૃતકહ્યા છે.આજે જે આ સંપ્રદાયના આશ્રિતો કપાળમાં તિલક-ચાંદલ ...

શાયોના

શાયોના એ સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા બોચાસણવાસી અક્ષરપુરુષેત્તમ સ્વામિનારયણ સંસ્થાનું એક બ્રાન્ડ નામ છે. આ નામ સંપ્રદાયના શ્રી શાસ્‍ત્રીજી મહારાજ, યોગીજીમહારાજ તેમજ નારાયણસ્‍વરુપ સ્‍વામી ના નામના પ્રથમ અક્ષરો શા,યો,ના લઈને બનાવવામાં આવ્યું છે. બ ...

જૈમિનિ

કૃષ્ણ દ્વેપાયન ભગવાન વેદવ્યાસ ના શિષ્ય જૈમિનિ એક મોટા ઋષિ હતા. તેઓ પૂર્વમીમાંસાદર્શનના પ્રવર્તક ઋષિ અને પૂર્વમીમાંસા નામનો તત્ત્વજ્ઞાનનો બહુ અટપટો શાસ્ત્રીય સૂત્રમય ગ્રંથ ના રચયિતા પણ છે. આ ગ્રંથ માં કર્મ કરવાથી જ મોક્ષ મળે છે એવો સિદ્ધાંત તેમણે ...

દુર્વાસા ઋષિ

હિંદુ ધર્મના પુરાણોમાં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે. તેઓ અત્રિ મુનિ અને અનસૂયાના સંતાન હતા. દુર્વાસાને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તે પોતાના ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઇ કેટલાય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો ...

નારદ મુનિ

નારદ અથવા નારદ મુનિને પરમ પિતા બ્રહ્માના માનસ પુત્ર માનવામાં આવે છે કારણ કે તેમનો જન્મ બ્રહ્માના મનથી થયેલો. તેઓ ત્રણે લોકમા મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોકસંચારિ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેઓને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે. વળી તેમના નટખટ સ્વ ...

શૃંગ

વિભાંડક ઋષિ અને ઉર્વશી અપ્સરાના પુત્ર, કશ્યપ કુળના શૃંગ ઋષિ અથવા ઋષ્યશૃંગ પરમ જ્ઞાની વેદવેદાંગામાં પ્રવીણ હતા. આ ઋષિ સાવર્ણી મન્વંતરમાં થનારા સપ્તર્ષિમાંના એક થશે એમ કહેવાય છે.

ત્રંબકેશ્વર

ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણા ...

ગાયત્રી

વેદમાતા ગાયત્રી ની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રકટયાં અને વળી બંનેને ...

મોઢેશ્વરી

મા.ઢ. માં એટલે સાત્ત્વિક શકિત અને ઢ એટલે સંપન્ન. જેનામાં ભરપૂર સાત્ત્વિક શકિત છે, જે અનેક પ્રકારની ચેતનાઓથી સંપન્ન છે, જે શકિતનો આરાધક છે, જેણે આત્મનિર્ભરતા, આત્મસમર્પણ, નીડરતા જેવા ચાર ગુણોથી મોઢ શબ્દ સાકાર કર્યો છે. નાનાં અમથાં ગામડાઓમાંથી નીકળ ...

ચરક પૂજા

ચરક પૂજા એ ભગવાન શિવના સન્માનમાં ઉજવાતો હિંદુ લોકઉત્સવ છે. તે ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળ અને દક્ષિણ બાંગ્લાદેશમાં ચૈત્ર મહિનાના અંતિમ દિવસે મધ્યરાત્રિએ યોજાય છે. લોકો માને છે કે શિવને સંતોષવાથી આ તહેવાર અગાઉના વર્ષના દુઃખ-દર્દ દૂર કરીને સમૃદ્ધિ લા ...

દ્રાક્ષાસવ

દ્રાક્ષાસવ એ એક પારંપારિક આયુર્વેદિક આસવ છે જે દ્રાક્ષ માંથી બનાવવામાં આવે છે. દ્રાક્ષાસવ એ એક હળવો મદિરા છે. આમાં દ્રાક્ષના રસને આંશિક રીતે આથવામાં આવે છે. અમુક વખત આને સુકી દ્રાક્ષના અર્કમાંથી પણ બનાવવામાં આવે છે. આ આસવ સુસ્તી કે મંદોત્સાહ, નબળ ...

બાજરો

બાજરો કે બાજરી એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે આફ્રિકા અને ભારતીય ઉપખંડમાં પ્રાગૈતિહાસિક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વીકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રિકામાં ઉત્પન્ન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉના પુરાતત્વીય દસ્તાવેજો ...

ખજૂર

ખજૂર ઠંડીમાં સમગ્ર ભારતમાં સહેલાઈથી મલી જાય છે. આનું વૃક્ષ 30 થી 40 ફુટ લાંબુ, 3 ફીટ પહોળુ આછુ લીલા રંગનુ અને આના પાન 10થી 15 ફુટ લાંબા હોય છે. આ 1 થી દોઢ ઈંચ લાંબા, અંડાકાર અને ઘાટા લાલ રંગના ફળના ફળ હોય છે. ખજૂરના અંદરની બી ખૂબ જ કડક હોય છે. ખજ ...

છાશ

છાશ એ એક દુગ્ધ પેય છે. સામાન્ય રીતે છાશ એ માખણને વલોવતા પાછળ વધેલું પ્રવાહી, અથવા દહીંમાં પાણી, મીઠું, મસાલા ભેળવીને તૈયાર થતું પેય કે દૂધને આથો લાવીને તૈયાર કરાતું પીણું. દક્ષિણ યુ.એસ.એ ભારત અને મધ્ય પૂર્વ ના દેશોમાં જ્યાં દૂધ-દહીં જલ્દી ખટાશ પક ...

શરબત

શરબત એક પેય છે જે પાણી અને લીંબુ કે અન્ય ફળોના રસમાં મસાલા તથા અન્ય સામગ્રીઓને મેળવી બનાવાય છે. પ્રાયઃ આ શીતળતા પ્રદાન કરવા માટે પીવાય છે. ભારત તથા પાકિસ્તાનમાં શરબતમાં મુખ્યત્વે પાણી, સાકર અને મીઠું સિવાય અમુક મસાલા અને લીંબૂના રસની પ્રધાનતા હોય ...

પોંગલ

પોંગલ એ એક ચોખાથી બનતી પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. પોંગલ બે પ્રકારની હોય છે: શકરી પોંગલ મીઠો પોંગલ અને વેન પોંગલ હળવો મસાલેદાર પોંગલ. પોંગલ આ શબ્દ મોટે ભાગે મસાલેદાર પોંગલ માટે વપરાય છે જે એક સાવારનો નાસ્તો છે. ચોખાને દૂધ, ગોળ સાથે માટીના પા ...

બીસી બેલા ભાત

બીસી બેલા ભાત કે બીસી બેલે ભાત એ એક ચોખા આધારિત કર્ણાટકની વાનગી છે. બીસી બેલા ભાત નું ભાષાંતર મસાલેદાર-તુવેરની દાળ-ભાત થાય છે. આને બીસી બેલા હુલિયાના પણ કહે છે. આ વાનગી બનાવવાની પારંપારિક પદ્ધતિ બહુ લાંબી છે. તેમાં ઘણાં મસાલા વપરાય છે, જેમકે તુવે ...

આદુનો છોડ

આદુ પ્લાન્ટ પાંદડાવાળા દાંડી અને પીળાશ વાળા લીલા ફૂલો સાથે છે. આદુ મસાલા છોડ મૂળિયા માંથી આવે છે. આદુ ચાઇના, જાપાન અને ભારત જેવા એશિયાના ગરમ ભાગોમા ઉગાડવામા આવે છે, પરંતુ હવે દક્ષિણ અમેરિકન અને આફ્રિકાના કેટલાક ભાગોમાં વિકસ્યું છે. તે પણ હવે દવા ...

ચાટ મસાલો

ચટપટી વાનગીઓને ઉત્તર ભારતમાં ચાટ કહે છે. આ વાનગીમાં રુચિકર એવા એક મસાલાનું મિશ્રણ વપરાય છે જેને ચાટ મસાલો કહે છે. આનો સ્વાદ હિંગાષ્ટક ચૂર્ણને મળતો આવે છે.

જાવંત્રી

જાવંત્રી અથવા જાયપત્રી એ લીલાં જાયફળના કોચલાની સૂકવેલી પતરી છે. જાયફળ પાકે ત્યારે તેની ઉપરની છાલ ફાટી જાય છે અને અંદરના બીને વીંટાઈ રહેલ લાલ જર્દ રંગની જાળીદાર છાલ નજરે પડે છે. તે છાલને જ જાવંત્રી કહે છે. જાવંત્રી મસાલામાં વપરાય છે. તેમાંથી સુગંધ ...

સંચળ

સંચળ ભારત દેશમાં બનતું, અને વિવિધ ભારતીય વાનગીઓ બનાવવામાં વપરાશમાં લેવાતો એક જાતનો મસાલો છે જેને ખાદ્ય લવણ અથવા મીઠું અથવા નમકની શ્રેણીમાં મુકી શકાય. સંચળનો ઉપયોગ ચાટ, ચટણી, રાઈતું અને બીજાં પણ ઘણાં ભારતીય વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. ભારતીય ...

ગાંધી જયંતી

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધી ...

કાચબો

કાચબો એક ઉભયજીવી પાણી તેમ જ જમીન બંનેમાં રહેતું પ્રાણી છે. કાચબો ચાલી પણ શકે છે તેમ જ પાણીમાં તરી પણ શકે છે. કાચબો ખારા અને મીઠા પાણી એમ બંને જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય લાંબુ આશરે ૨૦૦ વર્ષ જેટલું હોય છે. કાચબાની ઘણી પ્રજાતિઓ ...

લીલો દરીયાઈ કાચબો

મુખ્યત્વે વિષુવવૃત્તિય વિસ્તારોના સમુદ્રમાં જ જોવા મળતા લીલા દરીયાઈ કાચબાનું સરેરાશ વજન ૨૫૦ કિલોગ્રામ જેટલું અને તેમની લંબગોળાકાર ઢાલની લંબાઈ ૯૦ થી ૧૨૦ સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. મુખ્ય રંગ લીલાશ પડતો કથ્થઇ અને બચ્ચાઓમાં ચળકતી લકીરો પણ જોવા મળે ...

કીડી

કીડી એ એક સામાન્ય રીતે બધે જ જોવા મળતું જંતુ છે. કીડીની ૧૨૦૦૦ કરતાં પણ વધુ જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. કીડી જમીનમાં દર બનાવી અથવા કોઇપણ પોલાણવાળા ભાગમાં પોતાનું રહેઠાણ બનાવે છે.

ઘઉંનાં ધનેડાં

ઘઉંના ધનેડાં એ એક સામાન્ય કીટક છે, કે જે વિશ્વના લગભગ બધાજ ભાગોમાં જોવા મળે છે. આ કીટકનું વૈજ્ઞાનિક નામ સિટોફીલસ ગ્રેનેરીયસ છે. સામાન્ય રીતે આ કીટક સંગ્રહ કરવામાં આવેલા ઘઉંના દાણાઓ પર જોવા મળે છે. અને આ કીટક ખુબ જ ઝડપથી ઘઉંના સંગ્રહને મોટા પ્રમાણ ...

પાપલેટ માછલી

પાપલેટ માછલી are perciform fishes belonging to the family Bramidae. તે ખાસ કરીને એટલેન્ટીક મહાસાગર, હિંદ મહાસાગર, અને પેસેફિક મહાસાગરમાં મળી આવે છે., and the largest species, the Atlantic pomfret, Brama brama, grows up to 1 metre 3.3 ft long. તેન ...

કપોત કુળ

કબૂતરો અને હોલાઓનો કપોત કુળ માં સમાવેશ કરવામાં આવે છે જેમાં દુનીયાભરની ૩૧૦ જાતીઓના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ કુળના બધા પક્ષીઓ દેખાવમાં હૃષ્ટપૃષ્ટ શરીર, ટૂંકી ગરદન અને પ્રમાણમાં ટૂંકી અને નાજુક ચાંચ, ચાંચના નીચલા ભાગ તરફથી ખુલ્લી, મીણ જેવી માંસલ આ ...

કુર્કુટાકાર

કુર્કુટાકાર એ ભારે શરીરવાળા, મોટે ભાગે જમીન પર દાણા ચણતા પક્ષીઓનું ગોત્ર છે જેમાં ટર્કી, તેતર, મરઘા, નવી અને જુની દુનીયાના લાવરી પક્ષીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજા સામાન્ય નામોમાં આ પક્ષીઓના ગોત્રને શીકાર માટેનાં પક્ષીઓ પણ કહેવાય છે. આ સમ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →