ⓘ Free online encyclopedia. Did you know? page 167

બોરી વન્યજીવન અભયારણ્ય

બોરી વન્યજીવન અભયારણ્ય ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં આવેલ એક વન્યજીવન અભયારણ્ય છે. આ વન્યજીવન અભયારણ્યનો સમાવેશ ભારત દેશનાં સૌથી જૂનાં સુરક્ષિત વનોમાં થાય છે, જેની સ્થાપના વર્ષ ૧૮૬૫ના સમયમાં કરવામાં આવી હતી. આ અભયારણય તવા નદી ...

ભારત ભવન, ભોપાલ

ભારત ભવન, ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલું એક વિવિધ પ્રકારની કલાઓનું સંગ્રહાલય છે. આ ભવનમાં આર્ટ્સ ગેલરી, લલિત કલા સંગ્રહ, ઇનડોર/આઉટડોર ઓડીટોરિયમ, રિહર્સલ રૂમ, ભારતીય કવિતાઓનું પુસ્તકાલય વગેરે ઘણું બધું સામેલ છે. આ સ્થળ રા ...

ભોપાલનાં જોવાલાયક સ્થળો

ભોપાલ શહેરનું નાનું તળાવ, મોટું તળાવ, ભીમ બેટકાની ગુફાઓ, અભયારણ્ય તથા ભારત ભવન જોવાલાયક સ્થળો છે. ભોપાલ શહેરની પાસે આવેલ સાંચીનો સ્તૂપ પણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે. ભોપાલથી લગભગ ૨૮ કિલોમીટર દૂર સ્થિત ભોજપુર મંદિર એક ઐતિહાસિક જોવાલાયક સ્થળ છે ...

મહાદેવ પહાડીઓ

મહાદેવ પહાડીઓ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં નર્મદા અને તાપી નદીઓ વચ્ચે આવેલ છે. આ પહાડીઓ દરિયાઈ સપાટીથી ૨૦૦૦ થી ૩૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો ઉચ્ચપ્રદેશ છે, જે દખ્ખણના લાવામાંથી બનેલ છે. આ પહાડીઓ આદ્ય-મહાકલ્પ અને ગોન્ડવાના કાળના લાલ બલુઆ પથ્થરો દ ...

માણેકચંદ વાજપેયી રાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કાર

માણેકચંદ્ર વાજપેયી રાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કાર મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ એનાયત કરવામાં આવતો એક પુરસ્કાર છે. આ પુરસ્કાર મધ્ય પ્રદેશ રાજ્યના યશસ્વી પત્રકાર સ્વ. માણેકચંદ્ર વાજપેયીની યાદમાં આપવામાં આવે છે. ...

શૌર્ય સ્મારક, ભોપાલ

શૌર્ય સ્મારક એ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેર ખાતે આવેલ એક સ્મારક છે. તેનું ઉદ્‌ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૪ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે કરવામાં આવ્યું હતું. પર્યટનની દૃષ્ટિએ હવે તે ભોપાલનું જ નહીં, પરંતુ ભારતનું એક મહત્વનું ...

અભંગ

અભંગ એ મહારાષ્ટ્રના પ્રદેશોમાં વિઠોબા કે વિઠ્ઠલા તરીકે ઓળખાતા વિષ્ણુ ભગવાનની સ્તુતિ માટે ગવાતાં એક પ્રકારનાં કાવ્યો છે. મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયના સંતોએ ૧૩મી સદીમાં સમાજમાં ભક્તિનો અલખ જગાવવા માટે ક્ષેત્રીય ભાષામાં કાવ્યોની રચના કરી હતી, જે અ ...

અહુપે ઘાટ

અહુપે ઘાટ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં સહ્યાદ્રી પર્વતમાળામાંથી પસાર થતો એક માર્ગ છે. આ રોડ પુના જિલ્લાના જુન્નર તાલુકાના અહુપે ગામને થાણે જિલ્લાના મુરબડ તાલુકાના દેહેરી ગામ સાથે જોડે છે. આ એક પાકો માર્ગ છે. મંચર પાસેથી ઘોડેગાંવ-ડિંભે માર્ગ દ્વ ...

આંબાઝરી તળાવ

આંબાઝરી તળાવ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ નાગપુર શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ છે. નાગપુર શહેરની આસપાસ આવેલ ૧૧ તળાવો પૈકીનું આ એક તળાવ છે. નાગપુર પાસેથી વહેતી નાગ નદીનું આ તળાવ ઉદ્ગમસ્થાન છે. આ તળાવનું અગાઉ નામ બિંબાઝરી હતું. નાગપુરના ગોં ...

ચિંતામણી મંદિર, થેઉર

ચિંતામણી મંદિર, થેઉર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલ એક ગણેશ મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે. ચિંતામણી મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી પાંચમા ગણપતિ તરીકે ઓળખાય છે.

જલગાંવ જિલ્લો

જલગાંવ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. જલગાંવ આ જિલ્લાનું મુખ્ય મથક છે. જલગાંવ જિલ્લામાં નીચેની યાદી મુજબ કુલ ૧૫ તાલુકાઓ આવેલા છે.

દાભોસા ધોધ

દાભોસા ધોધ એક ધોધ છે, જે દાભોસા ગામ, જવ્હાર તાલુકો, પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત ખાતે આવેલ છે. આ મુંબઇ નજીક આવેલું સૌથી વધુ ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક છે. આ ધોધ લેન્ડી નદી પર આવેલ છે, જે દમણગંગા નદીની ઉપનદી વાઘ નદીની ઉપનદી છે. આ ધોધ ૩૦૦ ફૂટ જેટ ...

પુના (મહારાષ્ટ્ર)નાં પર્યટન સ્થળો

પુના શહેરને મહારાષ્ટ્ર રાજ્યની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે. પુના શહેર ક્‍વીન ઑફ ધ ડેક્કન ના નામથી પણ ઓળખવામાં આવે છે. પુના શહેરમાં ઘણી બધી ઉચ્‍ચ કોટિના શિક્ષણની સંસ્‍થાઓ, શોધ કેન્‍દ્રની સાથે સાથે રમતગમ્, યોગ, આયુર્વેદ અને સમાજ સેવા વગેરે ક ...

માર્લેશ્વર ધોધ

માર્લેશ્વર ધોધ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણપ્રદેશ ના રત્નાગિરી જિલ્લા ખાતે આવેલ સંગમેશ્વર તાલુકા ના દેવરૂખ શહેર થી ૧૮ કિ. મી. જેટલા અંતરે મારળ ગામ આવેલ છે, આ ગામ નજીક માર્લેશ્વર ધોધ આવેલ છે. પશ્ચિમ ઘાટમાં આવેલ આ એક ખૂબ જ અદભૂત જોવાલાયક સ્થ ...

મોરેશ્વર મંદિર, મોરગાંવ

મોરેશ્વરમંદિર મોરગાંવ પુના જિલ્લામાં આવેલ ગણપતિજીનું મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે. અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી પ્રથમ ગણપતિ એટલે મોરેશ્વર અથવા મયૂરેશ્વર, મોરગાંવ.

વરદવિનાયક મંદિર, મહાડ

વરદવિનાયક મંદિર, મહાડ ભારત દેશના રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલ મહાડ ગામમાં ગણેશજીનું મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે. વરદવિનાયક મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી ચોથા ગણપતિ તરીક ...

વિઘ્નેશ્વર મંદિર, ઓઝર

વિઘ્નેશ્વર મંદિર, ઓઝર પુણે જિલ્લામાં આવેલ ગણપતિજીનું મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે. અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી સાતમા ગણપતિ એટલે વિઘ્નેશ્વર મંદિર, ઓઝર. આ ગણપતિને વિઘ્નહર તરીકે પણ ઓળખા ...

સિદ્ધગિરિ ગ્રામજીવન સંગ્રહાલય

સિદ્ધગિરિ ગ્રામજીવન મીણ સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનાં કોલ્હાપૂર પાસે આવેલા ગામ કણેરીમાં બનેલું એક અલાયદું મીણનાં પૂતળાઓનું સંગ્રહાલય છે, જે કદાચ ભારતભરમાં અદ્વિતિય છે. સામાન્ય જનતામાં સિદ્ધગિરિ ગ્રામજીવન સંગ્રહાલય ત ...

જંતર મંતર

૨૬° 55 ૨૯° N જંતર મંતર એ એક ખગોળ સ્થાપત્યોનો સમૂહ છે, જેને મહારાજા જય સિંહ - ૨ દ્વારા તેમની નવી રાજધાની અને હાલના રાજસ્થાનના મુખ્ય શહેર એવા જયપુર શહેરમાં ઈ.સ. ૧૭૨૭ અને ૧૭૩૪ની વચ્ચેના સમયમાં બંધાવવામાં આવ્યું હતું. આ સ્થાપ્ત્યની રચના તેમના દ્વારા ...

જેસલમેર પવનચક્કી ઉદ્યાન

જેસલમેર પવનચક્કી ઉદ્યાન ભારત દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું હાલમાં કાર્યરત એવું તટવર્તી પવનચક્કી ઉદ્યાન છે. આ પ્રોજેક્ટ રાજસ્થાન રાજ્યના જેસલમેર જિલ્લા ખાતે આવેલ છે. આ પ્રોજેક્ટ સુઝલોન એનર્જી દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને તેની શરૂઆત ઓગસ્ટ ૨૦૦૧ ...

દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન

દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા રાષ્ટ્રીય ચંબલ વન્યપ્રાણી અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના કોટા શહેરથી ૫૦ કિલોમીટર દૂર છે, જે ઘડિયાલ નિહાળવા માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીં જંગલી ડુક્કર, ચિત્તા અને હરણ પણ જોવા મળે છે. ખૂબ જ ઓછી જગ્યાએ દેખાતા દુર્લભ ...

બારમેર જિલ્લો

બાડમેર નામ અહીંના તત્કાલીન શાસક બાહડ રાવ પંવરના નામ પરથી પડ્યું છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ શાસક બાહડ રાવ પરમાર પંવર એ ઇસુની તેરમી સદીના સમયમાં બાડમેર શહેરની સ્થાપના કરી હતી. ત્યારથી એ શહેર બાડમેરના નામથી ઓળખાય છે અને શહેરના નામ પરથી જિલ ...

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર ભારતનાં વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકીનો એક છે. તે જયપુર થી ૧૩૦ કિલોમીટર દક્ષિણમાં અને કોટાથી ૧૧૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સવાઇ માધોપુર જિલ્લામાં આવેલ છે. તેની સૌથી નજીકનું રેલવે સ્ ...

વિજયસ્તંભ, ચિત્તોડગઢ

વિજયસ્તંભ ભારત દેશના રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં આવેલ એક સ્તંભ અથવા ટાવર છે. આ સ્તંભ મેવાડના રાજા રાણા કુંભાએ મહેમૂદ ખિલજીના નેતૃત્વ હેઠળ માળવા અને ગુજરાતની સેનાઓ પર મેળવેલા વિજયના સ્મારકના રુપે ઇ. સ. ૧૪૪૨ અને ઇ. સ. ૧૪૪૯ વચ્ચેના સમયગાળામાં ...

સિક્કિમના મુખ્યમંત્રીઓની સૂચિ

પુર્વોત્તર ભારતના રાજ્ય સિક્કિમના મુખ્યમંત્રી રાજ્યના વાસ્તવિક વડા છે જ્યારે ભારતિય બંધારણ અનુસાર સિક્કિમના રાજ્યપાલ રાજ્યના કાયદેસર વડા છે. સિક્કિમ વિધાનસભા ચુંટણીમાં બહુમત પ્રાપ્ત કરનાર પક્ષ રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરે છે. વર્ષ ૧૯૭૫ના ભારત ...

કાજા, સ્પીતી, હિમાચલ પ્રદેશ

કાજા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પીતી જિલ્લામાં આવેલ સ્પીતી ખીણનું પેટા-વિભાગીય મુખ્ય મથક છે. તેની ઊંચાઈ દરિયાઈ સપાટી થી ૩૮૦૦ મીટર છે. તે સ્પીતી નદીના ડાબા કિનારે ઊભી ટોચની તળેટીમાં સ્થિત છે. પહેલાંના સમયમાં તે ...

કિબ્બર (હિમાચલ પ્રદેશ)

કિબ્બર એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પીતી જિલ્લામાં આવેલું એક ગામ છે, જે દુર્ગમ શીત રણ વિસ્તારમાં સમુદ્ર સપાટી થી ૪,૮૫૦ મીટર જેટલી ઊંચાઇ પર આવેલું છે. અહિં કેટલાક બૌદ્ધ મઠ આવેલ છે. આ ઉપરાંત અહીં ૨,૨૨૦ ચોરસ કિલો ...

ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય

ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબા જિલ્લાના સાલૂની તાલુકા માં આવેલ ભંડાલ ખીણ-પ્રદેશ માં ઉચ્ચપ્રદેશમાં આવેલ છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય સાથે આ અભયારણ્યનો ઉત્તરી છેડો સંલગ્ન છે. એવું કહેવાયું છે કે આ હિમાચલ પ્રદ ...

મનાલી વન્યજીવ અભયારણ્ય

મનાલી અભયારણ્ય એ એક વન્યજીવન અભયારણ્ય છે, જે ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલ છે. આ અભયારણ્ય મનાલી શહેરથી લગભગ ૨ કિ. મી.ના અંતરે આવેલ મનાલ્સુ ખાડીના સ્ત્રાવ વિસ્તારમાંથી શરૂ થાય છે. તેનો માર્ગ મનાલી લોગ હટ અને ધુંગરી મંદિર ...

રેણુકા તળાવ, હિમાચલ પ્રદેશ

રેણુકા તળાવ એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા સિરમૌર જિલ્લામાં આવેલ એક જળાશય છે. આ જળાશય દરિયાઈ સપાટી થી ૬૭૨ મીટર જેટલી ઊંંચાઈ પર આવેલું છે. ૩,૨૧૪ મીટર જેટલી પરિમિતિ ધરાવતું આ જળાશય હિમાચલ પ્રદેશનાં મોટાં જળાશયો પૈકીનું ...

વિક્રમાદિત્ય

વિક્રમાદિત્ય એ પ્રાચિન ભારતના ઉજ્જૈનનો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ અને સમ્રાટ હેમ ...

પેશવા

મરાઠા સામ્રાજ્યના પ્રધાનમંત્રીઓને પેશવા કહેવામાં આવતા હતા. પેશવા રાજાના સલાહકાર પરિષદ અષ્ટપ્રધાન પૈકી પ્રમુખ ગણાતા હતા. રાજા પછીનું પેશવાનું સ્થાન રહેતું. શિવાજીના અષ્ટપ્રધાન મંત્રીમંડળના વડાપ્રધાન અથવા વજીર સમાન હોદ્દો ગણવામાં આવતો હતો. પેશવા ફા ...

યેસુબાઈ (મરાઠા સામ્રાજ્ય)

યેસુબાઈ મરાઠા છત્રપતિ સંભાજીની બીજા પત્ની હતી. તેણી છત્રપતિ શિવાજીની સેવાઓમાં રહેલા એક મરાઠા સરદાર મુખિયા પિલાજીરાવ શિકરેની પુત્રી હતી. જ્યારે રાયગડના કિલ્લા પર મુઘલો દ્વારા ૧૬૮૯ના વર્ષમાં કબજો કરવામાં આવ્યો હતો, ત્યારે યેસુબાઈને તેના યુવા પુત્ર ...

રાજા બીરબલ

રાજા બીરબલ: વાસ્તવિક નામ: મહેશ દાસ અથવા મહેશ દાસ ભટ્ટ, મુઘલ બાદશાહ અકબરના શાસનમાં મુઘલ દરબારના મુખ્ય વજીર હતા અને અકબરના દરબારના નવ સલાહકારો પૈકીના સૌથી વધુ વિશ્વસનીય સભ્ય હતા, જે અકબરના નવરત્નો હતા. તે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ નવ રત્નો થાય છે. ...

ગાંધીધામ-પાલનપુર રેલ્વે લાઈન

આ વિભાગને કચ્છના મહારાવ ખેંગારજી બાવાએ નાણાં પૂરા પાડ્યા હતા. અંજારથી કંડલા સુધી ૧૫ માઇલની સેવા ૧૯૩૦માં શરૂ કરવામાં આવી હતી. કંડલાથી શરૂ કરીને ડીસા સુધીની બીજી લાઇન ૧૯૫૦માં ૫.૫ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. ગાંધીધામ-ડીસા વિભાગ ૧૯૫૨માં ત્યારના ...

સરા લાઇન

દક્ષિણ ગુજરાતમાં સરા લાઇન તરીકે જાણીતી નેરોગેજ રેલ્વે નવસારી જિલ્લાના બીલીમોરા શહેર અને ડાંગ જિલ્લાના વઘઇ ગામ વચ્ચે હાલ કાર્યરત છે. આ રેલ્વેની સ્થાપના ડાંગ જિલ્લામાંથી ઇમારતી લાકડાં લાવવાના હેતુથી કરવામાં આવી હતી. આ રેલ્વે વાંસદા તાલુકાના સરા ગામ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →