ⓘ Free online encyclopedia. Did you know? page 171

ભોજપત્ર

યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં ઉગતા ઘણા પ્રકારના ભોજ ઝાડની છાલને ભોજપત્ર કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ ગ્રંથ લખવા માટે થતો હતો. તેના અન્ય ઘણા ઉપયોગો પણ છે.

અર્જુન

અર્જુન એ મહાભારતના મહાનાયકમાંનો એક હતો. અર્જુનનો અર્થ ઉજ્જવળ, ચમકતું કે ચાંદી એવો થાય છે. તેની ગણના કર્ણ તથા એકલવ્યની જેમ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે થાય છે. કુંતીનો પુત્ર તથા વાસુદેવ શ્રીકૃષ્ણનો મિત્ર હોવાની સાથે પાંચ પાંડવોમાં અર્જુન ત્રીજો હતો.

દુર્યોધન

દુર્યોધન હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનો સૌથી મોટો પુત્ર તથા દુસાશનનો મોટો ભાઈ હતો. હિંદુ પૌરાણીક કથા મહાભારતમાં દુર્યોધન એ અંધ રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર હતો. તે પાંડવોનો સૌથી પ્રખર વિરોધી હતો. તે કળીન ...

મોહનલાલ પંડ્યા

મોહનલાલ પંડ્યા એ એક ભારતીય સ્વતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીના શરૂઆતના કાળના અંતેવાસી હતાં. નરહરી પરીખ અને રવિ શંકર વ્યાસ જેવા સહયોગીઓ સાથે તેઓ ગુજરાતમાં ચાલી રહેલી સ્વાતંત્રય ચળવળના પ્રમુખ આયોજકોમાં ના એક હતાં. દારૂબંદી, સાક્ષરતા, ...

સમરસ ગ્રામ પંચાયત

સમરસ ગ્રામ પંચાયત - એટલે કે બિનહરીફ ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ યોજના મુજબ જે ગામમાં ગ્રામ પંચાયતની એક જ ઉમેદવાર હોવાને કારણે ચુંટણી કરવાની જરુર ન પડે, તેવી પંચાયતને સમરસ ગ્રામ ...

યાજ્ઞવલ્કય

આ યાજ્ઞવલ્કય ઋષિઍ યાજ્ઞવલ્કય સ્મૃતિ લખી છે.યાજ્ઞવલ્કય દેવરાતના પુત્ર છે. પુરાણ કથાનુસાર યાજ્ઞવલ્કય વેશંપાયનના શિષ્ય છે. વેશંપાયનને બ્રહ્મહત્યા લાગે છે, ગુરુના આ દોષ નિવારણ્ માટે ઍક શિષ્ય પ્રાયશ્ચિત કરે છે.તેને જોઇને યાજ્ઞવલ્કય ને હસભુ આવે છે. યાજ ...

ઉંદર

ઉંદર એ કૃંતક વર્ગનું એક નાનકડું સસ્તન પ્રાણી છે. લાંબુ અણિયાળું મોં, નાના ગોળ કાન અને લાંબી અને અલ્પ કે રૂંવાટી રહિત પૂંછડી એ તેમની વિશેષતા છે. ઉંદરની સર્વ સામાન જાણીતી પ્રજાતિ છે ઘરેલુ ઉંદર. પાળેલાં પ્રાણી તરીકે પણ ઉંદર લોકપ્રિય છે. અમુક ક્ષેત્ર ...

દાતરડું

દાતરડાંનું પાનું વક્રાકાર curved હોય છે. આ વક્રાકાર પાનાના આંતરિક ભાગ પર તીક્ષ્ણ ધાર હોય છે, જેના વડે પાકના આધારની વિરુદ્ધ દિશામાં ખેંચી/ચલાવી પાક કાપી શકાય છે. કાપવાના પાકને એક હાથમાં મુઠ્ઠી વડે પકડીને અન્ય હાથ વડે એવી રીતે ખેંચવામાં આવે છે, કે ...

એપ્રિલ ૧૬

૧૯૧૨ – હેરિએટ ક્વિમ્બીHarriet Quimby,હવાઇ જહાજ દ્વારા ઉડીને ઇંગ્લિશ ખાડી પસાર કરનાર પ્રથમ મહિલા બની. ૧૯૭૨ – એપોલો ૧૬ અવકાશયાનનું,કેપ કાનવેરલ,ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું. ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇથી થા ...

એપ્રિલ ૩

૧૯૬૫ - નાઝિયા હસન, પાકિસ્તાની પોપ ગાયિકા.અ. ૨૦૦૦.જેમણે "કુરબાની"નું પ્રસિદ્ધ ગાયન આપ જૈસા કોઇ મેરી. ગાયેલું. ૧૯૫૮ - જ્યાપ્રદા, ચલચિત્ર અભિનેત્રી.

શરણાઈ

શરણાઈ એક વાયુ વાદ્ય છે તેને શુકનવંતુ વાદ્ય મનાય છે. ભારતમાં તે લગ્ન અને અન્ય શુભ પ્રસંગે વપરાય છે. આ એક નળી આકારનું વાદ્ય છે. છેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે ૬ કે ૯ કાણાં હોય છે. આ મા બેજોડી નળી વપરાય છે. આમ તે ચાર ...

ઉષા ચિનોય

ઉષા ચિનોય જોષી નો જન્મ ગુજરાતના કાઠિયાવાડ દ્વીપકલ્પ - સૌરાષ્ટ્ના ભૂતપૂર્વ રજવાડા જામનગર નવાનગરમાં ત્રંબકલાલ મણિશંકર જોષી અને યશોમતી જોષીના ઘેર થયો હતો. તેમણે રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં બી. એ. ઓનર્સની પદવી મેળવી હતી. પાછળથી તેમણે સંગીત વિ ...

કલ્યાણજી આનંદજી

કલ્યાણજી આનંદજી જે ભારતીય સંગીતકાર હિન્દી ફિલ્મ ની જાણીતી જોડી છે, ખાસ કરીને ૧૯૭૦ ના દશક માં ગુજરાતી ભાઈઓ ની રચના, કલ્યાણજી વિરજી શાહ અને આનંદજી વિરજી શાહ નુ નામ પ્રથમ નામ આવે છે. તેમના સૌથી જાણીતા કાર્યો ફિલ્મ ડોન, સરસ્વતીચંદ્ર, કૂરબાની અને સફર ...

માઇમ

માઇમ ૧૯૨૭ માં આવેલું હોલિવૂડ મૂવી" The Jazz સિંગર” અને ૧૯૩૧ માં આવેલું" આલમ અરા ” મૂવી એ પહેલાબોલતા મૂવી સાઉન્ડ મૂવી હતા. એ પહેલાના મૂવી સાઇલેન્ટ મૂવી હતા.તો પણ એ પહેલા ના મૂવી લોકો ને મનોરંજન પૂરું પડતા હતા.અને તેનું મુખ્ય કારણ હતું એક અદભુત કળા ...

સુઝલોન

સુઝલોન એનર્જી ભારતમાં આવેલી વિશ્વસ્તરની પવનઊર્જાની કંપની છે. બજારમાં હિસ્સાની દ્રષ્ટિએ જોતાં, તે એશિયામાં પવન ચક્કીનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની છે). કુલ સંપત્તિના સંદર્ભમાં, તે વિશ્વની સૌથી મૂલ્યવાન પવન ઊર્જાની કંપની છે, પરંતુ બજાર કિંમતના મા ...

એપ્રિલ ૪

૧૯૭૫ - બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં માઇક્રોસોફ્ટની રચના થઇ. ૧૯૭૯ - પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ. ૧૯૬૮ - એપોલો અભિયાન: નાસા NASAએ "એપોલો ૬" નું પ્રક્ષેપણ કર્યું. ૧૯૭૩ - ન્યુયોર્કમાં "વર્લ્ડ ટ્રેડ સેન્ટર" અધિકૃત ...

ખેતી

ખેતી એટલે કે ખેતરને લગતું કોઈપણ કાર્ય. ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ખેતીના કાર્યોમાં ખેતર તૈયાર કરવું, એમાં કોઈ વનસ્પતિ ઉગાડી તેનો યોગ્ય રીતે ઉછેર કરી એમાંથી ફળ, ફૂલ, સાંઠી, પાંદડા કે લાકડાંનું ઉત્પાદન મેળવવું, આ ઉત્પાદનને શુદ્ધ કરી ...

કનકાઈ-ગીર

કનકાઈ માતાનું મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગિરમાં આવેલું છે. કનકાઈ મા અઢાર વરણની કુળદેવી છે જેમાં ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિમાં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓનો સમા ...

અપૂર્વી ચંદેલા

અપૂર્વી ચંદેલા એક ભારતીય ઍથ્લીટ છે જેઓ 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં ભાગ લે છે. તેઓ હાલ વિશ્વ ચૅમ્પિયન અને 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં પ્રથમ રૅન્ક પર છે. તેમને રમતગમત ક્ષેત્રે ભારતનાં પ્રતિષ્ઠિત સન્માન અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે.

દીક્ષા ડાગર

દીક્ષા ડાગર ભારતનાં પ્રોફેશનલ ગોલ્ફર છે. ડાગર મૂળ હરિયાણાના ઝજ્જરનાં છે અને દિલ્હીમાં રહે છે. તેઓ 2018માં લેડીઝ યુરોપિયન ટૂરનો ખિતાબ જીતીને સૌથી યુવા ભારતીય મહિલા અને ભારતનાં બીજાં ખિતાબ જીતનારાં મહિલા બન્યાં.

ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર

ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાદર વર્ષે સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ 19 નવેમ્બરના રોજ તેમની યાદમાં એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય એકતા સંમેલન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય એકતા, સંકલન અને ભાઈચા ...

રાની રામપાલ

રાની રામપાલ ભારતીય હૉકી ટીમનાં કૅપ્ટન છે. તેમણે 14 વર્ષની વયે ઇન્ટરનેશનલ હૉકીમાં પદાર્પણ કર્યું હતું અને ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયાં હતાં. આમ તે સૌથી નાની વયે ઇન્ટરનેશનલ હૉકી રમનારાં ભારતીય ખેલાડી બન્યાં હતાં. માત્ર 15 વર્ષની વયે રાની રામપાલ 2 ...

મનુષ્ય ગૌરવ દિન

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે ના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે "માણસની કિંમત મ ...

ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)

ખોડિયાર મંદિર - રાજપરા ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૮ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની ...

મડકરી નાયક

મડકરી નાયક એ ભારતના ચિત્રદુર્ગનો છેલ્લો શાસક હતો. હૈદર અલીએ મૈસુરને ઘેરી લેતા નાયકે ચિત્રદુર્ગ ગુમાવ્યું હતું, અને હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાનના હાથે તેનું મોત થયું હતું. મડકરી નાયકના શાસન દરમિયાન, ચિત્રદુર્ગ શહેરને હૈદર અલીના સૈનિકોએ ઘેરી લીધું ...

ફેબ્રુઆરી

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ હોય છે,પરંતુ દર ૪ વર્ષે આવતા લિપ વર્ષ દરમ્યાન ૨૯ દિવસ હોય છે. ફેબ્રુઆરી મહિના પછી માર્ચ મહિનો આવે છે. ૧ ...

જાન્યુઆરી

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં સૌ પ્રથમ જાન્યુઆરી મહિનો આવે છે. જાન્યુઆરી મહિનાના ૩૧ દિવસ હોય છે. જાન્યુઆરી મહિના પછી ફેબ્રુઆરી મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવ ...

લિપ વર્ષ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ હોય છે,પરંતુ દર ૪ વર્ષે આવતા લિપ વર્ષ દરમ્યાન ૨૯ દિવસ હોય છે. જે વર્ષનો ચાર વડે નિ:શેષ ભાગાકાર કરી શકાય ...

વર્ષ

સમયને ગણવાની સરળતા રહે તે માટે સમયના જુદા જુદા એકમો નક્કી કરાયા છે. આમાં ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષ એટલે ૧૨ મહિનાઓ અથવા ૩૬૫ દિવસનો સમય ગણાય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

નવેમ્બર

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં અગિયારમા ક્રમે નવેમ્બર મહિનો આવે છે. નવેમ્બર મહિનાના ૩૦ દિવસ હોય છે. નવેમ્બર મહિના પછી ડિસેમ્બર મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ ...

ઓક્ટોબર

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં દસમા ક્રમે ઓક્ટોબર મહિનો આવે છે. ઓક્ટોબર મહિનાના ૩૧ દિવસ હોય છે. ઓક્ટોબર મહિના પછી નવેમ્બર મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય ...

ઓગસ્ટ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં આઠમા ક્રમે ઓગસ્ટ મહિનો આવે છે. ઓગસ્ટ મહિનાના ૩૧ દિવસ હોય છે. ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બર મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. ...

માર્ચ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં ત્રીજા ક્રમે માર્ચ મહિનો આવે છે. માર્ચ મહિનાના ૩૧ દિવસ હોય છે. માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ ...

મે

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં પાંચમા ક્રમે મે મહિનો આવે છે. મે મહિનાના ૩૧ દિવસ હોય છે. મે મહિના પછી જૂન મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવ ...

જુલાઇ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં સાતમા ક્રમે જુલાઇ મહિનો આવે છે. જુલાઇ મહિનાના ૩૧ દિવસ હોય છે. જુલાઇ મહિના પછી ઓગસ્ટ મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વ ...

સપ્ટેમ્બર

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં નવમા ક્રમે સપ્ટેમ્બર મહિનો આવે છે. સપ્ટેમ્બર મહિનાના ૩૦ દિવસ હોય છે. સપ્ટેમ્બર મહિના પછી ઓક્ટોબર મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવ ...

જૂન

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં છઠ્ઠા ક્રમે જૂન મહિનો આવે છે. જૂન મહિનાના ૩૦ દિવસ હોય છે. જૂન મહિના પછી જુલાઇ મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો ...

એપ્રિલ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે એક વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં ચોથા ક્રમે એપ્રિલ મહિનો આવે છે. એપ્રિલ મહિનાના ૩૦ દિવસ હોય છે. એપ્રિલ મહિના પછી મે મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ ...

ડિસેમ્બર

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં છેલ્લા એટલે કે બારમા ક્રમે ડિસેમ્બર મહિનો આવે છે. ડિસેમ્બર મહિનાના ૩૧ દિવસ હોય છે. ડિસેમ્બર મહિના પછી નવા વર્ષનો જાન્યુઆરી મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિ ...

રસોઈ શો

રસોઈ શો એ કલર્સ ગુજરાતી ચેનલ પર રજુ થતો રસોઈ રાંધવાની પદ્ધતિ શીખવાડતો કાર્યક્રમ છે. ૨ ફેબ્રુઆરી ૨૦૦૫થી સળંગ ચાલ્યો આવતો આ કાર્યક્રમ વિશ્વના સૌથી લાંબા ચાલેલા પાકકલાના કાર્યક્રમો પૈકીનો એક છે. તેનું સંચાલન લીપી ઓઝા કરે છે.

મહેસૂલી તલાટી

મહેસૂલી તલાટી કે રેવન્યુ તલાટી એ ગુજરાત સરકારના ગ્રામીણ ભાગોમાં વહીવટી સ્થાન છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બંગાળ, ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં આ ઓફિસ અને કર્મચારીઓ પટવારી કહેવાય છે. તમિલનાડુમાં આ કર્મચારીને કર્ણમ તરીકે ઓળખવામાં આવે છે. આ કર્મચારી પહે ...

કૃષ્ણ પક્ષ

પૂનમ પછીના ૧૫ દિવસના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે. આ કૃષ્ણ પક્ષમાં અનુક્રમે દરેક તિથિએ રાત્રે આકાશમાં ચંદ્ર ઓછો ઓછો સમય દેખાઈ ચંદ્રબિંબ નાનું થતું જઈ કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ અમાસની રાત્રીએ બિલકુલ ચંદ્ર દેખાતો નથી.

શુક્લ પક્ષ

અમાસ પુરી થયા પછી પ્રતિપદા દ્વિતિયાના અનુક્રમે તિથિઓ આવે છે. એક માસમાં કુલ ૩૦ તિથિઓ હોય છે. માસનાં બે સરખા વિભાગ દરેક ૧૫ તિથિના બને છે. પહેલા વિભાગને શુકલ પક્ષ કહે છે. શુકલ પક્ષની દરેક તિથિની રાત્રે આકાશમાં ચંદ્ર વધારે ને વધારે સમય સુધી દેખાઈ, ચં ...

જયદ્રથ

જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે. યુધિષ્ઠિર તેની હત્યા થતી રોકે છે પણ તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમા ...

પરિક્ષિત

અર્જુનના પૌત્ર પરિક્ષિત અથવા પરીક્ષિત યુધિષ્ઠિર બાદ હસ્તિનાપુરના રાજા બન્યા. તેમનું નામ સંસકૃત ક્રિયાપદ પરિ-ક્ષિ સર્વત્ર- નોતાબો પરિક્ષિતા પરિકસિત પરિક્ષત અને પરિક્ષિતાએ પરિક્ષિત ના વૈકલ્પિક આધુનિક નામ છે જો કે સંસ્કૃતની દ્રષ્ટીએ તે સત્ય નથી. આજે ...

સાત્યકિ

યદુવંશી સાત્યકિ એક મહાન યોદ્ધા હતો જેને યુયુધાન ના નામથી પણ ઓળખવામાં આવે છે. સાત્યકિ એ કૃષ્ણ ભક્ત અને અર્જુનનો મિત્ર છે જેણે અર્જુન સાથે જ દ્રોણ પાસે યુદ્ધ કૌશલ શીખ્યું હતું. તે વૃષ્ણી કુળમાં શીણીના પરિવારમં જન્મ્યો હતો. તે સત્યકનો પુત્ર હતો. તેણ ...

અભિમન્યુ

અર્જુન તથા સુભદ્રા નો પુત્ર અભિમન્યુ એ મહાભારતનાં મહાનાયકો પૈકિનો એક કરુણન્તિક નાયક હતો. તે પોતાના પિતાની હરોળનો જ એક અજોડ ધનુર્ધર હતો. તે ચંદ્ર દેવનાં પુત્રનો અવતાર હતો.

કૃતવર્મા

કૃતવર્મા યાદવોની સેનાના મુખ્ય સેનાપતિ હતા અને કૃષ્ણના સમકાલીન હતા. મહાભારત સહિત કેટલાંક અન્ય પૌરાણીક ગ્રંથો જેમકે વિષ્ણુ પુરાણ, ભાગવત અને હરીવંશ વિગેરેમાં તેમનો ઉલ્લેખ છે. યાદવોનાં અંધક કુળમાં તેમનો જન્મ થયો હતો. અમુક જગ્યાએ એવો ઉલ્લેખ જોવા મળે છ ...

ધૃષ્ટદ્યુમ્ન

ધૃષ્ટદ્યુમ્ન મહાભારતમાં દ્રૌપદીનો ભાઈ તથા પાંચાલ નરેશ દ્રુપદનો પુત્ર હતો. મહાભારતની કથા અનુસાર તેનો જન્મ દ્રોણ ને મારવા માટે થયો હતો.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →