ⓘ Free online encyclopedia. Did you know? page 174

આંતરરાષ્ટ્રીય યુવાદિન

આંતરરાષ્ટ્રીય યુવાદિન આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વાર ઇ. સ. ૨૦૦૦ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના આયોજનનો આરંભ કરવામાં આવ્યો હતો.

તાલકટોરા ઉદ્યાન, દિલ્હી

તાલકટોરા ઉદ્યાન ભારત દેશની રાજધાની દિલ્હી ખાતે આવેલ એક ઐતિહાસિક સ્થળ છે. અહીં ૧૭૩૮ના વર્ષમાં મોગલોએ મરાઠાઓને હરાવ્યા હતા. જૂના સમય અહીં એક કુંડ અને તરણકુંડ હતા. તેથી આ સ્થળનું નામ તાલકટોરા રાખવામાં આવેલ છે. આ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ...

ઋષિ પંચમી

ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ ને દિવસે ઉજવવામાં આવતુ એક પર્વ છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્ ...

વિકિપીડિયા

વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરૂઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા શબ્દ હવાઇયન ભાષાના શબ્દ વિકિ -કે જેનો અર્થ ત્વરિત કે ઝડપી એવો થાય છે અને વેબસાઇટ સમૂહ બનાવવા માટે આ નામની એક ટેકનિક પણ છ ...

વ્લાદિમીર લેનિન

વ્લાદિમીર ઇલીચ લેનિન રશિયામાં બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાન્તીકારી સામ્યવાદી નેતા જેમણે ૧૯૧૭ની ક્રાન્તીની આગેવાની કરી હતી. એમનો જન્મ તારીખ ૨૨ એપ્રીલ, ૧૮૭૦ ના રોજ રશિયામાં થયો હતો.વ્લાદિમીર ઇલિચ ઉલિયાનોવ, જેને લેનિન તરીકે પણ ઓળખવામાં આવે છ ...

એન્ડ્રોઈડ ઈમ્યુલેટર

ઘણા અનુકરણકર્તાઓને જીએનયુ જનરલ પબ્લિક લાઇસન્સ હેઠળ ખુલ્લા સ્ત્રોત પર્યાવરણ દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનું વિતરણ કરવામાં આવ્યું છે, જે વિશાળ પાયે સહયોગ માટે પરવાનગી આપે છે. એક એમ્યુલેટર વિકસાવવાની મૂળ કિંમત હોવા છતાં, તે સમય સાથે વધુ ખર્ચાળ ક ...

જિલ્લા કલેક્ટર

જિલ્લા કલેકટર ભારતના રાજ્ય અમલદારશાહીના વહીવટ વડા છે. તેઓની ભરતી કેન્દ્ર સકરકાર દ્વાર લેવાતી આઇ.એ.એસ. પરીક્ષા દ્વારા થાય છે, આમ છતાં તેઓની નિમણૂક રાજ્ય સરકારની દેખરેખ હેઠળ થાય છે. કલેકટરની પોસ્ટ મૂળ ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન જિલ્લામાં કલેક્ટર ...

વિશ્વ માનવતા દિવસ

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા, દર વર્ષે, ઓગણીસમી ઓગસ્ટનો દિવસ વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત થઇ ત્યારથી જગતમાં માનવતાવાદી વિચારસરણીનો વ્યાપ વધતો રહ્યો છે અને વિવિધ દેશો ખાતે માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું ...

દક્ષિણાયન

વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ જૂને સૌથી લાંબો દિવસ અને ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત હોય છે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે. ૨૨ જૂન થી ૨૧ ડિસેમ્બર સૂધી રાત મોટી થતી જશે.

મદનલાલ શર્મા

મદનલાલ શર્મા ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ગતિના ગેંદબાજ હોવા ઉપરાંત પાછલા ક્રમમાં આવી આક્રમક બેટીંગ કરવા માટે જાણીતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટ ...

ક્રિકેટનું મેદાન

ક્રિકેટનું મેદાનનો આકાર વિશાળ ગોળાકાર અથવા અંડાકાર હોય છે, જ્યાં ક્રિકેટની રમત રમાય છે. મેદાનની કોઇ નિયત પરિમિતિ નથી, પરંતુ સામાન્યપણે મેદાનનો વ્યાસ ૪૫૦ ફુટ્ થી ૫૦૦ ફુટ ની વચ્ચે ફેરફાર થાય છે. જગતભરમાં ક્રિકેટની રમત ખેલાતી હોય એવાં મોટા ભાગનાં મે ...

સીંગપર (બતક)

સીંગપર એ એક જાતની વિદેશી નસ્લની બતક છે. આ બતક અણીદાર લાંબી પૂંછડીવાળી હોય છે, આથી જ અંગ્રેજી ભાષામાં તેને પીનટેઇલ કહેવામાં આવે છે. ગુજરાતમાં આ બતકને શંખલી પણ કહે છે. આ બતક ૨૨ થી ૨૫ ઈંચ જેટલી લંબાઈ ધરાવતું હોય છે. આ પૈકી એની પૂંછડીની લંબાઈ પ થી ૮ ...

કુહાડી

કુહાડી અથવા કુહાડો, એક સાધન છે, જે સદીઓથી લાકડાંને આકાર આપવા અથવા ટુકડાઓ કરવા, વન માંથી લાકડા કાપવા, યુદ્ધમાં શસ્ત્ર તરીકે અને એક ઔપચારિક પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કુહાડીને વિવિધ કાર્યો અનુસાર ઘણા અલગ રૂપ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય કુ ...

બ્રાન્ડી

બ્રાન્ડી એ એક પ્રકારનો દારુ છે, જે વાઇન પર નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા મેળવવામા આવે છે. વાઇન એટલે દ્રાક્ષના રસને આથો લાવીને બનાવવામાં આવેલો દારુ. બ્રાન્ડી શબ્દ મુળ ડચ શબ્દ Brandewijn પરથી બન્યો છે, જેનો અર્થ છે, Burnt wine એટલે કે બળેલો વાઇન. બ્ર ...

કરણ

હિંદુ પંચાંગ મુજબ દરેક તિથી બે ભાગમાં વહેચાયેલી હોય છે. ૧૧ પ્રકારના કરણ હોય છે. ગરિજ ચતુષ્પાદ વનિજ સકુન બલવ નાગ વિષ્ટી કિમસ્તુઘ્ન બવ કૌલવ તૈતુલ પહેલા ૭ કરણ પડવાના દિવસના બીજા ભાગથી શરૂ થૈ ૮ વખત પુનરાવર્તન પામે છે. બાકીના ૪ કરણ મહિનામાં બાકીના દિવ ...

ત્રિમૂર્તી

ત્રિમૂર્તી એ હિન્દુત્વની એક એવી પરિકલ્પના છે જ્યાં ત્રણ દેવો સર્જન, પોષણ તથા સંહારનું અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કાર્ય કરે છે. આ વિચાર મુજબ બ્રહ્મા બ્રહ્માંડનું સર્જન કરે છે, વિષ્ણુ તેનું ભરણ-પોષણ કરે છે, અને મહેશ તનો સંહાર અથવા વિનાશ કરે છે.

વિષ્ણુ સદાશિવ કોકજા

વિષ્ણુ સદાશિવ કોકજા 2003 થી 2008 સુધી હિમાચલ પ્રદેશના ગવર્નર હતા. તેનો જન્મ 6 સપ્ટેમ્બર, 1 9 3 9 ના મધ્ય પ્રદેશમાં થયો હતો. ઇન્દોરથી એલએલબી પૂર્ણ કર્યા પછી, તેમણે 1 9 64 માં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. 28 મી જુલાઇ, 1990 ના રોજ તેમને મધ્યપ્રદેશ હાઈક ...

ખેચરી મુદ્રા

ખેચરી મુદ્રા એ યોગસાધનાની એક મુદ્રા છે. આ મુદ્રામાં મન અને જીભ બંનેને આકાશ તરફ કેન્દ્રિત કરવામાં આવે છે, આથી તેનું નામ છે ખેચરી મુદ્રા પડ્યું છે. આ મુદ્રાની સાધના કરવા માટે પદ્માસનમાં બેસી દૃષ્ટિને બંને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને પછી જીભને ઉલટાવ ...

કાગળ

કાગળ એ એક પાતળો પદાર્થ છે જેની પર લખવાનું કે છાપવાનું કાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત કાગળ વડે વસ્તુઓનું પડીકું વાળી બાંધી પણ શકાય છે. માનવ સભ્યતાના વિકાસમાં કાગળનું ખુબ જ મોટું યોગદાન રહેલું છે. ભીના તંતુઓ ને દબાણ આપીને તેમ જ તત્પશ્ચાત સુકવીને કા ...

ધોવાણ

જમીનનું ધોવાણ એટલે વરસાદ અથવા નદીના પાણીના કારણે જમીન ધોવાઈ જવી એટલેકે માટીનું મૂળ જગ્યાએથી અન્ય જગ્યાએ ખસવું. જમીન ધોવાણ માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ, નદીમાં પૂર, ધોધમાર વરસાદ વગેરે જવાબદાર છે જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષો વાવવા જોઇએ વૃક્ષો જમીન ...

ચેતના (સામયિક)

ચેતના એ ગુજરાતી ભાષાનું એક માસિક પ્રકાશન હતું, જે ભારતના સુરતમાં પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીના અંગ રૂપે બહાર પાડવામાં આવ્યું હતું. પ્રકાશનની સ્થાપના ૧૯૫૪માં થઈ હતી. તે અરુણ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવતું હતું. ૧૯૫૬ના વર્ષમાં ચેતના ની ૧૦૦૦ નકલો વ ...

રમકડું

રમકડું એ એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ કરવાથી મનોરંજન પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય રીતે રમકડાં બાળકો સાથે સંકળાયેલ છે, પરંતુ અમુક રમકડાંનો યુવા અને વૃદ્ધ લોકો પણ ઉપયોગ કરતા હોય છે. ભારતમાં રમકડાંનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. તે સિંધુ સંસ્ક ...

તલાટી-કમ-મંત્રી

તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થ ...

રોબિનસિંઘ

રોબિનસિંઘ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ...

કિર્તિ આઝાદ

કિર્તિ આઝાદ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ ધીમી ગતિના ગેંદબાજ હોવા ઉપરાંત પાછલા ક્રમે આવી જોરદાર બેટીંગ પણ કરતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ ...

મશીન ગન

મશીગન એક એવી બંદુક છે કે જે સ્વયમચલિત રુપે એક પછી એક અનેક ગોળીઓ છોડી શકે છે. તેને સબ મશીગન પણ કહેવામાં આવે છે. એ સામાન્ય રીતે કોઇ સ્ટેન્ડ પર લગાડીને અથવા હાથમાં જ રાખીને પણ પ્રયોગ કરવામાં આવે છે. આના વડે લાગલગાટ ગોળીઓ ચલાવવાના મુખ્ય બે પ્રયોગો છે ...

પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ

સજીવોની પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ. વિલુપ્ત EX – એકાદ સભ્ય પણ હયાત હોવાનું જ્ઞાત નથી. અપર્યાપ્ત માહિતી DD – વિનાશના જોખમનું આકલન કરી શકાય તેટલી માહિતીનો અભાવ. વન્યજગતમાં વિલુપ્ત EW – માત્ર બંધનાવસ્થામાં બચેલાં જ જ્ઞાત છે. ચિંતાકારક રીતે જોખમમાં CR – ...

ફોટોજર્નાલિઝમ

ફોટોજર્નાલિઝમ પત્રકારત્વ નું એક ખાસ સ્વરૂપ છે, જે સમાચાર વાર્તાને જણાવવા માટે છબીઓ પહોંચાડે છે. તે સામાન્ય રીતે હંમેશા માત્ર છબીઓને સંદર્ભિત કરવા માટે સમજવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વિડિઓનો પણ ઉપયોગ થાય છે. ફોટોજર્નાલિઝમ એ એની નજીકની ફો ...

વિકિપીડિયા:ચોતરો/દફ્તર ૯

Hello Folks, Wiki Loves Love is back again in 2020 iteration as Wiki Loves Folklore from 1 February, 2020 - 29 February, 2020. Join us to celebrate the local cultural heritage of your region with the theme of folklore in the international photogr ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →