ⓘ Free online encyclopedia. Did you know? page 20

શિલ્પકલા

ગુજરાત ભવ્ય સાંસ્કૃતિક અને કલાસભર શિલ્પ વારસો ધરાવે છે. હવેલી સ્થાપત્ય, મંડપ પ્રવેશદ્વાર, ખડકી, માઢ, ઝરૂખો, વગેરે લાકડામાં અને પત્થરમાં સારી રીતે કંડારાયેલા મળે છે. ગુજરાતનાં પ્રાચીન તળાવો, કુંડો, કુવા અને વાવ જેવાં કૃત્રિમ જળાશયોમાં કરેલી કોતરણી ...

સંખેડા ફર્નિચર

સંખેડા ફર્નિચર એ રંગબેરંગી સાગી લાકડાંનું ફર્નિચર છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં પ્રવાહી વડે પ્રક્રિયા કરીને તેમ જ પરંપરાગત તેજસ્વી મરુન અને સોનેરી રંગોથી બનાવવામાં આવે છે. આ ફર્નિચર માત્ર સંખેડા ખાતે જ બનાવવામાં આવતું હોઈ તેને સંખેડા ફર્નિચર ...

સુરેશ વાડકર

સુરેશ વાડકર એક હિન્દી તેમ જ અન્ય ભાષાના પાર્શ્ચગાયક છે. મુખ્યત્વે એમણે મરાઠી અને હિન્દી ચલચિત્રોમાં પાર્શ્ચગાયક તરીકે યોગદાન આપેલ છે. આ ઉપરાંત એમણે ભોજપુરી, કોકણીં, મલયાલમ, ગુજરાતી, બંગાળી, સિંધી ચલચિત્રો માટે પણ પોતાના કંઠે ગીતો ગાયાં છે. તેઓ ખા ...

ગાયકવાડ રાજવંશ

ગાયકવાડ વંશ એ પશ્ચિમ ભારતમાં આવેલ વડોદરા રાજ્યનો શાસક વંશ છે. તેઓએ અઢારમી સદીની મધ્યથી ઈ.સ. ૧૯૪૭ એટલે કે ભારતની આઝાદી સુધી વડોદરા રાજ્ય પર શાશન કર્યું. સત્તા સંભાળનાર રાજકુંવર વડોદરાના મહારાજા ગાયકવાડ અથવા સામાન્ય રીતે ફક્ત ગાયકવાડ તરીકે ઓળખાતા હતા.

ગુજરાતના લોકમેળાઓ

ગુજરાતના લોકમેળાઓ સમગ્ર લોક સમુદાયને માટે એક સવિશેષ મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાં કારતક માસથી પ્રારંભ કરીને આસો માસ દરમિયાન ક્યાંકને ક્યાંક મેળા યોજાય છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ દરમિયાન ૧૫૨૧ જેટલા મેળા વિવિધ સ્થળે યોજાય છે. જેમાં સૌથી વધુ ૧૫૯ ...

ગુજરાતની પાઘડીઓ

ભારત અને ગુજરાતમાં વિવિધ પંથો અને પંથકો જોવા મળે છે. જે પોતાની સંસ્કૃતિથી ખાસ કરીને તેમના પહેરવેશથી જુદા પડતા જણાય છે. ભારત દેશમાં લગભગ બધા જ વર્ગોમાં પાઘડી પહેરાવાનુ ચલણ હતુ અને લોકો પાઘડીનો આકાર અને તેની બાંધણી જોઈને એની પ્રાદેશિક અને ધંધાકીય ઓ ...

ગુજરાતી અમેરિકનો

ગુજરાતી અમેરિકનો એ અમેરિકનો છે જેઓ ગુજરાત, ભારતમાં પોતાનો વંશ ધરાવે છે. તેઓ ભારતીય અમેરિકનોનું પેટા જૂથ છે. ન્યુ યોર્ક સિટી મેટ્રોપોલિટન ક્ષેત્રમાં, ખાસ કરીને ઇન્ડિયા સ્ક્વેર, અથવા લિટલ ગુજરાત, જર્સી સિટી, ન્યૂ જર્સીમાં અને સેન્ટ્રલ ન્યૂ જર્સીના ...

ગુજરાતી મુસલમાન

ગુજરાતી મુસલમાન એ ગુજરાતી લોકો છે જેમણે ઇસ્લામ ધર્મનો સ્વિકાર કર્યો છે અને તેઓ ગુજરાતી ભાષા બોલે છે. એટલે કે તે ગુજરાતી ભાષા બોલતો ભૌગોલિક અને ધાર્મિક સમૂહ છે, પરંતુ આ લોકો મુખ્યત્વે ગુજરાત, પશ્ચિમી ભારત અને પાકિસ્તાનમાં વસે છે. મુંબઈ શહેરમાં ગુજ ...

ગુજરાતી રંગભૂમિ

ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઇ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી વસાહતીઓ વસવાટ કરે છે, ...

જૂની ગુજરાતી

જૂની ગુજરાતી, આધુનિક ગુજરાતી અને રાજસ્થાનીની પૂર્વજ છે. તે ગુજરાત, પંજાબ, રાજપુતાના અને મધ્ય ભારતમાં વસતા અને શાસન કરતા ગુર્જરો દ્વારા બોલવામાં આવતી હતી. ૧૨મી સદીની શરૂઆતમાં આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાતી હતી. આ સમયનાં લખાણોમાં સીધા/ત્રાંસા સ ...

નવરાત્રી

નવરાત્રી કે નવરાત્ર એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામા આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી - નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપો ...

મધ્યકાળની ગુજરાતી

મધ્યકાળની ગુજરાતી, રાજસ્થાનીથી અલગ પડી જૂની અને મધ્યમ ગુજરાતી વચ્ચે ક્રમશ: સંક્રમણ મુખ્ય ધ્વન્યાત્મક પરિવર્તનો થયા હતા. આ ફેરફારોની અસર વ્યાકરણ પર થઇ હતી.

મૈત્રકકાળ

પશ્ચિમ ભારતના ગુજરાતમાં સને.૪૭૫ થી ૭૬૭ સુધી મૈત્રક વંશ નું સામ્રાજ્ય હતું. આ વંશનો સ્થાપક સેનાપતિ ભટાર્ક હતો, જે ગુપ્ત સામ્રાજ્ય હેઠળનાં સૌરાષ્ટ્ર ઉપખંડનો રાજ્યપાલ હતો અને તેણે આશરે પાંચમી સદીના છેલ્લા ચતુર્થકાળમાં પોતાને ગુજરાતના સ્વતંત્ર શાસક ત ...

રોગન ચિત્રકળા

રોગન ચિત્રકળા, ભારતના ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રચલિત કાપડ પર ચિત્રકારીની એક કળા છે. આ હસ્તકલામાં, બાફેલા તેલ અને વનસ્પતિજન્ય રંગોમાંથી બનેલા રંગો, ધાતુના બીબાં અને સ્ટાઇલસ્ નો ઉપયોગ કરીને કાપડ પર ચિત્રકારી કરવામાં આવે છે. આ કળા નામ શેષ થવા પર છે ...

અજિતનાથ

અજિતનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના બીજા તીર્થંકર છે જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ ૧૬,૫૮૪,૯૮૦ વર્ષ પહેલાં થઇ ગયા હતા. તેઓ સિદ્ધ બન્યા હતા. જન્મ - મહા સુદ ૮ ચ્યવન - વિજય - ૩૧ સાગર વર્ણ - પીળો માતા - વિજયારાણી પિતા - જિતશત્રુ રાજા દીક્ ...

અય્યાવળિ

અય્યાવળી એ એક ધર્મિક પંથ ચે જે દક્ષિણ ભારતમાં ૧૯મી સદીમાં શરૂ થયો. તેને ઘણાં વિધ્વાનો દ્વારા એક સ્વતંત્ર એકાંતવાદી ધર્મ માનવામાં આવે છે પણ ભારતીય વસ્તી ગણતરીમાં આ પંથના ભક્તો મોટે ભાગે પોતાની હિંદુ જ ગણાવે છે. આથી આ પંથ ને એક હિંદુ પંથ પણ માનવામા ...

અરિહંત

આ શબ્દની વ્યાખ્યા જૈન મત અનુસાર: જેમણે દ્રવ્યથી ૧જ્ઞાનાવરણીય ૨ દર્શનાવરણીય ૩ મોહનીય અને ૪ અંતરાય; આ ચાર ધાતી કર્મનો નાશ કર્યો છે; એવા સદેહી, સર્વજ્ઞ, વીતરાગ પ્રભુને અરિહંત કહે છે.

આચાર્ય

જૈન ધર્મ અનુસાર નવકાર મંત્રમાં આવતાં આચાર્યની વ્યાખ્યા: સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરત હોય; પોતે ૧ જ્ઞાનાચાર ૨ દર્શનાચાર ૩ ચારિત્રાચાર ૪ તપાચાર અને ૫ વીર્યાચારનું પાલન કરતાં હોય અને અન્યોને આચાર પાલનની પ્રેરણા આપના ...

ઇસ્લામ

ઇસ્લામ એક એકેશ્વરવાદી ધર્મ છે એ મુજબ એક માત્ર ઈશ્વર "અલ્લાહ" છે અને પયગંબર હજરત મુહમ્મદ એના દૂત છે.આ ધર્મ અલ્લાહના પયગંબર અને નબી મુહંમદ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. દિવ્ય આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામા ...

ઇસ્લામીક પંચાંગ

ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫ દિવસ હોય છે. આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક ...

ઉપાધ્યાય

જૈન દર્શન અનુસાર ઉપાધ્યાયની વ્યાખ્યા: જે સ્વયં આગમ=સિદ્ધાંતને ભણે અને બીજાને ભણાવે, તેમજ શંકાઓનું સમાધાન કરે,ઉપાધિ ટાળી સમાધિ આપે તેમને ઉપાધ્યાય કહે છે.

ઉપાસના

ઉપાસના એ ઈશ્વર સમીપ પહોંચવાની ધાર્મિક ભક્તિની વિધિ છે. ઉપાસના વિધિ વ્યક્તિગત, ઔપચારિક કે અનૌપચારિક સમૂહમાં કે કોઈ નિયુક્ત નેતા કે ધર્મગુરુની આગેવાની હેઠળ કરાય છે. ઉપાસના એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેની વ્યુત્પત્તિ જોઈએ તો, ઉપ=નજીક અને આસ =બેસવું, અર્થ ...

કન્ફયુસીયસ ધર્મ

કન્ફયુસીયસ ધર્મ ચીન નો પ્રાચીન ધર્મ છે.કુન્ગ ફુત્સુ આ ધર્મનાં સ્થાપક હતા. તેમનો જન્મ ઈ.સ. પુર્વે ૫૫૦ માં થયો હતો. તે સમયે છીન મા ચાઉ નુ સાસન હતું. તેમનાં નામ પરથી આ ધર્મ ને કન્ફયુસીયસ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. તેઓ તત્વજ્ઞાની હતાં. તેમની પોતાની ત ...

ગોપાલ કૃષ્ણ ગોસ્વામી

ગોપાળ કૃષ્ણ ગોસ્વામી ના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી ઇસ્કોનના સંન્યાસી છે. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી ભક્તિવેદાંત બુક ટ્રસ્ટના ભારતના પ્રમુખ છે.

ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

કૃષ્ણ ને ભજે તે વૈષ્ણવ. અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ના સંસ્થાપક આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ હતા. ગૌડીય વૈષ્ણવ ...

ગૌતમ બુદ્ધ

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો ...

ચૈતન્ય ચરિતામૃત

ચૈતન્ય ચરિતામૃત ની રચના કૃષ્ણદાસ કવિરાજે કરી હતી. આ ગ્રંથમાં ગૌડીય વૈષ્ણવો જેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના મિશ્ર અવતાર રૂપ માને છે એવા ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરીત્ર આલેખાયેલું છે. ચૈતન્ય ચરિતામૃતમાં કુલ ત્રણ ભાગ છે. ૨મધ્યલીલા અને ૧આ ...

જયપતાકા સ્વામી

જયપતાકા સ્વામી ના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. જયપતાકા સ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. જયપતાકા સ્વામી ઇસ્કોનના સંન્યાસી છે.

જરથોસ્તી ધર્મ

પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ. જેની સ્થાપના ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ ગુરુ અષો જરથુષ્ટ્રે કરી હતી. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એ ...

જિહાદ

ઇસ્લામમાં જિહાદ અર્થ સત્ય માટે મહેનત એવો થાય છે. જિહાદના બે પ્રકાર છે: ૧. જાહીરી જિહાદ સમાજના અન્યાયી લોકો સામે લડી ને. ૨. બાતીની સ્વની કામેચ્છા સામે લડીને અલ્‍લાહને સમર્પિત થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. જેમાં બીજા પ્રકારના જિહાદને વધુ ય ...

જૈન ધર્મ

જૈન ધર્મ અથવા જૈનત્વ ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે. મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા તથા, પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ...

ઝકાત

ઇસ્‍લામ ધર્મમાં ઝકાત થી જન્નતમાં દાખલ કરશે. ઇસ્લામના પાયા ગણાતી પાંચ મહત્વની બાબતો: ૩. રોજા ૫. હજ ૧. ઈમાન ૨. નમાઝ ૪. ઝકાત

તાઓ ધર્મ

તાઓ ચીન દેશનો પ્રાચીન ધર્મ છે. લાઓત્સે આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ. પૂ. ૬૦૦માં થયો હોવાનું માનવામાં આવે છે. આ ધર્મને તાઓ તરીકે ઓળખવામાં આવ્યો, જેનો અર્થ માર્ગ થાય છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ તાઓ તે ચીંગ છે. આ ધર્મમાં ધ્યાનનું અધિક મહત્વ ...

દિગંબર

દિગંબર જૈન ધર્મના બે મુખ્ય પંથોમાંનો એક છે. દિગંબર શબ્દ બે સંસ્કૃત શબ્દો: દિક અને અંબર વડે બનેલો છે, જે આકાશની ચારે દિશા વડે ધારણ કરેલ વસ્ત્રો ધરાવતા વ્યક્તિનું સૂચન કરે છે. દિગંબર સાધુઓ વસ્ત્ર પહેરતા નથી. તેઓ મોરપીંછ વડે બનેલ ઝાડુ, લાકડાનું કમંડ ...

નાસ્તિકવાદ

નાસ્તિકવાદ અથવા નાસ્તિકતા અથવા નિરીશ્વરવાદ એ દેવ અથવા દેવતાઓમાંની માન્યતાને નકારી રહી છે. તે આસ્તિકતાની વિરુદ્ધ છે, જે એવી માન્યતા છે કે ઓછામાં ઓછું એક ભગવાનનું અસ્તિત્વ છે. જે વ્યક્તિ દેવતાઓમાંની માન્યતાને નકારે છે તેને નાસ્તિક કહેવામાં આવે છે. ...

પયગંબર

યહૂદી ધર્મ, ઇસ્‍લામ ધર્મ, ઇસાઇ ધર્મ ના મત મુજબ આશરે ૧,૨૪,૦૦૦ જેટલા પયગંબર થઇ ગયા છે. જેમા થી ૪ પયગંબર પર આકાશી કીતાબ‍ ધર્મ પુસ્તક ઉતારવામાં આવ્યું છે. જે તૌરાત, જબૂર અને ઈંજીલ અને કુરાન છે.

પારસી

પારસીઓ ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ ...

બૌદ્ધ ધર્મ

બોદ્ધ એક ભારતીય ધર્મ છે, ૫૦ કરોડ થી પણ વધુ અનુયાયીઓ સાથે આ વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ છે. બોદ્ધ ધર્મ નો ઉદય ભારતમાં થયો હતો. આ ધર્મનો ઉદ્ભવ ઇ.સ. પૂર્વેની ૬ઠ્ઠી થી ૪થી સદી દરમિયાન થયો હોવાનું મનાય છે. ગૌતમ બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. ઇ.સ. પૂર્વે ૫ ...

ભગવદ્ દર્શન

ભગવદ્ દર્શન દરેક મહિને પ્રકાશીત થતુ ગુજરાતી સામાયિક છે. આ એક હરે કૃષ્ણ આંદોલનની પત્રિકા છે. આ માસીકની શરૂઆત એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કરી હતી. આ માસીકનુ પ્રકાશન ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ દ્વારા થાય છે, જે ઇસ્કોનની એક શાખા છે. આ માસીકમાં પ્ર ...

યહૂદી ધર્મ

યહૂદી ધર્મ ‍ એ યહૂદી લોકોનો ધર્મ છે. તે પ્રાચીન અને ઐક્યવાદમાં આસ્થા ધરાવે છે અને તોરાહ તેનું ધર્મ પુસ્તક છે. તોરાહમાં ધર્મ, ફિલસૂફી અને યહૂદી લોકોની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. ધાર્મિક યહૂદી લોકોની માન્યતા અનુસાર યહૂદી ધર્મએ ભગવાનનું ઈઝરાયલના સંતા ...

રાધાનાથ સ્વામી

રાધાનાથ સ્વામીનો જન્મ ૭ ડીસેમ્બર ૧૯૫૦ ના દિવસે અમેરિકામા થયો હતો. તેમના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. રાધાનાથ સ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. રાધાનાથ સ્વામી ઇસ્કોનના સંન્યાસી છે.

લોકનાથ સ્વામી મહારાજ

લોકનાથ સ્વામી ના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. લોકનાથ સ્વામી ગામે-ગામ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. લોકનાથ સ્વામી મહારાષ્ટ્ર અને નોઇડામાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. તેઓનો સુર ખુબ સુંદર છે, અને તેમના મધુર કંઠે ગવાયેલા ભજનો ઇસ્ ...

વળગાડ મુક્તિ

વળગાડ મુક્તિ એ દુષ્ટ વ્યક્તિનો અથવા એક વ્યક્તિ અથવા સ્થળમાંથી આધ્યાત્મિક અસ્તિત્વનો કબજો છોડાવવાની પ્રસ્થાપિત પદ્ધતિ છે, જેને તેઓ અસ્તિત્વ ધરાવતી વસ્તુની પ્રતિજ્ઞાના સોગંદને કારણે કબજામાં હોવાનું માને છે. આ શબ્દ પૂર્વકાલીન ખ્રિસ્તી સમાજમાં, બીજી ...

શિન્તો

શિન્તો જાપાનનો જુનો ધર્મ છે, જેનો શાબ્દિક અર્થ "દેવતાઓનો પંથ" થાય છે. આ ધર્મમાં બૌદ્ધ ધર્મની જેમ ધ્યાનનું મહત્વ છે. જેમાં ઝેન નામની ધ્યાનની રીત આજે અન્ય દેશોમાં પણ પ્રચલીત છે. આ ધર્મની પ્રાર્થના બૌદ્ધ ધર્મની જેમજ પેગોડામાં થાય છે. ૧૦મી સદીમાં ચીન ...

શીખ

શીખ ધર્મને અનુસરે તેને શીખ કહેવાય છે. શીખ ધર્મનો ઉદભવ 15મી સદીમાં દક્ષિણ એશિયાના પંજાબ પ્રદેશમાં થયો હતો. હાલમાં આ ધર્મ વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા મહત્વના ધર્મ પૈકીનો એક છે. શીખ શબ્દ સંસ્કૃતનાં શબ્દ પરથી ઉતારી આવ્યો છે, જેમાં તેનો અર્થ અનુયાયી, શ ...

સંભવનાથ

સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ બન્યા હતા. જન્મ - મહા સુદ ૧૪ જન્મ સ્થળ - શ્રાવસ્તી માતા - સેનારાણી પિતા - જેતારિરાજા નિર્વાણ - ચૈત્ર સુદ પાંચમ નિર્વાણ સ્થળ - નિશાન લાંછન - ઘોડો

સાધુ

જૈન દર્શન અનુસાર સાધુની વ્યાખ્યા: વૈરાગ્ય ભાવને પ્રાપ્ત કરી, સળગતાં સંસારનો ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરીએને અરિહંત ભગવાનનેએ આજ્ઞા અનુસાર "અતહિયટ્ઠયાએ" - એકાંત આત્માના હિત માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ શ્રમણ ધર્મનું પાલન કરનારને ...

સિદ્ધ

જૈન ધર્મ અનુસાર સિદ્ધોની વ્યાખ્યા: ઘાતી અને અઘાતી બંને પ્રકારના કર્મ અર્થાત આઠેય પ્રકારના કર્મોનો નાશ કરીને લોકના અગ્રભાગે મોક્ષસ્થાનમાં બિરાજમાન છે તેમને સિદ્ધ કહેવાય છે.

સુરત શબ્દ યોગ

સુરત શબ્દ યોગ એક આંતરિક સાધન અથવા અભ્યાસ છે જે સંમત અને અન્ય સંબંધિત આધ્યાત્મિક પરંપરાઓ માટે અનુસરવામાં આવતી યોગ પદ્ધતિ છે. સંસ્કૃત ભાષામાં સુરત એટલે આત્મા, શબ્દ એટલે અવાજ અને યોગ એટલે સાથે જોડાવું એમ થાય છે. આ શબ્દને ધ્વનિની ધારા અથવા શ્રવ્ય જીવ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →