ⓘ Free online encyclopedia. Did you know? page 21

મોક્ષ

હિન્દુ ધર્મનાં શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવ્યા અનુસાર મોક્ષ એટલે ભવ ભવના બંધનમાંથી મુક્ત થવું. મોક્ષ મેળવવા માટે બહુ કઠિન તપસ્યા કરવી પડતી હોય છે. આ ઉપરાંત જ્ઞાન મેળવવુ પડે છે. જે બંધનમાથી મુક્ત કરે છે. બહુ ઓછા લોકોને પ્રાપ્ત થાય છે.

લોટો

લોટો એ ભારતીય વાસણ છે, જે ખાવાનું બનાવવા માટે વપરાય છે. વધુમાં લોટો એક ઉપયોગી પાત્ર છે, જેનો ઉપયોગ પાણી, દૂધ કે અન્ય પ્રવાહી રાખવા માટે કરવામાં આવે છે. આ વાસણ હિન્દૂ લોકોને પૂજા વખતે પણ કામમાં આવે છે. લોટો તાંબુ, પિત્તળ, સ્ટીલ, એલ્યુમિનિયમ જેવી ધ ...

સત્ય

ભારત દેશની ન્યાય આપવાનું કાર્ય કરતી બધી જ અદાલતો પર સત્યમેવ જયતે નું સુત્ર લખાયેલું જોવા મળે છે. આ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલ વાક્યનો અર્થ એવો થાય છે કે, સત્યનો હંમેશાં વિજય થાય છે. આ ઉક્તિ મુંડક ઉપનિષદ માંથી લેવામાં આવી છે. આથી પ્રાચીન કાળથી જ ભ ...

સાપસીડી

સાપસીડી અથવા સાપ અને સીડી ભારતીય ઉપખંડમાં પ્રાચીન કાળથી ચાલી આવેલ એક રમત છે, કે જે બોર્ડ પર રમાય છે. મોટે ભાગે, આ રમત બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેની શોધ ભારતમાં થઈ હતી. તે સમયમાં આ રમત મોક્ષપથ અથવા પરમ્‌ પદમ્‌ નામથી પ્રચલિત હતી. આ રમતનો પહેલાં ...

સાલ મુબારક

સાલ મુબારક, એ દિવાળી અને ગુજરાતી નવા વર્ષ વખતે શુભેચ્છા પાઠવવા માટે વપરાતો પરંપરાગત હિંદુ ગુજરાતી શબ્દ સમૂહ છે. ગુજરાતી નવું વર્ષ દિવાળીના પછીના દિવસે હોય છે. સાલ નો અર્થ વર્ષ અને મુબારક જે મૂળ અરેબિક શબ્દ છે, તેનો અર્થ શુભેચ્છા અથવા આશિષ થાય છે. ...

સૂર્યનમસ્કાર

સૂર્ય નમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. આ એક જ આસન તેનો અભ્યાસ કરનાર સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચાડવા માટે સમર્થ છે. સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી સાધકનું શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે અને તેજસ્વીપણું વધે છે. સૂર્ય નમસ્ક ...

હનુમાન જયંતી

હનુમાન જયંતી એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે. આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.

હરેલા ઉત્સવ

હરેલા ઉત્સવ ઉત્તરાખંડ રાજ્યના લોકોનો પરંપરાગત અને ખેતી સાથે જોડાયેલો એક તહેવાર છે. હરેલા ઉત્સવ આમ તો વર્ષ દરમ્યાન ત્રણ વાર આવતો હોય છે ૧- ચૈત્ર માસમાં - પ્રથમ દિવસે વાવણી કરવામા આવે છે તથા નવમા દિવસે કાપણી કરવામાં આવે છે. ૨- શ્રાવણ માસમાં - શ્રાવ ...

હળદી-કુંકૂ

સૌભાગ્યવતી સ્ત્રીઓ ભેગી થઈને આ સમારંભની ઉજવણી કરે છે. આધુનિક સમયમાં વિધવા સ્ત્રીઓ પણ આમાં ભાગ લે છે. આમાં એક સ્ત્રી પોતાના ઘરે હળદી કુંકૂ સમારંભનું આયોજન કરે છે અને તેમાં અન્ય સ્ત્રીઓને આમંત્રણ આપે છે. આ વિશેષ પૂજા અને ઉજવણી માટે સ્ત્રીઓને આમંત્ર ...

હુક્કો

હૂકો, حقّہ huqqā) અથવા વોટરપાઇપ એ તમાકુનું ધુમ્રપાન કરવા માટેનું એક કે વધુ નળી ધરાવતું સાધન છે. જેમાં ધુમાડાને પાણીમાંથી પસાર કરીને ઠંડો પાડવામાં તેમજ ગાળવામાં આવે છે. મૂળ ભારતના ગણાતાં, હૂકાએ ખૂબ લોકપ્રિયતા મેળવી છે, ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમા ...

ગુજરાતી ભોજન

ગુજરાતી ભોજન એટલે ભારત, પાકિસ્તાન અને વિશ્વમાં ગમેતે સ્થળે વસતા ગુજરાતી લોકોનું ભોજન, જેઓની પશ્ચિમ ભારત અને દક્ષિણ પાકિસ્તાન માં બહુમતી છે.આ ભોજન પ્રાથમિક રીતે શાકાહારી હોય છે. એક શુદ્ધ ગુજરાતી થાળીમાં રોટલી, શાક, ભાત કે ખીચડી, દાળ કે કઢી હોયજ છે ...

બટેટાનો શીરો

જરુરીયાત મુજબ બે પાંચ કે વધુ બટેટાને એક કૂકરમાં બાફવા મૂંકો.ચાર કે પાંચ સીટી પડે એટલે ચૂલો બંધ કરી કૂકર નીચે ઉતારી લો.હવે બટાટાની છોત ઉતારીને એક તપેલીમાં મૂકો.ત્યારબાદ તેને દસ્તાથી બરાબર દબાવી દો ઇથવા મીક્શર વડે બટાટાની પેસ્ટ બનાવો.હવે એક તપેલીમા ...

વિરુદ્ધ આહાર

કેટલાંક ફળો જેવા કે કેળાં, ખજૂર, લીંબૂ, પપૈયું વગેરે દૂધ સાથે ન ખવાય. દૂધ સાથે ગોળ, લસણ, ડૂંગળી, મૂળા, ગાજર, તુલસી, આદું ન લેવાય તથા દૂધ સાથે-દહીં, છાશ, કઢી, ઢોકળા, અથાણાં વગેરે ખટાશ ન લેવાય તથા દૂધ સાથે માંસ, માછલી, ઇંડા અને કૉડલીવર ઑઈલ ન લેવાય. ...

વિક્રમ (અભિનેતા)

વિક્રમ કેનેડી, વિક્રમ નાં નામથી વધારે પ્રસિધ્ધ છે, તે તમિલ ફિલ્મ અભીનેતા, પાર્શ્વ ગાયક અને સારા વક્તા છે. તેમણે ૧૯૯૦માં "ઇન કન્ડલ કલ્માની" નામની નાનાં બજેટની તમિલ ફિલ્મથી શરુઆત કરી હતી, શરુઆતમાં અન્ય કલાકરોની જેમ તેમણે પણ સંધર્ષ કરવો પડ્યો હતો, પ ...

અંબાઈદાસ જીવાભાઈ અમીન

તેઓ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હતા. એમણે છ વખત લગ્ન કર્યા હતા પરંતુ એમને એક પણ સંતાન હતું. તેથી તેમણે સાવલીના જોરાભાઈના એકના એક પુત્ર અને પોતાના કુલ ત્રણમાંના સૌથી નાના ભાણેજ ગોવર્ધનભાઈને ગોપાળદાસ નામ આપીને દત્તક લીધા હતા. એમણે દેશી કારીગરોને ઉત્તેજ ...

અખા ભગત

અખા રહિયાદાસ સોની જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.

અખૈયો

અખૈયો અથવા અખઈદાસ નાં નામથી ઓળખાતા આ સંત કવિ છે. તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે. તેની ભજનવાણીમાં ગુરૂમહિમા અને ભક્તિ-જ્ઞાન ઉપાસનાનો સમન્વય જોવા મળે છે. તેઓ ભુતનાથજી મહારાજનાં શિષ્ય હતાં. અખૈયાની જગ્યા સુરેન્દ્રનગર જિલ્લા નાં દસાડા તાલુકા ...

અજય દેવગણ

વિશાલ દેવગણ, અજય દેવગણ તરીકે વ્યાવસાયિક રૂપે જાણીતા એક ભારતીય ચલચિત્ર અભિનેતા, દિગ્દર્શક અને ચલચિત્ર નિર્માતા છે. તેઓ હિંદી સિનેમાના એક સૌથી તીવ્ર અને પ્રભાવશાળી અભિનેતા છે. જે સૌથી વધુ હિંદી ચલચિત્રમાં દેખાયા છે. દેવગણ ૨ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ...

અજિત મર્ચન્ટ

અજિત મર્ચન્ટનો જન્મ મુંબઈસ્થિત વકીલના ત્યાં થયો હતો. તેમનો પરિવાર બેટ દ્વારકાથી આવીને મુંબઈ વસ્યો હતો. તેમના પિતા તેમને અબ્દુલ કરીમ ખાન જેવા સંગીતકારોના જીવંત કાર્યક્રમોમાં લઈ જતા જેનાથી તેમનામાં નાનપણથી સંગીત પ્રત્યે રસ જાગ્રત થયો. તેઓ શિવકુમાર ...

અઝીમ પ્રેમજી

અઝીમ પ્રેમજી મુંબઇ ખાતે જન્મેલા, ગુજરાતી મુસ્લીમ પરિવારના, તેમ જ ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વીપ્રો ગ્રુપના ચેરમેન છે. તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓન ...

અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ કુલ ત્રણ ગાળાઓ દરમ્યાન સેવા આપી હતી. વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ ચાર રાજ્યો માંથી ચૂં ...

અનંતરાય મણિશંકર રાવળ

અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું વતન ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા વલભીપુર ખાતે હતું. તેમનો જન્મ તેમના મોસાળ અમરેલી ખાતે ૧ જાન્યુઆરી, ૧૯૧૨ના રોજ થયો હતો. એમણે અનુસ્નાતક સુધી અભ્યાસ કર્યા બાદ અધ્યાપક તરીકે ...

અનિલ કાકોડકર

અનિલ કાકોડકર ભારત દેશના પ્રસિદ્ધ પરમાણુ -વૈજ્ઞાનિક છે. નવેમ્બર, ૨૦૦૯ સુધી તેઓ ભારત દેશના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તેમ જ ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગના સચિવ પણ હતા. આ પહેલાંના સમય પૂર્વે તેઓ ઇ. સ. ૧૯૯૬ થી ઇ. સ. ૨૦૦૦ના વર્ષ સુધી ભાભા પરમાણુ અ ...

અન્ના અખ્માતોવા

અન્ના અખ્માતોવા રશિયાના પ્રમુખ કવિયત્રી હતાં. રશિયન ઊર્મિકવિતાના અભિનવ સ્વરૂપનું ઘડતર કરી તેની સબળ પરિપાટી ર્દઢ કરી આપનાર તરીકે તેઓ અનન્ય પ્રતિષ્ઠા પામ્યા છે. તેમના પતિ ગ્લૂમિલોફ પણ વિખ્યાત કવિ હતા, જેમની પાસેથી અખ્માતોવાએ કવિતાશિક્ષણન મેળવ્યું હ ...

અન્ના મણિ

મહાન ભારતીય વૈજ્ઞાનિક અન્ના મણિ ની સફળતા ની વાર્તા પુરુષો અને મહિલાઓને પ્રેરણારૂપ છે. તેમના સમયગાળા દરમિયાન લિંગ તફાવતની બાબતોનો તેમણે સફળતાપૂર્વક સામનો કર્યો. તેમણેપોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે નાની નાની ભૂલો પર પણ મહિલાઓને અક્ષમ સાબિત ...

અપરા મહેતા

અપરા મહેતા ભારતીય ટીવી અને બોલીવુડ અભિનેત્રી છે જે તેમના સવિતા મનસુખ વિરાણી ના પાત્રમાં ક્યુંકી સાસ ભી કભી બહુ થી ધારાવાહિક માટે જાણીતા છે.

અબુ હમઝા

સઈદ ઝબીઉદ્દીન, અંસારી આકા, અબુ હમઝા, અકા અબુ જુંદાલ, વગેરે જુદા જુદા વીસથી વધારે નામ ધારી આ આંતકવાદી લસ્કરે એ તોઈબા સાથે સંકડાયેલ છે. ૨૧મી મે ૨૦૧૧ના એક યાદી ભારતે પકિસ્તાનને આપેલ જેમાં ૫૦ આંતકવાદીઓના નામો હતા. એમાં અબુ હમઝાનું નામ હતું. અબુ હમઝાન ...

અબુલ ફઝલ

અબુલ ફઝલ ઇબને મુબારક અકબરકાળમાં મુઘલ શાશન ના વજીર હતા. તેઓ અકબરના નવરત્નો માના એક વ્યક્તિ હતા. તેઓ અબુલ ફઝલ, અબુલ ફદ્લ અને અબુલ ફદ્લ અલ્લામિ તરીકે પણ ઓળખાય છે. તેમણે "અકબર નામા" નામે પ્રસિદ્ધ ગ્રંથ લખેલ, અકબરનાં રાજ્યનો અધિકૃત ઇતિહાસ ત્રણ ભાગમાં ...

અબેલ તાસ્માન

અબેલ જાન્સ્ઝૂન તાસ્માન ડચ સમુદ્ર સફરી હતો. તેણે ૧૬૪૨ અને ૧૬૪૪માં પોતાની સમુદ્ર યાત્રાઓ દરમિયાન ડચ ઇસ્ટ ઇંડિયા કંપની તરફથી તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાનો મોટાભાગનો પ્રદેશ પણ શોધ્યો હતો. તાસ્માનનો જન્મ ગ્રોનિન્ગેન, હો ...

અબ્દુલ કલામ

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ અથવા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ ...

અબ્દુલ હમીદ

કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ ભારતીય ભૂમિસેનાની ગ્રેનેડિયર રેજિમેન્ટની ૪થી બટાલિઅનના સૈનિક હતા. તેઓ ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે અસલ ઉત્તરની લડાઈમાં ખેમ કરણ ખાતે શહીદ થયા હતા. તેમને ભારતનો યુદ્ધ સમયનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવ ...

અભય ભૂષણ

અભય ભૂષણનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૪૪ માં અલ્હાબાદ, ઉ.પ્ર., ભારતમાં થયો હતો. તેઓ ઈન્ટરનેટ TCP/IP સ્થાપત્યના વિકાસમાં મુખ્ય ફાળો આપનારાઓમાના એક છે અને તેઓ ફાઈલ સ્થાનાંતર પ્રોટોકોલના અને શરૂવાતી ઈ-મેલ પ્રોટોકોલોની આવૃતિઓના લેખક છે. હાલમાં તેઓ Asquare Inc ...

અભિષેક જૈન

અભિષેક જૈન વર્ષ ૨૦૧૨માં રજૂ થયેલા અર્બન ગુજરાતી ચલચિત્ર કેવી રીતે જઈશના દિગ્દર્શક છે. તેમનો જન્મ અને ઉછેર અમદાવાદ ખાતે થયો છે. તેઓ અમદાવાદ સ્થિત "સિનેમેન પ્રોડકશન"ના સ્થાપક અને ડિરેક્ટર છે.

અમજદ ખાન

અમજદ ઝકરિયા ખાન ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા. તેમણે ૨૦ વર્ષ જેટલી લાંબી કારકિર્દીમાં ૧૩૦ જેટલાં ચલચિત્રોમાં કામ કર્યું હતું. તેમણે ખલનાયકના પાત્રોમાં હિન્દી ચલચિત્રોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ૧૯૭૫માં શોલેના ગબ્બર સિંહ અને મુક્કદર કા સિકંદર ...

અમરીશ પુરી

અમરીશ પુરી એ ભારતીય રંગમંચ અને ચલચિત્ર જગતના એક જાણીતા અભિનેતા હતા. તેમણે અનેક હિંદી ચલચિત્રોમાં તેમજ અન્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ખલનાયક તેમજ ચરિત્ર અભિનેતા તરીકે જોરદાર અભિનય કરી પ્રશંસા મેળવી હતી. તેમણે સત્યદેવ દુબે અને ગિરિશ કર્નાડ ...

અમિત જેઠવા

અમિત જેઠવા એક ભારતીય પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે જૂનાગઢ નજીકના ગીર ના જંગલો માટે સક્રિય હતા. તેમણે સંરક્ષિત વિસ્તારમાં કરાતા ગેરકાયદેસર ખાણકામ વિરુદ્ધ અનેક દાવાઓ કોર્ટમાં દાખલ કર્યા હતા. તેમાં ભારતીય જનતા પક્ષના નેતા ...

અમીર ખુશરો

અમીર ખુશરો દહેલવી, ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ખુશરો સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા, જે તેમના આધ્યાત્મિક શિક્ષક પણ હતા. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શ ...

અમૃતા એચ. પટેલ

અમૃતા પટેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના અધ્યક્ષપદે રહ્યા હતા. તેણીને ૨૦૦૨ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

અરદેશીર તારાપોર

લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બુરઝોરજી તારાપોર એ જનરલ રતનજીબા ના પરિવારમાંથી આવે છે. જનરલ રતનજીબાએ શિવાજીના સૈન્યનું સુકાન સંભાળ્યું હતું અને તેમને ૧૦૦ ગામ ઈનામરૂપે મળ્યાં હતાં જેમાં તારાપોર મુખ્ય ગામ હતું. તારાપોર નામ તે ગામ પરથી આવે છે. પાછળથી તેમના ...

અરિજીત સિંઘ

અરિજીત સિંઘ એક પ્રસિદ્ધ ભારતીય પાર્શ્ચગાયક છે. તેમનો જન્મ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ ખાતે થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ૨૦૦૫માં એક રિયાલિટી શો ફેમ ગુરુકુલ દ્વારા કરી હતી. તેમણે વર્ષ ૨૦૧૩માં ફિલ્મ આશિકી ૨માં જ્યારે તુમ હી હો. ગીત ગાયું ત ...

અરુંધતિ રોય

અરુંધતિ રોય ભારતીય લેખિકા છે. તેમની જાણીતી નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે મેન બુકર પ્રાઈઝ ફોર ફિક્શન એવોર્ડથી સન્માનિત અરુંધતી, માનવાધિકાર અને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય રાજનૈતિક કાર્યકર્તા પણ છે.

અરૂણ ખેતરપાલ

સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલ નો જન્મ પૂણે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ ભારતીય ભૂમિસેનામાં અફસર હતા. તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત દુશ્મન સામે બતાવેલી વીરતા માટે એનાયત કરાયું હતું. તેઓનું મૃત્યુ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ ...

અલકા યાજ્ઞિક

અલકા યાજ્ઞિકનો જન્મ કોલકાતા માર્ચ ૨૦, ૧૯૬૬ મા ગુજરાતી પરિવાર મા થયો હતો. તેમની માતા શુભા યાજ્ઞિક ભારતીય શાસ્ત્રીય સંગીત ની ગાયક હતી. અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે દ્વારા ગાયેલ ગુજરાતી ફિલ્મ મેરુ માલણ નું ગીત ઓઢણી ઓઢુ ઓઢુ ને ઊડી જાય ખુબજ પ્રસિદ્દ ...

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી છે અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના અને OSS એકતા મંચ ની સ્થાપના કરેલ છે.

અવની ચતુર્વેદી

અવની ચતુર્વેદી ભારતની પ્રથમ મહિલા લડાકુ પાયલોટમાંની એક છે. તેનું વતન મધ્ય પ્રદેશનો રીવા જિલ્લો છે. ભાવના કંઠ અને મોહના સિંગની સાથે તેણી પ્રથમ લડાકુ વિમાનની પાયલોટ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ ત્રણેયને જૂન ૨૦૧૬માં ભારતીય હવાઇ દળના લડાકુ સ્કાડ્રો ...

અવિનાશ વ્યાસ

અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક હતા જેમણે ૧૯૦ કરતાં વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું. તેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. તેમને ભારત સરક ...

અશોક ભટ્ટ

અશોક ચંદુલાલ ભટ્ટ ગુજરાત વિધાનસભાના સ્પિકર હતા. એ પહેલાં તેઓ ગુજરાત સરકારમાં સ્વાસ્થય, કાયદા અને ન્યાયમંત્રી રહી ચૂક્યા હતા. તેઓ ૧૯૫૬માં મહાગુજરાત આંદોલન વડે જાહેર જીવનમાં પ્રવેશ્યા અને ૧૯૬૦માં જનસંઘમાં જોડાયા. તેઓ ગુટકા અને અન્ય તમાકુ ઉત્પાદનો પ ...

અસરાની

અસરાની એ એક જાણીતા હિંદી તથા ગુજરાતી ચલચિત્ર અભિનેતા છે. તેમનું ખરું નામ ગોવર્ધન અસરાની છે. તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ થયો હતો. એમની પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે. એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં દંતચિકિત્સ ...

અસ્મા જહાંગીર

અસ્મા જીલાની જહાંગીર પાકિસ્તાનના માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર હતા. તેઓ પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશનના સ્થાપકોમાંના એક હતા. તેમણે વકીલોની ચળવળમાં એક અગ્રણી ભૂમિકા ભજવી હતી અને યુનાઈટેડ નેશન્સમાં તેમણે ધાર્મિક સ્વતંત્રતા માટેના એક ખાસ સં ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →