ⓘ Free online encyclopedia. Did you know? page 32

બૉહરનો સિદ્ધાંત

બૉહરનો સિદ્ધાંત હાઈડ્રોજનના રેખિય વર્ણપટને સમજાવવા માટે ડેનીશ ભૌતિકશાસ્ત્રી નીલ્સ બૉહરે ૧૯૧૩માં રજૂ કર્યો હતો. આ માટે તેમણે પરમાણુની સંરચના અંગે વિકસાવેલું ચિત્ર બૉહર પ્રતિરૂપ કે બૉહર મૉડેલ તરીકે જાણીતું છે. આ સિદ્ધાંતમાં અનેક ખામીઓ હોવા છતાં આ સ ...

બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર

ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં, બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર અથવા બોઝ-આઈન્સ્ટાઈન સાંખ્યિકી, એ વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન છે. મુખ્યત્વે બોઝૉન કણોથી બનેલી પ્રણાલી માટે આ આંકડાશ ...

બોઝૉન

બોઝૉન અથવ બોઝકણ એ પૂર્ણાંક પ્રચક્રણ ધરાવતા મૂળભૂત કણોનો સમૂહ છે. ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝની યાદગીરીમાં પૂર્ણાંક પ્રચક્રણ ધરાવતા કણોના આ સમૂહને બોઝૉન નામ આપવામાં આવ્યું છે. બોઝૉન કણો બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્રને અનુસરે છે. ૧૯૨૦માં સ ...

યંગ ચેન નીંગ

યંગ ચેન નીંગ ચીની ભૌતિકશાસ્ત્રી છે, જેમને મૂળભૂત કણોને લગતી મહત્વની શોધ ભણી દોરી જનાર સમાનતા ના સિદ્ધાંતની શોધ કરી હતી. સમાનતાના આ નિયમોના સંશોધન માટે યંગ અને ટી. ડી. લીને ૧૯૫૭ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.

રુડૉલ્ફ મોસબાઉઅર

રુડૉલ્ફ લુડ્વિગ મોસબાઉઅર જર્મન ભૌતિકશાત્રી હતાં, કે જેમને ગેમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન તથા મોસબાઉઅર ઘટનાની શોધ માટે ૧૯૬૧નું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.

વુલ્ફગૅંગ પાઉલી

વુલ્ફગૅંગ અર્ન્સ્ટ પાઉલી ઓસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની હતા, જેમને પરમાણુ ભૌતિકશાસ્ત્રનો ખૂબ જ મહત્વનો અપવર્જનનો નીયમ શોધવા બદલ ૧૯૪૫ના વર્ષનુ ભૌતિકશાસ્ત્રનુ નોબેલ પારિતોષિક એનાયત થયુ હતુ.

સમચક્રણ

સમચક્રણ અથવા આઇસો-સ્પિન એ મૂળભૂત કણો સાથે સંકળાયેલી એક ક્વૉન્ટમ-સંખ્યા છે. આઇસોટૉપિક સ્પિન માંથી આઇસો-સ્પિન શબ્દ બન્યો છે. એક જ પ્રકારના કણો કે જેમની વચ્ચે કેવળ વિદ્યુતભારનો જ તફાવત હોય અને બીજી બધી રીતે સમાન હોય તેવા કણોને દર્શાવવા માટે આઇસો-સ્પ ...

સ્ટર્ન-ગેર્લાક પ્રયોગ

સ્ટર્ન-ગેર્લાકનો પ્રયોગ ઈલેક્ટ્રૉનની પ્રચક્રણીય ગતિને લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ચાકમાત્રા ના અસ્તિત્વની ચકાસણી માટે કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દ્વારા સાબિત થયુ કે ઈલેક્ટ્રૉન તેમજ અન્ય કણો અને ન્યુક્લિયસ આંતરિક ચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને તે ક્વૉ ...

હેડ્રૉન

હેડ્રૉન એ મૂળભૂત અવપારમાણ્વિક કણોનો મુખ્ય સમૂહ છે. હેડ્રૉન્સમાં પ્રોટોન, ન્યૂટ્રોન વગેરે કણોનો સમાવેશ થાય છે. આવાં પ્રોટોન અને ન્યૂટ્રોન પારમાણ્વિક ન્યૂક્લિયસમાં હોય છે. હેડ્રૉન પ્રબળ આંતરક્રિયાથી પ્રભાવિત થતા હોય છે. આવી પ્રબળ આંતરક્રિયાને કારણે ...

અણુ

અણુ એક મૂળભૂત એકમ છે. જે એક ગાઢ કેન્દ્રિય નાભી ધરાવે છે. જેના ફરતે નકારાત્મક ચાર્જ ધરાવતા ઈલેક્ટ્રોન પ્રદક્ષિણા કરતા રહે છે. અણુનાભી વિધેયાત્મક ચાર્જ ધરાવતા પ્રોટોન અને વિજળીક રીતે તટસ્થ એવા ન્યુટ્રોનનું મિશ્રણ ધરાવે છે. અણુના ઇલેક્ટ્રોન વિજચુંબક ...

અવાજની ઝડપ

અવાજની ઝડપ ૧૨૩૫ કિલોમીટર પ્રતિ કલાકે અથવા ૩૩૦ મીટર પ્રતિ સેકન્ડ જેટલી ભેજરહિત હવામાં હોય છે. અવાજ પ્રવાહી તેમજ ઘન પદાર્થમાંથી હવા કરતાં વધારે ઝડપથી પસાર થાય છે. અવાજની ઝડપ તાપમાન પર આધારિત હોય છે. ઓછા તાપમાને અવાજનો વેગ ઓછો હોય છે. અવાજનો વેગ ગણવ ...

આદર્શ વાયુ

આદર્શ વાયુ એવા વાયુને કહેવામાં આવે છે કે જે વાયુ નિયમ, PV = KT પ્રમાણે વર્તન કરતો હોય. આ સમીકરણ અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખાય છે. વાસ્તવમાં આવો વાયુ અસ્તિત્વ ધરાવતો નથી પરંતુ પ્રયોગશાળામાં આદર્શ પરિસ્થિતિઓ હેઠળ આ પ્રકારનો વાયું મેળવી શકાય છે.

આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન

આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતા, કે જેઓ મુખ્યત્વે તેમના પ્રકાશના વેગના માપન માટેના કાર્ય માટે અને તે માટેના પ્રયોગ માઈકલસન-મૉર્લે પ્રયોગ માટે જાણીતા છે. પ્રકાશના વેગનુ અત્યંત ચોકસાઈપૂર્વક માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય ઉપકર ...

ઉષ્મા

ઉષ્મા એ પદાર્થમાં તેના તાપમાનને કારણે રહેલી ઉર્જા છે. ઉષ્માનો એકમ SI પદ્ધતિમાં જૂલ છે. જેમ્સ જૂલ નામના વિજ્ઞાાનીએ કાર્ય અને ઊર્જાના વચ્ચેના સંબંધ માટે સંશોધનો કરી આ એકમ નક્કી કર્યો હતો. રોજીંદા જીવનમાં કે વ્યવહારમાં તેનો વધુ ઉપયોગ નથી પરંતુ વિજ્ઞ ...

કાળો

કાળો રંગએ પદાર્થોનો રંગ છે જે દ્રશ્ય વર્ણપટના કોઇ પણ ભાગમાં પ્રકાશને બહાર મોકલતો કે પરાવર્તન કરતો નથી. જોકે કાળાં રંગને કેટલીક વાર વર્ણહીન કે રંગહીન, રંગ તરીકે વર્ણવામાં આવે છે, અને વ્યવહારમાં તેને રંગ તરીકે ગણવામાં આવે છે, આ રંગને "કાળી બિલાડી" ...

કૃત્રિમ હીરા

કૃત્રિમ હીરા મનુષ્ય દ્વારા નિર્મિત હીરા છે, જેમાં ક્યૂબિક ઝાર્કોનિયા નામક કુદરતી હીરાની સૌથી નજીકનું દ્રવ્ય હોય છે. કુદરતી હીરા સાથે સરખામણીમાં આશરે ૮૦ % જેટલા ગુણધર્મો આ કૃત્રિમ હિરામાં હોય છે. આની શોધ ઈ. સ. ૧૮૯૨ના સમયમાં થઈ હતી. આ દ્રવ્ય ઝાર્કો ...

ગતિના નિયમો

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

ગુરુત્વાકર્ષણ

ગુરુત્વાકર્ષણ કુદરતી પરિબળ છે, દળ ધરાવતા કોઇપણ પદાર્થો એક્બીજાને આકર્ષે છે. ગુરુત્વાકર્ષણ કોઇપણ પદાર્થના વજન પર અસર કરે છે. તે દળના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમાં છે. ગુરુત્વાકર્ષણ બળ વિષે સૌ પ્રથમ જાણ સર આઇઝેક ન્યુટને કરી હતી. ન્ય ...

ગુરુત્વાકર્ષણીય તરંગો

ગુરુત્વાકર્ષણીય તરંગો અથવા ગ્રેવિટેશનલ વેવ્સ એ ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં થતા ક્ષોભને કારણે ઉદભવતા તરંગો છે. વ્યાપક સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસાર જ્યારે કોઈ પદાર્થ તેની સમગ્રાકૃતિ બદલે ત્યારે તેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં પરિવર્તન થાય છે અને ગુરુત્વાક ...

ચુંબકીય ક્ષેત્ર

ચુંબકીય ક્ષેત્ર એટલે કાયમી ચુંબક અથવા જેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તેવા વિદ્યુતવાહકની આસપાસનો ચુંબકીય અસર પ્રવર્તતી હોય તેવો વિસ્તાર. વધુ સામાન્ય રીતે કહીએ તો, ચુંબકની આજુબાજુ જે વિસ્તારમાં ચુંબકનું આકર્ષણ અથવા અપાકર્ષણ બળ અનુભવી શકાતું હોય ...

છિદ્રાળુતા

છિદ્રાળુતા અથવા સરંધ્રતા કોઇપણ ઘન પદાર્થ જેમ કે પથ્થર અથવા જમીનના કણો વચ્ચેના ખાલી અવકાશને કહે છે. આ ભૂગર્ભજળના અભ્યાસમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે અને પાણી માટે ખડકોની અભેદ્યતા આ છિદ્રાળુતાની માત્રા ઉપર નિર્ભર હોય છે. કોઈ ખડક-સ્તરના જળત્રોત તરીકે સ ...

જૂલ

કોઈપણ સ્થિર પદાર્થ કે ચીજવસ્તુને તેની જગ્યા પરથી ખસેડવા, ગતિમાન કરવા કે તેનું સ્વરૂપ બદલવા માટે ઊર્જા જોઈએ. કયું કાર્ય કરવા માટે કેટલી ઊર્જા વપરાય તેના માટે વૈજ્ઞાાનિકોએ એકમો પણ શોધ્યા છે. જેમ કે આપણા શરીરની શક્તિ કેલરીમાં મપાય, યંત્રોની શક્તિ હો ...

જેમ્સ પ્રિસ્કોટ જૂલ

જેમ્સ પ્રિસ્કોટ જૂલ એ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૧૮ના ડિસેમ્બર મહિનાની ૨૪ તારીખના રોજ ઇંગ્લેન્ડના લેન્કેશાયર ખાતે થયો હતો. શ્રીમંત પરિવારમાં જન્મેલા જૂલનું પ્રાથમિક શિક્ષણ સેલ્ફોર્ડ ખાતે પૂર થયું હતું ત્યાર બાદ તેમને માન્ચેસ્ટર ...

તરંગલંબાઈ

તરંગ પરના પુનરાવર્તન થતા બે બિંદુઓ વચ્ચેના અંતરને તરંગલંબાઇ કહેવાય છે. તરંગલંબાઇને ગ્રીક મૂળાક્ષર લૅમડા દ્વારા દર્શાવાય છે. તરંગલંબાઇ અને આવૃત્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે જેમ તરંગલંબાઇ વધારે તેમ આવૃત્તિ ઓછી અને જેમ તરંગલંબાઇ ઓછી તેમ આવૃત્તિ વધાર ...

તાપમાન

તાપમાન કોઈ પણ જગ્યા કે વસ્તુની ઉષ્ણતાનું માપ છે. એટલે કે, તાપમાન દ્વારા એમ જાણી શકાય છે કે કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી. ઉદાહરણરૂપે, જો કોઈ એક અસ્તુનું તાપમાન ૨૦ અંશ છે અને અન્ય બીજી અસ્યુનું તાપમાન ૪૦ અંશ છે, તો એમ કહી શકાય કે અન્ય બીજી વસ્તુ પહેલી ...

ન્યૂટનનું પ્રકાશશાસ્ત્ર

ન્યૂટનના બીજા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપની પ્રતિકૃતિ જે તેણે રોયલ સોસાયટીને 1672માં ભેટ આપી હતી 1670થી 1672 સુધી ન્યૂટને પ્રકાશશાસ્ત્પર પ્રવચનો આપ્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રકાશના વક્રિભવનની શોધ કરી. તેમણે દેખાડ્યું કે એક પ્રિઝમ સફેદ પ્રકાશને રંગ ...

પ્રકાશ

આંખમાં સંવેદના ઉપજાવતાં વિદ્યુતચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય છે. પ્રકાશના તરંગો વિદ્યુતચુંબકીય તરંગો છે. તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. તે બિનયાંત્રિક તરંગો છે. પ્રકાશ મૂળભૂત ફોટોન કણો નો બનેલો હોય છે. પ્રકાશનાં મુખ્ય ત્રણ ગુણધર્મો હોય છે. ...

પ્રકાશનો વેગ

અવકાશમાં પ્રકાશનો વેગ કે પ્રકાશની ઝડપ એ સાર્વત્રિક અચળાંક છે. આનો અર્થ એ થાય છે કે તે અવકાશમાં બધે સમાન છે અને સમય સાથે બદલાતો નથી. ભૌતિકશાસ્ત્રીઓ ઘણી વાર ખાલી જગ્યા માં પ્રકાશની ગતિ દર્શાવવા માટે c અક્ષરનો ઉપયોગ કરે છે. તેનું બરાબર મૂલ્ય 299.792 ...

બળ

ભૌતિક શાસ્ત્રમાં પદાર્થ પર થતી તે ક્રિયા કે જેને કારણે પદાર્થને પ્રવેગ મળે છે, એટલે કે વેગ બદલાય છે, તેને બળ કહેવાય છે. બીજા શબ્દોમાં બળને કારણે પદાર્થ પ્રવેગ પામે છે. આ સિદ્ધાંત સૌથી પહેલો સર આઇઝેક ન્યુટનના સિદ્ધાંતોમાં જોવા મળે છે. ન્યુટનનો બીજ ...

બિગ બેંગ

બ્રહ્માંડનો જન્મ એક મહાન વિસ્ફોટના પરિણામે થયો હતો. જેને મહાવિસ્ફોટ સિદ્ધાંત અથવા બિગ બેંગ થિયરી કહેવામાં આવે છે. જે મુજબ લગભગ બાર થી ચૌદ અબજ વર્ષ પહેલાં આખું બ્રહ્માંડ અણુ એકમના રૂપમાં હતું. માનવ સમય અને અવકાશ જેવા કોઈ ખ્યાલ તે સમયે અસ્તિત્વમાં ...

બોલ્ટ્ઝમેન અચળાંક

બોલ્ટ્ઝમેન અચળાંક અણુ અથવા પરમાણુની ગતિજ ઊર્જાને તાપમાન સાથે સાંકળી લેતો અચળાંક છે. તેની સંજ્ઞા k છે. વાયુ અચળાંક R ને એવોગેડ્રો સંખ્યા N A વડે ભાગવાથી તેનું મૂલ્ય મળે છે k = ૧.૩૮૦૦૬૬૨ × ૧૦ -૨૩ જૂલ પ્રતિ કેલ્વિન. હીલિયમ અથવા આર્ગોન જેવા એક પારમાણ ...

ભૌતિકશાસ્ત્રની સમયરેખા

ઈ. પૂ. ૨૮૭-૨૧૨: આર્કિમીડીઝની શોધખોળો ૧૮૦૧-૧૮૫૦: પ્રકાશના વ્યતિકરણ, વિવર્તન વગેરે ઘટનાઓની શોધ, ડાલ્ટનનો પરમાણુવાદ અને એવોગેડ્રોનો અણુ molecule અંગેનો ખ્યાલ, ઊર્જા-સંરક્ષણ તેમજ ઉષ્માગતિશાસ્ત્રના નિયમોની શોધ, યંત્રો તથા ઇજનેરિ વિકાસમાં ક્રાંતિનો આરં ...

માઈકલસન ઈન્ટરફેરોમીટર

માઈકલસન ઈન્ટરફેરોમીટર પ્રકાશના વ્યતિકરણના સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે, જેની શોધ અમેરિકન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ માઈકલસન કરવામાં આવી હતી. આ ઉપકરણનો ઉપયોગ અનેક પ્રયોગોમાં થાય છે, પણ એ માઈકલસન અને એમના સાથીદાર એડવર્ડ મોર્લે દ્વાર કરવામાં આવ ...

રિકટર મેગ્નીટયુડ સ્કેલ

ભૂકંપની તીવ્રતા દર્શાવતો સ્કેલ એટલે રીક્ટર સ્કેલ. તેની શોધ ચાર્લ્સ એફ. રીક્ટરે ઈ.સ. ૧૯૩૫માં કરી હતી. આ સ્કેલ દસના ગુણાંકમાં મપાય છે. મતલબ કે સાતના માપનો ભૂકંપ છ કરતા દસ ગણો વધુ શક્તિશાળી હોય છે, જયારે તેના દ્વારા મુક્ત થયેલી ઊર્જા બત્રીસ ગણી હોય ...

વિદ્યુતભાર

વિદ્યુતભાર અથવા વીજભાર એ પદાર્થનો એવો ગુણધર્મ છે, જે વિદ્યુતક્ષેત્ર દ્વારા એકબીજા ઉપર બળ દાખવે છે. આ બળ આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું હોય છે. વિદ્યુતભાર દ્રવ્ય સાથે બદ્ધ હોય છે. તેનો એકમ કુલંબ છે. વિદ્યુતભારિત પદાર્થો તેમના વિદ્યુતક્ષેત્ર દ્વારા ...

સોનાર (ટેકનીક)

સોનાર એક ટેકનીક છે, જેનો ઊપયોગ સમુદ્રના જળની ઊંડાઈ માપન તેમજ સમુદ્રના તળના અભ્યાસ માટે કરવામાં આવે છે. દરિયાના પાણીમાં ડૂબકી માર્યા વગર જહાજમાં ગોઠવેલા સોનાર ઉપકરણ વડે ઊંડાઈ-માપન તેમ જ તળનો અભ્યાસ થઈ શકે છે. મૂળ અંગ્રેજી શબ્દ સોનાર SOund Navigati ...

હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ

ઉષ્મારસાયણ શાસ્ત્રમાં જે પ્રક્રિયાઓની પ્રક્રિયા-ઉષ્મા અથવા પ્રક્રિયા-એન્થાલ્પી ના ફેરફારો સીધા માપી શકાતા ના હોય તેની ગણતરી કરવા માટે હેસના ઉષ્મા-સંકલનના નિયમ નો ઉપયોગ કરવામાં આવે છે. તેને અચળ ઉષ્મા-સરવાળા નો નિયમ પણ કહેવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન ...

એસોટેરિક

એસોટેરિક એ ગૂઢાર્થ અથવા મનોવિજ્ઞાનની રીતે પેરાનોર્મલ કહેવાય છે. અમુક વ્યક્તિઓ જ સમજી શકે તેવું અને ભૌતિક સાધન અથવા જીવંત ચીજ વચ્ચેના સંબંધમાં એક પ્રકારની માન્યતા છે. તેને મનોવિજ્ઞાનની રીતે પેરાનોર્મલ કહેવાય છે. આ ઘટનાઓ સાથે વિજ્ઞાન સંલગ્ન હોતું ન ...

જરૂરિયાત

જરૂરિયાત એટલે મનુષ્યને જે વસ્તુઓ જરૂરી લાગતી હોય તે. શરીર અને મનની શક્તિઓને સારી રીતે ટકાવી રાખવા જે વસ્તુઓની જરૂર લાગતી હોય તેને આવશ્યક જરૂરિયાતો કે પ્રાથમિક જરૂરિયાતો કહેવામાં આવે છે. સમાજના રિવાજોને અનુસરીને જે વસ્તુઓની જરૂર લાગતી હોય તેને રિવ ...

ડેઝા વુ

ડેઝા વુ અથવા ડેજા વુ. Déjà vu મુળ ફ્રેન્ચ શબ્દ છે. ડેઝા વુ એટલે અગાઉથી જોયેલું,આ એક માનસીક પ્રક્રિયા છે જેમા હાલમાં અનુભવાતી પરિસ્થિતિ કે અનુભવ પહેલા પણ ભુતકાળ થઈ ગયેલ અથવા અનુભવેલ હોવાની પ્રબળ સંવેદના થાય છે. જો કે આ વાસ્તવિક રીતે પહેલીજ વાર આપણ ...

ધ્યાન

ધ્યાન એ યોગની એક ક્રિયા છે. ધારણા પછીનો અને સમાધિ પહેલાનો જે તબક્કો છે તેને ધ્યાન કહી શકાય. સામાન્ય રીતે ધ્યાનમાં ઇશ્વરનો કોઇ આકાર કે આત્મ સ્વરૂપનું ધ્યાન કરવામા આવે છે. આવા ધ્યાનને સાકાર ધ્યાન કહેવાય. જેમાં નિરાકાર-સર્વવ્યાપી ઇશ્વરનું ધ્યાન કરાય ...

બોધાત્મક વિસંવાદિતા

બોધાત્મક વિસંવાદિતા અથવા માનસિક અસમંજસ એ એક એવી અણગમતી માનસિક સ્થિતિ છે, કે જેમા વ્યક્તિ બે પરસ્પર અસંગત માન્યતાઓ અનુભવે છે. માણસ આસપાસના વિશ્વનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. તે અત્યારે પ્રાપ્ત થતા અનુભવોને ભૂતકાળના તેમજ બીજા લોકોના અનુભવો સ ...

મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન એટલે Psychology-સાઇકોલોજી, એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે. જે. બી. વોટસનના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન ...

મનોવિષ્લેષણ

સિગ્મન્ડ ફ્રોઇડ સ્નાયવિક રોગોના વિશેષજ્ઞ ડોક્ટર હતા. તેમણે માનસિક રોગોની સારવાર દરમિયાન મનોવિજ્ઞાનને લગતા કેટલાક ચર્ચાસ્પદ અને નવીન સિદ્ધાંતો આપ્યા. તેમના આ સિદ્ધાંતોને આધારે વિકસેલ સંપ્રદાય મનોવિષ્લેષણ સંપ્રદાય કે મનોવિષ્લેષણવાદ તરીકે ઓળખાયો. ફ્ ...

મરેનો જરૂરિયાતનો ખ્યાલ

અમેરિકન મનોવૈજ્ઞાનિક હેન્રી એલેક્ઝાંડર મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતના ભાગ રૂપે જરૂરિયાતનો ખ્યાલ આપ્યો હતો. મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જરૂરિયાતના ખ્યાલને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે.

મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ

મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ એ એક મનોવિજ્ઞાનનો ખ્યાલ છે જે અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ પોતાના વ્યક્તિત્વ-સિદ્ધાંતના ભાગ રૂપે આપ્યો હતો. મેસ્લોના જણાવ્યા મુજબ વ્યક્તિના વિકાસમાં ઉપલી જરૂરિયાતો ત્યારે જ ઊભી થઈ શકે છે, જ્યારે નીચલી જરૂરિયા ...

રૉર્શોક કસોટી

રૉર્શોક કસોટી અથવા રૉર્શોકની શાહીના ડાઘાની કસોટી એ વ્યક્તિત્વના માપન માટેની એક મનોવૈજ્ઞાનિક કસોટી છે, જે હરમાન રૉર્શોક દ્વારા વિકસાવવામાં આવી હતી. વ્યક્તિત્વ-માપનની આ પ્રયુક્તિ પ્રક્ષેપણ પ્રકારની પ્રયુક્તિ છે.

વ્યક્તિત્વ

વ્યક્તિત્વ એટલે જે-તે વ્યક્તિની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ. સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના સામા ...

વ્યક્તિત્વ માપન

વ્યક્તિત્વ માપન એટલે જે-તે વ્યક્તિમાં રહેલ જુદા જુદા વ્યક્તિત્વગુણોનું મૂલ્યાંકન કરવું. વ્યક્તિત્વ માપનનાં તમામ સાધનોમાં કે પદ્ધતિઓમાં વ્યક્તિને એક એવી પ્રમાણિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે કે જેમાં તે વ્યક્તિની કંઈક પ્રતિક્રિયાઓ ઊપજે છે. આ પ્રતિ ...

સામાન્ય જ્ઞાન

સામાન્ય જ્ઞાન એ વિશાળ વિષયવસ્તુ છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં કહીએ તો સામાન્ય જ્ઞાન એટલે સાંસ્કૃતિક મૂલ્યોનું જ્ઞાન હોવું અને તેનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરવો. જેનાથી પરોક્ષ કે પ્રત્યક્ષ માધ્યમ સાથે ગુણવત્તાસભર વાતચીત કરી શકો. તેથી સામાન્ય જ્ઞાનન ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →