ⓘ Free online encyclopedia. Did you know? page 39

ખડી હિંદી બોલી

ખડી બોલી નું તાત્પર્ય હિંદી ભાષા સાથે છે, જેને ભારતીય બંધારણમાં રાજભાષા તરીકે માન્ય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ હિંદી ભાષાને આદર્શ હિન્દી, ઉર્દૂ અને હિંદુસ્તાની મૂળ આધાર સ્વરૂપ બોલી હોવાનું ગૌરવ પણ ધરાવે છે. ખડી બોલી પશ્ચિમ રુહેલખંડ, ગંગા ઉત્તર દોઆ ...

ટોટો ભાષા

ટોટો ભાષા એક ચીની-તિબેટિયન ભાષા છે કે જે ભારત અને ભૂતાનની સરહદ પર વસવાટ કરતા ટોટો આદિવાસીઓ દ્વારા પશ્ચિમ બંગાળ રાજ્યના જલપાઈગુડી જિલ્લામાં આવેલા ટોટોપારા ગામ ખાતે રોજબરોજના વહેવારમાં બોલાય છે. હિમાલયાઈ ભાષા પરિયોજના ટોટો ભાષાના વ્યાકરણની પહેલી તસ ...

તમિલ ભાષા

તમિલ ભાષા અથવા તામિલ ભાષા એ દ્રાવિડ ભાષાજૂથમાં એક ભાષા છે જે શ્રીલંકા, સિંગાપુર અને ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પોંડિચેરી પ્રદેશ ની અધિકૃત ભાષા છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતમાં વસતા ઘણા પ્રદેશોના લોકો તમિલ ભા ...

તેલુગુ ભાષા

તેલુગુ એ એક દ્રવિડિયન ભાષા છે જે ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરી માં તેલુગુ લોકો દ્વારા બોલાય છે. તે હિન્દી, અંગ્રેજી અને બંગાળીની સાથે એક કરતાં વધુ ભારતીય રાજ્યમાં પ્રાથમિક સત્તાવાર ભાષાનું માન ધરાવતી કેટલી ...

પંજાબી ભાષા

પંજાબી ભાષા એ ઔતિહાસિક પંજાબ ક્ષેત્ર નાં નિવાસીઓ દ્વારા બોલાતી ઇન્ડો-આર્યન ભાષા છે. જેમાં ઇસ્લામ, શીખ ધર્મ, હિંદુ ધર્મ નાં માનવા વાળાઓ સામેલ છે. આ ભાષા લગભગ ૧૨ કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે, જે તેને લગભગ દુનિયાની ૧૦મી સૌથી વધુ બોલાતી ભાષા બનાવ ...

મગહી ભાષા

મગહી અથવા માગધી ભાષા ભારતના મધ્ય-પૂર્વ ભાગમાં એટલે કે બિહાર રાજ્યના મગધ પ્રદેશમાં વહેવારમાં બોલાતી એક મુખ્ય ભાષા છે. આ ભાષાનો નજીકનો સંબંધ ભોજપુરી ભાષા અને મૈથિલી ભાષા સાથે છે અને આ ભાષાઓને એક સાથે બિહારી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાને દેવન ...

મણિપુરી ભાષા

મણિપુરી ભાષા,મૈતેઇ-લોન,મૈતેઇ-લોલ,જે લોકોનું નામ છે,ભાષાનું નહીં) એ ભારતનાં ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરનીં મુખ્ય અને સામાન્ય ભાષા છે.તે રાજ્યની અધિકૃત ભાષા પણ છે. આ ભાષા મણિપુર ઉપરાંત ભારતનાં આસામ અને ત્રિપુરા તેથા બાંગ્લાદેશ અને બર્મામાં પણ બોલાય છ ...

મરાઠી ભાષા

મરાઠી એ એક ઇન્ડો-આર્યન ભાષા છે જે મુખ્યત્વે ભારતના મહારાષ્ટ્રના ૮.૩૧ કરોડ મરાઠી લોકો દ્વારા બોલાય છે. તે પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં અનુક્રમે સત્તાવાર ભાષા અને સહ-સત્તાવાર ભાષા છે અને તે ભારતની 22 અનુસૂચિત ભાષાઓમાંની એક છે. ૨૦૧૯ મ ...

લદાખી ભાષા

લદ્દાખી ભાષા ભારત દેશના લદ્દાખ પ્રદેશના લેહ જિલ્લાની મુખ્ય ભાષા છે. તેને ભોટી પણ કહેવામાં આવે છે. આ તિબેટીયન ભાષાઓ પૈકીની એક ભાષા છે, પરંતુ મૂળ તિબેટીયન અને લદ્દાખી ભાષા જાણનારા એકબીજાની ભાષા સમજી શકતા નથી. લદ્દાખના ગાન્ચે વિસ્તારમાં તિબેટીયન મૂળ ...

સંથાલી ભાષા

સંથાલી ભાષા ઔસ્ટ્રો-એશિયાટીક સમુહનાં પેટા સમુહ મુંડા સમુહની ભાષા છે, જેનો સંબંધ હો ભાષા અને મુંડારી ભાષા સાથે છે. આ ભાષા ભારત, બાંગ્લાદેશ, નેપાળ તથા ભૂતાનમાં મળી લગભગ ૬૦ લાખ લોકો દ્વારા બોલવામાં આવે છે. આ ભાષા બોલતા મોટા ભાગનાં લોકો ભારતમાં ઝારખં ...

ભાસ

ભાસ એક સંસ્કૃત ના સૌથી જુના અને પ્રતિષ્ઠિત ભારતીય નાટકકાર છે. જોકે, તેમના વિષે બહુ ઓછી જાણકારી મળે છે. કાલિદાસ તેના પ્રથમ નાટક માલવિકાગ્નિમિત્રમ ના પરિચયમાં લખે છે કે - શું આપણે ભાસ,સૌમીલ્લા અને કવિપુત્ર જેવા વિખ્યાત લેખકો ની કૃતિઓની ઉપેક્ષા કરી ...

હસ્તપ્રત

હસ્તપ્રત અથવા માતૃભાષાગ્રંથો હાથ વડે લખાયેલ એક વિશેષ લખાણ છે. તે હસ્ત્રપતિ, લિપિગ્રંથ વગેરે નામોથી પણ જાણીતું છે. અંગ્રેજી ભાષામાં, તે Manuscript શબ્દથી પ્રખ્યાત છે આ પાઠો એમએસ અથવા એમએસએસ જેવા સંક્ષેપ નામો દ્વારા પણ જાણીતા છે. ગુજરાતી ભાષામાં, ત ...

જોન મિલ્ટન

જોન મિલ્ટન એક અંગ્રેજી ભાષાના કવિ હતા, જેઓ વિશેષત: તેમણે રચેલ માહાકાવ્ય પેરેડાઇઝ લોસ્ટ માટે જાણીતા છે. અંગ્રેજી ભાષાના મહાન કવિઓમાં તેમનો સમાવેશ થાય છે. કલાપ્રેમી પિતાનું સંતાન હોવાથી મિલ્ટને શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તે સાથે તીવ્ર શિક ...

જય ગરવી ગુજરાત

જય ગરવી ગુજરાત એ ગુજરાતી કવિ નર્મદાશંકર દવે દ્વારા ૧૮૭૩ લખાયેલી એક કવિતા છે. ગુજરાત સરકારના સમારોહ દરમિયાન તેનો ઉપયોગ રાજ્ય ગીત તરીકે થાય છે.

અમે બધાં

અમે બધાં ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે દ્વારા લખવામાં આવેલ ગુજરાતી હાસ્ય નવલકથા છે. ૧૯૩૬ના વર્ષમાં પ્રગટ થયેલ આ નવલકથા આત્મકથનાત્મક શૈલીમાં લખવામાં આવી છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્યમાં, રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્ર પછીની, બીજા ક્રમની હાસ્ય નવલ ...

અર્વાચીન કવિતા

અર્વાચીન કવિતા એ ૧૯૪૬માં ગુજરાતી લેખક, કવિ અને વિવેચક ત્રિભુવનદાસ લુહાર સુંદરમ્ લિખિત વિવેચનનું પુસ્તક છે, જે ૧૮૪૫થી ૧૯૪૫ દરમિયાન લખાયેલી આધુનિક ગુજરાતી કવિતાનો ઐતિહાસિક અને વિવેચનાત્મક આલેખ આપે છે.

આપણો ધર્મ

આ પુસ્તક પ્રથમ વખત ૧૯૧૬માં પ્રકાશિત થયું હતું. બીજી આવૃત્તિ ૧૯૨૦માં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ ૧૯૪૨માં પ્રકાશિત થઈ હતી, જેનું સંપાદન રામનારાયણ વી. પાઠકે કર્યું હતું. આપણો ધર્મ પાછળથી ૧૯૯૮માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ધર્મવિચાર ભાગ ૧ શીર ...

ઓખાહરણ

મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ ની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. દરેક કડવું ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્ ...

ઓથાર

ઓથાર એ અશ્વિની ભટ્ટ લિખિત ૧૯૮૪ માં પ્રકાશિત થયેલ, ૧૮૫૭ની નિષ્ફળ ક્રાંતિ પછી પાત્રોના ભવિષ્યને વર્ણવતી, શોકાંતિકા, રહસ્યમય ગુજરાતી નવલકથા છે. ૧૧૧૫ પૃષ્ઠો ધરાવતી આ નવલકથા બે ખંડો ધરાવે છે.

કમાઉ દીકરો

કમાઉ દીકરો એ ગુજરાતી લેખક ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા છે. ૧૯૪૫માં પ્રકાશિત થયેલ મડિયાના વાર્તાસંગ્રહ ઘૂઘવતાં પૂર માં આ વાર્તા પ્રગટ થઈ હતી. પાલતુ પાડાની કામવાસના પર જ્યારે તેનો માલિક વધુ નાણાની લાલચે લગામ મૂકે છે ત્યારે કેવું પરિણામ આવે છે તે આ ...

કલાપીનો કેકારવ

કલાપીનો કેકારવ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ "કલાપી" એ લખેલી કાવ્યરચનાઓનો સંગ્રહ છે જે ૧૯૦૩માં તેમના મૃત્યુ બાદ મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

કાનજી ભુટા બારોટ

કાનજી ભુટા બારોટ ભારતના પશ્ચિમ ભાગમાં સ્થિત ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના વતની હતા. તેઓ ગુજરાતી લોક સાહિત્યના બારોટી શૈલીના છેલ્લા પ્રતિનિધિ, લોકકથા અને દંતકથાત્મક કથાઓના એક જાણીતા કથક હતા. તેમના લોકસાહિત્યને આકાશવાણી એ ખૂબ લોકપ્રિય બનાવ્યુ

કાન્તા

નાટકના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે: સુરસેન - જયચંદ્રનો મિત્ર, સાળો અને સેનાધિપતિ તથા મંત્રી યૌવનશ્રી - જયચંદ્રની રાણી કાન્તા - સુરસેનની પત્ની હરદાસ - સુરસેનનો મિત્ર કરણ - કલ્યાણના રાજા ભુવનાદિત્યનો પુત્ર રત્નદાસ - કરણનો અપકૃત મિત્ર ભીલ, યોદ્ધા, નગર ...

કાળુજી

તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ટંકારા પાસે મેઘપુર નામના ગામમાં ઝાલા ગરાસિયા કુળમાં ઈ. સ. ૧૮૭૧માં ચૈત્ર સુદ ૪, વિ.સ. ૧૯૨૭ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ ખેંગરાજી અને માતાનું નામ ફઈબા હતું. તેમના લગ્ન ઈ.સ. ૧૮૯૦માં માગસર સુદ ૧૦ ...

કુંવરબાઈનું મામેરું

નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઇના વિવાહ વખતે એમનું મામેરું મોસાળું કરવા માટે કોઇ જ ન આવતાં ખુદ શ્રી કૃષ્ણ ભગવાન શેઠ સગાળશા બની આવ્યા હતા અને એમણે ધામધૂમથી મામેરું કર્યું હતું. આ ઘટનાને વર્ણવતી પદ્ય રચના નરસિંહ મહેતાએ કુંવરબાઇનું મામેરું તરીકે લખી ...

કુમાર સુવર્ણ ચંદ્રક

કુમાર સુવર્ણ ચંદ્રક અથવા કુમાર ચંદ્રક કુમાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ૧૯૪૪થી આપવામાં આવતો સાહિત્યનો પુરસ્કાર છે. દર વર્ષે કુમાર ટ્રસ્ટ દ્વારા કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે. ૧૯૫૦ના વર્ષમાં ચંદ્રવદન મહેતાએ ક ...

કૌમુદી (સામાયિક)

કૌમુદી ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન પ્રકાશિત થતું એક ગુજરાતી સાહિત્યિક સામયિક હતું. તેની સ્થાપના ઑક્ટોબર ૧૯૨૪માં વિજયરાય વૈદ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમણે તેને ૧૯૨૪ થી ૧૯૩૫ સુધી સંપાદિત કરી હતી. તેનું પ્રકાશન લગભગ ૧૯૩૭ ની આસપાસ બંધ થયું હતું.

ગઝલવિશ્વ

ગઝલવિશ્વ એ ગુજરાતી ભાષાનું ત્રિમાસિક ગુજરાતી ગઝલ સામયિક છે, જે વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ૨૦૦૬થી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સામયિકમાં ગઝલ, ગઝલ સમીક્ષાઓ, વિવેચનાત્મક કૃતિઓ અને ગઝલકારોની મુલાકાતો પ્રકાશિત કરવામાં આવતી હતી.

ગુજરાત વિદ્યા સભા

ગુજરાત વિદ્યા સભા, જેનું મૂળનામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હતું, તે એક સ્થાનિક ગુજરાતી સાહિત્ય અને શિક્ષણનો પ્રસાર કરતી અને હસ્તપ્રતો તથા મુદ્રિત પુસ્તકોના સંગ્રહ માટે કાર્ય કરતી એક સાહિત્યિક સંસ્થા છે. આ સંસ્થા ભારતના અમદાવાદ શહેરમાં આવેલી છે. ત ...

ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા

ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા એ ગુજરાતી ટૂંકી વાર્તાઓનું વિશ્લેષણ છે. આ પુસ્તક રાજેશ વણકરનો પીએચ.ડી. શોધનિબંધ છે. તે ગુજરાતી ભાષામાં ગુજરાતી ટૂંકી વાર્તાઓ પર સંશોધનનું પરિણામ છે. આ પુસ્તકમાં ટૂંકી વાર્તામાં, ખાસ કરીને ગુજરાતી ટૂંકી ...

ગુજરાતીલૅક્સિકન.કોમ

ગુજરાતીલૅક્સિકન.કોમ એ ગુજરાતી શબ્દોનો ભંડોળ ધરાવતી વેબસાઇટ છે. આ વેબસાઇટની રજૂઆત ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ થઈ હતી. આ વેબસાઇટ ઓનલાઇન અને ઓફલાઇન શબ્દકોશ અને સ્પેલચેકર વાપરવાની સુવિધા પૂરી પાડે છે. આ વેબસાઇટના સ્થાપક રતિલાલ ચંદરયા હતા. ગુજરાતીલેક્સિક ...

જટાયુ (કવિતા સંગ્રહ)

જટાયુ એ ૧૯૮૬ માં પ્રકાશિત સિતાંશુ યશશ્ચન્દ્રનો ગુજરાતી કાવ્યસંગ્રહ છે. ભારતીય પુરાણકથા, રંગદર્શી, આધુનિક ચેતના અને પ્રકૃતિ પર આધારિત કવિતાઓનો આ પુસ્તકમાં સંગ્રહ છે. આ પુસ્તકને ૧૯૮૭ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ડાળખીથી સાવ છૂટાં

ડાળખીથી સાવ છૂટાં એ અશોક ચાવડા બેદિલ દ્વારા લખાયેલ ગુજરાતી કાવ્યસંગ્રહ છે. સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા સ્થાપિત વર્ષા ૨૦૧૩નો યુવા પુરસ્કાર આ પુસ્તકે મેળવ્યો છે. પુસ્તકમાં ગઝલ, ગીત અને એકલ શેર જેવા કવિતાના વિવિધ સ્વરૂપોમાં કવિની ઊંડી અને તીવ્ ...

તત્વમસિ

તત્વમસિ લેખક ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી અને ૧૯૯૮માં પ્રકાશિત થયેલી ગુજરાતી નવલકથા છે. આ નવલકથા માટે ૨૦૦૨માં તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

ધબક

ધબક એ ગુજરાત, ભારતમાંથી પ્રકાશિત થતું ગુજરાતી ભાષાનું ત્રિમાસિક ગઝલ સામયિક છે. તેનું સંપાદન રશીદ મીર દ્વારા કરવામાં આવે છે. તે ગુજરાતી ગઝલના વિકાસ, પ્રચાર અને તેના સ્વરૂપને સમર્પિત છે.

નર્મકોશ

નર્મકોશ એ ૧૮૭૩માં પ્રકાશિત ગુજરાતી ભાષાના કવિ અને વિદ્વાન નર્મદાશંકર દવે દ્વારા તૈયાર કરાયેલ એકભાષી ગુજરાતી શબ્દકોશ છે. ગુજરાતી ભાષામાં તે આ પ્રકારની પ્રથમ રચના ગણાય છે, તેમાં ૨૫,૨૬૮ શબ્દો છે.

નળાખ્યાન (પ્રેમાનંદ)

નળાખ્યાન એ મધ્યકાલીન કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન કાવ્ય છે. ૬૫ કડવાં ધરાવતા આ કાવ્યની રચના પ્રેમાનંદે ૧૬૮૬ માં કરી હતી. આ કાવ્યનું કથાવસ્તુ મહાભારતના આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનની કથા ઉપર આધારીત છે. મૂળ કથામાં પ્રેમાનંદે સુધારા-વધારા કરીને તેને પોતાન ...

નારીપ્રતિષ્ઠા

નારીપ્રતિષ્ઠા ગુજરાતી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વાર લખાયેલ નિબંધ છે. ૧૮૮૪માં લખાયેલ આ નિબંધ એ જ વર્ષમાં ગુજરાતી સાપ્તાહિકમાં આઠ હપ્તે પ્રગટ થયો હતો અને ત્યારબાદ ૧૮૮૫માં પુસ્તકસ્વરૂપે પ્રગટ થયો હતો.

નૃસિંહાવતાર

નૃસિંહાવતાર એ મણિલાલ નભુભાઈ દ્વિવેદી કૃત પૌરાણિક નાટક છે. આ નાટક મણિલાલે ૧૮૯૬માં લખ્યું હતું, અને તે મણિલાલના મૃત્યુ પછી ૧૮૯૯માં મુંબઈ ગુજરાતી નાટક કંપની દ્વારા ભજવાયું હતું. નૃસિંહાવતાર ૧૯૫૫માં ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદીત થઈને પુસ્તક સ્વરૂપે પ્ર ...

બાળગીતો

ગુજરાતી ભાષામાં કંઇ કેટલાયે નામી-અનામી સાહિત્યકારોએ બાળગીતો લખ્યાં છે. બાળગીત એટલે બાળકો માટે લખાયેલાં ગીતો. આ બાળગીતોની મધુરતા અને લયબધ્ધતા, સાંભળવા અને વાંચવા લાયક હોય છે. સાથે સાથે કેટલાયે બાળગીતો વાંચકને પોતાનું મહામુલુ બાળપણ યાદ કરાવી આપે છે ...

ભક્તચિંતામણી

ભક્તચિંતામણી એ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને તત્કાલીન શ્રદ્ધાવાન ભક્તોએ અનુભવેલા ચમત્કારોને વાસ્તવ દ્ર્ષ્ટીએ રજુ કરતો ગુજરાતી ભાષામાં લખાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયનો અતિપ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ છે. આ ગ્રંથના રચયિતા સંત કવિ નિષ્કુળાનંદ સ્વામ ...

ભદ્રંભદ્ર

ભદ્રંભદ્ર એ રમણભાઈ નીલકંઠની ગુજરાતી ભાષાની એક હાસ્ય નવલકથા છે. આ નવલકથા સૌપ્રથમ માસિક પત્ર જ્ઞાનસુધા માં ધારાવાહિક સ્વરૂપે છપાયેલી અને પછી સળંગ નવલકથા તરીકે બહાર પડેલી.

માણસાઈના દીવા

માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણી લિખિત, ૧૯૪૫ માં પ્રકશિત થયેલો, ગુજરાતી નવલિકા સંગ્રહ છે. આ પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યું હતું. પુસ્તકની પ્રસ્વાવનામાં કાકા સાહેબ કાલેલકરે આ પુસ્તકને સંસ્કૃતિ સુધારનો કીમતી દસ્તાવેજ ગણાવ્યો છે.

માતૃભાષા અભિયાન

ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સાચવવા "માતૃભાષા અભિયાન" શીર્ષક હેઠળ એક ભાષા સંવર્ધન ચળવળ અમુક ગુજરાતી ભાષા પ્રેમીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ અભિયાનને તેમના સંયોજકો "નેટવર્ક ઑર્ગેનાઈઝેશન" તરીકે ઓળખાવે છે જેનું માળખું સંકલિત બહુક ...

મારી હકીકત

મારી હકીકત એ નર્મદ નામથી જાણીતા ૧૯મી સદીના ગુજરાતી ભાષાના સાક્ષર નર્મદાશંકર દવેની આત્મકથા છે. ગુજરાતી ભાષામાં લખાયેલી એ પહેલી આત્મકથા હતી. મૂળ ૧૮૬૬માં લખાયેલી આ આત્મકથા નર્મદની જન્મશતાબ્દી પર ૧૯૩૩માં મરણોપરાંત પ્રકાશિત કરવામાં આવી હતી.

મિયાં ફૂસકી

મિયાં ફૂસકી ગુજરાતી બાળ સાહિત્ય માટે જીવરામ જોષીએ સર્જેલું કાલ્પનિક પાત્ર છે. તે મોટાભાગે તેમના મિત્ર તભા ભટ્ટ સાથે જોવા મળે છે. બંને પાત્રો જીવરામ જોષીના કાશી નિવાસ દરમિયાન તેઓને મળેલા કે જોયેલા લોકોથી પ્રેરિત છે. તેમણે આ પાત્રો પર ૩૦ થી વધુ વાર ...

રુચિ (સામાયિક)

૧૯૬૨ માં યુનાઇટેડ સ્ટેટ્સની ઇન્ફર્મેશન સર્વિસ છોડી ચુનીલાલ માડિયાએ રૂચિ માસિક શરૂ કર્યું. આને તેમણે સર્જનાત્મક વિચારો માટેનું સામયિક ગણાવ્યું. ડિસેમ્બર ૧૯૬૮માં ચુનીલાલ મડિયાનું અવસાન થતાં સામાયિકનો તેનો છેલ્લો અંક પ્રકાશિત થયા બાદ તેનું પ્રકાશન બ ...

લક્ષ્મી નાટક

દલપતરામે ગ્રીક લેખક એરિસ્ટોફેનિસની પ્લૂટસ નાટ્યકૃતિ ઉપરથી એલેકઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી અને સહાયથી લક્ષ્મી નાટક રચ્યું હતું. આ નાટક ૧૯૫૧માં પ્રગટ થયું હતું. નાટકની ત્રીજી આવૃત્તિ ૧૮૬૩માં પ્રકાશિત થઈ હતી. નાટકનો મુખ્ય સંદેશ એ છે કે અન્યાયથી, અધર્મ ...

લલિતાદુઃખદર્શક

ભવાઇમાં આવતા કજોડાના વેશની બીભત્સતા જોઈ આઘાત પામેલા રણછોડભાઈ ઉદયરામ દવેએ ગુજરાતી રંગભૂમિને નૂતન સંસ્કરણ આપવા આ પાંચ-અંકી નાટક ૧૮૬૬માં રચીને પ્રગટ કર્યું હતું. લલિતાદુઃખદર્શક એ ગુજરાતી ભાષાનું પહેલું કરુણાંત નાટક છે.

લીલુડી ધરતી

લીલુડી ધરતી એ ચુનીલાલ મડિયા લિખિત ૧૯૫૭માં પ્રકશિત થયેલ એક ગુજરાતી નવલકથા છે. આ નવલકથા આમ તો બે ભાગમાં લખાયેલી છે તેમ છતાં તેની પૃષ્ઠભૂમિ અને પાત્રોના વારસદારોને લઈ એક બીજી અલગ નવલકથા શેવલણા શતદલ નામે પ્રકાશિત થઈ હતી. આ નવલકથા પરથી ૧૯૬૮ માં વલ્લભ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →