ⓘ Free online encyclopedia. Did you know? page 4

એપ્રિલ ૧

૨૦૦૧ - નેધરલેન્ડમાં,સમલૈંગિક વિવાહ કાયદેસર કરાયા, તે આ પ્રકારની માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો. ૧૯૭૩ - પ્રોજેક્ટ ટાઇગર, વાઘ સંરક્ષણ કાર્યક્રમ, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં શરૂ કરાયો. ૧૯૭૬ - સ્ટિવ જોબ્સ અને સ્ટિવ વોઝનિક દ્વારા "એપલ કોમ્પ્યુટર"ન ...

ગુજરાતની ભૂગોળ

ગુજરાતની ભૂગોળ મુખ્યત્વે ત્રણ ભૌગોલિક વિસ્તારો કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાત એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચોરસ કિમી છે, જે ભારતમાં સાતમો ક્રમ ધરાવે છે.

જિલ્લો

જિલ્લો ‍‍ તાલુકાઓના સમૂહ માટે વપરાતો ભૂગોળ વિષયનો શબ્દ છે. વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે ...

બરડો

બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે. બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે. તેનું આભપરા શિખ ...

પશ્ચિમ

પશ્ચિમ એ ચાર દિશાઓ પૈકીની એક દિશા છે, તેને ગુજરાતમાં આથમણી દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમ શબ્દ સામાન્ય રીતે એક સંજ્ઞા, વિશેષણ અથવા ક્રિયાવિશેષણ છે કે જે એક દિશા કે ભૂગોળ તરફ ઇંશારો કરે છે. પશ્ચિમ, ચાર પ્રમુખ દિશાઓ પૈકીની એક છે, સાથે તે દિશ ...

દેશ

દેશ એ ભૂગોળ વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે. વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં- ...

બૃહદ મુંબઇ રાજ્ય

ઇ. સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ સમયે પશ્ચિમ ભારતમાં બૃહદ મુંબઇ રાજ્ય નામનું અલગ રાજ્ય અસ્તિત્વમાં હતું, જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા લગભગ ૧૭૫ વર્ષ સુધી ગાયકવાડનું શાસન હતું. ઓગણીસમી સદી ...

માર્વે બીચ

માર્વે બીચ એ મુંબઈ શહેરના મલાડ પરાંના વિસ્તારમાં આવેલ છે. એસ્સેલવર્લ્ડ અને વોટર કિંગડમ તેમજ મનોરી સુધી જવા માટે અહીંથી જળસેવા પ્રાપ્ત છે. મનોરીની જળસેવા BEST દ્વારા પૂરી પાડવામાં આવે છે. મનોરી ટાપુ પર દ્વિ-ચક્રી વાહન પણ હોડીમાં લઈ જઇ શકાય છે. માર ...

અમદાવાદની ભૂગોળ

અમદાવાદ શહેર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગમાં સાબરમતી નદીના કિનારે સ્થિત થયેલ છે. તે ૪૬૪ ચો.કિમી.ના વિસ્તારમાં ફેલાયેલું છે અને 23.03°N 72.58°E  / 23.03; 72.58 પર સ્થિત છે. શહેરની સરેરાશ ઊંચાઈ ૫૩ મીટર છે. શહેરની હદમાં બે મ ...

બોસ્નિયા અને હર્ઝેગોવિના

બોસ્નિયા અને હર્ઝેગોવિના or ; B&H ; બોસ્નિયન, ક્રોએશિયન, સર્બિયન: Bosna i Hercegovina / Босна и Херцеговина), જે કેટલીક વખત બોસ્નિયા-હર્ઝેગોવિના, અને, ટૂંકમાં, મોટાભાગે બોસ્નિયા તરીકે ઓળખાય છે, દક્ષિણ-પૂર્વ યુરોપમાં બાલ્કન પ્રદેશમાં આવેલો દેશ ...

કલ્યાણરાય ન. જોષી

કલ્યાણરાય જોષી ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા કેળવણીકાર, સમાજસુધારક અને સાહિત્યકાર હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જાણીતા યાત્રાધામ દ્વારકા પાસે આવેલ બેટ શંખોદ્ધામાં કલ્યાણરાયનો જન્મ ઇ.સ. ૧ ...

રણછોડદાસ ઝવેરી

રણછોડદાસ ઝવેરી ૧૯મી સદીના ગુજરાતી ભાષાના નૂતન શિક્ષણનાં પ્રણેતા હતાં. તેઓનો જન્મ ઈ. સ. ૧૮૦૩ના વર્ષમાં થયો હતો. તેઓના પિતાશ્રીનું નામ ગિરધરભાઈ હતું. રણછોડદાસજીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન સંસ્કૃત અને હિન્દી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાં ...

પેરુ (દેશ)

પેરૂ) આધિકારિક રીતે પેરૂનું ગણરાજ્ય, પશ્ચિમી દક્ષિણ અમેરિકામાં એક દેશ છે. આ બ્રાઝીલ દ્વારા પૂર્વમાં ઇક્વાડોર અને કોલંબિયા, દ્વારા ઉત્તર સીમાએ બોલિવિયા ની દક્ષિણ માં છે, ચિલીની દક્ષિણમાં, અને પ્રશાંત મહાસાગરની પશ્ચિમ પર છે. પેરૂ ક્ષેત્ર દુનિયામાં ...

મેસેડોનિયા

ઉત્તર મેસેડોનિયા પ્રજાસત્તાક યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. આ દેશ ની રાજધાની સ્કોપ્યે છે. આ દેશ ની મુખ્ય અને રાજભાષા મેસિડોનિયાઈ ભાષા અને અ૱બાનિયાઈ ભાષા છે.

ચીન

ચીન પીપલ્સ રિપબ્લિક સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છ ...

પાકિસ્તાન

પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર ...

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ એશિયા ખંડમાં આવેલો ભારત દેશનો પડોશી દેશ છે. ભારતના ભાગલા પડયા ત્યારે આ વિસ્તાર પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયેલો અને પાકિસ્તાન દેશના ભાગમાં ગયો હતો. બાંગ્લાદેશ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ પછી સ્વતંત્ર દેશ બન્યો હતો. બાંગ્લાદેશની રાજધાની ...

બેલ્જિયમ

બેલ્જીયમ યુરોપ ખંડમાં આવેલ એક દેશ છે, જેની રાજધાની બ્રસેલ્સ ખાતે આવેલ છે. આ દેશ યુરોપિયન યુનિયનનું સ્થાપક રાષ્ટ્ર છે. અહીં યુરોપિયન યુનિયન અને નૅટો જેવી સંસ્થાઓની વડી કચેરીઓ આવેલી છે. આ દેશ જર્મનીક અને લેટિન યુરોપ વચ્ચેની દીવાલ સમાન છે. ફ્રાંસ, જ ...

ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ, કે જેનું મુળ નામ કોમનવેલ્થ ઓફ ઑસ્ટ્રેલિયા છે, તે પૃથ્વીનાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડોમાંનાં એક ઑસ્ટ્રેલિયા ખંડનો મહદ્ અંશ છે. તેની રાજધાની કૅનબેરા છે. ઑસ્ટ્રેલીયા દેશમાં વિશ્વનાં સૌથી નાનાં ખંડની મુખ્ ...

બર્મા

મ્યાન્માર, મ્યાંમાર, અથવા બ્રહ્મદેશ એશિયાનો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજી નામ બર્મા હતું જે અહીંની સર્વાધિક માત્રા માં વસતિ જાતિ બર્મીના નામ પર રખાયું હતું. આની ઉત્તરમાં ચીન, પશ્ચિમમાં ભારત, બાંગ્લાદેશ તથા હિન્દ મ ...

ફિલિપીન્ઝ

ફિલીપીન્સ, આધિકારિક રીતે ફિલીપીન્સ ગણતંત્ર, દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત એક દેશ છે. ફિલીપીન્સની રાજધાની મનીલા છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગર માં સ્થિત ૭૧૦૭ દ્વીપોં મળી આ દેશ બન્યો છે. ફિલીપીન દ્વીપ-સમૂહ પૂર્વમાં ફિલીપીન્સ મહાસાગર થી, પશ્ચિમમાં દક્ષિણ ...

માલ્ટા

માલ્ટા) યુરોપિય મહાદ્વીપમાં સ્થિત એક વિકસિત દેશ છે. એક દ્વીપ દેશ છે. આની રાજધાની વેલેટા ખાતે આવેલી છે. આ દેશની મુખ્ય અને રાજભાષાઓ માલ્ટાઈ ભાષા અને અંગ્રેજી છે. આ દેશનો મુખ્ય ટાપુ માલ્ટા છે. તેમ જ બીજા એનાથી નાના ગોઝો અને કોમ્યુનો ટાપુઓ વડે આ નાનક ...

તાલુકો

તાલુકો ‍ નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહ માટે વપરાતો શબ્દ છે. વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવ ...

રશિયા

રશિયા યુરેશીયા મહાખંડમાં સ્થિત એક દેશ છે. એની રાજધાની મોસ્કો છે. આની મુખ્ય અને રાજભાષા રશિયન છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ રશિયા દુનિયાનો સૌથી વિશાળ દેશ છે. પહેલાં આ સોવિએટ યુનિયનનો સૌથી મોટો ઘટક હતો. રશિયા સાથે જે દેશોની સીમાઓ મળે છે તેમના નામ છે - નો ...

પોર્ટુગલ

પોર્ટુગીઝ ગણરાજ્ય યુરોપ ખંડમાં સ્થિત એક દેશ છે. આ દેશ સ્પેન સાથે આઈબેરીયન પ્રાયદ્વીપ બનાવે છે. અહિંની રાષ્ટ્રભાષા પોર્ટુગીઝ ભાષા છે. આની રાજધાની લિસ્બન છે.

એશિયા

એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્ ...

દક્ષિણ એશિયા

દક્ષિણ એશિયા, અંગ્રેજીમાં સધર્ન એશિયા તરીકે પણ ઓળખાય છે અને તે એશિયા ખંડનું દક્ષિણનું ક્ષેત્ર છે. જેમાં હિમાલયની આસપાસ આવેલા દેશો, કેટલીક સત્તાઓ અને પૂર્વ અને પશ્ચિમ પર આવેલા પડોશી દેશોનો સમાવેશ થાય છે. સ્થાનિક ભૂગોળની દ્રષ્ટિએ તેમાં ભારતીય પ્લેટ ...

એર એશિયા ઇન્ડિયા

એર એશિયા ઇન્ડિયા ભારતીય-મલેશિયન દ્વારા ન્યુંમ્તમ મૂલ્યની વાહક સેવા છે. આ એર એશિયાની સયુંકત સેવા છે જે એશિયાની સૌથી મોટી ઓછા મુલ્યો વાળી સેવા છે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એવી ઘોષણા કરવામાં આવી છે કે, આ એર લાઈનનું સંચાલન ટાટા સન્સ અને એર એશિયા દ્વા ...

૨૦૧૮ એશિયા કપ

૨૦૧૮ એશિયા કપ એ એક દિવસીય આંતરાષ્ટ્રિય ક્રિકેટ પ્રતિયોગીતા છે જેનું આયોજન સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું છે. એશિયા કપનું આ ૧૪મું સંસ્કરણ છે. સંયુક્ત આરબ અમિરાતમાં આ ૩જી વખત એશિયા કપનું આયોજન થયું છે, આ પહેલા વર્ષ ૧૯૮૪ અને ૧૯૯ ...

કીડીયાનગર

કીડીયાનગર એ એશિયા ખંડના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના રાપર તાલુકાનું ગામ છે. કીડીયાનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો ...

શ્રીલંકા

શ્રીલંકા એક ટાપુ દેશ છે. જે દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિ ...

અઝેરબીજાન

અઝેરબીજાન, કોકેશસ ના પૂર્વી ભાગ માં આવેલ એક ગણરાજ્ય છે, પૂર્વી યુરોપ અને એશિયા ની મધ્યમાં વસેલ ભૌગોલિક રૂપે આ એશિયા નો જ ભાગ છે. આના સીમાંત દેશ છે: અર્મેનિયા, જૉર્જિયા, રશિયા, ઈરાન, તુર્કી, અને આનો તટીય ભાગ કૈસ્પિયન સાગર સે લગેલ છે. આ ૧૯૯૧ સુધી ભ ...

પૂર્વ તિમોર

પૂર્વી તિમોર, આધિકારિક રૂપે લોકતાંત્રિક ગણરાજ્ય તિમોર દક્ષિણ પૂર્વ એશિયા માં સ્થિત એક દેશ છે. ડાર્વિન ના ૬૪૦ કિમી ઉત્તર પશ્ચિમી માં સ્થિત આ દેશ નું કુલ ક્ષેત્રફળ ૧૫,૪૧૦ વર્ગ કિમી છે. આ તિમોર દ્વીપ ના પૂર્વી ભાગ, પાસ ના અતૌરો અને જાકો દ્વીપ, અને ઇ ...

બહેરીન

બહેરીન એશિયા માં સ્થિત એક દેશ છે. આની રાજધાની છે મનામા. આ અરબ જગત નો એક ભાગછે જે એક દ્વીપ પર વસેલ છે. બહેરીન ૧૯૭૧માં સ્વતંત્ર થયો અને સંવૈધાનિક રાજતંત્ર ની સ્થાપના થઈ, જેના પ્રમુખ અમીર હોય છે. ૧૯૭૫માં નેશનલ અસેંબલી ભંગ થઈ, જે હજી સુધી બહાલ નથી થઈ ...

અર્ઘખાંચી જિલ્લો, નેપાળ

અર્ઘખાંચી જિલ્લો દક્ષિણ એશિયા સ્થિત આવેલા નેપાળ દેશમાં આવેલા કુલ ૧૪ પ્રાંતો પૈકીના એક એવા લુમ્બિની પ્રાંતમાં આવેલા કુલ ૫ જિલ્લાઓ પૈકીનો એક તેમજ નેપાળ દેશમાં આવેલા કુલ ૭૫ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. આ જિલ્લાનું વહીવટી વડું મથક સંધિખર્ક ખાતે આવેલુ ...

ગુલ્મી જિલ્લો, નેપાળ

ગુલ્મી જિલ્લો દક્ષિણ એશિયા સ્થિત આવેલા નેપાળ દેશમાં આવેલા કુલ ૧૪ પ્રાંતો પૈકીના એક એવા લુમ્બિની પ્રાંતમાં આવેલા કુલ ૫ જિલ્લાઓ પૈકીનો એક તેમજ નેપાળ દેશમાં આવેલા કુલ ૭૫ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. આ જિલ્લાનું વહીવટી વડું મથક તમ્ઘાસ ખાતે આવેલું છે. ...

હિંદ મહાસાગર

હિન્દ મહાસાગર અથવા હિંદ મહાસાગર વિશ્વમાં ત્રીજા નંબરે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દચીન, સુંદા દ્વીપસમૂહ, ...

મે ૨૧

૧૯૩૭ – આર્કટિક મહાસાગર Arctic Oceanનાં તરતા બરફ drift ice પર, સોવિયેત સ્ટેશન નામનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર બન્યું. ૧૯૨૭ – ચાર્લસ લિંડબર્ગએ લા બુર્ગેટ ફિલ્ડ,પેરિસમાં ઉતરાણ કર્યું. તેમણે અવિરામ એકલ ઉડાન દ્વારા પ્રથમ વખત એટલાન્ટીક મહાસાગર પા ...

કેનેડા

કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, તે પૂર્વ એટલાન્ટિક મહાસાગર માંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરે છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરે છે.

ઉત્તર અમેરિકા

ઉત્તર અમેરિકા યુરેશીયા અને આફ્રીકા પછી દુનિયાનો ત્રીજો મોટો ખંડ છે. તેના ઉત્તરમા આર્કીટ સાગર, પૂર્વમા એટલાન્ટીક મહાસાગર, પશ્ચીમમા પ્રશાંત મહાસાગર તથા દક્ષીણમાં કૅરેબીયન સમુદ્ર આવેલા છે. તેનું ક્ષેત્રફળ ૨૪,૨૩૦,૦૦ વર્ગ કી.મી. છે. ૨૦૦૧ પ્રમાણે તેની ...

દક્ષિણ અમેરિકા

દક્ષિણ અમેરિકા દક્ષિણ ગોળાર્ધનો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકા એટલેન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલો છે. દક્ષિણ અમેરિકા ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ચોથો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકાને ખંડ કહેવો કે ઉપખંડ કહેવો તેના માટે લોકોમાં મતભેદ છે.

ચીલી

ચિલી દક્ષિણ અમેરિકીમાં એંડિઝ પર્વત અને પ્રશાંત મહાસાગર ની વચ્ચે સ્થિત લાંબો અને સાંકડો દેશ છે. દેશ ની ઉત્તરમાં પેરુ, ઉત્તર-પૂર્વમાં બોલીવિયા, પૂર્વમાં અાર્જેન્ટીના અને દક્ષિણ છેડે ડ્રેક પેસેજ સ્થિત છે. આ દક્ષિણ અમેરિકાના બે દેશો માં છે, જેની સીમા ...

વિશ્વ મહાસાગરો દિવસ

દર વર્ષની તારીખ જૂન ૮ ને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત રીતે વિશ્વ મહાસાગરો દિવસ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે, જેની શરૂઆત ઈ. સ. ૨૦૦૯ના વર્ષથી કરાયેલ છે. આ સંકલ્પની રજૂઆત ૮મી જૂન ૧૯૯૨ નાં રોજ,રિઓ દ્ જાનેરો બ્રાઝીલ માં મળેલ પૃથ્વી સંમેલન માં, ...

ક્રિસમસ દ્વીપ

ક્રિસમસ દ્વીપ હિંદી મહાસાગરમાં સ્થિત ઓસ્ટ્રેલિયા દેશના ક્ષેત્રાધિકાર હેઠળ આવતો માત્ર ૧૩૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલ દ્વીપ છે. આ દેશની જનસંખ્યા લગભગ ૧૪૦૨ છે, જે દ્વીપના રહેઠાણ-લાયક ઉત્તરી છેડે રહે છે. દ્વીપ ભૌગોલિક રૂપે અલગ હોવાથી અને માનવીય ...

જુલાઇ ૨૩

૧૯૬૨ – ટેલસ્ટાર Telstar ઉપગ્રહે, એટલાન્ટીક મહાસાગર પાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા. ૧૯૦૩ – ફોર્ડ મોટર કંપનિએ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું. ૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધ ...

મે ૨૦

૫૨૬ – સિરિયા Syria અને અન્ટિઓચિયા Antiochiaમાં આવેલ ધરતીકંપમાં લગભગ ૩૦૦,૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યો. ૧૬૦૯ – શેક્સપિયરનાં સોનેટો Shakespeares Sonnetsનું,લંડનમાં પ્રથમ પ્રકાશન થયું. ૧૮૭૩ – લેવિ સ્ટ્રોસ Levi Strauss અને જેકબ ડેવિસ Jacob Davis દ્વારા તાં ...

માર્ચ ૨૩

૧૯૦૩ - રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનનીં શોધનાં હકની સનદ patent માટે અરજી દાખલ કરી. ૧૯૪૦ - "ઓલ ઇન્ડીયા મુસ્લિમ લીગ"ની વાર્ષિક સામાન્ય સભામાં લાહોર ઠરાવ રજુ થયો. ૧૯૫૬ - પાકિસ્તાન, દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ ૧૯૪૨ ...

ગ્વાટેમાલાનો રાષ્ટ્રધ્વજ

ધ્વજમાં છેડા પર બે ભૂરા પટ્ટા દેશની બે તરફ આવેલા મહાસાગરો એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર અને ઉપર સ્વચ્છ આકાશનું અને સફેદ રંગ શાંતિ અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

ગુજરાતી ભાષાઓ

ગુજરાતી ભાષાઓ એ તે ભારતીય ભાષાઓ છે કે જે ગુજરાતી ભાષાની સૌથી નિકટ છે. અલગ-અલગ ગુજરાતી ભાષાઓ ભારત, પાકિસ્તાન અને આફ્રિકાના વિસ્તારોમાં બોલવામાં આવે છે. આ ભાષાઓ વર્તમાન ગુજરાત, રાજસ્થાન અને સિંધના પ્રદેશોમાં ઉદ્ભવી છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →