ⓘ Free online encyclopedia. Did you know? page 44

રામચંદ્ર પટેલ

રામચંદ્ર પટેલનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૩૯ રોજ ઉમતા હાલ જિ. મહેસાણામાં થયેલો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉમતા અને વિસનગરથી લીધું. ચિત્રકળામાં રસ હોઈ એસ. એસ. સી. પછી સી. એન. કલાવિદ્યાવિહાર,અમદાવાદમાં જોડાયા અને ડી.એમ.ની પદવી મેળવી. ઉમતા પાછા ફરી ચિ ...

રીટા કોઠારી

રીટા કોઠારી ગુજરાતી, અંગ્રેજી ભાષાના લેખિકા અને અનુવાદક છે. સિંધી સમુદાયના સભ્ય તરીકે તે સમુદાયની યાદોને અને તેની ઓળખને સાચવવાના ઉદ્દેશ્યથીમાં, કોઠારીએ ભારતના ભાગલા અને લોકો પર તેની અસરો વર્ણવતી અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે અનેક ગુજરાતી સાહિત્ય ક ...

લીરબાઈ

તેમનો જન્મ મોઢવાડા ગામે મેર કુળમાં લાખીબાઈ અને લુણા મોઢવાડીયાને ઘેર થયો હતો. ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ બહારવટિયા નાથા મોઢવાડિયાને કારણે જેટલું પ્રખ્યાત છે એટલું જ જાણીતું છે મેર જ્ઞાતિ ...

લીલાવતી મુનશી

લીલાવતી મુનશી ભારતીય રાજકારણી અને ગુજરાતી લેખિકા હતા. તેઓ ૧૯૩૭થી ૧૯૪૬ સુધી બોમ્બે વિધાનસભાના સભ્ય અને ૧૯૫૨થી ૧૯૫૭ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષ તરફથી રાજ્ય સભાના સભ્ય હતા. તેમણે નિબંધો અને રેખાચિત્રો લખ્યા હતા.

વર્ષા અડાલજા

વર્ષા અડાલજા ‍ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. એમણે વાર્તાલેખન તેમ જ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે. તેમણે ૨ ...

વલ્લભસૂરી

આચાર્ય વિજય વલ્લભસૂરી જૈન સાધુ હતા. તેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા છે. તેઓ વિજયાનંદસૂરીના શિષ્ય હતા. તેમણે ધાર્મિક તેમજ સમાજ સુધારણા માટે કાર્યો કર્યા હતા. તેઓ પંજાબમાં સક્રિય હતા.

વિજય શાસ્ત્રી

વિજય રમણલાલ શાસ્ત્રી એ ગુજરાતી ભાષાના એક લઘુકથા લેખક, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક છે. તેઓનું શિક્ષણ સુરતની એમ. ટી. બી. આર્ટસ્ કૉલેજમાં થયું, અને તેઓ ત્યાં જ કાર્યરત હતા અને તેમણે વિવેચનો ઉપરાંત બસોથી વધુ ટૂંકી વાર્તાઓ પણ લખી છે.

વિજયગુપ્ત મૌર્ય

૧૯૭૩ માં, તેઓએ મુક્ત પત્રકાર ફ્રિલાન્સર તરીકે વિવિધ સામયિકોમાં લખવા માટે જન્મભુમિ પ્રવાસી છોડ્યું. એ સમયગાળામાં તેઓએ કેટલાંક પુસ્તકો પણ લખ્યાં જેમાં સત્યઘટનાઓ પર આધારિત કથાઓ તથા કાલ્પનિક કથાઓનો પણ સમાવેશ થાય છે. તેમનો લેખક તરીકેની કારકિર્દી સમયગા ...

વિજયરાય વૈદ્ય

તેમનો જન્મ ૭ એપ્રિલ ૧૮૯૭ના રોજ ગુજરાતનાં વઢવાણ ખાતે થયો હતો. પિતાનું નામ કલ્યાણરાય વૈદ્ય હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાંથી મેળવ્યું અને મુંબઇની વિલ્સન કોલેજમાંથી વર્ષ ૧૯૨૦માં તેમણે વિનયન શાખાના સ્નાતકની પદવી મેળવી. તેમણે અધ્યાપન, પત્રકારત્વ ...

વિનેશ અંતાણી

વિનેશ દિનકરરાય અંતાણીનો જન્મ ૨૭ જૂન ૧૯૪૬ના રોજ માંડવી ગુજરાતના કચ્છ જિલ્લામાં નજીક આવેલા નવાવાસ ખાતે થયો હતો. તેમના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક હતા અને માતાને સાહિત્યમાં રસ હતો. તેમણે નખત્રાણાથી માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૬૨માં એસ.એસ.સી ની ...

વિનોદ અધ્વર્યુ

વિનોદ બાપાલાલ અધ્વર્યુ કવિ, વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. તથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાત મુખ્ય વિષય સાથે એમ.એ. ૧૯૫૪માં એ. જ ...

વિપિન પરીખ

વિપિન પરીખનો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૯૩૦ ના દિવસે મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર ચિખલી હાલ વલસાડ જિલ્લો, ગુજરાતનો વતની હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો અને પ્લમ્બિંગના ધંધામાં તેમના પિતા સાથે જોડાયા. તેમણે જાતે જ જીવ-રસાયણ શાસ્ત્ ...

વિભૂત શાહ

વિભુત શાહનો જન્મ 23 જૂન 1933 ના રોજ નડિયાદમાં થયો હતો. તેના પિતા ચંપકલાલ વકીલ હતા. તે ત્રણ ભાઈ-બહેનોમાં બીજા હતા. તેના ભાઈ-બહેન નવીન-મોટા ભાઇ અને આશા-બહેન છે. 1946માં તેમના પિતાનું અવસાન થયું. તેઓ કાયદાના સ્નાતક હતા અને લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લો ...

વિવેક કાણે

વિવેક કાણે, એ એક ગુજરાતી કવિ, લેખક અને અનુવાદક છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં અનુભૂતિ અને કઠપૂતળી નો સમાવેશ થાય છે. ગુજરાતી કવિતાના યોગદાન માટે તેમને જાન્યુઆરી ૨૦૦૦ માં, ભારતીય વિદ્યા ભવન, મુંબઈ ખાતે શયદા પુરસ્કાર એનાયત કરાયો હતો. તેઓ ભારતરત્ન એસ. ...

વિશ્વનાથ ભટ્ટ

વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ગુજરાતી સાહિત્યના વિવેચક હતા. તેમનો જન્મ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૨૦ માર્ચ ૧૮૯૮ના રોજ થયો હતો. ૧૯૧૬માં તેઓએ મૅટ્રિકની પરિક્ષા પાસ કરી ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ લીધો જ્યાંથી ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી ...

વિષ્ણુ પંડ્યા

વિષ્ણુ પંડયા ગુજરાતના પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે ...

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. એ જ વર્ષે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અન ...

વીરુ પુરોહિત

વીરુ પુરોહિતનો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૫૦ના દિવસે સૌરાષ્ટ્ર રાજ્ય હાલ ગુજરાતના ભાયાવદર ગામમાં થયો હતો. તેમણે ૧૯૬૬ માં માધ્યમિક શાળા પ્રમાણપત્ર એસ.એસ.સીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ તેમણે ૧૯૭૨ માં બી.એ., ૧૯૭૫ માં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૨૦૦૨માં કા ...

વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી

તેમનો જન્મ ૨૬ નવેમ્બર ૧૮૨૫ના રોજ ગુજરાતના પેટલાદ તાલુકાના મલાતજ ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામ મલાતજમાં લીધું હતું. તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે વ્યાકરણ અને સાહિત્યનો પણ અભ્યાસ કર્ ...

શંકર પેઇન્ટર

શંકર પેઇન્ટરનો જન્મ ૧૭ નવેમ્બર ૧૯૪૬ માં પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે થયો હતો. તેઓ સિદ્ધપુર તાલુકાના ગામ વારસીલાના વતની હતા. તેમણે ૧૧મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ઓ.એન.જી.સી. મહેસાણા પ્રોજેક્ટમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. ...

શામળ ભટ્ટ

તેમના જન્મની તારીખ જુદા જુદા સ્ત્રોત મુજબ જુદી જુદી મળે છે. તેઓ ૧૬૯૪ અથવા ૧૭૧૮માં જન્મ્યા હશે. તેમના પિતાનું નામ વીરેશ્વર અને માતાનું નામ આનંદીબાઈ હતું. તેમના શિક્ષક નાના ભટ્ટ હતા. તેઓ વેગણપુર આજે અમદાવાદનું ગોમતીપુર ખાતે જન્મ્યા હતા. તેઓ પરંપરાગ ...

શારદા મહેતા

શારદા મહેતા ન્યાયાધીશ ગોપીલાલ ધ્રુવ અને બાલબેન નામના નાગર બ્રાહ્મણ પરિવારની પુત્રી હતા. તેઓ સમાજ સુધારક અને કવિ ભોળાનાથ દિવેટિયાની પૌત્રી હતી. તેમણે પ્રાથમિક શિક્ષણ રાયબાહાદુર મગનભાઈ ગર્લ્સ હાઇ સ્કૂલમાં કર્યું હતું. તેઓ ૧૮૮૭માં મહાલક્ષ્મી શિક્ષક ...

શિવકુમાર જોશી

તેમનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૧૬ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ૧૯૩૩માં તેઓએ મેટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૩૭માં તેઓ સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા. ૧૯૩૭ થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગી ...

શિવદાન ગઢવી

શિવદાન ગઢવી ગુજરાતી ભાષાના લોકસાહિત્ય સંપાદક અને લેખક છે. તેમનો જન્મ સુરપુરા,જિલ્લો: મહેસાણા માં થયો હતો. તેમના પિતાનું નામ જીવાભાઇ પ્રતાપજી ગઢવી તથા માતાનું નામ બુનજીબા હતું. તેમણે પ્રાથમિક કેળવણી દેણપુરાની પ્રાથમિક શાળામાં તથા માધ્યમિક કેળવણી બ ...

શૂન્ય પાલનપુરી

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો. ૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી. ૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી રુસ્વાને મળ્યા અને ત્યાં તેમની મુલાક ...

શેખ આદમ આબુવાલા

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા. તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ ...

શ્રીકાંત શાહ

શ્રીકાંત વલ્લભદાસ શાહ એ ભારતીય ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક હતા. તેઓ મુખ્યત્વે તેમની પ્રયોગાત્મક નવલકથા અસ્તી માટે જાણીતા હતા.

શ્રીધર વ્યાસ

તેમના નિજી જીવન વિષે વધુ માહિતી ઉપલબ્ધ નથી. રાજદરબાર કે સમાજમાં ધાર્મિક અનુષ્ઠાન કરાવનાર બ્રાહ્મણોને વ્યાસની ઉપાધિ અપાતી. કનૈયાલાલ મુનશી તેમણે રાજકવિ તરીકે વર્ણવે છે. તેઓ ઈડરના રાઠોડ રાજપૂત સાશક, રણમલ્લ સાથે સંબંધ ધરાવે છે.

સંજુ નારણભાઈ વાળા

સંજુ વાળા ગુજરાતી ભાષાના કવિ અને અદ્યતન યુગના વિવેચક છે, અને ગુજરાત, ભારત ખાતે રહે છે. તેમણે કટારલેખક તરીકે ઘણાં અખબારોમાં કામ કર્યું હતું, જેમ કે જન્મભુમિ અને ફુલછાબ. તેમની ઘણી રચનાઓ સાહિત્યિક સામયિકો, જેમ કે શબ્દસૃષ્ટિ, પરબ, સમીપે, એતદ, પરિવેશ, ...

સરૂપ ધ્રુવ

તેમનો જન્મ ૧૯ જૂન ૧૯૪૮માં અમદાવાદમાં થયો હતો. તેમણે ૧૯૬૯માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં બી.એ. અને ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ લેંગ્વેજિઝમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો. તેમણે નિબંધ "મોટીફ નો અભ્યાસ અને કેટ ...

સિતાંશુ યશશ્ચન્દ્ર

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા, કે જેઓ સિતાંશુ યશશ્ચન્દ્ર તરીકે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી છે. તેમનાં કાવ્ય સંગ્રહ જટાયુ માટે તેમને ૧૯૮૭નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી પ્રાપ્ત થયો હતો. ૨૦૦૬માં તેમને ભ ...

સુંદરમ્

તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ ભરુચ જિલ્લાના ગુજરાતના મિયાં માતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ગામમાં પૂરુ કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ આમોદ ખાતે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ભરુચમાં આવેલી છોટુભાઈ પુરાણીની રાષ્ ...

સુખલાલ સંઘવી

જન્મ સુરેન્દ્રનગર નજીકના લીમલી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ...

સુમન શાહ

સુમન શાહનો જન્મ ૧ નવેમ્બર ૧૯૩૯ના રોજ ડભોઇ વડોદરા જિલ્લો, ગુજરાત ખાતે ગોવિંદલાલ તથા કુંદનબેનને ત્યાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ડભોઇ પ્રાથમિક શાળામાંથી લીધેલ હતું. તેમણે તેમનું માધ્યમિક શિક્ષણ ૧૯૫૭માં વિભાગ માધ્યમિક શાળા ખાતેથી મેળવ્યું ...

સુરેશ દલાલ

તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. બેચલર ઓફ આર્ટસ અને ૧૯૫૫માં એમ.એ. માસ્ટર ઓફ આર્ટસ પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના ...

સૌમ્ય જોશી

સૌમ્ય જોશી એ ગુજરાતી ભાષાના કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિમાં તેમના નાટકો વેલકમ જિંદગી અને ૧૦૨ નોટ આઉટ માટે જાણીતા છે. ગ્રીનરૂમમાં તેમનો કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૧૩માં ચંદ ...

સ્વામી સચ્ચિદાનંદ

તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચાંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે ...

હંસા જીવરાજ મહેતા

હંસા જીવરાજ મહેતા ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા. તેમણે ગુજરાતીમાં બાળકો માટે ઘણાં પુસ્તકો લખ્યાં છે અને ગુલીવર્સની સફરો જેવાં પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે. તેઓ જન્મે નાગર ...

હરકિસન મહેતા

હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં ૨૫ મે, ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે મહુવામાં એમ. એન. હાઇસ્કૂલ ખાતે પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યું. ત્યારબાદ જૂન ૧૯૪૫માં તેઓ મુંબઈ આવ્યા અને અહીં તેઓએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો. ૧૦ ફેબ્રુઆરી ૧૯૫૩ ...

હરગોવિંદદાસ કાંટાવાલા

રાવ બહાદુર હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા એ એક ભારતીય, ગુજરાતી ભાષાના લેખક, સંપાદક અને બ્રિટીશ ભારતના સંશોધક હતા. તેઓ મધ્યયુગીન ગુજરાતી સાહિત્ય પરના સંશોધન અને સંપાદન કાર્યો માટે જાણીતા છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનના પ્રમુખ હતા.

હરજી લવજી દામાણી

હરજી લવજી દામાણી, જેઓ તેમના ઉપનામ શયદા વડે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર હતા. તેઓ ગઝલ સમ્રાટ તરીકે ઓળખાય છે, કારણ કે તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલ સ્વરૂપની કવિતાની શરુઆત કરી હતી.

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામી ગુજરાતી કવિ ગીતકાર અને નાટ્યકાર છે. તેમનો જન્મ ૧૮ જુલાઈ, ૧૯૭૬ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા ગામે થયો હતો. તેમણે ભાવનગર વિશ્વવિદ્યાલયમાંથી M.A. કરી અને ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી M.Phil.ની પદવી પ્રાપ્ત કરેલી છે. સને: ૨૦૦૫માં તેમનો ગઝલસ ...

હરિકૃષ્ણ પાઠક

તેમનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ મોંઘીબેન અને રામચંદ્રભાઇને ત્યાં થયો હતો. તેમનું જન્મસ્થળ બોટાદ અને તેમનું વતન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું ભોળાદ ગામ છે. ૧૯૫૬માં મૅટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળ ...

હરિપ્રસાદ વ્યાસ

તેમનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોશે, કેલિફો ...

હરિપ્રસાદ શાસ્ત્રી

હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી એક ભારતીય વિદ્વાન, ઇતિહાસકાર, પુરાતનલેખશાસ્ત્રી, ભારતવિદ્યાશાસ્ત્રી અને સંપાદક હતા જે મુખ્યત્વે ગુજરાત રાજ્યના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પર તેમના કાર્ય માટે જાણીતા હતા. તેમણે બી. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ રિસ ...

હરિલાલ ધ્રુવ

હરિલાલ હર્ષદરાય ધ્રુવ એક વકીલ, કવિ, સંપાદક, ભારતવિદ્યા અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન હતા. કલા અને કાયદામાં શિક્ષિત, તેમણે શિક્ષક તરીકે અને બાદમાં વડોદરા રાજ્યના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. તેમને પ્રાચ્યવિદ્યામાં રસ હતો. તેમણે કવિતાઓ લખી હતી અને ...

હરિવલ્લભ ભાયાણી

૧૯૩૪માં મહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. અને ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ.ની પદવી મેળવી. ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્ર ...

હરીન્દ્ર દવે

૧૯૫૧ થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૩ માં ફરી જનશક્તિ માં જોડાયા મુખ્ય તંત્રી તરીકે અને ત્યાર બાદ જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ- પ્રવાસી ન ...

હર્ષ બ્રહ્મભટ્ટ

તેમનો જન્મ મહેસાણામાં થયો હતો. તેઓ અમદાવાદમાં ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે અને હાલમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સલાહકાર છે.

હર્ષદ ત્રિવેદી

હર્ષદ ત્રિવેદી એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →