ⓘ Free online encyclopedia. Did you know? page 45

હાજી અલારખિયા

અલારખિયા હાજી મહમ્મદ શિવજી એ ગુજરાતી ભાષાના એક સાહિત્યકાર હતા. તેઓ પત્રકાર તેમ જ લેખક હતા. એમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ...

હિંમતલાલ અંજારિયા

હિંમતલાલ ગણેશજી અંજારિયા: સંપાદક. રાજકોટમાં જન્મ. ૧૮૯૮માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી ૧૯૦૬ થી ૧૯૩૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછી મુખ્ય અધીક્ષક તરીકે ક ...

મહાદેવી વર્મા

મહાદેવી વર્મા હિંદીની સર્વાધિક પ્રતિભાવાન કવયિત્રીઓમાંથી છે. તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્થંભોમાંના એક મનાય છે. આધુનિક હિન્દીની સૌથી સશક્ત કવયિત્રીઓમાંના એક હોવાને કારણે એ આધુનિક મીરાના નામથી પણ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને" હિ ...

મહાશ્વેતા દેવી

મહાશ્વેતા દેવીનો જન્મ ઢાકામાં 1926માં, સાહિત્યપ્રેમી માતા-પિતાને ત્યાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેણીના પિતા મનીષ ઘટકકાલ્લોલ યુગના જાણીતા કવિ અને નવલકથાકાર હતાં, જેઓ તખલ્લુસ જુબાનાશ્વાનો ઉપયોગ કરતાં હતાં. તેઓ નામાંકિત ફિલ્મ સર્જક રીત્વિક ...

સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન

સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન જ્ઞાનપીઠ પુરુસ્કાર વિજેતા આધુનિક હિન્દી સાહિત્યકાર તથા પત્રકાર હતા. તેમને કવિતા અને વાર્તા-સાહિત્યમાં એક મોટું પરિવર્તન લાવનાર વાર્તાકાર, લલિત-નિબંધકાર, સંપાદક અને અધ્યાપક તરીકે ઓળખવામાં આવે છે. અજ્ઞેય પ્રયોગવાદ અને ...

જન્મભૂમિ (સમાચારપત્ર)

જન્મભૂમિ એ ગુજરાતી ભાષાનું સાંજ દૈનિક અખબાર છે, જેની માલિકી સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. જન્મભૂમિ ૧૯૩૪માં સાંજના અખબાર તરીકે શરૂ કરવામાં આવ્યું હતું અખબારમાં દરરોજ ૧૦-૧૨ પૃષ્ઠો પ્રકાશિત થાય છે, જેમાં સંપાદકીય પૃ ...

મુંબઇ સમાચાર

મુંબઇ સમાચાર એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાનપત્ર છે, જે ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરવામાં આવે છે. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે ...

રાશ્ત ગોફ્તાર

રાશ્ત ગોફ્તાર બોમ્બેમાં કાર્યરત એંગ્લો-ગુજરાતી છાપું હતું જેની શરૂઆત દાદાભાઈ નવરોજી અને ખરશેદજી કામા દ્વારા ૧૮૫૪માં કરવામાં આવી હતી. તે પશ્ચિમ ભારતમાં પારસી લોકોમાં સમાજ સુધારણાની હિમાયત કરતું હતું.

સંદેશ દૈનિક

સંદેશ ગુજરાત રાજ્યમાં પ્રકાશીત થતું એક મુખ્ય ગુજરાતી અખબાર છે અને તેની સ્થાપના ૧૯૨૩માં થઇ હતી. આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય અમદાવાદ શહેરમાં આવેલું છે, અને શાખાઓ સુરત, વડોદરા તેમ જ રાજકોટ શહેરમાં પણ આવેલી છે. આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં ...

અક્ષરબ્રહ્મ યોગ

ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે. તેઓ જગસર્જન અને નાશને ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર જાતના યુગ ભેગા મળે, એ રીતે જો હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને ...

અર્જુનવિષાદ યોગ

મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઇ ત્યારે અર્જુને એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન કૃષ્ણને પોતાનો રથ સેનાની મધ્યમાં લેવા જણાવ્યું જેથી તે જોઇ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે. જ્યારે અર્જુને પોત ...

આત્મસંયમ યોગ

ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ. આવા યોગીને મન પત્થર કે સોનું - બધું જ સરખું હોય છે. આત્મસંયમ યોગ માં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે. સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર, કેવી રીત ...

ઉપનિષદ

ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ ...

ઉપવેદ

પ્રત્યેક વેદનો એક ઉપવેદ છે. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ, સામવેદનો ગાંધર્વવેદ અને અથર્વવેદનો સ્થાપત્યવેદ છે. ગાંધર્વવેદ - સંગીત, નૃત્ય અને નાટયની વિદ્યાને ગાંધર્વવેદ કહેવામાં આવે છે. રાગ, તાલ, સ્વર, વાદ્ય, નૃત્ય, નાટક આદિ તત્વોની ...

એકાદશી વ્રત

ભારતનાં ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ-પુણ્યનો, સ્વર્ગ-નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સુચન કર્યુ છે. જેમાં એકાદશીનાં વ્રતનું માહાત્મય ...

કર્મ યોગ

ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો એથી અર્જુનને સહજ શંકા થઇ કે જો કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધકર્મમાં પ્રવૃત થવાની શી જરૂર? ભગવાને એના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મ કર્ ...

કર્મસંન્યાસ યોગ

ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શ ...

કલ્પ સૂત્ર

કલ્પ સૂત્ર એ એક જૈન ગ્રંથ છે જે જૈન તીર્થંકરોની, ખાસ કરીને પાર્શ્વનાથ અને મહાવીર જીવનચરિત્ર ધરાવે છે. પરંપરાગત માન્યતા અનુસાર તેની રચના ભદ્રબાહુએ કરી હોવાનું માનવામાં આવે છે, તે પરથી તેની રચના ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ હોવાનો અંદાજ છે. મહાવીરના ...

કુરાન

કુરાન ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક છે. મુસ્લિમો દ્વારા કુરાનને અલ્લાહનું કહેણ માનવામાં આવે છે. આ પુસ્તક બીજા ધાર્મિક પુસ્તકો કરતા અલગ છે કારણકે અલ્લાહે પોતેજ મહંમદ પયગંબર થકી આ પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તે વ્યાપક રીતે અરબી ભાષા શ્રેષ્ઠ સાહિત ...

ગુરુ ગ્રંથ સાહેબ

શ્રી ગુરુ ગ્રંથ સાહેબ પંજાબી: ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ કે આદિ ગ્રંથ, એ શીખ સંપ્રદાયનું ધાર્મિક પુસ્તક છે. આ તેઓના અંતિમ અને સાશ્વત ગુરુ છે. આ એક દળદાર ગ્રંથ છે જેમાં ૧૪૩૦ અંગ છે. આ ગ્રંથનું સંપાદન અને રચનાઓ ૧૪૬૯ અને ૧૭૦૮ વચ્ચે શીખ ગુરુઓના હયાતી ...

જ્ઞાનકર્મસંન્યાસ યોગ

ભગવાન ચોથા અધ્યાયમાં રહસ્યોદધાટન કરતાં કહે છે કે પરાપૂર્વથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. મેં વિવસ્વાનને, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું હતું. આ સાંભળી અર્જુનને વળી શંકા થઇ કે વિવસ્વાન તો ઘણાં સમય પૂર્વે થઇ ગયા અને ભગવાન તો હજુ શરી ...

જ્ઞાનવિજ્ઞાન યોગ

ભગવાન કહે છે કે સૃષ્ટિના અસંખ્ય માનવોમાં કોઇક જ અધ્યાત્મમાર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. આવા પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઇ એકાદ જ મારી પાસે પહોંચીને મને પામે છે. પોતાના સ્વરૂપનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે જેવી રીતે મણકા દોરામાં પરોવાયેલા છે તેવી જ ...

ત્રિપિટક

ત્રિપિટક બૌદ્ધ ધર્મ નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ પાલી ભાષામાં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે. આ ગ્રં ...

નવકાર મંત્ર

નવકાર મંત્ર ૯ પદો અને ૬૮ અક્ષરોના સમાવેશ કરતો મંત્ર છે, જેનું જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આ આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે. આ મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત, અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપ ...

નિબંધ

સ્મૃતિઓ અને પુરાણોમાં ધર્મ અને તત્વજ્ઞાનના જે નિર્દેશો મળે છે, તેમનું વિસ્તારથી સંકલન નિબંધગ્રંથોમાં થયું છે. સ્મૃતિઓ અને પુરાણોમાં પરસ્પર ભિન્નતા અને અસ્પષ્ટતા જોવા મળે છે, તેમનું સ્પષ્ટીકરણ અને એકવાક્યતા નિબંધ ગ્રંથોમાં થયું છે. પ્રમાણ આપીને પ્ ...

પુરાણ

પુર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહેવામાં આવ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહેવામાં આવ્યા છે. પુરાણો અઢાર છે. તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા કૌંસમાં આપ્યા પ્રમાણે આ પ્રમાણે છ ...

પુરુષોત્તમ યોગ

પુરુષોત્તમ યોગ એ ભગવદ ગીતાનો પંદરમો અધ્યાય છે. આ અધ્યાયમાં કુલ વીસ શ્લોક છે. આ અધ્યાયમાં વેદ, વેદાંત અને વૈરાગ્યની વાતો છે. સમગ્ર વિશ્વમાં ક્ષર અને અક્ષર એવા બે પ્રકારના પુરુષો કહેવાયા છે અને આ બંન્નેથી પર એવા ત્રીજા પુરુષને ઈશ્વર કહ્યા છે એવી સમ ...

બાઇબલ

બાઇબલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે જે વાસ્તવિક રીતે અનેક પુસ્તકોનો સંગ્રહ કરેલું એક પુસ્તક છે. આ પુસ્તકોનું લેખન વિવિધ સામાજીક સ્તરમાંથી આવતા અનેક લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જુદા જુદા સમયોમાં વિવિધ જગ્યાઓએ વસનારા લોકો હતા. બાઇબલમાં અને ...

ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે

ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે એ ભગવદ્ ગીતાનું ભાષાંતર અને તેના દરેક શ્લોક પર કરેલી ટિપ્પણી ધરાવતું પુસ્તક છે, જે ઇસ્કોન સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા રચવામાં આવ્યું છે અને ઇસ્કોનનાં અન્ય અનેક પ્રકાશનોની જેમ જ ભક્તિવેદાંત બુક ...

ભજન

ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની ...

મંત્રસંહિતા

વેદ મુલત: એક છે, પરંતુ ભગવાન વેદવ્યાસે વેદને ચાર વેદમાં વહેંચ્યા છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના મંત્રો હવે ગ્રંથસ્થ થયા છે. પ્રાચીનકાળમાં વેદ ગ્રંથસ્થ થતાં નહિ. હજારો વર્ષથી વેદ કર્ણોપકર્ણ પરંપરાથી જ જળવાયા છે.અર્થાત વેદ શ્રુતિપર ...

રુદ્રી

રુદ્રીના આઠ અઘ્યાય હોવાથી અષ્ટાઘ્યાયી કહેવાય છે તથા જેમાં ભગવાન રુદ્ર એટલે કે શિવનું વર્ણન હોવાથી ‘રુદ્રી’ કહેવાય છે. આ આઠ અઘ્યાયોમાં પ્રથમ અઘ્યાયને ‘શિવસંકલ્પ સૂકત’ના નામે ઓળખવામાં આવે છે. આ અઘ્યાયમાં આવતા છ મંત્રોમાં આપણા મનનું સૂક્ષ્મ વર્ણન છે ...

વચનામૃત

વચનામૃત એ સ્વામિનારાયણ ભગવાનની ઉપદેશવાણીનો પ્રશ્નોત્તરી શૈલીનો ગ્રંથ છે. જેમાં તેમણે આપેલા ઉપદેશોમાંથી કુલ ૨૭૩ ઉપદેશોવચનોનો સમાવેશ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો અતિપ્રસિદ્ધ અધ્યાત્મ ગ્રંથ છે. આ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાન અને તેમના આશ્રિત સંતો અને ...

વેદ

વેદ હિંદુ ધર્મના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ...

શ્રી રામ ચરિત માનસ

શ્રી રામ ચરિત માનસ અવધી ભાષા માં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદી માં રચાયેલ એક મહાકાવ્ય છે. શ્રી રામચરિત માનસ નું ભારતીય સંસ્કૃતિ માં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારત માં રામાયણ ના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે. હિંદૂ સમાજના મોટા ભાગને ...

શ્રી હરિલીલામૃત

શ્રી હરિલીલામૃત સ્વામિનારાયણ સંપ્રદાયનો ધાર્મિક ગ્રંથ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ૪૯ વર્ષના જીવન-કવનની અણમોલ કડીઓ પુર્વ સાહિત્યમાં અસ્પૃષ્ટ હતી, તેથી જેમણે ભગવાનના દર્શન થયા હતા તેવા ભાવિકોની પ્રાર્થના પ્રમાણે વડતાલ ગાદીના તૃતીય આચાર્ય શ્રીવિહારી ...

શ્રીમદ્ ભગવદ્ ગીતા

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથ ...

શ્રીમદ્ ભાગવતમ્

શ્રીમદ્ ભાગવતમ્ હિંદુ ધર્મનાં અઢાર પુરાણો પૈકીનું એક છે, જેને ક્યારેક ભાગવત્ પુરાણ, ભાગવત્ મહાપુરાણ કે ફક્ત ભાગવત તરિકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભુત રીતે ભક્તિ યોગ પર ભાર મુકવામાં આવ્યો છે અને તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન તરિકે ન ...

સંસ્કાર

સંસ્કાર શબ્દના ગુજરાતી ભાષા પ્રમાણે વિવિધ અર્થ મળે છે. જેમ કે, કેળવણી, અસર, શુદ્ધિ, વિધિ વગેરે. ધર્મની રીતે સંસ્કાર એટલે વિધિ એવો ભાવાર્થ માનીને વિવિધ પ્રકારનાં સંસ્કારો દર્શાવાયા છે. જેમ કે, હિન્દુ ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર મુજબ ...

સત્સંગિજીવન

સત્સંગિજીવન સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કૃત સાહિત્યમાં સૌથી વધુ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણના સાનિધ્યમાં શતાનંદ સ્વામી નામના સંત દ્વારા કરવામાં આવી છે.તે સંત ભગવાનની કૃપાથી ત્રિકાલજ્ઞ બનેલા,તેઓ ભુત અને ભવિષ ...

સાંખ્ય યોગ

સગા સંબઘી અને ગુરૂજનોના લોહીથી ખરડાયેલા રાજ્ય ભોગવવાની અનિચ્છાએ શોકાતુર હૃદયવાળો અર્જુન ગાંડિવને પરિત્યાગીને રથમાં બેસી ગયો, તે સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથના માત્ર સારથિ ન રહેતા તેના માર્ગદર્શક બન્યા. ભગવાન કૃષ્ણે કહ્યું કે તું જેના હણવાના શોકથી ...

સાંપ્રદાયિક ગ્રંથો

હિન્દુધર્મ ઘણો વિશાળ ધર્મ છે, એક વિશાળ વટવૃક્ષ સમાન છે. હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. ઉપરોક્ત વેદાંતના સંપ્રદાયો ઉપરાંત શૈવમત, શાક્યમત, કબીરમત, રાધાસ્વામી મત, દાદૂપંથ, રામસ્નેહી, પ્રણામી, ચરણદાસી, સ્વામીનારાયણ પંથ, ઉદાસીનતા, ...

સ્તોત્ર

સ્તોત્ર એ ભારતીય ઉપખંડોમાંના હિંદુ ધર્મ તેમ જ જૈન ધર્મના લોકો માટેનું આધ્યાત્મિક પદ્ય સાહિત્ય છે. સ્તોત્ર દ્વારા ભાવિકો પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરે છે. સ્તોત્રમાં મોટે ભાગે ઈષ્ટદેવનો મહિમા ગાવામાં આવે છે. સ્તોત્રની રચના કરવાનો હેતુ ભક્તોની આધ્યાત ...

સ્મૃતિ

હિંદુધર્મ અને હિંદુ સમાજની બહિરંગ વ્યવસ્થા સ્મૃતિગ્રંથઓ દ્વારા ગોઠવાઈ છે. સ્મૃતિઓમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એમ ચારે પુરુષાર્થોનું વર્ણન છે. સ્મૃતિઓમાં વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વર્ણાશ્રધર્મ, વિશેષ પ્રસંગોના ધર્મ, આચાર ધર્મ, લગ્નવ્યવસ્થા, પ ...

હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા એ સંત તુલસીદાસ રચિત કૃતિ છે, જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ...

હરિચરિત્રામૃત સાગર

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને ઉપદેશામ્રુતનું આ ગ્રંથમાં ગૂંફન થયું છે. હિન્દી સાહિત્યના ઇતિહાસમાં આ હરિચરિત્રામૃત સાગર અત્યાર સુધીના કાવ્ય ગ્રન્થોમાં બધાથી મોટો ગ્રન્થ છે.આ ગ્રન્થના લેખક કવિ બિન હિન્દી સંત આધારાનંદ સ્વામી છે. હિન્દુગ્ર ...

હિંદુ દર્શન

તત્વજ્ઞાનસાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે અભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુ દર્શનનું મૂળ વેદ-ઉપનિષદ છે. વેદપ્રણિત પ્રધાન હિન્દુદર્શન ૬ છે. ૧. સાંખ્ય દર્શન, ૨. યોગ ...

ચંપક

ચંપક ૧૯૬૮થી દિલ્હી પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું બાળકો માટેનું પખવાડિક સામયિક છે. ચંપક અમર ચિત્ર કથા ના ટ્વિંકલ અને જીઓડેસિકના ચંદામામા સાથે સ્પર્ધા કરે છે. ચંપક મહિનામાં બે વખત પ્રકાશિત થાય છે.

ગર્ગ સંહિતા

ગર્ગ સંહિતા એ ગર્ગ મુનિએ રચેલું પુસ્તક છે જેમાં મુખ્યત્વે કૃષ્ણના જીવનનું વર્ણન છે. આ ગર્ગ સંહિતા, અને જ્યોતિષવિદ્યાનો નિરૂપણ ગ્રંથ, કે જેનું નામ પણ ગર્ગ સંહિતા છે, તે બંને અલગ-અલગ છે. જ્યોતિષવિદ્યાવાળી ગર્ગ સંહિતામાંથી ફક્ત અમુક જ શ્લોકો હાલમાં ...

અથર્વવેદ

અથર્વવેદ હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે. અથર્વવેદનો અર્થ થાય છે, અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. વેદ વૈદિક સંસ્કૃત પ્રક ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →