ⓘ Free online encyclopedia. Did you know? page 66

ચુણેલ (તા. મહુધા)

ચુણેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા મહુધા તાલુકામાં આવેલું એક ગામ છે. ચુણેલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બ ...

ચુલી (તા.ડેડીયાપાડા)

ચુલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

ચૂસણા (તા. દ્વારકા)

ચૂસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ છે. ચૂસણા ગામના ...

ચેટીચંડ

ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું ચેટીચંડ’ અથવા સિંધી દિન તરીકે ઉજવે છે. આ દિવસે તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સર ...

ચેતન ચૌહાણ

ચેતન પ્રતાપ સિંહ ચૌહાણ ભારતીય ક્રિકેટર હતા જેમણે ભારત તરફથી ૪૦ ટેસ્ટ મેચ રમી હતી. તેઓએ મહારાષ્ટ્ર અને દિલ્હી તરફથી રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો. તેમણે મોટાભાગની આંતરરાષ્ટ્રીય રમતો ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં રમી હતી અને સુનિલ ગાવસ્કર જોડે ઓપનિંગ ભ ...

ચેલૈયાની જગ્યા-બીલખા

ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં અંતિમ શ્વાસ લઇ રહેલા મહારથી દાનેશ્વરી કર્ણને જ્યારે તેની અંતિમ ઇચ્છા પુછે છે, ત્યારે કર્ણ પોતાનો અંતિમ સંસ્કાર કુંવારી જ્ગ્યાએ થાય તથા આજીવન સુવર્ણનું દાન કર્યુ છે, પરંતુ અન્નદાન કર્યુ નથી તો અન્નદાન કરવા માટે એક અવ ...

ચેલ્સી ફૂટબોલ ક્લબ

ચેલ્સી ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે, આ લંડન, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ સ્ટેમ્ફોર્ડ બ્રિજ, લંડન આધારિત છે, તે પ્રીમિયર લીગમાં રમે છે.

ચેસ

ચેસ ને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે ૬૦૦થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત" ચતુરંગા” નામે જાણીતી હતી. સંસ્કૃત મહાકાવ્ય ...

ચૈત્ર વદ ૨

ચૈત્ર વદ ૨ ને ગુજરાતીમાં ચૈત્ર વદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો સતરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો સતરમો દિવસ છે.

ચૈત્ર વદ ૪

ચૈત્ર વદ ૪ ને ગુજરાતીમાં ચૈત્ર વદ ચતુર્થી કે ચૈત્ર વદ ચોથ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો ઓગણીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ઓગણીસમો દિવસ છે.

ચૈત્ર સુદ ૧૩

ચૈત્ર સુદ ૧૩ ને ગુજરાતીમાં ચૈત્ર સુદ તેરશ કે ચૈત્ર સુદ ત્રયોદશી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો તેરમો દિવસ છે.

ચૈત્ર સુદ ૧૫

ચૈત્ર સુદ ૧૫ ને ગુજરાતીમાં ચૈત્ર સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પંદરમો દિવસ છે.

ચૈત્ર સુદ ૯

ચૈત્ર સુદ ૯ ને ગુજરાતીમાં ચૈત્ર સુદ નોમ કે ચૈત્ર સુદ નવમી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો નવમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો નવમો દિવસ છે.

ચોંઢા

ચોંઢા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. ચોંઢા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, અંધજન શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામનો મુખ્ય ...

ચોક (તા. જેસર)

ચોક ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામ ...

ચોકડી (તા. ચુડા)

ચોકડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા ચુડા તાલુકામાં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મ ...

ચોકબજાર, સુરત

ચોક બજાર સુરત શહેરમાં આવેલો એક વિસ્તાર છે. ઐતિહાસીક દ્રષ્ટીએ જોતાં આ વિસ્તાર મહત્વનો છે. અંગ્રેજોએ આ વિસ્તારમાં કોઠીનું નિર્માણ કરી, ખુબ જ વિકાસ કરેલો. મુઘલકાળમાં પણ આ વિસ્તાર મહત્વનો હતો. ચોક વિસ્તાર તાપી નદીના કીનારે આવેલો છે અને ભુતકાળનું પ્રસ ...

ચોખીઆમલી (તા. કુકરમુંડા)

ચોખીઆમલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા કુકરમુંડા તાલુકાનું ગામ છે. ચોખીઆમલી ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગે ...

ચોગઠ (થાપનાથ) (તા. ઉમરાળા)

ચોગઠ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા ઉમરાળા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

ચોટીલા

ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ ઉપર આવેલું નગર છે.

ચોપડવાવ

ચોપડવાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

ચોપડી (તા.ડેડીયાપાડા)

ચોપડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

ચોબારી (તા. ચોટીલા)

ચોબારી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક ગામ છે. ચોબારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમ ...

ચોબારી (તા. ભચાઉ)

ચોબારી ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો, જીરું, વરિયાળી, ધાણા, અજમો, વગેરે જેવા મસાલાના પાકો તે ...

ચોરઆંબા

ચોરઆંબા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. ચોરઆંબા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી ...

ચોરઆમલા

ચોરઆમલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. ચોરઆમલા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચ ...

ચોરાપરબડી (તા. ડીસા)

ચોરાપરબડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે રાયડો, બાજરી, ઘઉં, એરંડા, તમાકુ, બટાટા ...

ચોરીવાડ (તા. વડાલી)

ચોરીવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકીના એક અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા વડાલી તાલુકામાં આવેલું એક ગામ છે. ચોરીવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ...

ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો

ચોસઠ જોગણી મંદિર ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યમાં છત્તરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે સ્થિત દેવીનું મંદિર છે, જે ધ્વસ્ત હાલતમાં છે. આ ખજુરાહોનું સૌથી પ્રાચીન મંદિર છે, જે હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. અન્ય સ્થળોએ પણ ચોસઠ જોગણી મંદિર છે, પ ...

ચૌશાળા

ચૌશાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. ચૌશાળા ગામમાં ૧૦૦ ટક ...

છછાદરા (તા. બોડેલી)

છછાદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ છ તાલુકાઓ પૈકીના એક એવા બોડેલી તાલુકામાં આવેલું એક ગામ છે. છછાદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્ ...

છનીયાર (તા. દેત્રોજ)

છનીયાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા દેત્રોજ તાલુકામાં આવેલું એક ગામ છે. છનીયાર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

છબાસર (તા. બાવળા)

છબાસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલું એક ગામ છે. છબાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં,ડાંગર, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાક ...

છબીલદાસ મહેતા

તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની મહાગુજરાત ચળવળમાં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સ ...

છલાળા (તા. ચુડા)

છલાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા ચુડા તાલુકામાં આવેલું એક ગામ છે. છલાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મ ...

છાંયા (તા. પોરબંદર)

છાંયા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક શહેર છે. આ શહેર પોરબંદરનું જોડિયું શહેર છે.

છાણીયું ખાતર

છાણીયું ખાતર એ એક પ્રકારનું દેશી ખાતર છે, જે ગાય-ભેંસના છાણ-મૂત્ર અને વધેલા ઘાસચારાના કચરામાંથી બનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર ન વાપરી તેમ જ માત્ર આ દેશી ખાતરથી કરવામાં આવતી ખેતીને સ ...

છાદરડા (તા. પ્રાંતિજ)

છાદરડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે. છાદરડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મ ...

છાપર

છાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. છાપર ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગામ બીલીમોરાથી ...

છાપરીયા (તા. બાયડ)

છાપરીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા બાયડ તાલુકામાં, બાયડથી દહેગામ રોડ પર ૭ કિ.મી.નાં અંતરે આવેલું એક ગામ છે. છાપરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખ ...

છાપી (તા. વડગામ)

છાપી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. છાપી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં ...

છામુછલ

છામુછલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. છામુછલ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ...

છાયણ (તા. સંતરામપુર)

છાયણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા મહીસાગર જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા સંતરામપુર તાલુકામાં આવેલું એક ગામ છે. છાયણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી ત ...

છારોડી (તા. સાણંદ)

છારોડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા સાણંદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બા ...

છિપડી (તા. કઠલાલ)

છીપડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા કઠલાલ તાલુકામાં આવેલું એક ગામ છે. છીપડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બ ...

છેપા

છેપા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. છેપા ગામમાં ૧૦૦ ટકા આદ ...

છેર મોટી (તા. લખપત)

છેર મોટી ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામ ...

છોટાઉદેપુર

છોટાઉદેપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મહત્વના છોટાઉદેપુર તાલુકાનું નગર છે જે જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક પણ છે.

જંગલી બિલાડી

જંગલી બિલાડી અથવા રાની બિલાડી તરીકે ઓળખાતા આ ચોપગા, સસ્તન પ્રાણીનો વ્યાપ ગુજરાત રાજ્યના લગભગ બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. આ બિલાડી દેશી બિલાડી કરતાં મોટા કદની, પીળું ભુખરા રંગનું શરીર, લાંબા પગ અને ટુંકી પુંછડી ધરાવે છે.

જંડ હનુમાન

જંડ હનુમાન અથવા ઝંડ હનુમાન ગુજરાત રાજ્યનાં પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડા નજીક આવેલું એક નયનરમ્ય સ્થળ છે, જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે. અહીં આશરે ૫૦૦થી અધિક વર્ષ પુરાણી મૂર્તિઓ પણ જોવા મળે છે. અહીં એક પહાડમાં કોતરેલી વિશાળ, લગભગ એકવિસેક ફૂટ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →