ⓘ Free online encyclopedia. Did you know? page 9

૧૭મી લોકસભા

૧૭મી લોકસભા ના સભ્યો ૨૦૧૯ લોકસભા નિર્વાચન દ્વારા નિર્વાચિત થયા છે. ભારતીય નિર્વાચન આયોગ દ્વારા એપ્રિલ ૧૧ ૨૦૧૯ થી મે ૧૯ ૨૦૧૯ દરમિયાન ૭ તબક્કામાં નિર્વાચન પ્રક્રિયા યોજાઈ હતી. પરિણામ મે ૨૩ ૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, કુલ ૫૪૫માંથી ૩૦૩ બેઠકો ...

અંદામાન અને નિકોબાર કમાન્ડ

આંદમાન અને નિકોબાર કમાન્ડ એ પોર્ટ બ્લૅર, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ખાતે સ્થિત ભારતીય સશસ્ત્ર સેનાનો પ્રથમ અને એકમાત્ર ત્રિપાંખિયો પ્રદેશ આધારિત કમાન્ડ છે. તેને દક્ષિણપૂર્વ એશિયા અને મલાક્કાની સામુદ્રધુનીમાં ભારતના વ્યુહાત્મક હિતોની રક્ષા માટે ...

આઈ.એન.એસ. કુરસુરા (એસ ૨૦)

આઈએનએસ કુરસુરા એ ભારત દેશની એક યુદ્ધ સબમરીન હતી. આ ડીઝલ તેમ જ ઈલેકટ્રીક ઊર્જા સંચાલિત કલવરી કક્ષાની ભારત દેશની પાંચમી સબમરીન હતી. આ સબમરીનને ૧૮ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ કાર્યરત કરવામાં આવી હતી અને ૩૧ વર્ષની દીર્ઘકાળની સેવાઓ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના ર ...

ઓપરેશન રાહત

ઓપરેશન રાહત એ યમનની કટોકટી વખતે સાઉદી અરેબિયા અને તેના સાથી દેશો દ્વારા ૨૦૧૫માં કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહી દરમિયાન ભારતીય નાગરિકોને સલામત સ્થળે ખસેડવા ભારતીય સશસ્ત્ર સેનાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી હતી. એડન બંદર ખાતેથી સ્થળાંતર ૧ એપ્રિલ ૨૦૧ ...

કીર્તિ ચક્ર (પુરસ્કાર)

કીર્તિ ચક્ર પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો ઉચ્ચ કક્ષાનો વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન જેવા પરાક્રમ માટે એનાયત કરવામાં આ ...

કુલદીપ સિંઘ ચાંદપુરી

બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી MVC, VSM ભારતીય ભૂમિસેનાના એક પુરસ્કૃત અધિકારી હતા. તેઓ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધમાં લોંગેવાલાની લડાઈમાં તેમના પરાક્રમી નેતૃત્વ માટે પ્રખ્યાત છે. જે માટે તેમને ભારત સરકાર તરફથી બીજો સર્વોચ્ચ ભારતીય લશ્કરી પુરસ્ ...

નાથુ લા અને ચો લા સંઘર્ષો

નાથુ લા અને ચો લા સંઘર્ષો એ ભારત અને ચીન વચ્ચે સિક્કિમ ખાતે થયેલ શ્રુંખલાબદ્ધ સરહદી અથડામણો હતી. તે સમયે સિક્કિમ એક સ્વતંત્ર રજવાડું હતું જે ભારતના સંરક્ષણ હેઠળ હતું. ૧૧ સપ્ટેમ્બરના રોજ નાથુ લા ખાતે અથડામણોની શરૂઆત થઈ. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ ...

પરમવીર ચક્ર

પરમવીર ચક્ર એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલીદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રક બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસ, યુ.એસ. મેડલ ઓફ ઓનર કે ફ્રેન્ચ લીજન ઓફ ઓનર જેવા દુનિયાનાં શ્રેષ્ઠ સન્માન ...

મહાવીર ચક્ર (પુરસ્કાર)

મહાવીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મર ...

યુદ્ધ સેવા ચંદ્રક

યુદ્ધ સેવા ચંદ્રક યુદ્ધ સમય દરમિયાન વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા કરવામાં આવતું લશ્કરી સન્માન છે. આ ચંદ્રક યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે. આ સન્માનના પ્રાપ્તકર્ ...

વીર ચક્ર (પુરસ્કાર)

વીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપ ...

શૌર્ય ચક્ર (પુરસ્કાર)

શૌર્ય ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઉચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણ ...

સીમા સુરક્ષા દળ

સીમા સુરક્ષા દળ, એ ભારતીય થલ સેનાનો એક વિભાગ છે. આ દળની સ્થાપના ઈ.સ. ૧૯૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સતત નજર રાખવાની છે. વર્તમાન સમયમાં બીએસએફની કુલ ૧૫૭ બટાલિયનો આવેલી છે અને આ બટાલિયન ટુકડીઓ દ્વ ...

૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ

ચીન-ભારત યુદ્ધ તે ચીન-ભારત સરહદી સંઘર્ષ simplified Chinese: 中印边境战争 ; traditional Chinese: 中印邊境戰爭 ; pinyin: Zhōng-Yìn Biānjìng Zhànzhēng તરીકે પણ ઓળખાય છે. આ યુદ્ધ 1962માં ભારત અને ચીન વચ્ચે લડાયું હતું. આ યુદ્ધનું મુખ્ય કારણ હિમાલયની ...

અંકશાસ્ત્ર

આ લેખ અંગ્રેજીમાં ન્યૂમરોલોજી તરીકે ઓળખાતા શાસ્ત્પર છે. ગણિતની શાખા એવા આંકડાશાસ્ત્પર નહિ. અંકશાસ્ત્ર એ ગૂઢાર્થ અથવા અમુક વ્યક્તિઓ જ સમજી શકે તેવો આંકડાઓ અને ભૌતિક સાધન અથવા જીવંત ચીજ વચ્ચેના સંબંધમાં એક પ્રકારની પદ્ધતિ, પરંપરા અથવા માન્યતા છે. અ ...

અનંત

અનંત એટલે કે જેનો કોઇ અંત જ નથી તે. તેને ∞ સંજ્ઞાથી લખવામાં આવે છે. આ ગણિત અને દર્શનોનો એક વિષય છે. એક એવી રાશી કે જેની કોઇ સીમા જ ન હોય તેને અનંત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ વિષય પર લોકોએ તરેહ-તરેહના વિચારો રજૂ કર્યા છે.

અવિભાજ્ય સંખ્યા

અવિભાજ્ય સંખ્યા એક એવી પ્રાકૃતિક સંખ્યા છે, જે ૧ કરતાં મોટી છે અને જેને પોતાના અને ૧ના સિવાય અન્ય કોઈ અવયવ નથી. ૧ કરતા મોટી દરેક પ્રાકૃતિક સંખ્યા, જો અવિભાજ્ય ન હોય, તો તે વિભાજ્ય સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે, 5 એ અવિભાજ્ય છે, કારણ કે તેના ધન પ ...

ઊંમર ગણવાની રીત

આ પદ્દત્તિઓમાં સીધે સીધી તારીખની બાદબાકી કરવામાં આવે છે. ઊદાહરણ તરીકે કોઇ વ્યક્તિની જન્મતારીખ ૦૧-જાન્યુઆરી-૧૯૮૦ છે તેની આજની તારીખે વર્ષ, માસ અને દિવસોમાં ઊમર શોધવા માટે નીચેની પદ્ધત્તિ એક સમયે પ્રચલીત હતી. ૨૦-૦૯-૨૦૧૩ - ૦૧-૦૧-૧૯૮૦ --------- ૧૯-૦૮ ...

એક વખત અને બે વખત બેકી સંખ્યાઓ

ગણિતમાં બેકી સંખ્યા, એટલે કે ૨ વડે વિભાજીત કરી શકાય એવી સંખ્યા જો ૪ની પણ ગુણક હોય તો તેને બે વખત બેકી સંખ્યા કહેવામાં આવે છે અને જો એ ૪ની ગુણક ન હોય તો એક વખત બેકી કહેવામાં આવે છે. આ નામો સંખ્યા સિદ્ધાંતમાં એક મૂળભૂત ખ્યાલ પર આધારિત છે, પૂર્ણાંકન ...

એકમ

એકમ એ રાશિના માપ માટે સંખ્યા સાથે વપરાય છે. દા.ત. ૨૦ મીટર લંબાઈ. અહીં મીટર એ લંબાઈ નો એકમ છે. વિવિધ રાશિઓના એકમ નીચે બતાવ્યા છે: મૂળભૂત રાશિઓ સમય - સેકન્ડ તાપમાન - સેન્ટિગ્રેડ અંતર - મીટર દળ - કિલોગ્રામ મૂળભૂત પરથી તારવેલ રાશિઓ ગતિ ઝડપ - કિલોમીટર ...

એકી સંખ્યા

એકી સંખ્યા એ એવી પૂર્ણાંક સંખ્યા છે જે બે નો ગુણાંક નથી. જો તેને બે વડે ભાગવામાં આવે તો પરિણામમાં શેષ વધે છે. એક એ પ્રથમ ધન એકી સંખ્યા છે. આ પછીની એક સંખ્યાઓ ત્રણ, પાંચ, સાત અને નવ છે. તેથી શ્રેણીમાં એકી સંખ્યાઓ {૧,૩,૫,૭,૯,૧૧,૧૩,૧૫,૧૭,૧૯,૨૧,૨૩,૨૫ ...

કલન શાસ્ત્ર

કલન શાસ્ત્ર સતત થતા ફેરફારોની ગણના કરવા માટેની ગણિતની એક શાખા છે. આધુનિક કલન શાસ્ત્રની શોધ ૧૭મી સદીના પાછલા ભાગમાં સ્વતંત્ર રીતે આઇઝેક ન્યૂટન અને લાઇબ્નિત્ઝે કરી હતી. કલન શાસ્ત્રનો ઉપયોગ અત્યારે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ઇજનેરીની વિવિધ શાખાઓમાં થા ...

ક્ષેત્રફળ

સપાટીના ક્ષેત્રફળ માટેનું સૌથી મૂળભૂત સૂત્ર સપાટીને કાપી અને તેને સમથળ બનાવીને મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, એક નળાકારની બાજુની સપાટીને લંબાઈ અનુસાર કાપી અને ચતુષ્કોણ રૂપે સમથળ કરવામાં આવે. તેવી જ રીતે શંકુને બાજુની સપાટી અનુસાર કાપી, અને જો તેને ...

ગૂગોલ

ગૂગોલ એ અત્યંત મોટી સંખ્યા 10 100 માટે વપરાતો શબ્દ છે. દશાંશ પદ્ધતિ પ્રમાણે તે ૧ પછી ૧૦૦ શૂન્યો વડે બનતી સંખ્યા છે: 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 આ શબ્દ ૧૯૨૦માં અમેરિકન ગણિતશ ...

ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી

ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી એક નોંધપાત્ર બ્રિટિશ ગણિતજ્ઞ હતો. જે તેણે અંકશાસ્ત્ર તથા ગાણિતિક વિશ્લેષણના વિષયમાં કરેલા પ્રદાન માટે જાણીતો છે. ગણિતજ્ઞોના વર્તુળ બહાર તે બે વાતોથી જાણીતો છે.: તેનો ૧૯૧૪થી ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન સાથે રહેલો એક વા ...

ગોળો

ગોળો એ અવકાશમાં દડા જેવી સપાટી ધરાવતો આકાર છે. મોટાભાગે દડો અને ગોળો શબ્દ એકબીજાં માટે વપરાય છે. પરંતુ, ગણિતમાં અવકાશમાં ત્રિ-પરિમાણી અને સમાન ત્રિજ્યા રહેલ આકૃતિને જ ગોળો કહે છે. બાસ્કેટબોલ, સુપરબોલ અને રમતનાં દડાઓ આનાં ઉદાહરણો છે. પૃથ્વીને પણ અ ...

ચોરસ

ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા હોય છે. ચોરસનાં ચાર વિકર્ણો પણ કાટખૂણે છેદે છે. કોઇ પણ વિકર્ણ અને ચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોય છે. ચોરસને ચારની ભ્રમણ સમાનતા હોય છે. ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો ચતુષ્કોણ છે. તેમ છત ...

જોસેફ ફૂરિયર

જિન બાપતિસ્તે જોસેફ ફૂરિયર ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ફૂરિયર શ્રેણીની શોધ માટે સૌથી વધુ જાણીતા છે. તેમણે ઉષ્મા વહન વિશેના પ્રશ્નો પર પણ કામ કરેલું. ફૂરિયરે ગ્રીન હાઉસ અસરની શોધમાં વાતાવરણ અવરોધક તરીકે વર્તે છે જેવા મહત્વના સૂચ ...

ત્રિકોણ

ત્રિકોણ એ બે પરિમાણી આકાર અથવા ચોક્કસ ભાગનો વિસ્તાર છે. તેને ત્રણ સીધી બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. આ ત્રણે ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય છે. તે ઓછામાં ઓછી ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ છે.

ત્રિકોણમિતિ

ત્રિકોણમિતિ એટલે ત્રિકોણ ના પરિમાણ માટેનું ગણિત. ભૌતિક વિજ્ઞાન તથા યામ ભુમિતિમાં ત્રિકોણમિતિની અગત્યતા ઘણી છે. ત્રિકોણમિતિમાં સૌથી અધિક મહત્વપૂર્ણ છે સમકોણ ત્રિભુજનું અધ્યયન. ત્રિભુજો અને બહુભુજોની ભુજાઓની લંબાઈ અને બે ભુજાઓ વચ્ચેના ખુણાઓનું અધ્ય ...

ત્રિજ્યા

ભૂમિતિમાં, ત્રિજ્યા એ વર્તુળ અથવા ગોળાનું કેન્દ્રથી સીમા પરનું ટૂંકામાં ટૂંકુ અંતર છે. તે વ્યાસ કરતાં અડધું હોય છે. r= d ÷ 2 d= 2 x r = d= r + r r= ત્રિજ્યા, d= વ્યાસ ત્રિજ્યા r {\displaystyle {\displaystyle r}} અને વર્તુળનો પરિઘ c {\displaystyle ...

દશાંશ સંખ્યા પ્રણાલી

હિંદુ-અરેબિક સંખ્યા પ્રણાલી વિશ્વમાં સૌથી વધુ વ્યાપક સંખ્યા પ્રણાલી છે. તે ૧થી ૪થી સદીમાં ભારતીય ગણિતશાસ્ત્રીઓ દ્વારા શોધવામાં આવી હતી. ૯મી સદી સુધીમાં આ પ્રણાલી અરેબિક ગણિતશાસ્ત્રીઓ દ્વારા અપનાવવામાં આવી હતી. અલ-ખ્વારીઝમી અને અલ-કિન્દી પુસ્તકો વ ...

પંચકોણ

પંચકોણ એ પાંચ ખૂણાઓ ધરાવતો બહુકોણ છે. તે એક જ સમતલમાં રહેલાં પાંચ બિંદુઓ વડે વ્યાખ્યાયિત થાય છે. જો બધી બાજુઓની લંબાઇ સરખી હોય અને બધાં ખૂણાઓ ૧૦૮ અંશના હોય તો આવા પંચકોણને નિયમિત પંચકોણ કહે છે. પંચકોણ કુદરતી પણ હોય છે. દાખલા તરીકે ભીંડા, ઇપોમોઇઆન ...

પાઇ

પાઇ એ ગાણિતિક અચલ સંખ્યા અને વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર છે. જેનું મૂલ્ય સામાન્ય રીતે અંદાજે ૩.૧૪૧૫૯ ઉપયોગમાં લેવાય છે. ૧૮મી સદીના મધ્ય ભાગથી પાઇને π તરીકે રજૂ કરવામાં આવે છે, તેમ છતાં કેટલીક વાર તેને pi પણ કહે છે.

પાયથાગોરસ

પાયથાગોરસ કે સામોસનો પાયથાગોરસ પ્રાચીન ગ્રીક તત્વચિંતક અને ગણિતજ્ઞ હતો. જે તેમની પાયથાગોરાનિઝમ તરીકે જાણીતી ધાર્મિક ચળવળ, તત્વચિંતન અને ગણિતમાં તેનાં કાર્ય માટે પ્રખ્યાત છે. જો કે પાયથાગોરસ વિશેની મોટાભાગની માહિતીઓ તેમનાં સમયગાળા પછી, સદીઓ પછી, લ ...

પાયથાગોરસનું પ્રમેય

ગણિતમાં, પાયથાગોરસનો પ્રમેય યુક્લિડીયન ભૂમિતિમાં કાટકોણ ત્રિકોણની ત્રણે બાજુઓ વચ્ચેનો એક પાયાનો સંબંધ છે. તે મુજબ જે ચોરસની બાજુ કર્ણ હોય, તેનું ક્ષેત્રફળ અન્ય બે બાજુઓ પર આધાર વાળા ચોરસના ક્ષેત્રફળોના સરવાળા સમાન છે. આ પ્રમેય a, b અને c બાજુઓની ...

બીજગણિત

બીજગણિત એ સંખ્યા સિદ્ધાંત, ભૂમિતિ અને વિશ્લેષણની સાથે ગણિતના વિશાળ ભાગોમાંનો એક છે. તેના સૌથી સામાન્ય સ્વરૂપમાં, બીજગણિત એ ગાણિતિક ચિહ્નો અને આ ચિહ્નો પર પ્રક્રિયાઓ માટેના નિયમોનો અભ્યાસ છે; તે લગભગ બધી ગણિતની શાખાઓને જોડતી દોરી સમાન છે. તેમાં પ્ ...

બેકી સંખ્યા

બેકી સંખ્યા એ એવી પૂર્ણાંક સંખ્યા છે જે બે વડે સમાન રીતે ભાગી શકાય છે. એટલે કે જો પૂર્ણાંક સંખ્યા બે વડે ભાગવામાં આવે અને શેષ શૂન્ય રહે છે. બેકી સંખ્યા ધન અથવા ઋણ હોઈ શકે છે. જો કોઇ દશાંકી સંખ્યાનો છેલ્લો આંકડો બેકી હોય તો તે આખી સંખ્યા બેકી હોય ...

બ્રહ્મસ્કૂટસિદ્ધાંત

બ્રહ્મસ્કૂટસિદ્ધાંત બ્રહ્મગુપ્ત દ્વારા ઇ.સ. ૬૨૮માં લખાયેલ મુખ્ય ગ્રંથ છે. આ ગાણિતિય ખગોળશાસ્ત્ર ગ્રંથ નોંધપાત્ર ગાણિતિક સામગ્રી, શૂન્યના ઉપયોગની યોગ્ય સમજ, ઋણ અને ધન આંકડાઓની ક્રિયાઓના નિયમો, વર્ગમૂળ શોધવાની રીત, રેખીય અને વર્ગાત્મક સમીકરણો ઉકેલવ ...

ભારતીય સંખ્યા પ્રણાલિ

ભારતીય સંખ્યા પ્રણાલિ એ ભારતીય ઉપખંડની એક પરંપરાગત ગણતરી પ્રણાલી છે, જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સામાન્ય રીતે વપરાય છે. પશ્ચિમી પ્રણાલીમાં દશાંશના ત્રણના સ્થળોએ જૂથો બને છે, પરંતુ ભારતીય પ્રણાલીમાં બે સ્થળો એ બને છે.

ભૂમિતિ

ભૂમિતિ અને મિતિ = માપ) ગણિતની એક શાખા છે. ભૂમિતિના વિષયમાં જુદા-જુદા આકારોનું વિશ્લેષણ થાય છે. દુનિયામાં જોવા મળતા આકારો ના મુખ્ય ત્રણ પ્રકાર છે. સુરેખ, સમતલ અને ઘન. આ વર્ગીકરણ તેમના પરિમાણના આધારે થયેલું છે. તેઓ અનુક્રમે ૧, ૨ અને ૩ પરિમાણ ધરાવે છે.

યુક્લિડ

યુક્લિડ, Euclid of Alexandria તરીકે પણ જાણીતા હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેને ‘ભૂમિતિના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ટોલેમિના શાસનકાળ દરમિયાન એલેક્ઝાન્ડ્રિયામાં સક્રિય હતા. તેનું યુક્લિડીયન તત્ત્વો ગણિતના ઇતિહાસનું ખુબ જ પ્રભાવશાળીમાંનું ...

રેખા

રેખા એ એક બિંદુથી બીજા બિંદુ સુધીનો માર્ગ છે. રેખાને લંબાઇ હોય છે પરતું પહોળાઇ હોતી નથી. રેખા એ ભૂમિતિની આકૃતિ છે. રેખાએ અનંત સંખ્યાના બિંદુઓથી બનેલી હોય છે.

લંબચોરસ

લંબચોરસ એ બે સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા હોય છે. લંબચોરસનાં વિકર્ણો કાટખૂણે છેદે નહિ. કોઇ પણ વિકર્ણ અને લંબચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોતા નથી. લંબચોરસને બેની ભ્રમણ સમાનતા હોય છે. લંબચોરસ એ બે સરખી બાજુની જોડ ધરાવતો ચતુષ્ક ...

વરાહમિહિર

વરાહમિહિર, જે વરાહ અથવા મિહિર નામે પણ ઓળખાય છે, ઉજ્જૈનના ભારતીય ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અને જ્યોતિષી હતા. તેઓ અવંતિ વિસ્તારમાં જનમ્યા હતા, જે અત્યારના માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ, જેઓ પણ જાણીતા ખગોળશાસ્ત્રી, હતા. તેમના પોતાના અ ...

વર્ગમૂળ

સંખ્યાનું વર્ગમૂળ એ એવી સંખ્યા છે જે તેના વડે જ ગુણતાં મૂળ સંખ્યા મળે છે. દાખલા તરીકે, ૨ એ ૪ નું વર્ગમૂળ છે કારણ કે ૨x૨=૪ થાય છે. શૂન્ય કરતાં મોટી સંખ્યાઓને જ વાસ્તવિક વર્ગમૂળ હોય છે. શૂન્ય કરતાં મોટી સંખ્યાઓને બે વર્ગમૂળ હોય છે: એક ધન અને બીજું ...

વર્તુળ

વર્તુળ એ ગોળ આકારનો, નિયમિત, દ્વિ પરિમાણી આકાર છે, જે અંગ્રેજી અક્ષર o જેવો લાગે છે. વર્તુળનું કેન્દ્ર એ બરોબર મધ્યમાં આવેલું બિંદુ છે. વર્તુળની ત્રિજ્યા એ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધી જતું અંતર છે. વર્તુળનાં કેન્દ્રથી વર્તુળ પર આવેલાં બધાં બિં ...

વર્તુળની ત્રિજ્યા

ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળના કોઈ પણ બિંદુ સાથે કેન્દ્ર ને જોડતા રેખાખંડની લંબાઈને વર્તળની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળની ત્રિજ્યા તેના વ્યાસ કરતાં અડધી હોય છે. વર્તુળના વ્યાસ ને ૨૨/૭ વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળનો પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળ ...

વર્તુળનો વ્યાસ

ગણિતશાસ્ત્રની ભૂમિતિ વિભાગમાં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ વર્તુળના પરિઘ પર આવેલાં કોઈ પણ બે બિંદુઓ અને કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડની લંબાઈના માપને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યાથી બમણો હોય છે. વ્યાસ = ૨ X ત્રિજ્યા ત્રિજ્ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →