ⓘ Free online encyclopedia. Did you know? page 93

મૌઝા (તા. નેત્રંગ)

મૌઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા નેત્રંગ તાલુકાનું એક ગામ છે. મૌઝા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘર ...

યદુવંશ

યદુવંશ અથવા યદુવંશી શબ્દ ભારતીય ઉપમહાદ્વીપના એ જનસમુદાય માટે પ્રયુક્ત કરવામાં આવે છે, જે ચંદ્રવંશી રાજા યદુના વંશજો મનાય છે. યદુવંશી ક્ષત્રિય મૂળ આહીર હતા. ભારતીય માનવ વૈજ્ઞાનિક કુમાર સુરેશ સિંહના અનુસાર માધુરીપુત્ર, ઈશ્વરસેન અને શિવદત્ત નામક ઘણા ...

યમુના

આ નદી ભારત દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. પૌરાણિક કથા મુજબ, યમુના ને યમની બહેન માનવામાં આવે છે. આ નદી હિમાલય પર્વતમાળામાં આવેલા યમનોત્રી નામના સ્થળેથી નીકળે છે અને રાજધાનીના શહેર દિલ્હી તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી પસાર થતી અલ્હાબાદ શહેર ...

યમુનાનગર જિલ્લો

યમુનાનગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. યમુનાનગર જિલ્લાનું મુખ્યાલય યમુનાનગરમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના અંબાલા વિભાગમાં આવેલ છે. આ જિલ્લો ૧,૭૫૬ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે.

યવતમાળ જિલ્લો

યવતમાળ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. યવતમાળ આ જિલ્લાનું મુખ્ય મથક છે. યવતમાળ જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

યાયાવર પક્ષીઓ

આપણા ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાઓ પર ભાગોમાં રહેતાં પક્ષીઓ હાડ થીજાવી દેતી ઠંડીથી બચવા અને ખોરાકની શોધ માટે હજારો માઇલની સફર કરી દર વર્ષે આવે છે. આ પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહેવાય છે અને પક્ષીઓના પ્રવાસને ઋતુ-પ્રવાસ કહે છે. ગુજરાતમાં આશરે ૨૦૦ ...

યુગ

હિંદુ ધર્મ પ્રમાણે, યુગ એ સમયનું એક માપ છે. યુગ ચાર છે - સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ - જે દરેક તેના પછીના યુગ કરતા ૧/૪ ભાગનો સમય, ૪:૩:૨:૧ પ્રમાણમાં ધરાવે છે. આ ચારેય યુગ મળીને એક મહાયુગ ચક્ર પૂર્ણ કરે છે. સૃષ્ટિની ઉત્પત્તિથી વિનાશ સુ ...

યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન

યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ એજન્સી છે, જે ગરીબી ઘટાડવા, વ્યાપક વૈશ્વિકીકરણ અને પર્યાવરણીય સાતત્યતા માટે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપે છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફ ...

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલતી અને વિવિધ સંદર્ભગ્રંથોનું પ્રકાશન કરતી સંસ્થા છે, જેની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. આ સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે. પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિ ...

યોગરાજસિંઘ

યોગરાજસિંઘ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. યોગરાજસિંઘનો ...

રંગપુર (તા. ભિલોડા)

રંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક ગામ છે. રંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્ય ...

રંભાસ

રંભાસ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલું ગામ છે. રંભાસ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બો ...

રજકો

રજકો કઢોળ વર્ગની બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેને ઘોડાઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસા સિવાયના સમયમાં લીલો ઘાસચારો પ્રાપ્ય ન હોય ત્યારે પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતો રજકાનું પોતાના ખેતરમાં વાવેતર કરી તેની ખેતી કરે છે. આ રજકો એકથી દોઢ ફૂટ જેટલો ઉંચ ...

રજનીબાળા

રજનીબાળા એ પંજાબી મૂળ ધરાવતી ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી હતી. તેમનું મૂળ વતન અમૃતસર, પંજાબ હતું. પિતા સાથે જામનગર આવીને વસવાટ કરનાર રજનીબાળાએ ગુજરાતના "માઉસ ટ્રેપ" ગણાતા એવા "પ્રિત પિયુને પાનેતર"ના ૮૦૦૦ શોમાંથી ૨૫૦થી વધુ શોમાં અભિનય આપ્યો હતો. રજન ...

રટોલા

રટોલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. રટોલા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે.આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ...

રટોલી

રટોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. રટોલી ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વ ...

રણકપોર

રણકપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. રણકપોર ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત ...

રણા રાજપુત

રણા રાજપૂત એ હાલ માં ભારતના ગુજરાત રાજ્યમાં વસતી હિંદુ જ્ઞાતિ છે. આ જ્ઞાતિ મુખ્યત્વે ઉત્તર ગુજરાત ના વિસ્તારના ગામોમાં વસવાટ કરે છે. તેઓ રણા રાજપૂત કે રણા દરબાર તરીકે ઓળખાય છે. આ જ્ઞાતિનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વિભાજન પછી અમરકોટ જેને ઉમરકોટ તરીકે ...

રણાસણ (તા. ઇડર)

રણાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે. રણાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં ...

રણોત્સવ

રણોત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ. દુનિયાના અન્ય પ્રખ્યાત રણ વિસ્તારોમાં પણ આવા ઉત્સવોનું આયોજન પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી કરવામાં આવે છે. કચ્છ ઉપરાંત આફ્રિકા ખંડમાં આવેલા સહરાના રણ અને ભારત દેશમાં રાજસ્થાનના રણ ખાતે આ પ્રકારના ઉત્સવો યોજ ...

રતનપુર (તા. પાલનપુર)

રતનપુર તા. પાલનપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ ચૌદ તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે. રતનપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ...

રતનપુરા (તા. ઉમરેઠ)

રતનપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ તાલુકામાં આવેલું એક ગામ છે. રતનપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટ ...

રતનપોર (તા.ઝઘડીયા)

રતનપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા ઝઘડીયા તાલુકામાં આવેલું એક ગામ છે. રતનપોર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

રતાળુ

રતાળુ ભારતમાં લગભગ સર્વત્ર થાય છે. ચીનમાં પણ રતાળાનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. રતાળુ ગુજરાતમાં સુરત જિલ્લામાં ખૂબ વધારે થાય છે. અમેરિકા અને એશિયા ખંડના વિષુવવૃતીય પ્રદેશોમાં રતાળાના વર્ગની વનસ્પતિઓ ખોરાક તરીકે મહત્વની ગણાય છે. એ વનસ્પતિઓમાં ...

રફાળા

રફાળા, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પ ...

રફાળા (તા. બગસરા)

રફાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા બગસરા તાલુકામાં આવેલું એક ગામ છે. રફાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત ...

રમઝાન

રમઝાન ઇસ્લામિક હીજરી કેલેન્ડરનો નવમો મહિનો છે અને મુસ્લિમ લોકો દ્વારા સમગ્ર વિશ્વમાં આ મહિનામાં દિવસના ઉપવાસ ‍ રાખે છે જે ઇસ્લામિક માન્યતા અનુસાર મહમદ પયગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી મનાવાય છે. રોજા ઇસ્લામ ધર્મના પાયાના પાંચ સ્થંભોમાં ...

રમાસ (તા. બાયડ)

રમાસ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા બાયડ તાલુકામાં આવેલું એક ગામ છે. રમાસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘ ...

રમુણ (તા. ડીસા)

રામુણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ તાલુકાઓ પૈકીના એક એવા ડીસા તાલુકામાં આવેલું એક ગામ છે. રામુણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉ ...

રમેશ મહેતા

તેમનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪નાંનવાગામ ખાતે થયેલો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો. અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના ...

રવાપર (તા. મોરબી)

રવાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક એવા મોરબી તાલુકામાં આવેલું એક ગામ છે. રવાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વ ...

રવિ પાક

ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે. તે શિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈ એ મહત્ત્વના રવિ પા ...

રવિયાણા (તા. કાંકરેજ)

રવિયાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ છે. રવિયાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજર ...

રા કંવાટ

રા કંવાટ ચુડાસમા રાજા અને રા ગ્રહરિપુનો પુત્ર હતો. રા કવાંટ પોતાના પિતા રા ગ્રહરિપુના મૃત્યુનું કારણ જાણતા હતા, યુદ્ધના અંતમાં આબુપતિ કૃષ્ણરાજ પરમારના દગાથી મૂળરાજ સોલંકીનો યુદ્ધમાં વિજય થયેલો, તેથી કવાંટે ગાદી પર આવતા જ તળાજાના વીર ઉગા વાળાને સો ...

રા ખેંગાર દ્વિતીય

રા ખેંગાર દ્વિતીય કે રા ખેંગાર ગુજરાતના જુનાગઢમાં આવેલા વનસ્થલી નો ચુડાસમા રાજા અને રા નવઘણ નો પુત્ર હતો.

રા દિયાસ

રા દિયાસ ચુડાસમા રાજા અને રા કંવાટનો પુત્ર હતો. રા દિયાસ વંથલીની ગાદી પર ઇ.સ. ૧૦૦૩માં આવ્યો. એક લોકકથા મુજબ રા દિયાસે તેનું માથું જાતે જ કાપીને ચારણને આપી દીધું હતું, તેમ છતાં આ કથા પાટણના સોલંકી રાજા દુર્લભસેન સાથેના યુદ્ધમાં તેની હાર છુપાવવા મા ...

રાખસકુંડી

રાખસકુંડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી ...

રાખસખાડી

રાખસખાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. રાખસખાડી ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેર ...

રાગ

રાગ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચના છે. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતમાં રાગ જેવો કોઇ વિચાર નથી. દરેક રાગ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મનના રંગોને રજૂ કરે છે અને શ્રોતાગણ પર અલગ અસરો કરે છ ...

રાછાવાડા

રાછાવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

રાજ સમઢીયાળા (તા. રાજકોટ)

રાજ સમઢીયાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર રાજકોટ શહેરથી ૨૦ કિ.મી.નાં અંતરે આવેલુ ...

રાજગઢ (વાલિયા)

રાજગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. રાજગઢ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘ ...

રાજપરા (વાલિયા)

રાજપરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. રાજપરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાય ...

રાજપુર (તા. કાંકરેજ)

રાજપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ છે. રાજપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, ...

રાજપુર (તા. બાલાસિનોર)

રાજપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા મહીસાગર જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક તથા એક સમયના બાબી વંશના રાજ્ય એવા ઐતિહાસિક બાલાસિનોર તાલુકામાં આવેલું એક ગામ છે. રાજપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂ ...

રાજપુર (તા. વિરપુર)

રાજપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા મહીસાગર જિલ્લામાં આવેલા ૬ તાલુકાઓ પૈકીના એક એવા વિરપુર તાલુકામાં આવેલું એક ગામ છે. રાજપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, ...

રાજપુરી જંગલ

રાજપુરી જંગલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. રાજપુરી જંગલ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુ ...

રાજપુરી તલાટ

રાજપુરી તલાટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. રાજપુરી તલાટ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુ ...

રાજવડ (માંડવી,સુરત)

રાજવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. રાજવડ ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેર ...

રાજવાડી (તા. નેત્રંગ)

રાજવાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા નેત્રંગ તાલુકાનું એક ગામ છે. રાજવાડી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પં ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →