ⓘ કોલકાતા દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે. બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કલકત્તા ભારતની રાજધાની રહ્ ..

                                     

ⓘ કોલકાતા

કોલકાતા દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે.

બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કલકત્તા ભારતની રાજધાની રહ્યું. એક સમયે આધુનિક શિક્ષણ, ઉદ્યોગો, વિજ્ઞાન, સંસ્કૃતિ અને રાજકારણનું કેન્દ્ર રહી ચુકેલું કોલકાતા ૧૯૫૪થી લાંબા ગાળા સુધી તીવ્ર રાજકારણીય હિંસા, સંઘર્ષ અને મંદ અર્થતંત્ર વિગેરેનું મુક સાક્ષી બની રહ્યું. વર્ષ ૨૦૦૦ પછી ફરીથી બેઠાં થયેલાં અર્થતંત્રને કારને શહેરનો વિકાસ ફરી એક વખત વધવા માંડ્યો છે. ભારતનાં અન્ય મહાનગરોની જેમજ કોલકાતા પણ ગરીબી, પ્રદુષણ અને વાહનોની ભીડ જેવી શહેરીકરણની સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યું છે.

કોલકાતાનું નામ ઇતિહાસમાં વિવિધ આંદોલનોને કારણે આલેખાયેલું છે, જેમકે, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, ડાબેરી સામ્યવાદી રાજકારણ અને મજુર મહાજન trade union, વિગેરે.

                                     

1. નામ

હાલનાં નામ કોલકાતા અને અંગ્રેજોએ પાડેલાં કલકત્તાનું મૂળ કાલીકાટા નામમાં રહેલું છે, જે ત્યાં અંગ્રેજોનાં આગમન પહેલાં તે વિસ્તારમાં આવેલા ત્રણ ગામો કલિકાતા, સુતાનુટિ અને ગોવિંદપૂર પૈકીનું એક હતું. "કલિકાતા", મૂળે કાલીક્ષેત્ર બંગાળી:কালীক্ষেত্র શબ્દનું જ એક રૂપ હોવાનું માનવામાં આવે છે, જેનો અર્થ થાય છે મા કાલીનો પ્રદેશ. Alternatively, the name may have been derived from the Bengali term kilkila "flat area". Again, the name may have its origin in the indigenous term for a natural canal, Khal, followed by Katta which may mean dug. While the citys name was always pronounced "Kolkata" in the local Bengali language, its official English name was changed from "Calcutta" to "Kolkata" in 2001, reflecting the Bengali pronunciation. Some view this as a move to erase the legacy of British rule.

This change has not always been reflected by overseas media. While news sources like the BBC have opted to call Bombay Mumbai, Kolkata remains Calcutta. Many Indians also refer to the city by its British name.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →