ⓘ એપ્રિલ ૧૩. ૧૯૭૪ – વેસ્ટર્ન યુનિયને, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,વેબસ્ટાર ૧ નું પ્રક્ષેપણ કર્યું. ૧૯૮૪ ..

એપ્રિલ ૨૧

૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં. ૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ. ૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા ૧૩% નિયત કરવામાં આવી. ૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો. ૧૫૦૯ – છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા. ૧૮૬૩ – બહા ઉલ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી. ૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્ ...

                                     

ⓘ એપ્રિલ ૧૩

  • ૧૯૭૪ – વેસ્ટર્ન યુનિયને, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,વેબસ્ટાર ૧ નું પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.
  • ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
  • ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના Hindustani Lal Sena Indian Red Army ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ.
  • ૧૯૭૦ – એપોલો ૧૩Apollo 13 જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
  • ૧૯૧૯ – જલિયાવાલા બાગ નરસંહાર Jallianwala Bagh massacre: બ્રિટિશરોએ, અમૃતસર,ભારતમાં શાંતિપૂર્વક સભા માટે એકઠ્ઠા થયેલા સ્ત્રીઓ,બાળકો અને વૃધ્ધો સહીતનાં લોકો પર અમાનુષિ ગોળીબાર કરી,૩૭૯ લોકોની હત્યા કરી અને અંદાજે ૧૨૦૦ લોકો ઘવાયા.
  • ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →